દે.બારીયા નગર પાલિકાના આંગણે કોંગ્રેસ કમીટીના ધરણા પ્રદર્શન સમાપ્ત કર્યા

દે.બારીયા નગર પાલિકાના પટઆંગણે દે.બારીયા કોંગ્રેસ કમીટીના દ્વારા જે દબાણ અચોકકસ મુદ્દતના શ‚ કર્યા હતા તે…

સરકારી પડતર જમીનમાં ઊભા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાના મામલે તંત્ર ગાજ્યું એટલું વરસ્યું નહીં

દે.બારીયા નગરના છોટાઉદેપુર રોડ પર સરકારી પડતર જમીન માં ઊભું કરેલ ગેરકાયદેસર શોપિંગ સેન્ટર ક્યારે તૂટશે…

દાહોદ જીલ્લાના ગરબાડાના તાલુકાના જાંબુવા-૨ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ

નવીન આંગણવાડી કેન્દ્રથી ભૂલકાંઓના સર્વાંગી વિકાસ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણ સેવાઓને નવો વેગ મળશે. ગરબાડા…

દિવાળી પર્વ નિમિત્તે દાહોદ શહેરમાં ફટાકડા વેચાણ અંગે જાહેરનામું પ્રસિદ્ધ

કેશવ-માધવ રંગમંચ (ઓપન થિયેટર) ખાતે જ ફટાકડાનું છૂટક વેચાણ કરી શકાશે. -નિયમભંગ કરનાર સામે ભારતીય ન્યાય…

દાહોદ જીલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અંગે આયોજન બેઠક યોજાઈ

જીલ્લા કલેક્ટર કચેરી, દાહોદ ખાતે જીલ્લા કલેકટર સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજનાના…

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત દાહોદ જીલ્લામાં નવા ૧૦ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાશે

બાંધકામ શ્રમિકોને માત્ર રૂ. ૫ના નજીવા દરે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો જનહિતલક્ષી અભિગમ. ગુજરાત…

પડોશી રાજ્યોમાંથી દાહોદ માર્ગે માદક પદાર્થોની થઈ રહેલી હેરાફેરી દાહોદ માટે ચિંતાનો વિષય બની

ગરબાડાના ગુલબાર ગામેથી રૂપિયા ૩૨.૯૯ લાખની કિંમતના અફીણના પોષ ડોડા સાથે ફોરવીલ ગાડી પકડાઈ. પકડાઈ જવાના…

દાહોદમાં દિવાળી પહેલાં બુટલેગરોનો દારૂનો સ્ટોક કરવાનો ખેલ નિષ્ફળ!

ઝાલોદ બાયપાસ પર LCB નો સપાટો, ખોટી નંબર પ્લેટવાળી સ્વિફ્ટ કારમાંથી ૭૭૪ બોટલ દા‚-બિયરની જથ્થાબંધ ખેપ…

દાહોદ જીલ્લામાં વીતેલા ૨૪ કલાક દરમિયાન બનેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં બેનાં મોત: બેથી વધુને ગંભીર ઈજા

વીતેલા ૨૪ કલાક દરમિયાન દાહોદ જીલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં બે જણાના…

સંજેલી તાલુકામાં દિવાળીના તહેવાર ટાંણે સ્થાનિક રોજગારીનો અભાવ

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે સંજેલી તાલુકામાં સ્થાનિક સ્તરે રોજગારીની પુરતી તકોના અભાવે ગ્રામ્ય…

દાહોદ જિલ્લામાં ગ્રામોત્થાન યોજનામાં આઈકોનિક રોડની ૯ મી.ની પહોળાઈ સામે વિરોધ

દાહોદ જિલ્લાના લીમડીમાં ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ હેઠળ હાથ ધરનારા વિકાસ કામોના આયોજનને લઈને ભારે વિવાદ ઉભો…

ધાનપુરના પીપેરોમાં ધારાસભ્યનો બંગલો ધોવાના વિવાદમાં પુત્રને ૨૫ હજારનો દંડ

ધાનપુર તાલુકાના પીપેરોમાં દે.બારીઆ પાલિકાના ફાયર ફાઈટરથી ધારાસભ્ય બચુભાઈ ખાબડનો બંગલો ધોવા માટે ઉપયોગ કરવાને લઈને…

ઝાલોદમાં તાલુકા કક્ષાના કલા મહાકુંભનું ભવ્ય આયોજન

સંગીત, લોકનૃત્ય, વક્તૃત્વ, નિબંધ અને ચિત્રકલા સહિતની વિવિધ સ્પર્ધાઓમાં તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. ઝાલોદની…

ઝાલોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ભક્તિ, શક્તિ અને દેશભક્તિનો ત્રિવેણી સંગમ : ગરબે ઘૂમ્યું માનવ મહેરામણ

નવરાત્રીના ત્રીજા નોરતે મા અંબાની આરતી સાથે પોલીસ પરિવારના ગરબામાં નગરના અગ્રણીઓની ઉપસ્થિતિ; સિયારામ સિલેક્શનના મહેન્દ્રભાઈ…

અગાઉના ઝઘડાની અદાવતમાં મચેલા ધીંગાણામાં લાકડીઓ ઉછળી

એક મહિલા સહિત ત્રણને ઈજાઓ: ૭ જણા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ, છુટ્ટા પથ્થર મારી મહિન્દ્રા સુપ્રો ફોરવીલ…

દે.બારીયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડે ફાયર બ્રિગેડના કરેલ કથિત દૂરૂપયોગના વિરોધમાં

દે.બારિયા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો પોતાના ઘરની સફાઈ માટે દેવગઢ બારીયાના ધારાસભ્ય અને પૂર્વ…

‘નારીનું અપમાન, સહન નહીં કરાય’ના નારા સાથે દાહોદ જીલ્લા ભાજપ મહિલા મોરચાનો જૂની નગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન

‘નારીનું અપમાન, સહન નહીં કરાય’ દાહોદ માં ભાજપ મહિલા મોરચાનો ઉગ્ર વિરોધ મહિલાઓ સામે થતા અન્યાય,…

દાહોદમાં નવરાત્રીના ચોથા દિવસે ર્માં કુષ્માંડાની આરાધના

ગરબા મહોત્સવોમાં અનેકવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન. આદ્યાશક્તિની ભક્તિના મહા પર્વ શારદીય નવરાત્રી અંતર્ગત દાહોદ…

ગરબાડા પોલીસની મોટી સફળતા: ગુલબાર ગામેથી આશરે રૂ. ૩૩ લાખના અફીણના પોષ ડોડા સાથે ફોરવીલર વાહન જપ્ત, ચાલક ફરાર

દાહોદ જીલ્લાના ગરબાડા પોલીસ સ્ટેશનના હાડમારી ભરેલા અને સરાહનીય પ્રયાસોને પરિણામે નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી…

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત દ્વારા બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી

દાહોદમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત દ્વારા લીમખેડા તાલુકાના બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત…

દાહોદ જીલ્લામાં ટીબીના ઝડપી નિદાન માટે ૯ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં નવી ટ્રુનાટ મશીનોનું ઇન્સ્ટોલેશન

ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવા અને ટીબીના શંકાસ્પદ દર્દીઓનું ઝડપી નિદાન સુનિશ્ચિત કરવાના હેતુથી…

તાલુકા કુમાર શાળા, દાહોદ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત સેફ્ટી તાલીમ યોજાઈ

દાહોદ તાલુકાની કુમાર શાળા ખાતે વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવવાના હેતુથી ડિઝાસ્ટર…

વર્ષ ૨૦૨૬-૨૭ માટે એજીઆર-૨ અને ૪ યોજના હેઠળ ખેડૂતોને સહાય મેળવવા ઓનલાઇન અરજી કરવા અનુરોધ

દાહોદ જીલ્લાના ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરવા પોર્ટલ ખુલ્લું મુકાયું. વર્ષ ૨૦૨૬-૨૭ માટે…

ફતેપુરાના સલરા ઉત્તર બુનિયાદી શાળામાં ગેરરિતીઓ સામે આવતા શિક્ષણ સહાયકો, આચાર્ય અને કારકુન સસ્પેન્ડ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલી ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામાં ગંભીર ગેરરિતીઓની ફરિયાદો મળી હતી. સલરા ખાતે…

ઝાલોદના મુવાડા મંદિર ફળિયામાં બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી

દાહોદ જિલ્લાના ઝાલોદ મુવાડા મંદિર ફળિયામાં એક બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી રૂ.૪.૮૦ લાખની…

સીંગવડના હિરાપુર ગામે કપાસ અને ભીંડાના પાકની વચ્ચેથી ૪૦ લાખના લીલા ગાંજાના છોડ સાથે આરોપીની ધરપકડ

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના હિરાપુર ગામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડો પાડીને ખેતરમાં શાકભાજી અને કપાસના…

દે.બારીયા થી છોટાઉદેપુરને જોડતો માર્ગ બિસ્માર ખાડાઓનું સમારકાર્ય હાથ ધરાશે ?

દે. બારીયા તાલુકા માર્ગ અને મકાન વિભાગની હદ છોટાઉદેપુરની હદના સુધી માર્ગ અને મકાન વિભાગની પેટા…

દીવડા કોલોની વસાહત વાસીઓના ખેતી સમસ્યાનો ઉકેલ લવાયો

દીવડા કોલોની વસાહતમાં છેલ્લા કેટલાક લાંબા સમયથી અનેકવિધ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલી અને લગભગ મૃત:પ્રાય જેવી…

ઝાલોદમાં સિંધી સમાજ દ્વારા આશુચંદ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી

જય શ્રી ઝૂલેલાલના જયઘોષથી ગુંજી ઊઠ્યું મંદિર પરિસર; ધ્વજારોહણ, આરતી, બહેરાણા ની જ્યોત અને પલ્લવ પ્રાર્થના…

ખરોડ પ્રાથમિક શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન અને સલામતી અંગે તાલીમ યોજાઈ

દાહોદમાં આપત્તિ સમયે જાનમાલનું નુકસાન અટકાવવા અને વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવવાના હેતુથી આજરોજ ખરોડ…

દાહોદ જીલ્લામાં સિનિયર સિટીઝન રમત સ્પર્ધા-૨૦૨૬નું આયોજન

૬૦ વર્ષથી વધુ વયના ભાઈઓ-બહેનો એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ અને રસ્સાખેંચ જેવી રમતોમાં ભાગ લઈ…

ગામડાંની સમૃદ્ધિની દિશામાં દાહોદની ઐતિહાસિક સિદ્ધિ

પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના હેઠળ રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પ્રાપ્ત. નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ…

ઝાલોદની કે.આર. દેસાઈ કોલેજમાં સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ડી.વાય.એસ.પી. ડી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન; પી.આઈ. આર.જે. ગામીત અને આઈ.ટી. એક્સપર્ટ જાબીર ભાભોરે વિદ્યાર્થીઓને સાયબર…

ગરબાડાના માતવાં ગામે ખુલ્લામાં મૂકેલી મકાઈના પાકમાં આગ લાગતાં ખેડૂતને મોટું નુકસાન

ગરબાડા તાલુકાતાલુકાના માતવાં ગામના ભુરીયા ફળિયામાં ખેતરમાં વાઢીને ખુલ્લામાં રાખેલી મકાઈમાં અચાનક આગ લાગતાં ખેડૂત પર…

‘નારીનું અપમાન, સહન નહીં કરાય’ના નારા સાથે દાહોદ જીલ્લા ભાજપ મહિલા મોરચાનો જૂની નગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન

‘નારીનું અપમાન, સહન નહીં કરાય’ દાહોદમાં ભાજપ મહિલા મોરચાનો ઉગ્ર વિરોધ મહિલાઓ સામે થતા અન્યાય, અપમાનજનક…

દાહોદ જીલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ‘લોકશાહી બચાવો સપ્તાહ’ અંતર્ગત વિરોધ પ્રદર્શન યોજાયું

દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે ‘લોકશાહી બચાવો સપ્તાહ’ અંતર્ગત એક વિશાળ…

દાહોદ એલ.સી.બી. ટીમ દવારા આઠ મહીના પહેલા થયેલ ચોરી નો ભેદ ઉકેલાયો

દાહોદમા હાડા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ના અંદાઝે ૧૫ લાખ રૂપિયાની ચોરી પ્રકરણ મા આમલી ખજૂરીઆ ગામ…

ગરબાડાના ખારવા ગામે બાઈકની અડફેટે ૮ વર્ષિય બાળકનુ મોત

ગરબાડા તાલુકાના ખારવા ગામે બાઇકની ટકકરે ૮ વર્ષિય બાળકનુ મોત નીપજયું હતુ. ખારવા ગામે રહેતા વિક્મ…

દિલ્હી-મુંબઈ એકસપ્રેસ હાઈવે લીમખેડાથી ગોધરા વચ્ચેનો ૫૧ કિ.મી.નો રૂટ પ્રાયોગિક ધોરણે શરૂ કરાયો

દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વે કોરિડોરનો લીમખેડાથી ગોધરા વચ્ચેનો ૫૧ કિ.મી.નો મહત્વપુર્ણ ભાગ પ્રાયોગિક ધોરણે ચાલુ કરવામાં આવ્યો છે.…

દાહોદમાં બોગસ તબીબને ઝડપી દવાઓ અને સાધનો જપ્ત કરાયા

દાહોદ શહેરના ઉકરડી રોડ પર આવેલા સુદામા નગર વિસ્તારમાં કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે રજીસ્ટ્રેશન…