ગુજરાત હાઇકોર્ટના સીજે સુનિતા અગ્રવાલ સહિત ૩ હાઇકોર્ટના ચીફ જસ્ટીસની સુપ્રીમ કોર્ટમાં નિમણૂકની ભલામણ

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરવામાં આવી…

અરવિંદ કેજરીવાલને ઝટકો, ગુજરાત હાઈકોર્ટે પીએમ મોદીની ડિગ્રી જાહેર કરવાની અપીલ ફગાવી

પીએમ મોદીની ડિગ્રી જાહેર કરવાની અરવિંદ કેજરીવાલની અપીલ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે અને કેજરીવાલને ૨૫…

અમદાવાદમાં પાન પાર્લરની આડમાં હાઈબ્રિડ ગાંજાના વેચાણનો પર્દાફાશ, ચાર આરોપીઓની ધરપકડ

અમદાવાદના સરખેજમાં પાન પાર્લરની આડમાં હાઈબ્રિડ ગાંજાના વેચાણનું નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો..સરખેજ પોલીસે ૩૧ ગ્રામથી વધુ…

‘લોકશાહીના હત્યારા જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે’, અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં મતદાર યાદીની પ્રક્રિયા અને વોટચોરીના આરોપોને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.…

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં જાડાશે,અમિત ચાવડાનો ખુલાસો

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આગામી દિવસોમાં પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે ફરી એકવાર કોંગ્રેસમાં જાડાય…

અમદાવાદ શહેરમાં ૮ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઃ વસ્ત્રાલ અને હંસપુરાને નવા પીઆઇ મળ્યા

અમદાવાદ શહેર પોલીસ બેડામાં મોટા પાયે આંતરિક ફેરબદલ કરવામાં આવ્યા છે. શહેરના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને…

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સામે એએમસીનું કડક વલણઃ જાહેર માર્ગો પર લારીઓ ઊભી રાખવા પર પ્રતિબંધ

અમદાવાદ શહેરમાં સતત વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા એક…

અમેરિકા જઈ રહેલા ૩ ગુજરાતીઓ પર આફત; ઇથોપિયામાં અપહરણ કરી ૧ કરોડ માંગ્યા

વિદેશમાં સેટ થવાની ઘેલછા ક્યારેક એવી ભારે પડે છે કે જીવ જોખમાઈ જાય છે. પરંતુ આમ…

રાજસ્થાનથી દ્વારકા એમડી ડ્રગ્સ સપ્લાય કરતો ‘ડીલર’ અમદાવાદમાં ઝડપાયો,૧૫.૬૧ લાખનો મુદ્દામાલ કબ્જે

ઝોન ૭ એલસીબી ટીમે એક મોટી કાર્યવાહી કરીને રાજસ્થાનથી દ્વારકા સપ્લાય થઈ રહેલા એમડી ડ્રગ્સના જથ્થા…

અમદાવાદઃ ટ્યુશન જતી વિદ્યાર્થિનીની રિક્ષાચાલકે કરી છેડતી, સગીરા ધક્કો મારી ચુંગાલમાંથી ભાગી છૂટી,આરોપી ઝડપાયો

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે રિક્ષાચાલકે છેડતી કરી હોવાની ઘટના…

અમદાવાદમાં હોર્ન વગાડવા મુદ્દે મહિલા સાથે મારામારી, ૫ વર્ષની જેલ અને રૂ. ૪૨ હજારનો દંડ

રસ્તા પર હોર્ન વગાડવાના મામલે એક મહિલા સાથે મારામારી કરવા અને જાતિગત અપશબ્દો બોલવાના કેસમાં અમદાવાદની…

ગુજરાતમાં આંધી તોફાન સાથે વરસાદની ચેતવણી, નવરાત્રીમાં પણ મેઘો ધબધબાટી બોલાવશે !

ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે જતા જતા પણ મેઘરાજા દેશના અનેક ભાગોમાં ધબધબાટી બોલાવવાના…

અમદાવાદમાં ૨૫ વર્ષની મશીનરી ૧૬ વર્ષમાં ખલાસ, પીરાણા એસટીપીમાં હવે ૧૨ કરોડનો ખર્ચ

પીરાણા ખાતે આવેલા ૧૮૦ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પમ્પીંગ સ્ટેશનમાં લાંબા સમયથી કેમિકલયુક્ત પાણી આવતું હોવાની વિગતો…

અમદાવાદમાં પ્યોર ઘીના નામે ભેળસેળ,ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, ૫૦૦ લિટર જથ્થો સીઝ

ગુજરાતમાં અવારનવાર અનેક વસ્તુઓમાં ભેળસેળના સમાચાર સામે આવે છે. ત્યારે આજે ઘીમાં ભેળસેળને લઈને ફૂડ વિભાગે…

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પરથી ૮૪.૩૨ લાખનો દારૂ ઝડપાયો, ૮,૫૯૨ બોટલ સાથે બે ઝડપાયા

આણંદમાં ગણેશ વિસર્જનના બંદોબસ્ત દરમિયાન એલસીબીના એએસઆઇ મહિપાલસિંહ જગદીશસિંહને બાતમી મળી હતી કે નડિયાદ તરફથી આણંદ…

સિંગરવામાં ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ફસાવીશું’ કહી નિવૃત્ત પ્રોફેસરને ડરાવ્યા, ૧૬.૧૮ લાખ પડાવ્યા

અમદાવાદ શહેરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિંગરવામાં રહેતા ૭૩ વર્ષીય નિવૃત્ત…

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં દેશની પ્રથમ એલએનજી ટ્રેનને લીલી ઝંડી આપી

અમદાવાદમાં રેલવે ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને નવીન પહેલની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૨૭…

અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં ઉછાળો, કુલ ૪૯૬માંથી ૩૭ ટકા કેસ બાળકોમાં; છેલ્લા ૨૦ દિવસમાં ૧૮૩ નવા કેસ

અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઝડપી વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને બાળકોમાં ડેન્ગ્યુના કેસ…

એસવીપી હોસ્પિટલમાં સફાઈ કોન્ટ્રાક્ટરની ગેરરીતિ સામે તપાસ, રાત્રિના સરપ્રાઈઝ ચેકિંગમાં સ્ટાફ ગેરહાજર મળ્યો

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) હોસ્પિટલમાં સફાઈ અને હાઉસકીપિંગ કોન્ટ્રાક્ટને લઈને ગેરરીતિના આક્ષેપો સામે…

૫ વર્ષમાં ૬ હજાર અકસ્માતમાં ૧૬૦૦થી વધુ મોત; ૩,૧૦૦ થી વધુ ઘાયલ થયા

અમદાવાદ ટ્રાફિક પોલીસના વર્ષ ૨૦૨૧ થી જુલાઈ ૨૦૨૬ સુધીના સત્તાવાર રેકોર્ડ અનુસાર, ગુજરાતના વાણિજ્યક પાટનગર ગણાતા…

યુગાન્ડાનો એક નાગરિક અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થનું તસ્કરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે એક મોટી સફળતા હાંસલ…

ઢાલગરવાડમાં સામાન્ય બાબતે જીવલેણ હુમલોઃ કાકા-ભત્રીજા લોહીલુહાણ, ૧૦૦૦થી વધુ દુકાનો બંધ

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ઢાલગરવાડ કાપડ બજારમાં વાહન સાઇડમાં લેવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક…

અમદાવાદના ઇસનપુરમાં આંગડિયા પેઢીમાં હથિયાર સાથે ઘુસેલા બે શખ્સ ઝડપાયા, ૩ તમંચા અને ૧૯ જીવતા કારતૂસ જપ્ત

ઇસનપુરમાં આંગડિયા પેઢીમાં લૂંટ કરવા આવેલા બે હથિયારધારી શખ્સો સાથે ફિલ્મી સીન જેવી ઘટના બની હતી.…

અમદાવાદમાં નજીવી બાબતે હિંસક હુમલો! ઢાલગરવાડમાં દુકાનમાં ઘૂસી કાકા-ભત્રીજાને માર માર્યો

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ઢાલગરવાડ કાપડ બજારમાં વાહન સાઇડમાં લેવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીની અદાવતમાં…

કુબેરનગરમાં ૧૦ના મુદ્દે વિવાદ બાદ લારીમાં તોડફોડ, લારીવાળાની કોર્પોરેટર સમક્ષ રજૂઆત

શહેરના કુબેરનગર વિસ્તારમાં નાસ્તાની લારી પર પૈસા ચૂકવવાના મુદ્દે થયેલો વિવાદ બાદ મારામારી અને તોડફોડની ઘટના…

દૂષિત અને કેમિકલયુક્ત પાણીના મુદ્દે આજે ધોળકા બંધનું એલાન,જિગ્નેશ મેવાણી મેદાને

અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકમાં ઝેરી કેમિકલયુક્ત પાણીના નિકાલને કારણે ઉભી થયેલી પર્યાવરણીય અને આરોગ્ય વિષયક કટોકટી…

નરોડામાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, અમેરિકન નાગરિકોને લોન સેટલમેન્ટના નામે ઠગતા ૭ ઝડપાયા

નરોડા વિસ્તારમાં અમેરિકન નાગરિકોને લોન સેટલમેન્ટના નામે છેતરપિંડી કરતા ગેરકાયદે કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે.…

અમદાવાદમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં ૨૮ વર્ષીય આરોપીને આજીવન કેદ

અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ પોસ્કો અદાલતે સગીરા સાથે દુષ્કર્મના કેસમાં ૨૮ વર્ષીય આરોપીને આજીવન કારાવાસની…

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ રૂ.૧૪ કરોડથી વધુ પરત કર્યા

છેલ્લા કેટલાક સમયથી ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે. જેમાં…

દેહવ્યવહારના સ્થળે માત્ર ગ્રાહક તરીકે હાજર રહેવું એ ફોજદારી ગુનો નથી,ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે દેહવ્યવસાયના સ્થળે માત્ર ગ્રાહક તરીકે હાજર રહેનાર વ્યક્તિ સામે ફોજદારી કાર્યવાહી અંગે મહત્વનો ચુકાદો…

રાજ્યભરમાં ૧૮ હજાર વાહનચાલકો સામે કેસ દાખલ કરી ૫૮ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો

રાજ્યમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં માર્ગ સલામતી…

અમદાવાદમાં ક્રેનની ટક્કરથી ૧૯ વર્ષની યુવતીનું મોત, ડ્રાઈવર ભાગવા જતાં તેનો પણ અકસ્માત થયો

શહેરમાં ફરી મોટા વાહને ગંભીર અકસ્માત સર્જ્યો છે. જેમાં ૧૯ વર્ષની પ્રેરણા નિનામા નામની યુવતીનું ક્રેનની…

માણેકચોકમાંથી મોકલેલા ૧૨ લાખના દાગીનાનાં પાર્સલ ન પહોંચ્યાઃ આંગડિયા પેઢી તાળું મારી ફરાર

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી જય રણછોડ એન્ડ કુ. નામની આંગડિયા પેઢી ત્રણ સોની વેપારીઓના કુલ ૭૮.૫૨…

અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળ પાથરી પરિણીતા સાથે રૂ. ૧૧.૬૯ લાખની છેતરપિંડી

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પરિચય કેળવીને પ્રેમસંબંધ બાંધ્યા બાદ સસ્તામાં મકાન અપાવવાના નામે…

અમદાવાદની સીટીએમ બ્રાઇટ સ્કૂલમાં હોબાળોઃ ધોરણ ૪ના બાળકે આઇ લવ યુ ની ચિઠ્ઠી લખતાં વિવાદ

અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલી બ્રાઇટ સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ-૪ના વિદ્યાર્થીઓ પોતાના ક્લાસની…

એએમસીના પ્લોટ ભાડે લેનાર માટે મોટો નિયમ, નામ-મોબાઈલ નંબર સાથે બોર્ડ લગાવવું ફરજિયાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની માલિકીના પ્લોટ ભાડે લેનારા લોકો માટે હવે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી…

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વીસી નીરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર શંકાના દાયરામાં,૩૨ કરોડથી વધુના કામોમાં કૌભાંડના આક્ષેપ

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યાં છે. ભરતી કૌભાંડ,…

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી ૮.૯૧૩ કિલો ગાંજા ઝડપાયો, ૧૪ પેકેટમાં જથ્થો છુપાવ્યો હતો

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઇયુ)એ માદક પદાર્થોની હેરફેર સામે…

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ફતેવાડી કેનાલમાંથી ૮ વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ફતેવાડી કેનાલમાંથી ૮ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.…

દાળ-તેલ-મસાલા-ડુંગળીની અંકુશહીન મોંઘવારી જનતા ત્રસ્ત, સરકાર મૌન,મનિષ દોશી

દેશમાં દાળ, ખાદ્ય તેલ, મસાલા અને ડુંગળી જેવી રોજિંદી જરૂરી વસ્તુઓના ભાવ સતત આસમાન આંબી રહ્યા…