“સેવા મેરા યોગદાન” અભિયાન અંતર્ગત લુણાવાડામાં ૯૭ દિવ્યાંગજનોને સાધન સહાય

રાજ્ય સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સેવા મેરા યોગદાન અભિયાન હેઠળ મહીસાગર જીલ્લાના લુણાવાડામાં…

સંતરામપુર પોલીસ મથકના લૂંટના ગુનામાં ૨૨ વર્ષીય ફરાર આરોપીને પેરોલ સ્કવોર્ડે એમ.પી.થી ઝડપ્યો

મહીસાગર પોલીસે સંતરામપુર પોલીસ સ્ટેશનના લૂંટ અને ધાડના ગુનામાં છેલ્લા ૨૨ વર્ષથી ફરાર આરોપીને મધ્યપ્રદેશમાંથી ઝડપી…

સંતરામપુરમાં સરકાર શાહ મસ્તાન બાબાનો ૩૨મો ઉર્સ મુબારક ધામધૂમથી ઉજવાયો: હઝરત હાસમી મિયાંની ભવ્ય તકરીર સાંભળવા હજારો મુસ્લિમ બિરાદરો ઉમટ્યા

સંતરામપુર ખાતે આવેલી હઝરત સરકાર શાહ મસ્તાન બાબાની દરગાહ શરીફ પર ૩૨મા વાર્ષિક ઉર્સ મુબારકની અત્યંત…

બાલાસિનોર તાલુકામાં સરકારી યોજનાઓમાં ચાલતી ગેરરિતી : ગ્રામિણ વિસ્તારોમાં શોૈચાલય કોૈભાંડની આશંકા

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં સરકારી યોજનાઓમાં ચાલતી ગેરરિતીઓનો કિસ્સો સામે આવ્યો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત…

મહિસાગરમાં નાથધરના મુવાડા ગામે બંધ ધરમાંથી ચાંદીના બિસ્કિટની ચોરી કરનાર આરોપીને ઝડપ્યો

મહિસાગર એલસીબીએ ચાંદીના બિસ્કિટ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. કોઠંબા પોલીસ મથકે વિસ્તારની ધરફોડ ચોરીનો ભેદ…

મહીસાગર નલ સે જલ કૌભાંડમાં પાણી સમિતિના સભ્ય સચિવ પુનાભાઈ માલીવાડની ધરપકડ

મહીસાગર જિલ્લાના કરોડો રૂપિયાના નલ સે જલ કૌભાંડમાં CID ક્રાઈમે વધુ એક ધરપકડ કરી છે. તપાસનો…

સંતરામપુરના ઐતિહાસિક રવાડી મેળા નિમિત્તે ટ્રાફિક ડાયવર્ઝન અને પ્રતિબંધિત જાહેરનામું પ્રસિદ્ધ

મહીસાગર જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા સંતરામપુર ટાઉનમાં ફોર વ્હીલર વાહનો માટે પ્રવેશબંધી અને વૈકલ્પિક માર્ગો જાહેર .…

મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે વસ્તી ગણતરી (PE)ના દ્વિતીય તબક્કાની પૂર્વતૈયારીના ભાગરૂપે નાયબ કલેક્ટરશ્રી એચ. ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને તાલીમ વર્ગ યોજાયો

મહીસાગર જિલ્લામાં આગામી વસ્તી ગણતરી (PE)ના દ્વિતીય તબક્કાની કામગીરી સુચારુ, પારદર્શક અને સરળતાપૂર્વક સંપન્ન થાય તે…

મહીસાગર જીલ્લાના ગેગડીયા ખાતે પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પાયાનું શિક્ષણ અને બાળ આરોગ્ય અત્યંત મહત્વપૂર્ણ: પ્રભારી મંત્રી પી. સી.…

મહીસાગર જીલ્લા કલેક્ટર કચેરી ખાતે સેવા મેરા યોગદાન અંતર્ગત સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ યોજાયો

વહીવટી તંત્ર અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શહીદ પરિવારો અને વીર જવાનોનું ભાવભીનું સન્માન કરાયું. મહીસાગર જીલ્લા…

‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ અભિયાન અંતર્ગત લુણાવાડા ખાતે પ્રભારી મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને ‘સ્વચ્છતા માટે શ્રમદાન’ કાર્યક્રમ યોજાયો

-પ્રભારી મંત્રીએ વેપારીઓ-દુકાનદારો સાથે સંવાદ સાધી પરિસરમાં સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા…

મહિસાગર જીલ્લા નાયક કલેકટર એ જીલ્લાના ત્રણ સ્થળની તપાસમાં ૧૩ મિલ્કતમાં સ્ટેમ્પ ડયુટીમાં ગેરરીતિ સામે આવતાં રૂ.૨૯.૭૪ લાખ વસુલાતની કાર્યવાહી હાથ ધરાઈ

મહિસાગર જીલ્લાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા દ્વારા સરકારને મળવાપાત્ર સ્ટેમ્૫ ડયુટીની સં૫ૂર્ણ વસુલાત સુનિશ્ર્ચિત કરવા તેમજ મિલ્કતોના…

લુણાવાડાના નવા રાબડિયા ગ્રામ પંચાયત ખાતે સામાન્ય સભાની મિટીંગમાં સભ્યો સિવાયના બહારના માણસો બોલાવતા બોલચાલી

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નવા રાબડિયા ગ્રામ પંચાયત ખાતે સામાન્ય સભાની મિટીંગ દરમિયાન થયેલી બોલાચાલી અને…

સંતરામપુરમાં ૩૨ જીવિત લોકોના ખોટા મરણના દાખલા રજૂ કરી લોન બંધ કરાવી કલેમની રકમ મેળવી

મહીસાગર જીલ્લાના સંતરામપુરમાં IIFL સમસ્તા ફાઇનાન્સમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કંપનીમાં ૩૨ જીવિત લોનધારકોના…

મહીસાગરના પાંચમહુડીયા આંગણવાડી કેન્દ્ર ખાતે જીલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને ‘આંગણ સેવા મિલન કાર્યક્રમ’ યોજાયો

આજરોજ કોઠંબા તાલુકાના પાંચમહુડીયા આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ‘આંગણ સેવા મિલન…

લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે સેવા મેરા યોગદાન અભિયાન અંતર્ગત એનિમિયા સ્ક્રીનિંગ અને મહિલા હેલ્થ ચેકઅપ કેમ્પ સંપન્ન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ૨૫ વર્ષની અવિરત જનસેવા તથા વિકસિત ભારત ૨૦૪૭ના સામુહિક સંકલ્પ અન્વયે આયોજીત વિવિધ…

સંતરામપુરના ચિતવા મુકામે ગ્રામ્ય કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો : સ્થળ પર જ વિવિધ સરકારી સેવાઓનો લાભ વિતરત કરવામાં આવ્યો

સેવા સેતુ કેમ્પમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા સરકારી યોજનાઓ વિશે નાગરિકોને માહિતગાર કરાયા. સંતરામપુર તાલુકાના…

મહીસાગરના ફાચર ગામે વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોને સમૃદ્ધિની નવી રાહ બતાવતો આત્મા પ્રોજેક્ટનો વિશેષ કાર્યક્રમ

ઓછા વરસાદમાં કઠોળ, તેલીબિયાં અને પ્રાકૃતિક ખેતી દ્વારા આવક જાળવી રાખવા ખેડૂતોને અપાયું સઘન માર્ગદર્શન. મહીસાગર…

લુણાવાડાના ઉંદરા ગામ મકાનમાં આગ લાગતા ધરવખરી, અનાજ બળીને ખાખ

લુણાવાડા તાલુકામાં આવેલા ઉંદરા ગ્રામ પંચાયત વિસ્તારના શેરો ફળિયાના રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની…

મહીસાગરમાં નલ સે જલ કૌભાંડમાં વધુ બે કોન્ટ્રાક્ટરોની ધરપકડ

મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના હેઠળ થયેલી કથિત ગેરરીતિઓના કૌભાંડમાં CID ક્રાઈમ દ્વારા વધુ બે…

સંતરામપુરના હીરાપુર પાસે એસટી અને બાઈક વચ્ચે અકસ્માતમાં ૨ યુવકોના મોત

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા હીરાપુર પાસે ST બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 2…

મહીસાગર જીલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭નું આયોજન: પ્રતિભાસંપન્ન યુવાનો માટે ૧૨ ઓક્ટોબર સુધી ફોર્મ ભરવાની તક

મહીસાગરના યુવાનોમાં રહેલી કલા-કૌશલ્યને પ્લેટફોર્મ પૂરું પાડવા જિલ્લા કક્ષાએ પાંચ વિવિધ સ્પર્ધાઓનું આયોજન -૧૫ થી ૨૯…

પોરબંદરથી મળી આવેલી બાળકી શિવાનીના વાલી-વારસોની શોધખોળ અંગે જાહેર અપીલ

તારીખ ૨૪/૦૫/૨૦૨૪ના રોજ પોરબંદરના ભેટકડીવાડી વિસ્તારમાંથી આશરે ૮ વર્ષની વયની એક સગીર બાળકી મળી આવેલ છે.…

વિકસિત ભારત – જન સેવા અભિયાન અંતર્ગત સાકરીયા આંગણવાડી કેન્દ્ર ખાતે ‘આંગણ મિલન’ કાર્યક્રમ યોજાયો

આંગણવાડી કેન્દ્રો આપણા સમાજના સર્વાંગી વિકાસનું અતિ મહત્વપૂર્ણ કેન્દ્ર છે -જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર…

મહીસાગર જીલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સેવા સંકલ્પ અભિયાન અને ‘વારાણસી થી વડનગર યાત્રા’ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

મહીસાગર જીલ્લા સેવા સદન ખાતે આવેલ વીડિયો કોન્ફરન્સ હોલમાં જીલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક…

‘વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત મહીસાગર જિલ્લામાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર સંપન્ન: ધોરણ ૯ થી ૧૨ના ૪૫ હજારથી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યું વર્ચ્યુઅલ માર્ગદર્શન

સંકલ્પ સેવા અભિયાન હેઠળ યુટ્યુબના માધ્યમથી લાઈવ પ્રસારણ: અભ્યાસ, કારકિર્દી, સ્કીલ ડેવલપમેન્ટ અને માનસિક સ્વાસ્થ્ય અંગે…

લુણાવાડાના ઉંદરા ગામે ત્રણ મકાનોમાં આગ : જાનહાનિ ટળી

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઉંદરા ગામે ત્રણ મકાનોમાં આગ લાગી હતી. આ આગની ધટનામાં કોઈ જાનહાનિ…

મહીસાગર જીલ્લા કલેક્ટરે લુણાવાડા બ્રાન્ચ શાળા નં.-૫ ની મુલાકાત લીધી: શાળાઓમાં બાળકો સાથે શારીરિક સજા કે ગેરવર્તણૂક સાંખી લેવાશે નહીં

મહીસાગર જીલ્લાના લુણાવાડા સ્થિત પ્રાથમિક શાળા બ્રાન્ચ નં.-૫ ખાતે બાળકો સાથે બનેલી મારપીટની દુર્ભાગ્યપૂર્ણ ઘટના સંદર્ભે…

સંતરામપુરમાં રવાડી મેળામાં જાહેર સુવિધા ખાડે ગઈ : શોૈચાલયની સુવિધા નહિ

સંતરામપુર ખાતે પ્રતિવર્ષ યોજાતો પરંપરાગત રવાડીનો મેળો એ સમગ્ર પંથક માટે આસ્થા, ઉત્સાહ અને લોક સંસ્કૃતિનો…

કડાણાના કાજળી ગામમાં જર્જરિત રસ્તાઓ અને બસ સ્ટેન્ડના અભાવે લોકો પરેશાન

કડાણા તાલુકાની કાજળી ગ્રામ પંંચાયતમાં વિકાસના કેટલાક સીમાચિહ્નો સ્થાિ૫ત થયા હોવા છતાં પાયાની ગંભીર સમસ્યાઓ વહીવટી…

લુણાવાડાની બ્રાન્ચ-૫ પ્રા.શાળામાં બે વિદ્યાર્થીઓને માર મારનાર શિક્ષકને સસ્પેન્ડ કરાયો

લુણાવાડાની બ્રાન્ચ-૫ પ્રા.શાળામાં માસુમ વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજારવાના ગંભીર પ્રકરણમાં રોજ નવા વળાંકો આવી રહ્યા છે.…

વિરપુર તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ગેરરિતી અને ખરાબ આયોજન સામે વ્યાયામ મંડળનો વિરોધ

વિરપુર તાલુકામાં યોજાઈ રહેલા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં આયોજનની મોટા પાયે ખામીઓ સામે આવી છે. વિરપુર…

લુણાવાડાની પ્રા.શાળામાં વિદ્યાર્થીને ડ્રીલ મશીનથી સજા કરવાનો આક્ષેપ

લુણાવાડાની એક સરકારી પ્રા.શાળામાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી ગૃહકાર્ય પુ‚ કરી શકયો ન હતો. જેથી શિક્ષકે…

વરધરીના યુવક પર હુમલો કરનાર ૫ આરોપી ઈસમોને કોઠંબા પોલીસે ઝડપ્યા

મહીસાગર જીલ્લાના વરધરી ગામે એક યુવક પર હુમલો કરવાના કેસમાં કોઠંબા પોલીસે પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં…

લુણાવાડામાં ૧૦ દિવસે ગણપતિ વિસર્જન યાત્રા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ

મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં દસ દિવસ સુધી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી…

બીઆરસી ભવન લુણાવાડા દ્વારા જીલ્લાના તમામ ક્લસ્ટરમાં આયોજન કરવામાં આવ્યું

સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬ અંતર્ગત વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાનું બીઆરસી ભવન…

ગૂંથલી પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ધારાસભ્ય માનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમો અને પ્રમાણપત્રો અપાયા. રાજ્ય સરકારના સેવા સંકલ્પ…

બાલાસિનોરમાં ભક્તિમય માહોલ વચ્ચે ગણેશ વિસર્જન શોભાયાત્રા યોજાઈ

પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક સહિત આગેવાનો જોડાયા, મોટી સંખ્યામાં ગણેશ ભક્તોએ આપી ભાવભીની વિદાય. બાલાસિનોરમાં ગણેશોત્સવની…

બાલાસિનોર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી શેખ તલહા વસીમભાઈની IGSFI ઇન્ડિયા ટીમમાં પસંદગી

IGSFI Indo/Nepal Series-2026માં ભારત તરફથી રમશે બાલાસિનોરનો યુવા કબડ્ડી ખેલાડી મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાની બાલાસિનોર પબ્લિક…

સંતરામપુરમાં વિદ્યાર્થીઓને સાપ અંગે જાગૃત કરાયા : અંધશ્રદ્ધા દૂર કરવા અને સાપ કરડે ત્યારે શું કરવું તે શીખવાડાયું

મહીસાગર જીલ્લાના સંતરામપુરમાં વિદ્યાર્થીઓને સાપ વિશે જાગૃત કરવા અને સાપને લઈને ફેલાયેલી અંધશ્રદ્ધા દૂર કરવા માટે…