લોકો ધારે તો જંગલ ખાતાના લોકોને ફરકવા ન દે,સાંસદ મનસુખ વસાવા

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે જંગલ જમીન ખેડાણના મુદ્દે ચાલી રહેલું આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું…

સાગબારા જંગલ જમીન મુદ્દે ધરણાનો ૮મો દિવસ,મુદ્દો હલ થાય તો રાજીનામું આપીશ,મનસુખ વસાવા

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે જંગલ જમીનના મુદ્દે આદિવાસીઓનું ધરણું આઠમા દિવસે પણ યથાવત્ છે. આદિવાસીઓના આંદોલનને…

નર્મદામાં આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર! વરસાદ વચ્ચે પણ સાગબારામાં ૫મા દિવસે ધરણાં યથાવત

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના હકનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તાલુકાના ખોપી, હલ…

જંગલ જમીન પર ખેતીના હક્કની માંગ સાથે આદિવાસી ખેડૂતોના ધરણાં ત્રીજા દિવસે ચાલુ મનસુખ વસાવાની મુખ્યમંત્રી સાથે મુલાકાત

નર્મદા અને સુરત જિલ્લાની સરહદે જંગલ જમીન પર ખેતીના હક્કને લઈને વિવાદ વધુ વકર્યો છે. નર્મદા…

આપ ધારાસભ્ય ચૈતર વસાવાની ૭ વર્ષની સજા સામે હાઇકોર્ટમાં અપીલ, ટ્રાયલ કોર્ટનો ચુકાદો રદ કરવાની માંગ

નર્મદા જિલ્લાના વનકર્મી પર હુમલો, સરકારી ફરજમાં અડચણ ઉભી કરવી અને ખંડણી સહિતના ગંભીર ગુનાઓમાં દોષિત…

નર્મદાના સાગબારાના જંગલની જમીન મુદ્દે સાંસદ મનસુખ વસાવા ફરી મેદાને, અહિંસક લડતનું લડવાનું આહ્વવાન કર્યું

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના હક્કનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. ખોપી ગામે સાંસદ મનસુખ…

નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ; અનેક પુલ નાળા તૂટ્યા, લોકો પરેશાન

ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં અંદાજે ૩ ઇંચ વરસાદ પડતા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે, જેના…

ચૈતર વસાવાના સમર્થનમાં “સામાજિક જનસમર્થન સભા”નું આયોજન કરવામાં આવ્યું

નર્મદાના ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં “સામાજિક જનસમર્થન સભા”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી નેતા…

૧૭ દિવસનું નિર્દોષબાળક પણ જેલમાં, ડેડિયાપાડામાં આજે મહાસંમેલન, ચાર રાજ્યોના ૧ લાખ આદિવાસી એકઠા થવાનો અંદાજ

ભાજપે સત્તાનો દૃુરુપયોગ કરીને અને ખોટી રીતે ધમકીઓ આપીને ચૈતર વસાવા ઉપર આ કાનૂની કેસ કરાવ્યો…

નર્મદાના ગરુડેશ્વરમાં ડિમોલિશન, અધિકારીઓના બંગ્લાઓ પર તંત્રએ બુલડોઝર ચલાવ્યું

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે અધિકારીઓના સરકારી બંગલાઓ સામે તંત્ર દ્વારા સતત બીજા દિવસે પણ ડિમોલેશન કાર્યવાહી…

ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય લોકોને સજા થતાં મને દુઃખ થયું છે,મનસુખ વસાવા

નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તાર સાથે જાડાયેલા વર્ષો જૂના વન વિભાગની જમીન સંબંધિત કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટના…

આપ ધારાસભ્ય ચૈતર વસાવા, પત્ની સહિત ૯ આરોપીઓને ૭ વર્ષની સજા સાથે ૨૫ હજારનો દંડ

ગુજરાતના રાજકારણમાં આજે એક બહુ જ મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી (આપ)ના ડેડીયાપાડાના…

નર્મદાના સાગબારામાં મેઘરાજાની સટાસટી:નદી-નાળાઓ છલકાતા પૂર જેવી સ્થિતિ, આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આગાહી જાહેર કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત…

નર્મદામાં ભાજપ-કોંગ્રેસને મોટો ઝટકોઃ આપ ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં અનેક મોટા નેતાઓનો પક્ષપલટો

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉતાવળી ગામે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ સ્વાગત સન્માન સમારંભ કાર્યક્રમનું…

આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારની યોજનાઓના વખાણ કર્યાં

ચૈતર વસાવા ગુજરાત સરકારનો સતત વિરોધ કરતાં જાવા મળે છે. પરંતુ હવે નર્મદા જિલ્લાના ચીકદા તાલુકામાં…

નર્મદા ભાજપમાં ભડકો : ધારાસભ્ય દર્શનાબેનના સમર્થનમાં આવ્યો આદિવાસી સમાજ, આંદોલનની ચીમકી આપી

નર્મદા જિલ્લામાં ભાજપનું રાજકારણ હંમેશા ગરમાયેલું રહે છે. નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનો છેલ્લા ૨ દિવસથી ચાલતો…

જામનગરમાં એસટી ભરતી માટેની ફર્સ્ટ એઇડ ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓનો હોબાળો, પોલીસ બોલાવવી પડી

જામનગરમાં સરકારી એસટી ભરતી પ્રક્રિયા અંતર્ગત ફરજિયાત કરાયેલી ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ દરમિયાન ભારે હોબાળો અને અરાજકતાનો…

નર્મદામાં ભાજપમાં આંતરિક વિખવાદ ખુલ્લોઃ પ્રોટોકોલ મુદ્દે મહિલા ધારાસભ્ય દર્શનાબહેન દેશમુખનો વોકઆઉટ, ધરણા પર બેઠા

વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપની આંતરિક નારાજગી…

સમય આવશે ત્યારે બધાને ખુલ્લા પાડીશ: દેડિયાપાડામાં મનસુખ વસાવાનો પોતાની જ પાર્ટીના કાર્યકરો પર આકરા પ્રહારો

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આવેલા જાનકી આશ્રમમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ભરૂચ લોકસભા બેઠકના વરિષ્ઠ સાંસદ…

૩ મહિનાથી મહેનતાણું ન મળતાં, રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોનો હલ્લાબોલ

નર્મદા જિલ્લાની રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો એકઠી થઈ હતી…

નર્મદા જિલ્લાના રાજપીપળા એરોડ્રામ વિસ્તારમાં ટીટોડીએ ૩ ઈંડા ઊભા અને ૧ આડું મુકયું !

રાજપીપળા એરોડ્રામની ખુલ્લી જમીનમાં એક ટીટોડીએ ચાર ઈંડાં મૂક્યાં છે. ૨૧મી સદીના આ ડિજિટલ અને કમ્પ્યુટર…

સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી ગુજરાતના આદિવાસી રાજકારણમાં ગરમાવો, આપઁ સાથે સંપર્કના દાવાથી ચર્ચા તેજ

નર્મદા જિલ્લાના ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાના તાજેતરના નિવેદન બાદ ગુજરાતના આદિવાસી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો…

નર્મદામાં મુંબઈ પોલીસના ધામા, વરખડ ગામમાં રેડ કરીને આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો  પર્દાફાશ કર્યા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈમાં તાજેતરમાં પકડાયેલા…

નર્મદામાં ગોપાલ ઈટાલિયા નહિ, ચૈતર વસાવા આપની જીતના રિયલ હીરો બન્યા

આદિવાસી બાહુલ્ય ધરાવતા નર્મદા જિલ્લાના ગામડાઓમાં આપનું ઝાડું ફરી વળ્યું છે. ગુજરાતની મહાનગરપાલિકાઓના પરિણામોએ રાજ્યનું રાજકીય…

કાળી વિદ્યાના વહેમમાં ભાઇએ કરી ભાઇની હત્યા, ૨૦૦૫માં મોટા ભાઇને ઉતાર્યો હતો મોતને ઘાટ

નર્મદા જિલ્લાના ભૂછાડ ગામે મતદાનના દિવસે બે સગા ભાઈઓ અને ભત્રીજીઓ વચ્ચે ઝગડો થતા ગુસ્સામાં આવી…

નર્મદા જિલ્લાને મુખ્યમંત્રીએ આપી ભેટ, ૨ નવા બ્રિજ માટે ૩૦૨.૪૦ કરોડ રૂપિયા મંજૂર કર્યાં

નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને લાભ થવાનો છે. ગુજરાત સરકારે રોડ કનેÂક્ટવિટી…

ચૈતર વસાવા લુખ્ખો ધારાસભ્ય, બોલતી બંધ કરાવીશ,મનસુખ વસાવાના આકરા પ્રહાર

ગુજરાતના રાજકારણમાં નિરંતર બાજીને કારણે હંમેશા ચર્ચાસ્પદ રહેતા નર્મદૃાના ભાજપ સાંસદૃ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના આપઁના…

નર્મદામાં ખ્રિસ્તી ધર્મ અપનાવનાર ૧૫૦થી વધુ આદિવાસી લોકોની સ્વધર્મમાં વિધિવત ’ઘર વાપસી

નર્મદા જિલ્લામાં ખાસ કરીને ડેડિયાપાડા, સાગબારા અને તિલકવાડા (ચિકદા) તાલુકાઓમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ધર્માંતરણના…

ભરૂચ જિલ્લા કલેકટર સંજય મોદીનો યુ-ટર્ન, ’સ્વીકાર્યું કે ૭૫ લાખ ચૈતર વસાવાએ માગ્યા હતા’

નર્મદા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા ૭૫ લાખ રૂપિયાના તોડ કાંડ મામલે આજે મોટો વળાંક આવ્યો છે નર્મદા…

નર્મદા જિલ્લામાં લાંચ કાંડ મુદ્દે સાંસદ મનસુખ વસાવાનો ભાજપ સામે જ મોરચો

નર્મદા જિલ્લામાં વિકાસકામોમાં ૭૫ લાખ રૂપિયાની લાંચ માગવાના આક્ષેપોને લઈને ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો સર્જાયો છે.…

ભાજપના ધારાસભ્ય અને સાંસદ વચ્ચે તું તું મેં મેં : મહિલા ધારાસબ્યે કહ્યું, મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી

નર્મદામાં ભાજપના સાંસદ મનસુખ વસાવા તેમના બેફામ વાણી વિલાસ માટે સતત ચર્ચામાં રહેતા હોય છે. વિપક્ષ…

નર્મદા જિલ્લાના આપના પ્રમુખ નિરંજન વસાવાનો ભાઈ દારૂ વેચતા પકડાયો

ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે આ વખતે ધરપકડ કરાયેલ…

તિલકવાડા રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ કામગીરીમાં વીજ કરંટથી બે યુવકોનાં કરુણ મોત

નર્મદા જિલ્લાના તિલકવાડા રેલવે સ્ટેશન નજીક ચાલી રહેલા અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન બે યુવાન મજૂરોનું વીજ કરંટ…