સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની ઘટની અસર હવે જાવા મળી રહી છે, ત્યારે ખાસ કરીને સૌરાષ્ટÙ અને…
Category: SURENDRANAGAR
જન્મ દેનારી માએ જ અન્ય પરિજનો સાથે મળીને પોતાના સગા દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો
ચુડાના કોરડા ગામે લોહીના સંબંધને લાંછન લગાવતો ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. જન્મ દેનારી માએ જ…
સુરેન્દ્રનગરમાં શુદ્ધિકરણના નામે ક્રૂરતાઃ પતિએ જ પ્રેમીને પત્ની સાથે અમાનવીય કૃત્ય કરવાની ફરજ પાડી
શહેરમાં માનવતાને શર્મશાર કરનારી ઘટના સામે આવી છે. મહિલા સાથે શુદ્ધિકરણના નામે પતિ અને તેના કુંટબીજનોએ…
સુરેન્દ્રનગરના ‘ક્લબ ૭૧ જીમ’માં રેડ,૧૦૦ યુવતીઓના ૧૩૦૦થી વધુ ફોટા-વીડિયો મળ્યા, માલિક ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને મળેલા એક અનામી પત્ર બાદ સુરેન્દ્રનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી…
સુરેન્દ્રનગરઃ સર્વેયરની હડતાલનો આજે ૧૮મો દિવસ, સીટી સર્વેની તમામ કામગીરી ઠપ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રેડ પેમાં વધારો કરવાની માગ સાથે ૫૦થી વધુ સર્વેયરો હડતાલ ઉપર ઉતર્યા છે. તેમની…
સુરેન્દ્રનગરના ઢીંકવાળી ગામના તળાવમાં મોટી દુર્ઘટના; ન્હાવા પડેલા બે યુવકોના કરુણ મોતઃ સમગ્ર પંથકમાં અરેરાટી
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢીંકવાળી ગામના તળાવમાં એક અત્યંત દર્દનાક દુર્ઘટના સામે આવી છે, જ્યાં ન્હાવા…
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત-જૂનાગઢમાં રેલી યોજી
ગુજરાત સહિત દેશભરમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં…
સાયલા-લીંબડી હાઈવે પર એસટી બસમાંથી પકડાયો ગાંજો, મુસાફરોને અન્ય બસમાં ટ્રાન્સફર કરતા ગાંજો પકડાયો
સાયલા-લીંબડી હાઈવે પર એસટી બસમાંથી ગાંજો પકડાયો છે. અકસ્માત બાદ મુસાફરોને અન્ય બસમાં ટ્રાન્સફર કરતા ગાંજો…
સુરેન્દ્રનગરઃ ઘરમાંથી ૫૬ તોલા સોનાના બિસ્કીટની ચોરી, ઘરમાલિક પોલીસને બદલે ભુવા પાસે ગયો
લીંબડી રામદર્શન સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી, તસ્કરો ઘરમાંથી સોનાના બિસ્કીટની ચોરીને અંજામ આપ્યો હતો. પાંચ…
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર; ચોટીલામાંથી પકડાઈ ૩૧ હજારથી વધુ દારૂની બોટલ, સવા કરોડનો માલ જપ્ત
ગુજરાતમાં દારૂબંધી તો છે પણ માત્ર કાગળ પર અને તેનો જીવતો ગાજતો પુરાવો છે ચોટીલામાંથી પકડાયેલો…
જન્માષ્ટમીના મેળામાં રાઈડ બની કાળ! વઢવાણમાં ચકડોળમાંથી ઉતરતા ૧૨ વર્ષની કિશોરીનું મોત
સૌરાષ્ટ્રમાં હાલ સાતમ-આઠમના મેળાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર અને ગોંડલના મેળામાં…
સાબરકાંઠામાં ૪.૫૦ લાખની લોન ન ભરવી પડે એટલે પ્રેમી-પંખીડાએ બેન્ક મેનેજરની હત્યા કરી, યુવતીની ધરપકડ કરાઇ
પ્રાંતિજના વડવાસા નજીક બનેલી સસપેન્સ હત્યાની ઘટના પરથી પોલીસે પરદો ઊંચક્યો છે.આઇઆઇએફએલ બેંકના મેનેજર ભરતભાઈ ચૌધરીની…
નાના ગોરૈયામાં જુગારધામ પર બજાણા પોલીસનો દરોડોઃ રૂ.૧૧.૯૮ લાખના મુદ્દામાલ સાથે ૧૧ જુગારીઓ ઝડપાયા
બજાણા પોલીસે નાના ગોરૈયા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી ૧૧ જુગારીઓને ઝડપી પાડ્યા છે.…
સુરેન્દ્રનગર હિટ એન્ડ રનઃ માતા-પુત્ર બાદ પતિનું પણ મોત, એક જ પરિવારના ૩ સભ્યોનાં જીવ ગયા
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-લખતર રોડ પર બનેલી હિટ એન્ડ રનની ગમખ્વાર ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં…
સુરેન્દ્રનગરમાં એએસઆઇના ઘરમાં ડબ્બા ટ્રેડિંગ મામલે ખુલાસો, ૧૦૦ કરોડથી વધુના હિસાબો ૨૯ ફોન, ૧૦ લેપટોપ મળ્યા
સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં પોલીસ કર્મચારી સંજયસિંહ રાઠોડના ઘરમાં ચાલી રહેલા ગેરકાયદેસર શેર બજારના ડીલિંગ નેટવર્ક…
ધ્રાંગધ્રામાં શિશુકુંજ સ્કૂલના ક્લાર્કનો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. હળવદ રોડ વિસ્તારમાં રહેતા શિશુકુંજ સ્કૂલના…
સુરેન્દ્રનગરમાં બાબજીપુરા અને માલવણ ગામના ઘરોમાં પાણી ઘૂસ્યા, ગ્રામજનોએ રાહતની માંગ કરી
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત ભારે વરસાદના કારણે અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું…
સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલઃ દસાડામાં ૪૨ મીમી, લખતરમાં ૧૯ મીમી વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. જિલ્લાના દસાડા તાલુકામાં સૌથી વધુ ૪૨ મીમી વરસાદ નોંધાયો…
સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર હથિયારોનું મોટું નેટવર્ક પકડાયુંઃ ૧૦ આરોપીઓ ઝડપાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદૃેસર હથિયારોનું સૌથી મોટું નેટવર્ક રાજકોટ રેન્જ આઈજી નિરલિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા…
સુરેન્દ્રનગરમાં સરપંચના પતિ અને ઉપસરપંચ લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી ઉંટડી ગ્રામ પંચાયત સાથે સંકળાયેલા બે…
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી,૨ જાન્યુઆરીએ ઈડીએ ધરપકડ કરી હતી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા નોંધાયેલા…
સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પ્રશ્નો અને વીજ કાપ મુદ્દે લીંબડી કોંગ્રેસની આક્રોશ રેલી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પંથકમાં ખેડૂતો અને સ્થાનિક જનતાના પડતર પ્રશ્નોને લઈને રાજકારણ ગરમાયું છે. ગુજરાતના વિવિધ…
સુરેન્દ્રનગર જિલ્લામાં એકસાથે ૪૪૩ પોલીસ કર્મીઓની સામૂહિક બદલીથી ખળભળાટ
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા વહીવટી તંત્રને વધુ સુદ્રઢ, સક્રિય અને પારદર્શક બનાવવા માટે…
સુરેન્દ્રનગર પોલીસે બાઇક ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો, ૨૨ બાઇકોની ચોરીનો ભેદ ઉકેલાયો
સીટી પોલીસે બાઇક ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે પાંચ…
વિરમગામ – સુરેન્દ્રનગર વઢવાણ સ્ટેટ હાઈવે પર મેગા ડિમોલિશન, ૪ હજાર સ્ક્વેર મીટર જમીનમાંથી દબાણ સાફ કરાયું
સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર દ્વાર ફરી એક વખત ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ વખતે…
સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલ અછત મુદ્દે ગધેડા સાથે કોંગ્રેસનો અનોખો વિરોધ
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની કથિત અછતને લઈને કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. વઢવાણ તાલુકા…
સુરેન્દ્રનગરમાં એઆઇનો ખતરનાક દુરૂપયોગઃ યુવતીના ફોટા એડિટ કરી ૧.૩૦ લાખની ખંડણી વસૂલાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં એઆઇ ટેકનોલોજીના દુરૂપયોગનો એક ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. જારાવરનગર વિસ્તારમાં એક…
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, અનેક શહેરોમાં ૪૦ ડિગ્રી પાર, સુરેન્દ્રનગરમાં ૪૩.૮ ડિગ્રીનો પારો
હવામાન વિભાગના તાજા આંકડા અનુસાર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલુ જ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન…
સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો ભારે વિરોધ
સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાં પાવરગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવતી વીજ લાઈન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ ફાટી…
એક વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૪ હજાર વાહન ચાલકોને ઈ-ચલણ આપવામાં આવ્યા
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે ૫૦૦ કેમેરા લગાવવામાં આવ્યા છે. શહેરના વઢવાણ, જારાવનગર, રતનપુર…
બાઇક સવાર આડે ઉતરતા કાર ખાડામાં ખાબકતા સુરેન્દ્રનગરનાં બે યુવાનોનાં મોત
સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર અને જારાવરનગરના ત્રણ મિત્રો માટે, ઉજ્જૈન મહાકાલ યાત્રા તેમની અંતિમ યાત્રા બની. મધ્યપ્રદેશના…
સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓએ ખોદેલી ખાણોએ યુવકનો જીવ લીધો
સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓએ ખોદૃેલી ખાણે યુવકનો જીવ લીધો છે. થાનગઢમાં ગેરકાયદેસર ખાણમાં ડૂબતા યુવકનું મોત થયું…
સુરેન્દ્રનગરના લખતરમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો,સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ
રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા લખતર શહેરી વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપી…
સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓએ ખોદેલી ગેરકાદેસર ખાણમાં નાહવા પડેલા યુવકનું મોત
સુરેન્દ્રનગરના થાન વાગડીયા રોડ પર ગત મોડી રાત્રે (૭ મે)ના રોજ ખનીજ માફિયાઓના કારણે એક યુવક…
ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર કાર કેનાલમાં ખાબકી, દંપતીમાંથી પત્નીનું મોત, પતિનો ચમત્કારિક બચાવ
ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર કોંઢ ગામ પાસે ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નર્મદા કેનાલના ઊંડા…
સુરેન્દ્રનગરમાં રાજુ કપરડાની ૨૫૩૩ મતની લીડથી જીત, આપ છોડી ભાજપમાં જોડાનાર ખેડૂત નેતાને જનતાએ આવકાર્યા
હાલમાં યોજાયેલી ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગત ૨૬મી એપ્રિલે મતદાન પ્રક્રિયા બાદ આજે ૨૮ એપ્રિલ ૨૦૨૬એ…
કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારો સાથે મજબૂતીથી ઉભી છે અને કોળી ઠાકોર સમાજનો તેમને પૂરતો સહકાર મળશે,ગનીબેન ઠાકોર
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જાય છે. મુળી તાલુકાના…
લખતર-વિરમગામ હાઈવે પર ભરવાડ સમાજના શ્રદ્ધાળુઓ પર ટ્રક ફરી વળ્યો, સાતના મોત
સોમવારની વહેલી સવાર ભયાનક અકસ્માતથી ધ્રુજી ઉઠી છે. સુરેન્દ્રનગરના લખતર વિરમગામ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં સાત…