જામનગરમાં ચેલા-ચાંગા હાઇવે બન્યો કાળમૂખોઃ ત્રિપલ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત

જામનગરના ચેલા-ચાંગા વચ્ચેના હાઈવે પર રવિવારે રાત્રે સર્જાયેલા ભયાનક ત્રિપલ અકસ્માતે અરેરાટી ફેલાવી છે. લાલપુર હાઈવે…

જામનગરમાં ઉછીના રૂપિયા પરત માંગતા છરીના ઘા મારી આધેડની હત્યા, બોલાચાલી બાદ ‘બાજી બગડી’

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં ઉછીના રૂપિયા પરત માંગતા બોલાચાલી બાદ ગળા પર છરીના ઘા મારી આધેડની…

જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ

વેસ્ટ એશિયામાં ચાલી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય સ્થિતિ વચ્ચે દેશની દરિયાઈ સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક…

જામનગરમાં પોતાના જ પૈસા પરત માંગતા માનેલા ભાઈએ ભાઈનું ગળું કાપી નાખ્યું!, ભાભીએ દિયર સામે ફરિયાદ નોંધાવી

શહેરમાં સંબંધોને શર્મસાર કરતી અને કાનૂન વ્યવસ્થા સામે સવાલ ઊભા કરતી સનસનાટીભરી ઘટના સામે આવી છે.…

જામનગરમાં નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ, હરિપર ગામમાંથી ૭,૧૫૦ લિટર શંકાસ્પદ દૂધ ઝડપાયું

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર ગામમાંથી નકલી દૂધ બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટ રેન્જના…

જામનગરમાં લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસના ધરણા,ગાંધીના ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે,વિક્રમ માડમ

જામનગરમાં ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા લાલ બંગલા પરિસરમાં ધરણાં-પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના…

જાડિયાના વાવડીમાં વીજલાઇનના વિરોધમાં સત્યાગ્રહ, ઉપવાસી નીરા મહારાજની તબિયત લથડી

જામનગર જિલ્લાના જાડિયા તાલુકાના વાવડી ગામે વીજલાઇન મુદ્દે ચાલી રહેલા કિસાન સત્યાગ્રહ દરમિયાન એક ઉપવાસી ખેડૂતની…

જોડિયાના વાવડીમાં વીજ લાઇન સામે ખેડૂતોનો કિસાન સત્યાગ્રહ: સરપંચ સહિત ૭ આમરણાંત ઉપવાસ પર, ૫ ગામોનું સમર્થન

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં ખેતરોમાંથી વીજ લાઇન પસાર કરવા અને વીજ થાંભલા ઉભા કરવાના…

જામનગર ડેન્ટલ કોલેજમાં ૧.૩૬ કરોડની ઉચાપત: આરોગ્ય વિભાગે રચી તપાસ સમિતિ

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજની રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી ડીનની સહીઓ ધરાવતા ૧૫ ચેક મારફતે આશરે રૂ.૧.૩૬…

જામનગરમાં કચરા કોન્ટ્રાક્ટમાં ગેરરીતિના આક્ષેપ, ગાડીઓમાં ભંગાર-માટી ભરી વજન વધાર્યાનો દાવો

જામનગર મહાનગરપાલિકાના ડોર-ટુ-ડોર કચરા કલેક્શનના કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. શાસક પક્ષના ભાજપના…

જામનગરમાં લમ્પી રોગની આશંકા, ત્રણ ગાયોમાં લક્ષણો દેખાતા પશુપાલકોમાં ફફડાટ

જામનગર શહેરના રણજીત સાગર માર્ગ નજીક આવેલા જડેશ્વર પાર્ક વિસ્તારમાં ત્રણ ગાયોના શરીર પર ગાંઠો જાવા…

જામનગરના તત્કાલીન નાયબ મામલતદારને લાંચના કેસમાં કુલ ૭ વર્ષની સખત કેદની સજા

જામનગરમાં વર્ષ ૨૦૧૪માં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા નોંધાયેલા લાંચના કેસમાં જામનગરની વિશેષ એસીબી અદાલતે મહત્વનો…

જામનગરમાં ‘શ્યમ ફિલ્મ જેવો સનસનાટીભર્યો હત્યાકાંડ: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને ઝેર આપી દાટી દીધો

ગુજરાતના જામનગર શહેરમાંથી બોલિવૂડ ફિલ્મ ‘શ્યમની વાર્તાને પણ ટક્કર આપે તેવી એક દયકંપાવનારી ઘટના સામે આવી…

જામનગરમાં ચાંદીપુરાનો કહેર,વઘુ એક બાળકના મોતથી ચિંતા વધી, મૃત્યુઆંક ૫ પર પહોંચ્યો

જામનગરની જી જી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર લઈ રહેલા રોજીયા ગામના ૧ વર્ષના…

રહેણાંક મકાનમાં ચાલતું ડુક્કરનું ગેરકાયદે કતલખાનું ઝડપાયું, ડુક્કરના માસ સહિત એક બોલેરો જપ્ત

જામનગર શહેરની શિવનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં ગેરકાયદે ડુક્કરનું કતલખાનુ ચાલી રહ્યું હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી…

હાલારમાં ચાંદીપુરા વાયરસનો ભયઃ વધુ બે શંકાસ્પદ બાળ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુથી હાહાકાર

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને સારવાર ચાલી રહી છે. આજે સારવાર દરમિયાન…

જામનગર શહેરમાંથી ૭૮,૯૦૦ના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો,…

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં એક ક્રેટા કારમાંથી રૂ. ૧.૧૫ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી સિટી ‘બી’ ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઓમ રેસિડન્સી સામે પાર્ક કરેલી…

જામનગરમાં અપશબ્દો બોલવાની શંકાએ યુવકની તેના જ ઘર બહાર છરી મારી હત્યા કરી, ૫ આરોપીઓની ધરપકડ

શહેરના ગોકુલનગર વિસ્તારમાં માત્ર ગાળો બોલવાની શંકાના આધારે શરૂ થયેલો સામાન્ય ઝઘડો લોહીયાળ જંગમાં ફેરવાઈ ગયો…

કાલાવડના મોટાવડાળા ગામે જુગારધામ પર પોલીસનો દરોડો : ૫ જુગારીઓ ઝડપાયા

જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમે મોટાવડાળા ગામમાં જાહેરમાં રમાતા જુગારધામ પર દરોડો પાડી પાંચ…

જામનગરના ટાઉનહોલ સર્કલ નજીક ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો, ૨૧.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત

શહેરમાં નશાના ગેરકાયદેસર કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે જામનગર પોલીસ એક્શન મોડમાં આવી છે. ર્જીંય્ની ટીમે…

જામનગરના શ્રદ્ધાળુનું અમરનાથ યાત્રામાં હાર્ટ એટેકથી નિધનઃ પવિત્ર ગુફાથી થોડે જ દૂર બાબા બર્ફાનીના ભક્તનું હૃદય થંભી ગયું!

જામનગરના ૬૧ વર્ષના પ્રવીણભાઈ પરમારનું અમરનાથ યાત્રા દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું છે. તેઓ બાબા બર્ફાનીના…

જામનગરના જોડિયાના ટીંબડી ગામે વીજ કરંટ લાગતા માતા-પુત્રનું કરુણ મોત

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાંથી એક અત્યંત દયદ્રાવક અને ગમખ્વાર ઘટના સામે આવી છે. જોડિયા તાલુકાના ટીંબડી…

જામનગરમાં કરોડોનું જીએસટી કૌભાંડ: પાંચ પેઢીઓની મિલકતો જપ્ત

રાજ્ય વેરા વિભાગે જામનગરમાં બહાર આવેલા કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી…

જામનગરમાં દબાણ હટાવવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ ઉપર હુમલો, ચાર કર્મી ઇજાગ્રસ્ત થયા

જામનગર શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન એસ્ટેટ શાખાની ટીમ પર સ્થાનિક તત્વો દ્વારા હિંસક…

૧૨૮ કરોડના બોગસ બિલિંગ રેકેટનો પર્દાફાશ,જામનગરના પિતા-પુત્ર ઝડપાયા

રાજ્યના સ્ટેટ જીએસટી વિભાગે મોટા બોગસ બિલિંગ અને કરચોરીના રેકેટનો પર્દાફાશ કરતા ૧૨૮ કરોડ રૂપિયાથી વધુના…

પ્રથમ વરસાદમાં જ જામનગર મહાનગરપાલિકાની પોલ ખુલ્લી, ટાઉનહોલ અને મનપા કચેરી બહાર ઘૂંટણસમા પાણી ભરાયા

જામનગર શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદી ઝાપટાએ જ મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની હકીકત સામે લાવી દીધી છે.…

જામનગરમાં એસટી ભરતી માટેની ફર્સ્ટ એઇડ ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓનો હોબાળો, પોલીસ બોલાવવી પડી

જામનગરમાં સરકારી એસટી ભરતી પ્રક્રિયા અંતર્ગત ફરજિયાત કરાયેલી ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ દરમિયાન ભારે હોબાળો અને અરાજકતાનો…

જામનગરના વોટરપાર્કમાં કિશોરનું મોત, રાઈડ બાદ તબિયત બગડી

જામનગર નજીક આવેલા જાંબુડા ગામના વેલકમ વોટરપાર્કમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરિવાર સાથે રજાની…

જામનગરમાં હાઈટેન્શન વીજલાઇનના વિરોધમાં ખેડૂતોની મહાસભા યોજાઇ

જામનગરના મોતી બાનુગર ગામના ખેડૂતોએ તેમની ખેતીની જમીનમાંથી પસાર થતી હાઇ-ટેન્શન પાવર લાઇનોના વિરોધમાં એક સભાનું…

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સાયચા ગેંગના ગેરકાયદેસર બાંધકામો ઉપર તંત્રનો બુલડોઝર,૧૬ કરોડની સરકારી જમીન દબાણમુક્ત

બેડેશ્વર વિસ્તારમાં ગુજસીટોક કેસના આરોપીઓ સામે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી હાથ…

જામનગરની ૧૪ વર્ષની આનંદીને હાર્ટ એટેક આવ્યો,પરિવારમાં માતમ છવાઇ ગયો

જામનગરથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જામનગરના ચાંદી બજારમાં રહેતી ૧૪ વર્ષની આનંદી રાજેશભાઈ મોદીનું…

જામનગરમાં સગીરાનું શારીરિક શોષણ કરનારની પોલીસે ધરપકડ કરી

જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૪ વર્ષની બાળકી સાથે બળાત્કારની એક ગંભીર ઘટનાએ ચકચાર…

૧ જૂનથી જામનગરના દરિયામાં માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ, જાહેરનામું બહાર પડાયું

આગામી ચોમાસાની ઋતુના આગમનને પગલે જામનગર જિલ્લા પ્રશાસન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસા…

જામનગરમાં પતિ-પત્નીનો ઝઘડો હિંસક બન્યો, મોબાઈલ વિવાદે ગંભીર વળાંક લીધો

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેનો એક કુટુંબિક વિવાદ હિંસક બની ગયો હોવાની ઘટના સામે આવી…

જામનગર મહાનગરપાલિકાને ૨૬ મેના રોજ મળશે નવા સુકાની: મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે એજન્ડા જાહેર

જામનગર મહાનગરપાલિકાના રાજકારણમાં આગામી દિવસોમાં મોટો ગરમાવો જોવા મળવાનો છે. મહાનગરપાલિકાના સર્વોચ્ચ અને મહત્વના પદો માટેની…

સીએનો અભ્યાસ કરતી ૨૩ વર્ષની યુવતીએ ૧૦મા માળેથી કૂદીને આપઘાત કર્યાે

જામનગર શહેરમાં આજે એક અત્યંત શ્રદ્ધેય અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક આશાસ્પદ યુવતીએ…

જામનગર ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, એનએચએમ કર્મચારી સામે પોલીસ ફરિયાદ

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં કરોડો રૂપિયાની નાણાકીય ગેરરીતિનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. નેશનલ…

વિદેશની લાલચ આપી લાખોની છેતરપિંડીના રેકેટનો જામનગરમાં પર્દાફાશ થયો

આજના સમયમાં લોકોને વિદેશ જવા માટે અનેક સસ્તા વિકલ્પ પસંદ કરતા હોય છે. ત્યારે તેના કારણે…

જામનગરમાં ડિમોલેશનમાં જોવા  મળ્યા  હૃદયદ્રાવક દ્રશ્યો, વૃદ્ધ મહિલા અને કોન્સ્ટેબલ વચ્ચે ઝપાઝપી

મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવા માટે હાથ ધરવામાં આવેલી ડિમોલેશનની કામગીરી દરમિયાન આજે ભારે હોબાળો…