રશિયામાં ૩૨ ભારતીયોને નોકરીના નામે છેતરીને ફસાવવાના હાઇપ્રોફાઇલ કૌભાંડમાં આણંદ પોલીસનો મોટો ધમધમાટ

રશિયામાં ઊંચા પગારની લાલચ આપીને ૩૨ જેટલા નિર્દોષ ભારતીય નાગરિકોને ફસાવી દેવાના કૌભાંડમાં મીડિયાના અહેવાલોની બહુ…

ચરોતરની ફળદ્રુપ જમીન બચાવવા સારસાવાસીઓનો શંખનાદ, સરકાર સામે મોરચો માંડ્યો,સારસા ગામ બંધ

વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે જ આણંદ જિલ્લાના સારસા ગામે પર્યાવરણ બચાવવા માટે ગ્રામજનોએ સરકાર સામે ખુલ્લો…

વિદેશમાં ફસાયેલી આણંદની બે યુવતીઓ માંડ માંડ બચી, વીડિયો કોલમાં દીકરીઓને હેમખેમ જોતાં પરિવારને હાશકારો

નોકરી અને સારા ભવિષ્યની લાલચે વિદેશ જવાની ઘેલછા રાખતા લોકો માટે આણંદના બોરસદનો એક આંખ ઉઘાડનારો…

કેનેડામાં બોરસદની ૨૨ વર્ષીય વિધી મેઘાની ચાકૂના ઘા ઝીંકી દર્દનાક હત્યા

આજકાલ લોકોને વિદેશ જવાનો ભારે ક્રેઝ છે, પરંતુ ક્યારેક આ શોખ લોકોને ભારે પડી રહ્યો છે.…

આણંદમાં રોડ પર ડમ્પર ચાલકે બેફામ રીતે ડમ્પર હંકારી અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું

આણંદ શહેરમાં ફરી એકવાર બેફામ રેતી ભરેલા ડમ્પરના આતંકનો બનાવ સામે આવ્યો છે. શહેરના રસ્તા પર…

આણંદમાં તારાપુર નજીક હાઈવે પર મરણચીસો ગુંજી, ટ્રક-ટેમ્પોની ટક્કર થતાં ૪ના કમકમાટીભર્યા મોત

આણંદ જિલ્લાના તારાપુર પાસે આવેલા ફતેપુરા ગામ નજીક આજે (૧૧મી મે) વહેલી સવારે ગોઝારી અકસ્માતની ઘટના…

આણંદમાં ૯૮ લાખની પાણી ટાંકી  કૌભાંડનો પર્દાફાશ, હલકી ગુણવત્તા સામે આવતા તંત્રનું બુલડોઝર

આણંદ જિલ્લાના હાડગુડ ગામમાં પાણીની ટાંકીઓના નિર્માણમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. અંદાજે ૯૮ લાખના ખર્ચે…

ગુજરાતમાં ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમારે ૩૦,૫૦૦ મતથી વિજય મેળવ્યો

ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, આ પેટા ચૂંટણીમાં…

ચૂંટણી દરમિયાન અચાનક હાર્ટએટેકથી બુથ કર્મચારીનું કરૂણ મોત, પરિજનો શોકમગ્ન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના સાંસેજ…

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટાચુંટણી માટે આજે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું…

કોંગ્રેસ જીતી તો રૂપિયોય ગ્રાન્ટ નહીં મળેઃ આણંદના સાંસદ મિતેશ પટેલનું વિવાદાસ્પદ નિવેદન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે અને રાજકીય પક્ષો વચ્ચે રસ્સાખેંચ અને મતદારોને આકર્ષવાની કવાયત…

વલ્લભવિદ્યાનગરમાં રોઝ સ્પામાંથી ૯ રૂપલલના ઝડપાઈ,જેમાં બે થાઇલેન્ડની

આણંદના વલ્લભવિદ્યાનગરમાં સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની એક ઘટના સામે આવી છે. આણંદ એસ.ઓ.જી. પોલીસે…

આણંદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવમાં બેનાં મોત, એકને ઈજા થઇ

આણંદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન માર્ગ અકસ્માતના બે જુદા જુદા બનાવોમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ…

મહીસાગર નદીમાં નહાવાની મજા બની સજા: વેટરનરી કોલેજના ચાર યુવાનો ડૂબ્યા, બેના મોત

આણંદ જિલ્લાના ખરેડા ગામ નજીક મહીસાગર નદીમાં રવિવારની રજામાં નહાવા આવેલા ચાર વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા. જેમાં…

ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાર મુખ્ય પક્ષોના ઉમેદવારો ઉપરાંત અન્ય દાવેદારો વચ્ચે રસાકસી જામશે

ઉમરેઠ વિધાનસભામાં સતત બે ટર્મથી ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવનાર ગોવિંદભાઈ પરમારનું આકસ્મિક અવસાન થયું છે,…

વાસદ પાસેથી લઇ જવાતા રૂ ૧.૦૨ કરોડના વિદેશી દારૂ સાથે ટેક્ધરચાલક ઝડપાયો

આણંદ તાલુકાના વાસદ ગામે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે નં.- ૪૮ ઉપર વાસદ ટોલ બુથ નજીકથી આણંદ એલસીબી…

આણંદના સામરખા ગામે ઘરકંકાસમાં દંપતીએ સાથે ઝેર ગટગટાવતાં પત્નીનું મોત

આણંદ તાલુકાના સામરખા ગામના શકિતનગર ખાતે દંપતી વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી જેને પગલે પહેલાં…

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન

હૃદયરોગના હુમલામાં ગઈકાલે રાત્રિના સુમારે અવસાન પામેલા ઉમરેઠ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ગોંવિદભાઈ પરમારનો નશ્વર દેહ આજે પંચમહાભૂતમાં…

તારાપુર ઓલિયમ લીક: ભગેરિયા કેમિકલ્સમાં ગેસ લીકેજ, ૧.૫ કિમી વિસ્તારમાં ગભરાટ ફેલાયો

તારાપુર ઔદ્યોગિક વિસ્તારમાં ભગેરિયા કેમિકલ્સમાં ઓલિયમ ગેસ લીકેજથી આસપાસના કામદારો અને નાગરિકો ગેસની અસરો અનુભવી રહૃાા…

વારસાઈ નોંધ માટે ₹10,000ની લાંચ લેતા તલાટી ઝડપાયા:વચેટિયા સાથે ACBએ જિલ્લા સેવા સદન પાસે ટ્રેપ કરી, તલાટીએ ₹1.20 લાખની માંગણી કરી હતી

આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી અને તેમના વચેટિયાને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ₹10,000ની લાંચ…

૧૦ વર્ષની લડત બાદ ગુજરાતની પશુપાલક મહિલાને ન્યાય મળ્યો

એક પશુપાલક વિધવા મહિલાને ૧૦ વર્ષની લડત બાદ આખરે ન્યાય મળ્યો. ૧૦ વર્ષની લડતે ગ્રામ્ય વિસ્તારના…

આણંદમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ: ૧૧ થાઈલેન્ડની યુવતીઓ સહિત ૧૪ની અટકાયત

શહેરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના કાળા કારોબાર પર પોલીસે લાલ આંખ કરી છે. આણંદ એસ.ઓ.જી. પોલીસે…

’મે તારો નગ્ન વિડિયો ઉતાર્યો છે..’, કહીને આરોપીએ કિશોરી સાથે આચર્યું દૃુષ્કર્મ

આણંદ શહેરમાં રહેતી ૧૭ વર્ષની સગીર વયની કિશોરીની સાથે મિત્રતા કરી પ્રેમજાળમાં ફસાવીને લગ્ન માટે માતાને…

અમૂલ ડેરી સંઘનું ઐતિહાસિક વાર્ષિક ટર્નઓવર રૂ. ૧૪.૦૯૯ કરોડને પાર

આણંદૃ,ખેડા અને મહિસાગર જિલ્લાના પશુપાલકોની સહકારી અસ્ક્યામત એવી ખેડા જિલ્લા સહકારી દૃૂધ ઉત્પાદૃક સંઘ અમૂલ ડેરીની…

કિશોરી સાથે મિત્રતા કેળવી, પછી પ્રેમજાળમાં ફસાવી અને પછી વારંવાર આચર્યુ દુષ્કર્મ, પોલીસે નરાધમને ઝડપ્યો

કિશોરી પર દુષ્કર્મ આચનારા નરાધમને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. ૨૭ વર્ષીય આરોપીએ ૨…

આણંદમાં લવ જેહાદ, ૨૬ વર્ષીય વિધર્મી યુવકે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ

આણંદમાં ફરી એકવાર લવ જેહાદ જેવી ઘટના સામે આવી છે, જેમાં ૨૬ વર્ષીય યુવક યાસીનખાનએ એક…

આણંદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, સાયબર ફ્રોડ ગેંગના ૨ આરોપી ઝડપાયા

આણંદ સાયબર ક્રાઇમ પોલીસે સાયબર છેતરપિંડીમાં સંડોવાયેલી ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે. આ આરોપીઓ વિવિધ…

૧૫ વર્ષથી પિતાના પરિણીતા સાથેના પ્રેમ સંબંધોથી કંટાળીને પુત્રએ હત્યા કરી

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વત્રા ગામમાં ૩૭ વર્ષીય પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ખંભાત રૂરલ અને…

મ્યુલ એકાઉન્ટ મારફતે રૂ. ૩.૩૮ કરોડની હેરાફેરી કરતા ઉમરેઠના ૫ શખ્સો, ૩ની ધરપકડ કરાઇ

રાજ્યભરમાં પોલીસ દ્વારા સાયબર ક્રાઇમમાં ઉપયોગમાં લેવાતા મ્યુલ એકાઉન્ટને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ…

આણંદના વાસદ-બોરસદ હાઈવે પર ભીષણ અકસ્માત, ટ્રક-પીકઅપ અથડાતા બેના મોત

આણંદ જિલ્લામાં આવેલા વાસદ-બોરસદ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના મોત નિપજ્યા…

આણંદમાં પતંગ ચગાવતા બાળકનું મોત, પતંગની દોરી અડી જતાં લાગ્યો કરંટ

ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે કે ઉત્તરાયણ. જોકે આ ઉત્તરાયણના તહેવારમાં દર વર્ષે જીવલેણ દોરી, ધાબા પરથી…

પીપળાવ ગામની બેક ઓફ બરોડામાં બનાવટી સોનુ મૂકી રૂ ૩૧.૫૫ લાખની લોન લેવાનું કૌભાંડ બહાર આવતા ચકચાર

પીપળાવ ગામે આવેલી બેક્ધ બરોડામાં ગામના પાંચ વ્યક્તિઓના નામે બનાવટી સોનું ગીરવે મુકી રૂા. ૩૧,૫૫,૦૦૦ની રકમની…