નવરાત્રીના પાવન પર્વ પૂર્વે પાવાગઢ ખાતે ભીડ નિયંત્રણ અને ઈમરજન્સી બચાવ કામગીરીની તૈયારીઓ પે એક વિશેષ…
Category: EXCLUSIVE
ઈકબાલ યુનિયન હાઈસ્કૂલ, ગોધરાની ગૌરવપૂર્ણ સિદ્ધિ
વિકસિત ભારત ૨૦૪૭ અંતર્ગત રાજ્યના તમામ જીલ્લાઓમાં વિદ્યાર્થીઓ તથા નાગરિકોની સર્જનાત્મકતા, ટીમવર્ક, સ્થાનિક સંસ્કૃતિ અને સામૂહિક…
પંચમહાલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રભારી મંત્રીની રમેશ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ
વિકસિત ભારત સંકલ્પ સભા અંતર્ગત વડાપ્રધાનના દેશવ્યાપી સંબોધનને નાગરિકોએ વર્ચ્યુઅલી નિહાળ્યું. મંત્રી, મહાનુભાવો અને નગરજનો દ્વારા…
ગોધરામાં નવરાત્રી માટે CPR તાલીમ અને મેડિકલ ટીમ રાખવા સૂચના : SP ડો. હરેશ દુધાતે ગરબા આયોજકો સાથે બેઠક કરી
ગોધરામાં નવરાત્રી મહોત્સવ પહેલા પંચમહાલ પોલીસે સુરક્ષાની તૈયારીઓ શ કરી છે. આ માટે જીલ્લા પોલીસ વડા…
ધોધંબાના ચેલાવાડામાં ‘આ મારી પંચાયત નથી’ કહી તલાટીએ હાથ અધ્ધર કર્યા, પંચાયત તમારી નથી તો વહીવટ કેમ ! શું પંચાયત તમે ગીરવે રાખી હતી ?
ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગ્રામ પંચાયતના વહીવટને લઈને હવે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામ પંચાયતના…
દાહોદમાં દેવગઢ બારીયા સરકારી હોસ્પિટલના તબીબી અધિક્ષક રૂ.40 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા સ્થિત જે.એસ. ચૌહાણ સરકારી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક (વર્ગ-1) ડો. રહીમભાઈ ઈબ્રાહમભાઈ…
જિલ્લા કક્ષાના સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ–૨૦૨૬માં બ્લ્યુ બેલ પબ્લિક સ્કૂલ, ગોધરાનો ડંકો
પંચમહાલ જિલ્લાની ૮ શાળાઓ વચ્ચે સ્પર્ધામાં ધોરણ-૯ની ટીમે મેળવ્યો પ્રથમ ક્રમ ‘Two Faces of AI’ નાટક…
શહેરાના મુખ્ય સ્મશાનમાં જંગલી ઝાડી-ઝાંકરાનું સામ્રાજ્ય : પાલિકા સફાઈ કરી સુવિધાઓ વધારે તેવી માંગ
શહેરા નગરના મુખ્ય સ્મશાન ગૃહમાં જંગલી વનસ્પતિ ઉગી નીકળી હતી, જેના કારણે અંતિમ સંસ્કાર અર્થે આવતા…
ધોધંબાના ચેલાવાડામાં ઓચિંતી ગ્રામસભા સામે સવાલો, મુખ્ય તલાટી ગેરહાજર રહેતા ગ્રામજનોમાં રોષ
ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે આજરોજ યોજાયેલી ઓચિંતી ગ્રામસભા વિવાદોના વમળમાં સપડાઈ હતી. ગ્રામસભામાં મુખ્ય તલાટી અતુલ…
ગોધરાની સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સસ્પેન્ડ : શિક્ષકને છૂટા કરાતા સ્ટાફે સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું
ગોધરાની સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-૭ના વિદ્યાર્થીને માર મારવાના કેસમાં શાળા મેનેજમેન્ટે કાર્યવાહી કરી છે. ગત…
ચેલાવાડા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના વહીવટને લઈ વિવાદ વધુ વકર્યો
ડેપ્યુટી સરપંચ ના ઘરે સરપંચ દંપતી પહોચી બોલાચાલી કરી તલાટી પણ સામેલ હોવાનો વિડીયો વાઇરલ. ઘોઘંબા…
ગોધરામાં MGVCL નું મેગા વીજ ચેકિંગ : ૧,૯૯૭ કનેક્શન તપાસાયા, ૯૧માં વીજચોરી ઝડપાઈ
વહેલી સવારે MGVCL અને ગોધરા પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન અંદાજે રૂ ૧ કરોડની વીજચોરી ઝડપાઈ હોવાનો…
આસો નવરાત્રીમાં પાવાગઢ જતા યાત્રાળુઓ માટે એસ.ટી. વિભાગે ૫૫ વધારાની બસો અને ૨૫૦ કર્મીઓ ડ્યુટી બજવશે
પંચમહાલ પવિત્ર આસો નવરાત્રી પર્વને લઈને પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવનાને…
વેજલપુર ગ્રામ પંચાયતમાં ૧૫ નાણાં પંચમાં થયેલા વિકાસના કામોની તપાસ ગોધરા ટી.ડી.ઓ.ને સોંપતા ટી.ડી.ઓ. દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
વેજલપુર ગ્રામ પંચાયતમાં ૧૫ નાણાં પંચ માં થયેલા વિકાસના કામોની તપાસ ગોધરા ટી.ડી.ઓ.ને સોંપવામાં આવતા ગોધરા…
અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના રાષ્ટ્રીય પ્રમુખ પદે શહેરાના રૂપચંદ સેવકાણીનો ભવ્ય વિજય
મંદસૌર ખાતે યોજાયેલું ૪૧મું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન: રાષ્ટ્રીય પ્રમુખ તરીકે શહેરા ના પચંદ સેવકાણી ચૂંટાયા. અખિલ…
ધોધંબાના ચેલાવાડા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં હોબાળો
મહિલા સરપંચના સ્થાને પતિ દ્વારા વહીવટ થતો હોવાના આક્ષેપ સાથે ડેપ્યુટી સરપંચ અને સભ્યોએ વિરોધ કર્યો.…
શહેરા પ્રાંત અધિકારી ડો. એમ.કે. ડોડીયા એ માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થઈ રહેલા પાંચ રેતી ભરેલા વાહનોને શંકાના આધારે અટકાવવામાં આવ્યા
વાહનોમાં નિયમ કરતાં વધુ રેતીનો જથ્થો ભરેલો છે કે કેમ તે બાબત સ્પષ્ટ કરવા માટે તમામ…
ગરબાડામાં ખોદકામ બાદ રસ્તો અધૂરો છોડાતાં ભારે જનરોષ પોલીસ મથક થી રામનાથ ચોક સુધી ધૂળના સામ્રાજ્યથી વેપારીઓ-વાહનચાલકો ત્રાહિમામ.
ગરબાડા ગ્રામ પંચાયતની ભારે બેદરકારી અને નિષ્ક્રિયતા સામે સ્થાનિક રહીશો તથા વેપારીઓમાં તીવ્ર રોષ જોવા મળી…
હાલોલના વાવડી ગામના તળાવ ફળિયામાં મગરના આંટાફેરાથી લોકોમાં ભય
પંચમહાલ હાલોલ તાલુકાના વાવડી ગામના તળાવ ફળિયામાં છેલ્લા કેટલાક દિવસોથી મગરના આંટાફેરા જોવા મળતાં ગ્રામજનોમાં ભયનો…
પાવાગઢમાં માંચી તળેટીથી ડુંગર સુધી દુકાનો આગળ કે રસ્તા પર કચરો ફેંકવા પર પ્રતિબંધ
પંચમહાલના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પાવાગઢ ખાતે સ્વચ્છતા જળવાઈ રહે અને યાત્રાળુઓ…
ગોધરાના નદીસર ખાતે ’સેવા સેતુ ૨.૧’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં લાભાર્થીઓને સહાય-સન્માનપત્રો એનાયત
’નાગરિક સુધી સરકાર’ અને ’વિકસિત ભારત – ૨૦૪૭’ના સંકલ્પ સાથે નદીસર ખાતે મુખ્યમંત્રીના હસ્તે જનકલ્યાણકારી યોજનાઓના…
પંચમહાલમાં મિલકત ધારકો અને અરજદારોના કામ અટવાતાં મુશ્કેલીમાં મૂકાયા:સિટી સર્વે ઓફિસના કર્મચારીઓ 10 દિવસથી હડતાળ પર જતાં કામગીરી ઠપ
પંચમહાલ જિલ્લાની સિટી સર્વે તેમજ જમીન દફતર શાખાના કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને છેલ્લા 10 દિવસથી…
ઘોઘંબાના તરિયાવેરી ગામે રેન બસેરા અધૂરૂ, છ વર્ષ બાદ પણ કામગીરી પૂર્ણ નહીં
કામ અધૂરૂ હોવા છતાં ચૂકવાઈ ગયેલા બિલ સામે સવાલો; વરસાદી માહોલમાં રેન બસેરાની હાલત દયનીય. ઘોઘંબા…
ગોધરા શહેરા ભાગોળ એલ.સી.-૪ રેલ્વે અંડરબ્રીજની બંધ કામગીરી શરૂ ન કરાયતો ર ઓકટોબર પ્રતિક ઉપવાસ કરશે
ગોધરા શહેરા ભાગોળ એલ.સી.-૪ રેલ્વે અંડર બ્રિજનું કામ ધણા લાંબા સમયથી બંધ છે. રેલ્વે અંડર બ્રિજ…
શહેરામાં બસ સ્ટેશનથી બજાર તરફનો રસ્તો બિસ્માર બનતા વાહનચાલકો તેમજ રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા
શહેરા બસ સ્ટેશનથી બજાર તરફનો રસ્તો છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસમાર અને ખાડાથી ઉબડખાબડ બની જતાં…
વેજલપુર ગામે વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓનું શ્રદ્ધાળુ દ્વારા ચાલુ વરસાદે વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું
કાલોલ તાલુકાના વેજલપુર ગામે શ્રીજીનું સાત- દિવસનું આતિથ્ય માનયા બાદ વિસર્જન યાત્રા પરંપરા મુજબ સાર્વજનિક ગણેશ…
શહેરાના નાંદરવા ગામે ઝાલા બાપજીનો પરંપરાગત મેળો યોજાયો: પશુધનની તંદુરસ્તી માટે પશુપાલકોએ રાખી બાધા
શહેરા તાલુકાના નાંદરવા ગામે આવેલ ઝાલા બાપજીના મંદિરે પરંપરાગત રીતે ભાદરવા માસના બીજા રવિવારે મેળો ભરાયો…
ડેરોલ સ્ટેશન પાસે લાખો લોકો માટે આશીર્વાદરૂપ ‘રેલ્વે ઓવરબ્રિજ LC 32’નું સાંસદ અને ધારાસભ્યના હસ્તે લોકાર્પણ
ડેરોલ સ્ટેશન ખાતે લાંબા સમયથી પ્રતીક્ષિત ડેરોલ એલ.સી. ૩૨ રેલ્વે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આજે…
પંચમહાલ જીલ્લામાં “સેવા મેરા યોગદાન અભિયાન અંતર્ગત રક્તદાન કેમ્પ અને પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો : કુલ ૩૮૧ યુનિટ રક્ત એકત્રિત કરાયું
પંચમહાલ જીલ્લા ખાતે “સેવા મેરા યોગદાન અભિયાનના ભાગપે આજ રોજ જીલ્લાના વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પ, પોષણ…
ઘોઘંબાના ફરોડ ગ્રામ પંચાયતના દરવાજે ખંભાતી તાળા!
તલાટી કમ મંત્રીની શોધમાં ધક્કા ખાતા અરજદારો, મિટિંગમાં છેના જવાબથી લાભાર્થીઓ પરેશાન. એક તલાટી પાસે ૪થી…
પંચમહાલ જીલ્લા સર્વ શિક્ષા વિભાગના રૂ.૨.૭૫ કરોડના કૌભાંડમાં ફરાર DPEO રજા પર ઉતર્યા
પંચમહાલ જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા પ્રોજેક્ટમાં આચરાયેલા પોણા ૩ કરોડ પિયાના ઉચાપત કૌભાંડમાં નવો…
ધોધંબાના વાંગરવાના સ્મશાનના રસ્તા માટે ૪ વર્ષથી ગ્રામજનોની રજુઆતનો એક જવાબ – ગ્રાન્ટ આવશે એટલે કરાશે
ગ્રામજનોનો સવાલ : ૧૫૧ કરોડના બજેટ અને કરોડોની વિવિધ ગ્રાન્ટ જાય છે ક્યાં? લાકડાં ભરેલું ટ્રેક્ટર…
હાલોલ તળાવમાં કેમિકલયુક્ત પાણી ભળવાથી હજારો માછલીઓનાં મોતથીસ્થાનિકોમાં રોષ
પંચમહાલના હાલોલમાં ભારે વરસાદ વચ્ચે તળાવમાં કેમિકલયુક્ત દૂષિત પાણી ભળ્યાની આશંકા છે. જેના કારણે હજારો માછલીઓનાં…
હડફ ડેમના ૩ ગેટ ચાર ફૂટ સુધી ખોલીને ૧૬,૩૬૮ ક્યુસેક પાણી છોડાયું: પાનમ નદી કાંઠાના નીચાણવાળા ગામોને સાવચેત કરાયા
પંચમહાલ જીલ્લામાં વરસેલા વરસાદને પગલે જળાશયોમાં પાણીની તોતિંગ આવક નોંધાઈ હતી. ઉપરવાસમાં પડેલા અનરાધાર વરસાદના કારણે…
ગોધરા શહેરમાં વહેલી સવારે બે કલાકમાં ૩ ઈંચ વરસાદ ખાબકતા માર્ગો પર પાણી ફરી વળ્યા
મેશરી નદી બે કાંઠે વહેતી થઈ, મેશરી નદી કોઝ વે પર વાહન વ્યવહાર બંધ કરાયો. ગોધરા…
૨૫ વર્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા અને સમર્પણના
જન્મભૂમિથી કર્મભૂમિ અને પ્રચારકથી પ્રધાનસેવક એવા નરેન્દ્રભાઈ મોદીના સન્માનમાં પાવાગઢ થી વડનગર વિશેષ બાઇક યાત્રા. સેવા…
પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં મેધમહેરથી વાતાવણમાં ઠંડક : ખેડુતોમાં આનંદ
પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં સતત બીજા દિવસે મેધરાજાએ મહેર કરી છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચ્ે…
પાવાગઢ ખાતે શ્રાવણ માસની પૂર્ણાહુતિએ મહાદેવની પાલખી યાત્રા કાઢી દુધિયા તળાવમાં વિસર્જન કરાયું
શક્તિ અને ભક્તિના પાવન ધામ પાવાગઢ ખાતે પવિત્ર શ્રાવણ માસની ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે પૂર્ણાહુતિ…
પંચમહાલ જિલ્લા સર્વ શિક્ષા અભિયાન કચેરીના ૨.૭૯ કરોડના કોૈભાંડમાં નામ સામે આવતા ડી.પી.ઈ.ઓ.રજા પર ઉતર્યા
પંચમહાલ જિલ્લા સર્વ શિક્ષા અભિયાન કચેરીના રૂ.૨.૭૯ કરોડના કથિત કોૈભાંડમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી(ડીપીઈઓ)ગાયત્રીબેન પટેલનુ આરોપી તરીકે…
ગોધરામાં ગણેશ વિસર્જન નિમિત્તે ૨૦મી સપ્ટેમ્બરે વાહન વ્યવહાર અને રૂટ ડાયવર્ઝન અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
સવારના ૦૮:૦૦ થી રાત્રિના ૨૩:૦૦ કલાક સુધી શહેરમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અને વૈકલ્પિક રૂટ નિર્ધારિત…