ગીર સોમનાથમાં ૧.૮૫ લાખનો એસિડ ઝડપાયો, વિજેતા એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરાઇ

ગીર સોમનાથ જિલ્લામાં રહેણાક વિસ્તારોમાં પરવાનગી વિના જોખમી કેમિકલનો સંગ્રહ કરતા લોકો સામે પોલીસ અને વહીવટી…

ગીર પૂર્વમાં ગેરકાયદેસર સિંહ દર્શનઃ પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસેલા અમદાવાદના ૩ શખ્સો ઝડપાયા

ગીર પૂર્વ વન વિભાગે ગેરકાયદેસર સિંહ દર્શન પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અને વન્યજીવોને પજવણી જેવી પ્રવૃત્તિઓ સામે…

શ્રાવણ માસનો પ્રારંભઃ સોમનાથ દાદાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી; હર હર મહાદેવનો જયઘોષ

મેઘરાજાની અમીવર્ષા વચ્ચે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન ધામમાં શ્રાવણ માસનો શુભ પ્રારંભ થયો છે. શ્રાવણના…

કોડીનારના છારામાં દરિયાઇ દુર્ઘટનામાં બે કિશોરોના મૃતદેહ મળ્યા, પાંચ મિત્રોમાંથી ત્રણનો બચાવ થયો હતો

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામ નજીક દરિયામાં ડૂબી જવાની દુર્ઘટનામાં લાપતા બનેલા બંને કિશોરોના…

પાંચ લાખના તોડના આક્ષેપથી ગીર સોમનાથ પોલીસમાં ખળભળાટ,બે પીએસઆઇ સસ્પેન્ડ

ગીર સોમનાથ જિલ્લાના ચર્ચાસ્પદ હોટલ રોયલ મેન્શન જુગાર રેડ પ્રકરણમાં મોટો વળાંક આવ્યો છે. જુગાર રેડ…

વેરાવળમાં ૫૦૪ બોટલ ઇંગ્લિશ દારૂ સાથે રૂ.૧ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો

વેરાવળ શહેરમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂના વેપાર સામે જુનાગઢ રેન્જ પોલીસે વધુ એક અસરકારક કાર્યવાહી કરી છે.…

ગીરમાં હવે નવા રિસોર્ટને મંજૂરી નહીંઃ સિંહોના રહેઠાણ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય

ગીર અને ગ્રેટર ગીર વિસ્તારમાં છેલ્લા ૪૫ દિવસમાં માનવ-સિંહ સંઘર્ષના ૧૦ બનાવો સામે આવ્યા બાદ રાજ્ય…

ઉના એસટી બસનો કંડક્ટર ૨૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, પાર્સલ દીઠ પૈસા ઉઘરાવતો હતો

ઉના એસટી ડેપોના એક કંડક્ટર મચ્છીના પાર્સલ લેવા પેટે ૨૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે.…

ઊનાનો શરમજનક કિસ્સોઃ ખાંપટ ગામનો શિક્ષક વિદ્યાર્થી પાસે દારૂની બોટલ મંગાવતો હતો

ઊનાના ખાંપટ ગામની શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની છે. આ શાળાના શિક્ષક પર બાળકોને…

ગીર સોમનાથનું સુલતાનપુર ગામ બેટમાં ફેરવાયું, માલણ નદીના પૂરનું પાણી ગામમાં ઘુસી જતાં ગામ સંપર્ક વિહોણું

ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉના તાલુકાના અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ…

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં જળબંબાકાર; ગીર સોમનાથમાં ૪ ઇંચ, પલસાણામાં ૮ ઈંચ

આગામી ૫ જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં જૂન મહિનો વરસાદની દ્રષ્ટિએ…

આગામી ૪ મહિના સાસણ ગીર જંગલ સફારી બંધ રહેશે,૧૬ ઓક્ટોબરથી ફરી ખુલશે

એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગણાતું ગીર અભયારણ્ય હવે આગામી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે બંધ…

ગીર સોમનાથઃ વેરાવળમાં ગેરકાયદે સિંહ દર્શન પર વન વિભાગનો સપાટો, ૭ આરોપીઓ ઝડપાયા, રુ.૪ લાખનો દંડ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામની સીમમાં વન વિભાગે મોડી રાત્રે ગેરકાયદે સિંહ દર્શન કરવા…

ગીરમાં ગેરકાયદે સિંહ દર્શન પર વન વિભાગની રેડઃ ‘મંત્રી, મોરબી શહેર ભાજપ’ લખેલી થાર કબજે

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામની સીમમાં વન વિભાગે ગેરકાયદે સિંહ દર્શન કરાવવાના મામલે મોટી…

મને કહેશો તો હું ધારાસભ્ય પદેથી અત્યારે જ રાજીનામું ધરી દઈશ,ભાજપ ધારાસભ્ય ભગા બારડ જૂથબંધી સામે હાર્યા

ગીર સોમનાથ જિલ્લાના બાદલપરામાં એક જાહેર સમારોહમાં તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગા બારડે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો…

તાલાલાની હોસ્ટેલના ત્રીજા માળેથી વિદ્યાર્થી પટકાતાં મોત, બે દિવસ પહેલા જ આવ્યો હતો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આવેલી પ્લાઝ્મા ઇન્ટરનેશનલ સ્કૂલ (ફોટોન સ્કૂલ એન્ડ હોસ્ટેલ)માં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના…

ગીરમાં સિંહોના મોત બાદ વનવિભાગ એલર્ટઃ ૫૦૦થી વધુ સિંહોનું વેક્સીનેશન, ડી-ટિકિંગ અને ડી-વોમીગ શરૂ

ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધાયેલા સિંહોના મોતના બનાવોને પગલે વનવિભાગ સંપૂર્ણ…

વેરાવળમાં નશાની હાલતમાં યુવાનનો હોસ્પિટલની અગાશીએથી આપઘાત

વેરાવળની સિવિલ હોસ્પિટલમાં પારિવારિક ઝઘડા અને નશાની હાલતમાં ૧૯ વર્ષીય શ્રમિકે હોસ્પિટલનાત્રીજા માળેથી છલાંગ મારી આત્મહત્યા…

ગીરના જંગલમાં ભેદી રોગની એન્ટ્રી, એક પછી એક ૮ થી વધુ સિંહોના મોત

ગીર જંગલથી મોટી ઘટના આવી છે. અમરેલીમાં ધારી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગમાં સી.ડી.વી…

ગીર સોમનાથમાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ, મૃતકો અને પાકિસ્તાનમાં વસતા લોકોના નામે ઉચાપત

વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામમાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડ બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.…

રાષ્ટ્રીય સ્વાભિમાન પર પણ આપણે રાજનીતિ થાય છે તે કમનસીબી છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથમાં મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી

સોમનાથના આંગણે ભવ્ય સોમનાથ અમૃત મહોત્સવ ૨૦૨૬ નો અવસર ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન…

‘દુનિયાની કોઈ શક્તિ ભારતને દબાવી શકે નહીં’:સોમનાથમાં મોદી: સોમરસથી આધ્યાત્મિકતા, પરમાણુથી લઈ ભારતની શક્તિ સુધીની વાતો ને અંતે હરહર મહાદેવનો નાદ

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ…

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ‘અશાંત ધારો’ અમલમાં મૂકવામાં આવ્યો

ગુજરાત સરકારે કાયદો-વ્યવસ્થા અને કોમી શાંતિ જાળવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાસ્તવમાં ગીર સોમનાથ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧ મેના રોજ સોમનાથ પધારશે, ૮૫ વર્ષની સ્થાપના ઉજવણીમાં ભાગ લેશે

દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપના ભવ્ય વિજય અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના કાર્યકાળ પર કડક…

ઉનામાં આપના ઉમેદવાર પર ફાયરિંગ, બે અજાણ્યા શખ્સોએ કાર પર હુમલો કર્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઉના નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર ફાયરિંગનો દાવો કરવામાં આવ્યો છે.…

ગીર સોમનાથ ભાજપમાં મોટો ભડકોઃ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા ૧૩ હોદ્દેદારો ૬ વર્ષ માટે સસ્પેન્ડ

ગુજરાતમાં રાજકીય ગરમાવા વચ્ચે ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં એક મોટી હલચલ જાવા મળી છે.…

વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય ભગવાન બારડની આહિર સમાજને ચીમકી

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક રાજકારણમાં એક નિવેદનને કારણે ચર્ચાનો માહોલ ગરમાયો છે. વાસ્તવમાં ધારાસભ્ય ભગવાન બારડ…

ગીર સોમનાથ: ચૂંટણી પૂર્વે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત, ૧૫ ચેકપોસ્ટ સક્રિય, ૩૨૨ હથિયારો જમા

ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણપણે…

માત્ર ૭ દિવસમાં જ ચાર્જશીટ, બાળકી પરના ગંભીર ગુન્હામાં ગીર ગઢડા પોલીસની ઝડપી કાર્યવાહી

ગીર સોમનાથ જીલ્લા પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત પાંચ વર્ષની બાળકીના અપહરણ, જાતીય હુમલો તથા સતામણી તેમજ…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં ગાબડું, ગીરસોમનાથ-કચ્છના આગેવાનો- કાર્યકરો ભાજપમાં જાડાયા

ગીર સોમનાથમાં તાલાલા ગીર પંથકમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યુ છે. કોંગ્રેસના નેતા બાલુ વાજા ટીમ સાથે ભાજપમાં…

ગીર સોમનાથઃ યુટ્યુબર “રોયલ રાજા”ના ઘરે દરોડો, દારૂનો મોટો જથ્થો ઝડપાયો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગુંદાળા ગામે પ્રોહીબિશનના કડક અમલ વચ્ચે ક્રાઈમ બ્રાન્ચે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ…

ગીર સોમનાથમાં ગેસના બાટલાની કાળાબજારી કરતો શખ્સ ઝડપાયો, ૧ લાખ ૭ હજારનો મુદ્દામાલ જપ્ત

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ઇરાન-ઇઝરાયેલ વચ્ચેના તણાવને કારણે વૈશ્વીક સ્તરે પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા પર અસર થઇ…

૨૦ હજારની વસ્તીવાળા ગામમાં દોઢ મહિનાથી પીવાનું પાણી નથી આવતું! ગ્રામજનોએ રસ્તો ચક્કાજામ કર્યો

ઉનાળાની શરૂઆત થતા જ પાણીની પોકાર ઉઠી છે. ગીર સોમનાથના સુત્રાપાડાના ધામળેજ ગામે પીવાના પાણીને લઈને…

કુહાડીના ઘા ઝિંકી પતિએ પત્નીની હત્યા કરી, ગીર સોમનાથમાં ત્રણ દિવસમાં બીજી ઘટના

ગીર સોમનાથમાં પતિ દ્વારા પત્નીની હત્યાની વધુ એક ગંભીર ઘટના હાલ સામે આવી રહી છે. ઉનાના…

ઉનાના સીમરમાં આડા સંબંધની શંકાએ પતિએ પત્નીની દસ્તાના ઘા ઝીંકી હત્યા કરી

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સીમર ગામે વાડી વિસ્તારમાં દંપતી વચ્ચે થયેલા ઝઘડાએ લોહીયાળ વળાંક લીધો…

કોડીનારમાં કુંડમાં ડૂબી જતા માતા અને બે દીકરીઓના મોત, ગામમાં શોકનો માહોલ

સોમનાથના કોડીનાર તાલુકામાં આવેલી આદિનાથ મહાદૃેવ મંદિર પાસે એક કરુણ ઘટના સામે આવી છે. મંદિર નજીક…

મહાશિવરાત્રિ પર સોમનાથમાં ભવ્ય આયોજન, પાંચ લાખ ભક્તો આવવાની આશા

૧૫ ફેબ્રુઆરી, રવિવારના દિવસે મહાશિવરાત્રિનું પર્વ છે. આ દિવસે ભગવાન શિવના દર્શન કરવા માટે પ્રથમ જ્યોતિર્લિંગ…

કમાઈ લેવાની ભાવના ભારે પડી, સોમનાથ ટ્રસ્ટને ભાડું ન ચુકવનાર વ્યક્તિને કોર્ટે સજા સાથે દંડ ફટકાર્યો

સોમનાથ ખાતે આયોજિત કાર્તિકી પૂર્ણિમાના મેળા દરમિયાન સ્ટોલ ભાડે રાખીને સોમનાથ ટ્રસ્ટને ૯ લાખ ‚પિયા કરતા…

ઉના પંથકની દિલધડક ઘટના: પુત્રનો જીવ બચાવવા વૃદ્ધ પિતાએ દીપડાને મોતને ઘાટ ઉતાર્યો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચારપગા વન્યજીવના રહેણાંક વિસ્તારમાં આતંકની ઘટનાઓ વચ્ચે હાલ ગીર સોમનાથ જિલ્લામાં માનવ…

સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા થયા લાલઘૂમ, ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવાનો આક્ષેપ

સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા લાલઘૂમ થયા છે. જેમાં મતદૃાર યાદૃીમાંથી અનેક નામો રદૃ થતા રોષે ભરાયા…