ગાંધી જયંતીએ સુરતમાં ગેરકાયદે કતલખાનાઓ સામે ૫ હજારથી વધુ લોકોની અહિંસા માર્ચ યોજાઈ

ગાંધી જયંતીના દિવસે સુરતમાં ગેરકાયદે કતલખાનાઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ‘અહિંસા માર્ચ’ યોજાઈ હતી. આયોજકોના…

કોસંબાના ચકચારી ટ્રિપલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, આરોપીઓ માધવદાસ સાધુ અને તેની પત્ની ઊર્મિલા ઉર્ફે જયા સાધુની ધરપકડ

કોસંબાના ચકચારી ટ્રિપલ મર્ડર કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. એક જ વર્ષમાં ત્રણ હત્યા. અને…

નાસ્તાની લારીની આડમાં કથિત ડ્રગ્સનો વેપાર, સુરતમાં એમડી ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો

સુરત પોલીસે નશીલા પદાર્થો સામેની કાર્યવાહી દરમિયાન પુણા વિસ્તારમાંથી એક યુવકને ૩.૨૬ ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી…

સુરતમાં નકલી નોટોના રેકેટનો પર્દાફાશઃ રૂ.૫૦૦ની બનાવટી નોટો સાથે યુવક ઝડપાયો

સુરત શહેરમાં નકલી ચલણી નોટો બજારમાં વટાવીને આર્થિક લાભ મેળવવાના પ્રયાસનો ગોડાદરા પોલીસે પર્દાફાશ કર્યો છે.…

સુરતમાં ખુશી માતમમાં ફેરવાઈઃ લગ્નના બીજા દિવસે પત્ની પિયર ગઈ અને પતિએ ટૂંકાવ્યું જીવન

શહેરના ઉનપાટિયા વિસ્તારમાં લગ્નના બીજા જ દિવસે એક યુવકે જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી…

કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, સુરત સાયબર ક્રાઈમની કાર્યવાહી

સુરત સાયબર ક્રાઈમ સેલે કરોડો રૂપિયાના ઓનલાઈન ફ્રોડના કેસમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર એક આરોપીની ધરપકડ…

સુરતના અમરોલીમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી-પથ્થરમારોઃ ૭થી વધુ ઈજાગ્રસ્ત, ૫ની અટકાયત કરાઇ

સુરતના અમરોલી વિસ્તારમાં ગત ૨૭ સપ્ટેમ્બરની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં જૂની અદાવત…

સુમુલ ડેરીના પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી, લાંબી ખેંચતાણનો અંત; કાંતિ ભાઇ ગામીતને કમાન

સુરતની દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની લાંબા સમયથી અટવાયેલી વરણીનો…

કામરેજ નજીક એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસતાં ૪નાં મોત

સુરત જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ વે પર કામરેજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડીગસ ગામની…

ભાવનગરમાં મેડિકલ કોલેજના પ્રોફેસરની લાશ ઘરમાંથી મળી, બંધ રૂમમાં ૪ દિવસથી સડી રહી હતી

સુરત સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિનામાં બે આપઘાતની ઘટના બાદ હવે ભાવનગરમાં પણ આ પ્રકારનો એક સનસનીખેજ…

સુરતમાં માત્ર બે જ દિવસમાં બિલ્ડિંગ પરથી પડી જવાની આ ત્રીજી ઘટના સામે આવી

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એક નવનિર્મિત (નવી બંધાતી) ટેક્સટાઇલ બિલ્ડિંગનું કામ ચાલી રહૃાું હતું. આ સાઇટ…

સુરતના સાંસદના નામે ફેક એકાઉન્ટ બનાવી સાયબર છેતરપિંડી, હરિયાણાથી બે આરોપી ઝડપાયા

સુરત શહેરમાં સાયબર ક્રાઈમના વધુ એક ગંભીર કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ઠગોએ રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ…

સુરતમાં ડિગ્રી વગર બની ગયા ડોક્ટર ,પાંડેસરામાં ૮ બોગસ તબીબો ઝડપાયા

સુરતના પાંડેસરા વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા ૮ બોગસ ડોક્ટરો ઝડપાયા છે. પોલીસ અને…

સુરતમાં વેપારી સાથે વિશ્વાસઘાત ૬૦૦ ગ્રામથી વધુનું સોનું લઈને ફરાર

શહેરના સરથાણા વિસ્તારમાં સોનાના વેપારી સાથે વિશ્વાસઘાત થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી છે. યોગીચોક…

સુરતમાં પરિણીત યુવક-યુવતીના મોતનો બનાવ, વરિયાવ બ્રિજ નજીકથી બંને મળ્યા હતા બેભાન

સુરત શહેરમાં વરિયાવ બ્રિજ નજીક એક પરિણીત યુવતી અને પરિણીત યુવકના મોતનો બનાવ સામે આવ્યો છે.…

સુરતઃ કામરેજમાં નકલી તેલ બનાવવાનું કારખાનું ઝડપાયું, ૨૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરતના કામરેજ વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતું મોટું કૌભાંડ સામે આવ્યું છે. કામરેજમાં નવાગામ સ્થિત…

સુરતમાં ૮૪ વર્ષીય વૃદ્ધાની ઘરમાં જ હત્યા, મોબાઈલ ગાયબ; પરિચિત વ્યક્તિ પર પોલીસની નજર

શહેરના નાનપુરા વિસ્તારમાં ૮૪ વર્ષીય વૃદ્ધાની ઘરમાં જ હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ટી…

સુરતના ખટોદરા વિસ્તારમાં ૭ વર્ષની બાળકી સાથે હેવાનિયત, મજૂરે ચેંજિંગ રૂમમાં ખેંચી લઈ જઈને દુષ્કર્મ આચર્યું

સુરતના ખટોદરા વિસ્તારમાં ૭ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. ખટોદરાની પ્રભુદર્શન ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટના જરીના…

સુરતમાં ગણેશજીનું સરઘસ રોકવા મુદ્દે બબાલ, ૨ યુવકો પર ચપ્પુથી હુમલો; સીસીટીવીથી આરોપીઓની શોધખોળ

શહેરના પાંડેસરા વિસ્તારમાં ગણેશોત્સવના સરઘસ દરમિયાન ડીજે નું વાહન ગલીમાંથી પસાર કરવા મુદ્દે વિવાદ બાદ બે…

સેટેલાઇટમાં વૃદ્ધાના ગળામાંથી ૪.૨૦ લાખની ચેન-પેન્ડલ લૂંટી એકટીવા સવાર ફરાર

શહેરના પોશ સેટેલાઇટ વિસ્તારમાં વહેલી સવારે વૃદ્ધ મહિલા સાથે ચેન સ્નેચિંગની ઘટના સામે આવતા પોલીસ દોડતી…

સુરતમાં ધોરણ-૬ની ૧૧ વર્ષની વિદ્યાર્થિનીનું આપઘાતથી મોત, મોબાઈલને લઈને માતા સાથે વાતચીત બાદ બની ઘટના

સુરતના વરાછા વિસ્તારમાં ૧૧ વર્ષીય ધોરણ-૬ની વિદ્યાર્થિનીના આપઘાતથી મૃત્યુની કરુણ ઘટના સામે આવી છે. સહજાનંદ સોસાયટીમાં…

સુરતના દંપતીને ૫ દિવસ ડિજિટલ એરેસ્ટ કરી ૧૩ લાખ પડાવનાર મુખ્ય ઓપરેટર દિલ્હીથી ઝડપાયો

છેલ્લા ઘણા સમયથી ડિજિટલ એરેસ્ટના નામે લોકો સાથે છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે…

૩૦ વર્ષથી ફરાર ડિંકી ભુજવાલા હત્યાકાંડનો આજીવન કેદી ઓડિશાથી ઝડપાયો

શહેરના ચકચારી ડિંકી ભુજવાલા હત્યાકાંડમાં આજીવન કેદની સજા પામ્યા બાદ છેલ્લા ત્રણ દાયકાથી જેલમાંથી ફરાર રહેલા…

ગણેશોત્સવ નજીક આવતા જ સુરતમાં ગણેશ મૂર્તિઓના બજારમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે

ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં ઉત્સવનો માહોલ જામ્યો છે. ભક્તો પોતાના ઘરમાં અને…

સુરતમાં મનપાના કચરાના ડમ્પરે બે યુવકોને અડફેટે લીધા: એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત, એક ગંભીર

શહેરમાં ફરી એક વખત ભારે વાહનના અકસ્માતે ચકચાર મચાવી છે. પર્વત પાટિયા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના કચરાના…

સુરતના પૂણા વિસ્તારમાં ઘરમાંથી ૪૨ વર્ષીય માતા અને ૧૯ વર્ષીય પુત્રીના મૃતદેહ મળ્યા

શહેરના પૂણા વિસ્તારમાં માતા અને પુત્રીના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. પૂણા કેનાલ રોડ પર…

સુરત બ્રિજ પર બિલ્ડરની હત્યા: સોપારી આપી હત્યા કરાવી હોવાની શંકા

સુરતમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર મોડી રાત્રે થયેલી હત્યાએ ચકચાર મચાવી છે. ૫૫ વર્ષીય બિલ્ડર અને…

સુરતમાં રોગચાળાનો કહેર, આઠ વર્ષીય વિદ્યાર્થીની મૃત્યુ ૧ મહિનામાં ૨૧ મોતથી ફફડાટ

ઓગસ્ટ મહિનામાં સુરતમાં રોગચાળાને કારણે સ્થિતિ િંચતાજનક બની હોવાનો દૃાવો કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે,…

સુરતમાં બ્રિજ પર બિલ્ડર ફૈઝલ ફટ્ટાની ઉપરાછાપરી ચપ્પુના ઘા મારીને હત્યા, આરોપીઓ ફરાર

સુરતમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર ચપ્પુના ઘા મારીને બિલ્ડરની હત્યાની ઘટના સામે આવી છે. બ્રિજ પર…

સુરતમાં માત્ર એક જ મહિનામાં ૨૧ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા

સુરત શહેરમાં હાલ રોગચાળાએ અજગરભરડો લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી બદલાતા હવામાન વચ્ચે શહેરમાં વાયરલ ઇન્ફેક્શન,…

સુરત રેલવે સ્ટેશન પર થૂંક્યા તો ચૂકવવો પડશે બમણો દંડ, નહીં ભરો તો કેસ કોર્ટ સુધી જશે!

ભારતીય રેલવે દ્વારા સ્ટેશન પરિસરની સ્વચ્છતા જાળવવા અને ગંદકી ફેલાવતી પ્રવૃત્તિઓને ડામવા માટે એક મોટો અને…

ભાજપના આગેવાનની પુત્રવધૂનો આપઘાત, સાસરિયાં વાળા નાશ ના કરે એટલે આંતરવસ્ત્રોમાં સુસાઇડ નોટ છૂપાવી રાખી હતી

સુરતના કડોદરામાં ભાજપના વગદાર આગેવાન શશીસિંઘની પુત્રવધૂ નિધિ રાજપૂતના આપઘાતના કેસમાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી…

સુરતના કડોદરામાં ભાજપ આગેવાનની પુત્રવધૂની આત્મહત્યા, સુસાઇડ નોટ મળી

સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં એક પરિણીતાએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. મૃતકની ઓળખ નિધિ તરીકે…

સુરતમાં બીઆરટીએસ બસની બેદરકારી,બસમાં ચઢવા જતા યુવક નીચે પટકાયો, સારવાર દરમિયાન મોત

સુરત શહેરમાં બીઆરટીએસ બસ સંચાલન સાથે જાડાયેલી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઠે વિસ્તારમાં…

સુરતના માંડવીના ગોદાવાડીમાં યુવતીની ચાર્જિંગ કેબલથી ગળું દબાવી હત્યા, લાખોની લૂંટ કરી આરોપીઓ ફરાર

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામમાં લૂંટ સાથે હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. વાસુદેવ પટેલ…

ચાઈનીઝ ગેંગ સાથે જોડાયેલા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ: ચેન્નાઈથી આરોપી ઝડપાયો

શહેર સાયબર ક્રાઈમ સેલે ઓનલાઈન સાયબર ફ્રોડના એક મોટા નેટવર્કનો પર્દૃાફાશ કરતા ચેન્નાઈથી એક ફરાર આરોપીને…

સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’ નામ અપાતા વિવાદ, ઠરાવ વગર બોર્ડ લગાવ્યાનો આક્ષેપ

સુરતના નાનપુરા-લક્કડકોટ વિસ્તારમાં નવી બનાવવામાં આવેલી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ ઊભો થયો છે. આશરે ૩.૯૦…

સુરતના લસકાણામાં આશિર્વાદ બંગ્લોઝના નવા બંગલાના ટેરેસ પર ચાલતા કથિત જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો

સુરતમાં શ્રાવણ માસ દરમિયાન ચાલતા જુગાર સામે લસકાણા પોલીસે કાર્યવાહી તેજ કરી છે. લસકાણાના આશિર્વાદ બંગ્લોઝમાં…

સુરતના ભેસ્તાન ગોલ્ડન આવાસ પાસે ૩૦ વર્ષીય યુવકની હત્યા, અજાણ્યા હુમલાખોરો ફરાર

શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગોલ્ડન આવાસ નજીક ૩૦ વર્ષીય યુવકની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે.…

સુરત મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં પ્રોફેસર ડા. સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરાયા

સરકારી મેડિકલ કોલેજ સુરત ખાતે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર સ્વ. ડૉ. હર્ષ પડ્યા રેગિંગનો…