બાલાસિનોરમાં સ્ટેટ મોનીટરીંગ સેલે રેઈડ કરી રૂ.૧.૮૬ કરોડના વિદેશી દારૂ સાથે ૭ ને ઝડપાયા : ૧૬ વોન્ટેડ

ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ મહાનિદેશક જી.એસ.મલિકની સૂચનાથી સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC)…

દેવ ચોકડીથી બાલાસિનોર-અમદાવાદ રોડ પર ‘મોતની મુસાફરી’!

છત પર મુસાફરો, અંદર પણ ક્ષમતા કરતાં વધુ ભીડ; પોલીસ અને આરટીઓની તાત્કાલિક કાર્યવાહીની લોકમાગ. દેવ…

મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પી. સી. બરંડાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ

મહીસાગર જિલ્લાના કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે, મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પી. સી. બરંડાના…

મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ

મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન…

બાલાસિનોર તાલુકામાંથી વન વિભાગે લાકડા ભરેલ ૫ ટ્રેકટર તેમજ ૪ ટ્રકો સહિત ૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

બાલાસિનોર વન વિભાગની ટીમ દ્વારા પંચરાઉ લાકડા ભરેલ ૫ ટ્રેકટર તેમજ ૪ ટ્રકોની ઝડપી પાડી વન…

મહિસાગરના તલાટીઓને મહેસુલી સહિત અન્ય વિભાગોનીતમામ કામગીરીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી

મહિસાગર જિલ્લામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ દ્વારા મહેસુલ વિભાગ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ સિવાયના…

બાલાસિનોરના વોલીબોલ ખેલાડીઓના ખેલ મહાકુંભ અને ખેલ મહોત્સવમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સન્માનિત કરાયા

ગુજરાત સરકારના ‘ખેલ મહાકુંભ’ અને ‘સાંસદ ખેલ મહોત્સવ’માં વોલીબોલની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાલાસિનોરના ૪૦ થી…

મહીસાગર જીલ્લાની થાણાસાવલી પગારકેન્દ્ર શાળામાં શિક્ષક નિરવકુમાર કનૈયાલાલ પંચાલના આયોજન હેઠળ સુંદર રીતે શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ

વિદ્યાર્થીઓએ લોકશાહીની પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.પરિણામ જાહેર થતાં ઢોલ નગારાના તાલે સૌ આનંદિત થઈ ઝુમી…

સંતરામપુર ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો : ૩૧ સખી મંડળોને રૂ.૮૭.૭૦ લાખના ધિરાણની ભેટ

તાલુકા પ્રમુખ રજનીતાબેન તાવિયાડના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં લોન સહાયના ચેક અપાયા. ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લી.…

મહીસાગર જીલ્લામાં નેશનલ લોક અદાલતને જ્વલંત પ્રતિસાદ : જીલ્લામાં પ્રિલિટીગેશન અને પેન્ડિંગ કેસો મળી કુલ ૯૮૬૮ કેસોનો સુખદ નિકાલ

નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી, નવી દિલ્હીના સૂચન અન્વયે મહીસાગર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે…

મહિસાગરના કોઠંબા તાલુકામાં છેલ્લા ત્રણ માસથી વીજ વાયર ચોરોનો તરખાટ

મહિસાગર જિલ્લાના કોઠંબા તાલુકામાં છેલ્લા ત્રણ માસથી વીજ વાયર ચોરોની ટોળકીએ ત્રાસ ફેલાવ્યો છે. રાતના સમયે…

વિરપુર ગ્રામ પંચાયત દ્વારા ફુટપાથ પર ૧૭ જેટલા ગેરકાયદેસર દબાણકર્તાઓને નોટિસ

મહિસાગર જિલ્લાના વિરપુર ગ્રામ પંચાયતે જાહેર માર્ગો અને ફુટપાથ પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે સખ્ત કાર્યવાહી…

બનાવટી દસ્તાવેજોના આધારે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાનો પ્રયાસ કરનાર આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી લુણાવાડા કોર્ટ

મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતેથી ચીફ જયુડિ.મેજી.કોર્ટે વર્ષ-૨૦૧૭ થી ચાલી રહેલા એક કેસમાં મહત્વપુર્ણ ચુકાદો આપ્યો છે.…

લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટે્રટ આરોપી સાયબાભાઈ વાધરીને ૫ વર્ષની સજા જયારે આરોપી શફીભાઈ ઈબ્રાહીમ ધાંચીને જામીન રજુ થતાં કેદમાંથી મુકત કરવાનો હુકમ

લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ એ તા.૯ જુલાઈ ૨૦૨૬ના રોજ ક્રિમીનલ પ્રોસીજર કોર્ડની કલમ-૨૪૪(ર) અન્વયે આરોપી સાયબાભાઈ…

મહીસાગર જીલ્લાના ખેડૂતોને આત્મનિર્ભર પલ્સ મિશન હેઠળ તુવેરનાબિયારણ પર માતબર સહાય જાહેર

કઠોળના ઉત્પાદનને વેગ આપવા તુવેરના ઉત્કૃષ્ટ બિયારણનું રાહત દરે વિતરણ શરૂ કરાયું મહીસાગર જિલ્લામાં કઠોળ પાકોના…

સંતરામપુર નગરના ગોધરા ભાગોળ વિસ્તારમાં વરસાદી પાણીની નિકાલ માટેની કામગીરી હાથ ધરાઈ

સંતરામપુર નગરપાલિકા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી પરંતુ ‚પિયા સાડા ચાર કરોડનો કોન્ટ્રાક્ટ હોવા છતાંય…

બનાવટી પ્રમાણપત્રથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાનો પ્રયાસ ભારે પડ્યો

લુણાવાડા કોર્ટનો કડક ચુકાદો: આરોપીને ૩ વર્ષની સખત કેદ અને દંડ, સહઆરોપી પુરાવાના અભાવે નિર્દોષ મુક્ત.…

મહીસાગર જીલ્લામાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ

મહીસાગર જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી, જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે…

મહિસાગર એલ.સી.બી.એ પ્રોહિબિશન ગુનાના વોન્ટેડ આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો

મહીસાગર જીલ્લા એલસીબીને વધુ એક સફળતા મળી છે. બાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી…

સંતરામપુરના નાનીકયાર ગામે ખેડૂતના ઘર માંથી અજગરનું વન વિભાગે રેસ્કયુ કર્યુ

મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના નાનીક્યાર ગામે એક ખેડૂતના ઘરમાં અજગર ઘૂસી આવતા ભયનો માહોલ સર્જાયો હતો.…

મલેકપુરના ભુલા ખાંટની મુવાડી પ્રા.શાળામાં વિદ્યાર્થીઓ માટે બે જોડ ગણવેશનું વિતરણ કરાયું

મલેકપુર થી એક કિમી દૂર આવેલ ભુલા ખાટની મુવાડી પ્રાથમિક શાળામાં ૧૧૦ વિદ્યાર્થીઓ માટે બે જોડ…

ખોડલ ધામ થી રથ આવતા હડમતીયા ગોવિંદપુરા દોલતપુરા અને મલેકપુર ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

ખોડલ ધામ થી રથ આવતા હડમતીયા ગોવિંદપુરા દોલતપુરા અને મલેકપુર ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.…

રથયાત્રાને લઈ બાલાસિનોરમાં શાંતિ સમિતિની બેઠક સર્વ સમાજે આપ્યો સહયોગ

આગામી ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી બાલાસિનોર પોલીસ…

બાલાસીનોર સાયન્સ કોલેજમાં અગ્નિવીર તરીકે પસંદગી થયેલ વિદ્યાર્થીનું સન્માન

બાલાસિનોર સ્થિત નવગુજરાત સાયન્સ કોલેજના વિદ્યાર્થી યોગેશ ચૌહાણ ભારતીય સેનાની અગ્નિવીર યોજનામાં પસંદગી પામતા કોલેજ પરિવાર…

મહીસાગર વિરપુરના લીંબડીયા મુખ્ય માર્ગ પર વરસાદી પાણીનો જમાવડો

વિરપુરના કે.સી. શેઠ આર્ટ્સ કોલેજ થી લીંબડીયા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહીશોને હાલાકી…

અળસિયાની ખેતી પ્રાકૃતિક કૃષિનો પ્રાણ અને આવનારા ભવિષ્યની સોનેરી તક

અળસિયા પાલન ઓછા ખર્ચે લાખોની કમાણી કરાવતો આધુનિક વ્યવસાય. પ્રાકૃતિક કૃષિમાં ક્રાંતિ: અળસિયાની ખેતીથી બદલાશે ગ્રામીણ…

મહીસાગર જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૬માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાનો પ્રારંભ

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૭: તેજસ્વી વિદ્યાર્થીઓ આગામી ૩૧ જુલાઈ સુધી કરી અરજી શકશે. મહીસાગર જિલ્લાના…

મહિસાગર જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવમાં બ્લેક ફિલ્મ લગાવેલ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી

મહિસાગર જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે અને નિયમોનુ ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ પ્રશાસન…

મહિસાગર જિલ્લામાં ગેરકાયદેસર દબાણોને લઈ તંત્રએ નોટિસ ફટકારી

–ગોધર તાલુકામાં પણ લોકોને નોટિસ મળતા મામલતદારને રજુઆત મહિસાગર જિલ્લામાં સરકારી જગ્યાઓમાં દબાણને લઈ નોટિસનો દોર…

વિરપુરના ફુટપાથ પરના દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરી ૩૭ ને નોટિસ ફટકારાઈ

મહિસાગર જિલ્લાના વિરપુર ગ્રામ પંચાયતે જાહેર માર્ગ અને ફુટપાથ પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી…

મહિસાગરમાં નલ સે જલ કોૈભાંડના વધુ બે કોન્ટ્રાકટરોની ધરપકડ

મહિસાગર જિલ્લામાં નલ સે જલના ૧૨૩ કરોડ ‚પિયાના કોૈભાંડના ગુનામાં નાસતા ફરતા બે કોન્ટ્રાકટરોની ધરપકડ સીઆઈડીએ…

નવગુજરાત સાયન્સ કોલેજ બાલાસિનોર ખાતે અગ્નિવીર યોગેશ ચૌહાણનું સન્માન

બાલાસિનોર સ્થિત નવગુજરાત સાયન્સ કોલેજ ખાતે ભારતીય સેનાની અગ્નિવીર યોજના હેઠળ પસંદગી પામેલા કોલેજના વિદ્યાર્થી યોગેશ…

મહીસાગર જીલ્લામાં કામ કરતા તમામ શ્રમિકો/કામદારોની માહિતી પોલીસને આપવી ફરજીયાત

મહીસાગર જીલ્લા અધિક નિવાસી કલેકટર દ્વારા જીલ્લામાં કામ કરતા તમામ શ્રમિકો/કામદારોની માહિતી પોલીસને આપવા અંગેની જાહેરનામું.…

સલિયાવાડીમાં એલસીબીનો મેગા દરોડો : રૂ. ૪.૬૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ

બુટલેગરોમાં ખળભળાટ : એલસીબીએ.સલિયાવાડી માંથી રૂ. ૪.૬૧ લાખનો દારૂ ઝડપી પાડ્યો. મહીસાગર જીલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનના…

સંતરામપુર તાલુકાના મામલતદાર અને રેવન્યુ તલાટી દ્વારા ૩૫૭ સર્વે નંબરમાં ઓફ અને ઓનલાઈન દબાણ કરતાં ઓને નોટિસ આપવામાં આવી

આજનો સંતરામપુર મામલતદાર કચેરીમાં તારીખ ૬ નારોજ ગોઠીબ ાળા સીમલ ખેડાપા જુના તળાવ આ તમામ વ્યક્તિઓને…

મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના ગોલ્ડન તથા સિલ્વર નંબર સીરીઝની ઓનલાઇન હરાજી

મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની અખબારી યાદી જણાવે છે કે, અત્રેની કચેરીમાં 2-wheeler(મોટર સાઇકલ) ના…

પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો છાત્રાલયમાં પ્રવેશ મેળવવા જીલ્લા સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ કચેરી ખાતે અરજી કરી શકશે

મહીસાગર જીલ્લામાં વસવાટ કરતાં પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો કે જેઓ સુરત ખાતે…

મહિસાગર નલ સે જલ કોૈભાંડમાં ભાજપ અગ્રણિ કલ્પેશ શાહનુ સી.આઈ.ડી.સામે આત્મસમર્પણ

મહિસાગર જિલ્લાના બહુચર્ચિત ૧૨૩ કરોડના કોૈભાંડના નલ સે જલ કોૈભાંડમાં લાંબા સમયથી ફરાર રહેલા અને ગેરરિતીના…

વિરપુરના બોર ગામે જન કલ્યાણ શિબિરનો ફિયાસ્કો : નેટવર્ક વગરના ગામમાં ઓનલાઈન શિબિર યોજી

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના બોર ગામની માધ્યમિક શાળામાં યોજાયેલી જન કલ્યાણ શિબિર વહીવટી તંત્રની ઘોર બેદરકારી…

મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા. ૧૧ જુલાઈના રોજ જીલ્લામાં યોજાશે નેશનલ લોક અદાલત

નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી, નવી દિલ્હી ઘ્વારા દેશભરમાં તા. ૧૧ મી જુલાઈ, ર૦૨૬ ના રોજ નેશનલ…