ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આ વર્ષે કોંગ્રેસનું કમબેક; વર્ષ ૨૦૨૧ કરતાં ૨૦૨૬માં સ્થિતિ સુધરી

ગાંધીનગર મહાનગરપાલિકાની ૧૧ વોર્ડની કુલ ૪૪ બેઠકોની ચૂંટણીમાં ભાજપે ૩૮ બેઠકો મેળવીને ભવ્ય વિજય નોંધાવ્યો છે,…

વોર્ડ નંબર ૭માં કોંગ્રેસનો હારેલો ઉમેદવાર જીતી ગયો, વોર્ડ નંબર ૬માં રિકાઉન્ટીગમાં પણ ભાજપ હાર્યું !

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરી દરમિયાન રિકાઉન્ટીગની માગણીને લઈને પણ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. વોર્ડ નંબર…

મેયર પદ માટે ચર્ચા શરૂ થઈ છે. પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી ઉમેદવાર મેયર બને તેવી શક્યતા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપની જીત બાદ હવે મેયર પદને લઈને પક્ષમાં ચર્ચાઓ તેજ બની છે. પ્રથમ અઢી…

ગાંધીનગર મનપાની ચૂંટણી પરિણામ જાહેર ૧૧ વોર્ડની ૪૪ બેઠકોમાંથી ભાજપને ૩૮ બેઠકો, કોંગ્રેસને ફાળે ૫ બેઠકો અને અપક્ષના ૧ ઉમેદવાર જીત્યા

ગાંધીનગર મનપામાં ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ…

એમએલએ ક્વાર્ટર્સનો વિવાદઃ નવા લક્ઝુરિયસ ફ્લેટ મળ્યા છતાં ૪૦થી વધુ ધારાસભ્યોએ જૂનાં આવાસ ખાલી ન કર્યાનો દાવો

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે કરોડોના ખર્ચે નવા લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા હોવા છતાં જૂનાં એમએલએ ક્વાર્ટર્સ…

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારો, વધુ એક એફઆઇઆર દાખલ કરાઇ

કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે ગણતરીના કલાકોમાં બીજી પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ગાંધીનગરના સેક્ટર-૭ પોલીસ…

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકા સહિત ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન

ગાંધીનગર મહાનગરપાલિકામાટે ગુજરાતમાં આજે મતદાન પ્રક્રિયા થઈ હતી મતદાન સવારે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજાઇ હતી…

ગાંધીનગરમાં છઠ્ઠા માળે ધાબાની કામગીરી દરમિયાન દુર્ઘટના, ૧૮ વર્ષીય શ્રમિક યુવતીનું મોત

ગાંધીનગર રાંદેસણમાં આવેલી નિર્માણાધીન ‘સેન્ડલ વુડ’ કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના સામે આવી છે. અહીં રાત્રિના સમયે…

ગાંધીનગર મનપા ચૂંટણી માટે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર, રાંધેજામાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું વચન

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ને લઈને ભાજપે સંકલ્પ પત્ર જાહેર કરી આગામી પાંચ વર્ષમાં ગાંધીનગરના વિકાસનો રોડમેપ રજૂ…

ગિફ્ટ સિટીમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી થશે, અલગ-અલગ થીમ સાથે ‘ગિફ્ટ ગરબા’ યોજાશે

ગિફ્ટ સિટી આ નવરાત્રિમાં ‘ગિફ્ટ ગરબા’ સાથે ખેલૈયાઓને આવકારવા માટે સજ્જ છે. ૧૧થી ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬…

ગાંધીનગરના રૂપાલ ગામમાં વિકસિત ભારત સંકલ્પ સભા અંતર્ગત સેવા જ્યોતિ મશાલ યાત્રાનો પ્રારંભ થયો

ગાંધીનગર જિલ્લાના ઐતિહાસિક રૂપાલ ગામ ખાતે આજે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અંતર્ગત જિલ્લા કક્ષાના ‘સેવા જ્યોતિ…

મહેસૂલી કર્મચારીઓનું આંદોલન અચોક્કસ મુદતની હડતાળમાં જાડાયા

ગાંધીનગરમાં પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળમાં જાડાયા છે. રાજ્ય મહેસૂલ કર્મચારી…

કલોલ રેલવે સ્ટેશનની કાયાપલટ, ૪૮.૨૨ કરોડના ખર્ચે વિદેશ જેવું રેલવે સ્ટેશન વિકસાવાયું

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના કલોલ રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આશરે ૪૮.૨૨ કરોડના ખર્ચે…

રાત્રે પોસ્ટર ફાડો છો, હિંમત હોય તો દિવસે પોસ્ટર ફાડીને બતાવો,ગેનીબેન ઠાકોર

ગાંધીનગરમાં મનપા ચૂંટણીનો પ્રચાર જેમ જેમ તેજ બની રહ્યો છે, તેમ તેમ રાજકીય ગરમાવો પણ વધી…

ભાજપના ૧૨ ઉમેદવારોની એફિડેવિટ મુદ્દે આપ ચૂંટણી પંચમાં રજૂઆત કરશે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વર્તમાન ચૂંટણીમાં કચ્છ ચૂંટણીનો…

નવરાત્રિમાં રાત્રે ૧૨ વાગ્યા પછી લાઉડ સ્પીકર બંધ,પછી આ રીતે રમી શકશો ગરબા

નવરાત્રી મહોત્સવ અને દશેરાની ઉજવણીને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા અને ઘોંઘાટ-પ્રદૂષણ પર નિયંત્રણ જાળવવા માટે અધિક જિલ્લા…

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફેક્ટરીમાં ફૂડ વિભાગની તપાસ

ગાંધીનગરના દહેગામ તાલુકાના કળાદરા ગામમાં આવેલી શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જાગી જલિયાણ ફેક્ટરીમાં શંકાસ્પદ ઘી અને…

‘જનતા ભાજપના ભ્રષ્ટાચારથી ત્રાહિમામ’, ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભરતસિંહ સોલંકીના ભાજપ પર પ્રહાર

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે હવે રાજકીય માહોલ ગરમાયો છે. આગામી ૧૧ ઓક્ટોબરના રોજ ૧૧ વોર્ડની ૪૪…

મનપા ચૂંટણીઃ કોંગ્રેસે મેનિફેસ્ટામાં ગાંધીનગરને સ્લમ ફ્રી સિટી બનાવવાનો મુખ્ય સંકલ્પ

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા ડો. તુષાર ચૌધરી દ્વારા…

ગુજરાત સરકાર ૧૭૪ મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’ થી સન્માનિત કરશે

ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટમાં કો-પાયલટના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થવા છતાં ૧૭૪ મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન…

૧ ઓક્ટોબરથી ઇએસઆઇસી યોજનાનું વિસ્તૃત અમલીકરણ થશે, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ગુજરાતના કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે. ૧ ઓક્ટોબરથી ગુજરાતમાં ઇએસઆઇસી યોજનાનું…

ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસના ગંભીર આક્ષેપઃ ઉમેદવારો પર દબાણનો દાવો, પોલીસ-પ્રશાસન સામે ચૂંટણી પંચમાં રજૂઆત

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારો પર દબાણ કરવામાં આવી રહ્યું…

ગાંધીનગર મનપા ચૂંટણી : ફોર્મ ચકાસણીની અંતિમ તારીખે રાજકીય ગરમાવો, અનેક ઉમેદવારોના ફોર્મ રદ થતાં ખળભળાટ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા હાલ પૂરજોશમાં ચાલી રહી છે.ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર સમયપત્રક…

લોકરક્ષક ભરતીમાં ગેરલાયક ઠરેલા ૧૦ ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં આગળ વધવા માટે ફરી એકવાર તક આપવામાં આવી છે

રાજ્યમાં ૧૪ જૂનના રોજ યોજાયેલી લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં ગેરરીતિ સામે આવી હતી. આ મામલાની ગંભીરતાને…

ગિફટ સિટીમાં નવી બિઝનેસ એકોમોડેશન પોલિસી, હવે બેચલર્સને પણ રૂમ ભાડે મળશે

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ-ટેક (ગિફ્ટ) સિટી ખાતે કામ કરતા કે અભ્યાસ કરતા બેચલર્સ અને સિંગલ પ્રોફેશનલ્સને રહેઠાણ…

ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવોઃ કોંગ્રેસે ૧૯ ઉમેદવારોની જાહેર કરી પ્રથમ યાદી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે, જે અંતર્ગત કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના ઉમેદવારોની…

ગાંધીનગર મનપા ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર:કોંગ્રેસે ઓબીસી અને મહિલા કાર્ડ રમીને વોર્ડ નં. 1, 3, 8, 9, 10ના 19 ઉમેદવારો જાહેર કર્યા.

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને કોંગ્રેસે તેના સત્તાવાર 19 ઉમેદવારોની યાદી જાહેર કરીને સત્તાધારી પક્ષ…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ એક્શનમાં, સહ-પ્રભારીની નિમણૂક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ નિમણૂકો પણ પૂરજાશમાં કરવામાં આવી રહી છે.…

ગુજરાતમાં ડેમોની સ્થિતિ રાજ્યના કુલ ૨૦૭માંથી માત્ર ૩૨ ડેમ જ સંપૂર્ણ ભરાયેલા કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટમાં પાણીની સ્થિતિ ચિંતાજનક છે

ગુજરાતમાં ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. બીજી તરફ ગુજરાતના ડેમોમાં સંગ્રહિત પાણીની Âસ્થતિ ચિંતાજનક નજરે…

ભાજપ સંગઠનમાં ફેરફારઃ ડાંગ, ભરૂચ અને નર્મદામાં નવા જિલ્લા પ્રમુખોની નિમણૂંક

ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં મહત્વના ફેરફાર કર્યાં છે. ભાજપે ત્રણ નવા જિલ્લાઓમાં પ્રમુખની નિમણૂંક કરી છે.…

ગુજરાતમાં બોમ્બ ધડાકાની ભયાનક ધમકી: ભાજપ કાર્યાલયો અને સોમનાથ મંદિરને ઉડાવી દેવાનો ઈમેલ મળતા ખળભળાટ

ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય (કોબા) અને અમદૃાવાદ શહેર ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે…

મહિલા કોન્સ્ટેબલ ડાભી આપઘાત કેસ, જ્હાનવીને માનસિક ત્રાસ આપતો પરણિત કમાન્ડો પ્રેમીની પોલીસે ધરપકડ કરી

ગાંધીનગરના સેક્ટર-૩ડી વિસ્તારમાં મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીના મોતના કેસમાં પોલીસ તપાસમાં મોટો વળાંક આવ્યો છે. પોલીસના…

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધઃ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે મહાસંગ્રામ શરૂ

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ચૂંટણીનો ગરમાવો શરૂ થઈ ગયો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે વહીવટી તંત્ર…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણયઃ માર્ગ-મકાન વિભાગની ટેન્ડર પ્રક્રિયાની સમયમર્યાદા નક્કી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ અને બાંધકામના કામો વધુ ઝડપી બને અને વહીવટી પ્રક્રિયામાં બિનજરૂરી વિલંબ ન…

‘એક સમય હતો જ્યારે અમદાવાદની પહેલા ફિલ્મ નડિયાદમાં આવી જતી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવી તેનો લાભ લેવા અને દેશ-રાજ્યના…

ગાંધીનગરમાં સગીરાના અપહરણ – દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ.૪ લાખ વળતરનો આદેશ આપ્યો

ધોરણ-૧૦માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરી હરિયાણા લઈ જવાના અને ત્યાં ત્રણ મહિના સુધી…

ગાંધીનગર મનપા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે ગેરંટી કાર્ડ સ્વરૂપે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ રાજકીય જંગમાં મતદારોને…

ગાંધીનગર ફાયર ઓફિસર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો,એનઓસી રિન્યૂઅલમાં એસીબીનો સપાટો

રાજ્યમાં ફાયર વિભાગ સાથે જોડાયેલો વધુ એક લાંચનો મામલો સામે આવ્યો છે. ગાંધીનગર ફાયર બ્રિગેડમાં ઈન્ચાર્જ…

ગુજરાતની પંચાયતો પર કરોડોનું દેવું, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની તિજારી તળિયાઝાટક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલ ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. રાજ્યની પંચાયતો શાસન પાસે…

ગાંધીનગરમાં ૨૮ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત થી પોલીસ વિભાગમાં ચકચાર મચી ગયો

ગાંધીનગરના સેક્ટર-૩ડી વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતની ઘટનાથી પોલીસ વિભાગમાં ચકચાર મચી છે. ૨૮ વર્ષીય જ્હાનવીબેન…