ગાંભોઈમાં સગીરાની છેડતીના મામલે ઘરે પથ્થરમારો, પોલીસ ફરિયાદ કરવા પરિવાર પહોંચ્યો ત્યાં ટોળાએ હુમલો કર્યાે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં સગીરાની છેડતીના આક્ષેપ બાદ બે પક્ષ વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો હતો.…

ઈડરની શાળામાં ફૂડ પોઈઝનિંગની અસર, ૪૫થી વધુ બાળકોની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાયા

સાબરકાંઠાના ઈડરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. હસનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન લીધા બાદ ૪૫થી…

હિંમતનગર ડીઆરડીએ ટેન્ડર કૌભાંડ, રૂ. ૨૭ લાખની ફેક બેંક ગેરંટી રજૂ કર્યાનો આરોપ

હિંમતનગરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (ડીઆરડીએ)ના આઉટસોર્સ ટેન્ડર સાથે જોડાયેલી ગંભીર ગેરરીતિનો મામલો સામે આવ્યો છે.…

હિંમતનગરમાં કારમાંથી તબીબનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ શરૂ, પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર નજીક સુંદરગઢ ગામ પાસે ખેડ-તસીયા રોડ પર પાર્ક કરેલી કારમાંથી એક તબીબનો…

અમીરગઢ અને રાજસ્થાનમાંથી બાઈક ચોરી સાથે લૂંટ કરતી ગેંગ ઝડપાઈ, ઝડપાયેલા કુલ ૭માંથી ૩ કિશોર

અમીરગઢ પોલીસે લૂંટ અને વાહન ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપીને મોટી કાર્યવાહી કરી છે. છેલ્લા ઘણા…

સાબરકાંઠાના મેળા ગામે બંધ મકાનમા ચાલતું જુગારધામ ઝડપાયું, ૮ જુગારીઓની ધરપકડ

હિંમતનગરના બેરણા ગામે એલસીબી પોલીસે છેલ્લા કેટલાક સમયથી ચાલતા જુગારધામ ઉપર અચાનક રેડ કરી આઠ આરોપીઓ…

હિંમતનગરમાં થયેલી હત્યા કેસમાં બે આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઈલોલ ગામમાં વર્ષ ૨૦૨૩માં બનેલી સલૂન સંચાલકની હત્યાના ચર્ચાસ્પદ કેસમાં હિંમતનગર સેશન્સ…

હિંમતનગરના હાથરોલ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણના લોકોના મોત નિપજયાં

હિંમતનગરના હાથરોલ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણના મોત થયા છે. ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઈવે ખાતે આ અકસ્માત…

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ગોલ્ડ મેડાલિસ્ટ ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયો

ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ હવે માત્ર અસામાજિક તત્વો સુધી સીમિત નથી રહ્યું, પરંતુ ભણેલા ગણેલા લોકો પણ…

હિંમતનગરના માથાસુલિયા ગામે તસ્કરો ત્રાટક્યા, ૮.૦૪ લાખની ચોરી થઇ

હિંમતનગર તાલુકાના માથાસુલિયા ગામે શુક્રવારે રાત્રે ઘરના પરિવારજનો આગળ ઓસરીમાં સુતા હતા ત્યારે તસ્કર ટોળકીએ ઘરના…

ઉપરવાસના ભારે વરસાદથી રોડ પર નદીઓ વહી, દેલવાડા માર્ગ બંધ, ખેતરો બેટમાં ફેરવાયા

ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ હવામાન વિભાગની આગાહી વચ્ચે પ્રિ-મોન્સૂન વરસાદે તાંડવ મચાવવાનું શરૂ કરી…

બધા ચોર ભેગા થયા છેઃ હિંમતનગર પાલિકાના કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડનો સનસનાટીભર્યો આક્ષેપ

બધા ચોર ભેગા થયા છે, આ શબ્દો છે હિંમતનગર નગરપાલિકાના સિનિયર ગોવિંદસિંહ રાઠોડના. તેમણે પક્ષના જ…

સાબરકાંઠાના ખેડૂતો સરકાર સામે લાલગુમઃ ટેકાના ભાવે ખરીદીમાં અચાનક કાપ, વિરોધની તૈયારી

સાબરકાંઠાઃ રાજ્ય સરકાર દ્વારા બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી માટે જાહેર કરાયેલા પરિપત્રમાં અચાનક…

સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો, ૧૫ કોર્પોરેટરોના રાજીનામાથી હડકંપ મચ્યો

સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકામાં ભડકો થયો છે. ભાજપ પ્રમુખના સભ્યોએ સામૂહિક રાજીનામાનો પત્ર મોકલ્યો છે. સામૂહિક રાજીનામાનો…

 ઝીંઝવામાં મહાકાળી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો, પાંચ આરોપીઓની ધરપકડ

સાબરકાંઠા  જિલ્લાના ઈડર તાલુકાના ઝીંઝવા ગામમાં આવેલ મહાકાળી મંદિરના મહંત પૂર્ણાનંદ સ્વામીની સાત મહિના અગાઉ થયેલી…

બે દિવસ બાદ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી:ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોમાસા પહેલાં ધોધમારના એંધાણ.

ગુજરાતમાં આકરી ગરમી હાલ લોકોને તોબા પોકારાવી રહી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ગરમીનો…

પોરબંદરમાં સગાઈ તોડવાના મનદુ:ખમાં પરિણીતાની હત્યા, મંગેતર સહિત ૩ સામે ગુનો

પોરબંદરમાંથી એક ચોંકાવનારી અને દયદ્રાવક ઘટના સામે આવી છે. સગાઈ તોડવાની વાતનું મનદુ:ખ રાખીને એક યુવતી…

લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો, રૂ. ૨૧.૬૨ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ

ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે અવનવા કીમિયા અપનાવવામાં આવી રહ્યા છે,…

હિંમતનગરમાં હુડા આખરે સંપૂર્ણ રદ, ૧૦૦ દિવસના આંદોલન બાદ સરકારનો મોટો નિર્ણય

હિમતનગરશહેર અને આસપાસના વિસ્તારો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ…

સાબરકાંઠામાં આઈસર ટ્રકમાંથી પોષડોડાનો પાવડર અને અફીણનો મોટો જથ્થો ઝડપાયો

સાબરકાંઠા જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી સતત યથાવત જોવા મળી રહી છે. ત્યારે શામળાજી…

હિંમતનગરમાં ખેડૂત પરિવાર પર આભ ફાટ્યું, અકાળે ભાઇ-બહેનનું મોત

હિંમતનગર તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં ભાઇ-બહેનના અકાળે મોતથી ખેડૂત પરિવાર શોકમાં ગરકાવ છે. યુજીવીસીએલની બેદરકારીના પગલે ભાઇ-બહેને…

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બરકાંઠામાં સાસુ-વહુના અતૂટ પ્રેમનો કરુણ અંત

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના નવા ગામમાં એક હૃદયવિદારક ઘટના સામે આવી છે, જ્યાં સાસુ-વહુના માતા-પુત્રી જેવા…

હિંમતનગરના જસવંતગઢ પાટીયા નજીક બસ અને કાર વચ્ચે અકસ્માત, છ લોકોના મોત

હિંમતનગર તાલુકાના જસવંતગઢ ગામના પાટીયા નજીક ઘમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખાનગી બસ અને ઇકો કાર વચ્ચે…

ખેડબ્રહ્મામાં રક્તરંજિત રાત, સંગ્રામપુરામાં કૌટુંબિક કલેશમાં કુહાડીના ઘા ઝીંકી ત્રણની હત્યા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામે મોડી રાત્રે એક કાળજું ધ્રુજાવી દેતી ઘટના બની છે. એક…

સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ પૂર્ણઃ ૨૬મીએ મતદાન થશે

સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ગણતરીના દિવસો બાકી છે. વહીવટી તંત્ર દ્વારા તેનું સંપૂર્ણ…

સાબરકાંઠાના વિજયનગર તાલુકા પંચાયતની ચીતરીયા બેઠકના ભાજપના મહિલા ઉમેદવાર લીનાબેન અવસાન

સાબરકાંઠા જિલ્લાના રાજકારણમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિજયનગર તાલુકા પંચાયતની ચીતરીયા બેઠકના ભાજપના…

સાબરકાંઠામાં સાયબર ક્રાઇમનો પર્દાફાશ, ૧૦ હજારમાં બેક્ધ એકાઉન્ટ ભાડે લઇ છેતરિંપડી આચરતો શખ્સ ઝડપાયો

સાબરકાંઠા સહિત રાજ્યમાં દિન પ્રતિદિન વધતા સાયબર ગુનાઓ સામે સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી છે. ગ્રામીણ…

સાબરકાંઠામાં ટ્રકે બે જણને કચડતા મોત, એક ગંભીર રીતે ઘાયલ

સાબરકાંઠાના વડાલી તાલુકાના પહાડી પોળ ગામના બે રહેવાસીઓના ટેચાવા હાઇવે પર થયેલા ભયાનક અકસ્માતમાં દુઃખદ મૃત્યુ…

ઉત્તર ગુજરાતની સાબર ડેરી પર નકલી દૂધ વેચવાનો આક્ષેપ : મિલીભગતથી કૌભાંડ ચાલતું હોવાનો કોંગ્રેસનો આરોપ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સામાન સાબરડેરી છેલ્લા કેટલાક દિવસોથી વિવાદમાં…

હિંમતનગરના કાંકણોલ નજીકથી રૂ. ૭૭.૬૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સાબરકાંઠા એલસીબીએ શામળાજી-અમદાવાદ નેશનલ હાઇવે પર કાંકણોલ નજીક બાતમીના આધારે ટ્રકને રોકી તપાસ કરતાં પ્લાસ્ટિકના કટ્ટા…

સાબરકાંઠાની તેજલ ડામોરે દુબઈમાં આયોજિત પેરા એથ્લેટિક્સ ગેમ્સમાં બે સુવર્ણચંદ્રક જીત્યા

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના આમોદ્રા ગામની તેજલ ડામોરે દુબઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ગેમ્સમાં ૨૦૦ અને ૪૦૦…

ભિલોડાના ટાકાટુકા ગામે એરંડાની આડમાં વાવેતર કરેલા ગાંજાના ૨૩ છોડ જપ્ત કરાયા

ભિલોડા તાલુકાના ટાકાટુકા ગામે ખેતરમાં એરંડાની આડમાં ગાંજાનું વાવેતર કરાયું હોવાની બાતમીના આધારે ભિલોડા પોલીસે ટાકાટુકા…

સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો,પોન્ઝી સ્કીમ મામલે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ

ક્રિપ્ટોકરન્સી અને બીટકોઈનના બહાને ઊંચા વળતરની લાલચ આપીને લોકોને જાળમાં ફસાવતી પોન્ઝી સ્કીમો નો સિલસિલો સાબરકાંઠા…

પ્રાંતિજ કતપુર ટોલપ્લાઝા પર આઇટી વિભાગના ધામા, સતત ત્રીજા દિવસે પણ તપાસનો ધમધમાટ જારી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સ્થિત કતપુર ટોલપ્લાઝા પર છેલ્લા ત્રણ દિૃવસથી ઇનકમ ટેકસ વિભાગ દ્વારા મેગા સર્ચ…

સાબરકાંઠામાં દિનદહાડે અપહરણ! ભૂલકાનું અપહરણ કરી અપહરણકારો ફરાર

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના કોડિયાવાડા ગામે ચોંકાવનારી ઘટના બની છે. સ્થાનિક ડીકે પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતાં ૫…

૩૧મી ડિસેમ્બર પહેલાં શામળાજીઅમદાવાદ હાઈવે પર દારૂના જથ્થા સાથે ૧ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા જિલ્લામાં ૩૧ ડિસેમ્બર પહેલાં જિલ્લા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને મોટી સફળતા મળી છે.…

અરવલ્લી પર્વતમાળા બચાવવા સાબરકાંઠામાં લોકો રસ્તા પર ઉતર્યા, જીવ આપીને પણ રક્ષણ કરવાની ઉચ્ચારી ચિમકી

અરવલ્લી પર્વતમાળાની નવી પરિભાષાને લઇને દેશમાં વિવાદ થયો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અરવલ્લી પર્વતમાળાને ખનનની…

સાબરકાંઠામાં ગોઝારો અકસ્માત : ટ્રીપલ અકસ્માતમાં ચાર યુવકોના કમકમાટીભર્યા મોત

સાબરકાંઠાના ઈડરના રેવાસ નજીક ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર યુવાનના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, તો…

ગુજરાતની સાબરડેરીએ મધ્યપ્રદેશમાં  રચ્યો , બાલાગુડામાં પહેલી વખત ડૉ. વર્ગીસ કુરિયનનો મિલ્ક ડે ધૂમથી ઊજવાયો

સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ લિમિટેડના અયક્ષ અને ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશનના ભૂતપૂર્વ…

દારૂના હપ્તાની એમને તો ચચરી ગઈ છે, ભાજપને અમિત ચાવડાનો ટોણો

હિંમતનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. જોકે પોલીસ પરિવાર દ્વારા…