મધ્ય ગુજરાતમાં દાહોદ-ઈન્દોર રેલ કોરિડોરનો રૂપિયા ૮૫૦ કરોડથી વધુ અંદાજિત ખર્ચે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો

ધાર-પીથમપુર રેલવે ટ્રેકનું કામ અંતિમ તબક્કામાં

દાહોદ-ઇન્દોર રેલ પ્રોજેક્ટને ‘ખડમોર અભ્યારણ‘નું ગ્રહણઃ ૧૮ વર્ષ બાદ પણ અધુરો કોરીડોરઃ ટૂંક સમયમાં ઝઇઝ નિરીક્ષણની શક્યતા અને નિમાડ પટ્ટાના લોકો માટે  દાહોદ થી ઈન્દોરને જોડતી મહત્વાકાંલી રેલવે પરિયોજના ૧૮ વર્ષ બાદ પણ સંપુર્ણ સાકાર થઈ શકી નથી. વર્ષ ૨૦૦૮માં આશરે ૨૦૭ કિલોમીટર લાંબા દાહોદ-ઇન્દોર રેલ કોરિડોરનો રૂ. ૮૫૦ કરોડથી વધુના અંદાજિત ખર્ચે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જોકે, વિવિધ કારણોસર પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વિલંબ થતાં હવે તેની અંદાજિત કિંમત રૂ. ૨,૦૦૦ કરોડની નજીક પહોંચી રહી છે. ખાસ કરીને મધ્યપ્રદેશના ઝાબુઆથી ધાર વચ્ચેના રેલવે માગમાં જમીન સંપાદન અને ખડમોર વન્યજીવ અભયારણ્ય સંબંધિત વન મંજૂરીના પ્રશ્નો અવરોધરૂપ પ્રોજેક્ટની ગતિમાં અવરો બન્યા છે. જેમાં દાહોદ, ઝાબુઓ, ઘાર, રાજગઢ, પિષપુર અને ઇન્ડોર સહિતના વિસ્તારોને રેલવે કનેક્ટિવિટીથી જોડવાના હેતુથી આ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. આ રેલવે માર્ગ શરૂ થવાથી આદિવાસી વિસ્તારો સહિત 

અવર જવર સરળ બનવાની સાથે વેપાર, ઉદ્યોગ અને રોજગારીની તકોને પણ વેગ મળવાની અપેક્ષા છે. જોકે, વર્ષો વીતી જવા છતાં સમગ્ર રૂટ પૂર્ણ ન થતાં સ્થાનિક લોકોની રાહ લંબાઈ રહી છે. જોકે આ રેલ પ્રોજેક્ટના કેટલાક ભાગોમાં કામે ગતિ પકડી છે. ઘારથી પિથમપુર વચ્ચે રેલવે ટ્રેક પાથરી દેવામાં આવ્યો છે. તાજેતરમાં ટીહી ટનલમાંથી ટાવર વેગન પસાર કરીને ટ્રાયલ રન કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. આગામી તબક્કામાં ધાર-પિથમપુર સેક્શનનું કમિશનર ઓફ રેલવે સેફટી (ઝઈજી) દ્વારા નિરીક્ષણ જણાવાય છે. જરૂરી પરીક્ષણો કરવામાં આવનાર હોવાનું મંજૂરી મળ્યા બાદ આ સેક્શનમાં રેલવે સંચાલન શરૂ થવાનો માર્ગ મોકળો થઈ શકે છે. અગાઉ ઇન્દોરથી પિથમપુર વચ્ચે માલગાડીઓનું સંચાલન થતું હતું. હવે આ રેલવે કનેક્ટિવિટીનેહાથ ધરવામાં આવી છે. પિથમપુર, તરફ આગળવધારવાની ભ્રમગીરી ટીહી, સાંગોર, ગુણાવત અને ઘાર સહિતના વિસ્તારોમાં ટૂંક સમયમા માળખાકીય રેલવે સુવિધાઓ વિકસાવવામાં આવી છે. કેટલાક સ્ટેશનો પર ઊંચા પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યા છે. બીજી

તરફ ગુજરાત તરફના ભાગમાં પણ પ્રોજેકટે નોંધપાત્ર પ્રગતિ કરી છે. દાહોદથી કતવારા વચ્ચેના સેક્શનનુઆશરે૯૮ ટકા કામ પૂર્ણ થયાનું જણાવાય છે. કતવારાથી પીટોલ થઈ: મોટાભાગનું અથવર્ક તેમજ  ઝાબુઆ સુધીના રૂટ ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું કામ કતવારા, પીટોલ અને ઝાબુઆ કરવામાં આવ્યું છે. દાહોદ, તરફ રેલવે સ્ટેશનોનું નિર્માણ પણ આગળ વધ્યું છે. હવે બાકી રહેલા ભાગમાં રેલવે ટ્રેક પાથરવાની કામ પૂર્ણ થયા બાદ ઓવરહેડ કામગીરી મહત્ત્વપૂર્ણ બની છે. ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન, કવચ સુરક્ષા

સિગ્નલિંગ સહિતની વ્યવસ્થાઓ પ્રણાલી અને ઓટોમોટક સ્થાપિત કરવાની રહેશે. ત્યારબાદ ટાવર વેગનથી ટ્રાયલ રન અને બાઈજી દ્વારા સલામતી નિરીક્ષણ સંચાલન શરૂ થઈ શકશે. પૂર્ણ થયા પછી જ નિયમિત રેલવે ઝાબુઆ—ધાર વચ્ચે સૌથી મોટો અવરોધ આ સમગ્ર પ્રોજેક્ટમાં ઝાબુઆથી ધાર વચ્ચેનો ૯૦ કિલોમીટરથી વધુ

લાંબો ભાગ સૌથી મોટો પડકાર બની રહ્યો છે. આ વિસ્તારમાં અનેક સ્થળોએ જમીન સંપાદન અને બાંધકામની કામગીરી બાકી હોવાનું સામે આવ્યું છે. અમઝેરા, સરદારપુર, રાજગઢ અને અન્ય વિસ્તારોમાં પણ કામ આગળ વધારવાની જરૂર છે. ખાસ કરીને ખડમોર વન્યજીવ અભયારણ્યમાંથી પસાર થનારા પ્રસ્તાવિત રેલવે માર્ગ માટે જરૂરી વન મંજૂરીનો પ્રશ્ન મહત્ત્વનો બન્યો છે. મંજૂરીની પ્રક્રિયા અને જમીન સંપાદનના પ્રશ્નોને કારણે આ સેક્શનમાં કામગીરી ધીમી પડી હોવાનું જણાવાય છે. આ મંજૂરી ક્યારે મળશે અને બાકીનું કામ ક્યારે શરૂ થશે તી અંગે સ્પષ્ટ સમય મર્યાદા જાહેર થવી જરૂરી છે.

માર્ચ ૨૦૨૭ સુધી દાહોદ-ઝાબુઆ સેક્શન શરૂ કરવાનો લક્ષ્યાંક સેક્શન શરૂ કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે. બીજી રેક, શરૂથી થઈ શક્યો નથી. હવે માર્ચ ૨૦૨૭ સુધીમાં દાહોદ-ઝાબુઆ રેલવે પ્રોજેક્ટના બાકી કામને પૂર્ણ કરવા અગાઉ પણ અનેક વખત સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી, પરંતુ સમગ્ર રૂટ હજી કાર્યરત 

ઇન્ડોર નો રૂટ શરૂ કરવાની તીયારીઓ પણ આગળ વધી રહી છે, જોકે, બાકી કામ, ઈંદોર સુધીની સંપૂર્ણ રેલવે કનેક્ટિવિટી શરૂ થવા માટે તમામાં પરીક્ષણો જમીન સંપાદન, વન મંજૂરી, ઇલેક્ટ્રિફિકેશન અને સલામતી ના પૂર્ણ થવા જરૂરી છે. સમગ્ર કીડોરમાં વધુ રેલવે સ્ટેશના સમાવેશ થવાનો છે. તેથી માત્ર કેટલાક સેક્શનનું કામ પૂર્ણ થવાથી દાહોદ -ઇન્દોરની સીધી રેલવે સેવા શરૂ થઈ જશે તેમ માનવું સહેલું નથી