ભાવનગરમાં દૂધના ફેટમાં મોટો ખેલ, ડેરી કંપનીને ૫૪ લાખનો ચૂનો ચોપડનાર ૬ આરોપીઓને એલસીબીએ દબોચ્યા

ભાવનગર જિલ્લામાં દૂધના ફેટના ખોટા અને બનાવટી રિપોર્ટ ઊભા કરી એક પ્રતિષ્ઠિત ડેરી કંપની સાથે આશરે…

લઠ્ઠાકાંડનો મુખ્ય સૂત્રધાર લાડુલાલ ૪૩ દિવસ બાદ ઝડપાયો; દિવસના રિમાન્ડ મંજૂર

ભાવનગર લઠ્ઠાકાંડના માસ્ટરમાઈન્ડ લાડુલાલને રાજસ્થાન છ્‌જીની મદદથી એસએમસીએ ઝડપ્યો. મિથેનોલ યુક્ત ઝેરી દારૂ કેસમાં મુખ્ય આરોપીના…

રાણપુર અને બરવાળા એપીએમસીમાં ચેરમેન-ડે. ચેરમેનની બિનહરીફ વરણી, નવા હોદ્દેદારોની જાહેરાત

બોટાદ જિલ્લામાં મહત્વપૂર્ણ ગણાતી રાણપુર અને બરવાળા એપીએમસી માટે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની વરણીની પ્રક્રિયા પૂર્ણ…

ભાવનગરમાં સાયબર ગઠિયાઓએ ૯ નાગરિકો પાસેથી ૧૩.૭૪ લાખથી વધુની ઠગાઈ આચરી

આધુનિકતા અને ડિજિટલાઈઝેશનના આ યુગમાં સંસ્કારી નગરી ભાવનગર અને સમગ્ર જિલ્લો સાયબર અપરાધીઓના રડાર પર આવી…

બોટાદના ગઢડામાં ૨૨૨ વર્ષ જૂની પરંપરા મુજબ જળઝીલણી ઉત્સવની ભવ્ય ઉજવણી. સોનાની પાલખીમાં ઠાકોરજીની જળયાત્રા

બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામિના) ખાતે પરંપરાગત જળઝીલણી એકાદશીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ…

ભાવનગરમાં ૮૦ વર્ષીય વૃદ્ધા સાથે ઠગાઈ, વિધિના નામે સાડીના છેડામાં રોકડ-દાગીના લઈ મહિલા ફરાર

જીવનમાં તકલીફો અને મુશ્કેલીઓ આવતી રહે છે, પરંતુ આવી પરિસ્થિતિમાં અંધશ્રદ્ધાનો રસ્તો ક્યારેય અપનાવવો જાઈએ નહીં.…

ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ મોટી કાર્યવાહી, એસપી નીતિશ પાંડેએ ૭ પીઆઇની બદલી કરી

ભાવનગરમાં નકલી દારૂકાંડને લઈને પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નકલી દારૂકાંડ સામે આવ્યા બાદ…

ભાવનગર નકલી દારૂકાંડ અત્યાર સુધીમાં ૪૦ આરોપીની ધરપકડ જેમાંથી ૩૮ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં

ભાવનગરમાં થયેલા નકલી દારૂકાંડને લઈને એસએમસી દ્વારા તપાસનો ધમધમાટ હજુ પણ યથાવત છે. આજે આ સમગ્ર…

ભાવનગરમાં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે

ભાવનગર શહેરમાં ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન મૂર્તિ વિસર્જનને લઈને મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના વિવિધ…

સગીરાનું અપહરણ કરી મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું, ૬ મહિના બાદ વીડિયો વાઇરલ થયો

ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં આશરે છ મહિના પહેલાં બનેલી એક અત્યંત ગંભીર અને શર્મસાર ઘટના સામે…

ભાવનગર ભાજપમાં પૂર્વ મેયર ભરત બારડેની નારાજગી, કહ્યું- ‘અમે માર પણ ખાધો છે, વડીલોને ન ભૂલો’

ભાવનગર ભાજપમાં આંતરિક અસંતોષ ફરી એકવાર જાહેરમાં સામે આવ્યો છે. શહેરમાં યોજાયેલા મહત્વના કાર્યક્રમોમાં આમંત્રણ ન…

ભાવનગર એસટી બસ સ્ટેન્ડ પર યુવતીની હત્યા: સંબંધની શંકામાં સાથીએ જીવ લઈ લીધો

ભાવનગરના એસટી બસ સ્ટેન્ડના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ભરબપોરે એક યુવતીની હત્યાથી ચકચાર મચી ગઈ છે. અન્ય…

ભાવનગર લઠ્ઠાકાંડ કેસમાં વધુ ૧૩ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે

ભાવનગર લઠ્ઠાકાંડ અને નકલી દારૂ કાંડ મામલે કાયદૃો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સઘન બની છે. આ…

ભાવનગર પરા યાર્ડનો ૧૨૫ કરોડમાં થશે કાયાકલ્પ, ભાવનગર તથા આસપાસના વિસ્તારોના મુસાફરોને આધુનિક સુવિધા મળશે

ભાવનગરમાં રેલવે માળખું વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવે દ્વારા આશરેરૂ .૧૨૫ કરોડના ખર્ચે ભાવનગર પરા…

ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, કુલ સંખ્યા ૩૮ થઈ

ભાવનગરના નકલીદારૂકાંડમાં પોલીસની કાર્યવાહી સતત આગળ વધી રહી છે. આ કેસમાં વધુ એક આરોપી પોલીસના હાથે…

ભાવનગરમાં અશાંત ધારા મુદ્દે વિવાદઃ દેવબાગ-વિજયરાજનગરના રહીશોની કલેક્ટર સમક્ષ રજૂઆત

શહેરના દેવબાગ અને વિજયરાજનગર વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવા છતાં નિયમોના ભંગ અને મિલકતોમાં ગેરકાયદેસર વસવાટના…

ભાવનગરમાં ફૂટપાથ પર બેઠેલી માતા-પુત્રીને એસટી બસે કચડી, બંનેનાં મોત નિપજયાં

ભાવનગરમાં કાળજું કંપાવી દે તેવો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ફૂટપાથ પર બેસીને વાહનની રાહ જોઈ રહેલી…

ભાવનગરના તળાજામાં મોટી દુર્ઘટનાઃ ચેકડેમમાં નાહવા પડેલા ૪ યુવાનો ડૂબ્યા, ૨ના કરૂણ મોત

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. તળાજા તાલુકાના મથાવડા ગામ પાસે…

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીની સ્થિતિ ગંભીર, સુરતમાં સારવાર લઈ રહેલા સંજય ડોડીયા બ્રેઈનડેડ

ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ ગંભીર હાલતમાં સુરત ખાતે સારવાર લઈ રહેલા સંજય ડોડીયાની સ્થિતિ અત્યંત ગંભીર…

ભાવનગર લઠ્ઠાકાંડ, રાજ્યમાં ભાજપ સરકારની હાફતાખોરી નીતિના કારણે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો છે,અમિત ચાવડા

ભાવનગરમાં બનેલી ઝેરી દારૂની ગંભીર ઘટના અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એક મહત્વપૂર્ણ પ્રેસ…

ઝેરી દારૂ ભાવનગરમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને આરોપી રઈશ છે

ભાવનગર જિલ્લામાં સામે આવેલા ચર્ચિત નકલી દારૂકાંડ (લઠ્ઠાકાંડ) મામલે પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં ચોંકાવનારા…

ભાવનગરના ખરકડી ગામે લઠ્ઠાકાંડથી હાહાકાર; ટપોટપ ૭ લોકોના મોત, બુટલેગર રઈશ ઉજ્જૈનથી ઝડપાયો

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલું ખરકડી ગામ. જ્યાં નકલી દારૂ પીવાના લીધે અત્યાર સુધી ૭ લોકોના…

પાલીતાણા હોસ્પિટલ મોટો ભાંડો ફૂટ્યો,ટાંકી બની નહીં છતાં રૂ.૫૦.૪૩ લાખનું બિલ

ભાવનગર જિલ્લાના પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ભૂગર્ભ પાણીની ટાંકીના કામને લઈને ગંભીર ગેરરીતિ સામે આવી છે. હોસ્પિટલમાં…

ભાવનગર લઠ્ઠાકાંડની વચ્ચે અમદાવાદ રાજકોટ હાઇવે પર અંગ્રેજી દારૂની ૨૮૮૦ બોટલ ઝડપાઈ

૪નો ભોગ લેનારા ભાવનગર લઠ્ઠાકાંડની હજી શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક વાર દારુનો મોટો જથ્થો…

ભાવનગરમાં લઠ્ઠાકાંડની આશંકા,ડુપ્લીકેટ દારૂનો નશો કરનાર ૩ યુવાનોના મોત

ભાવનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા દારૂબંધી માટે કડકમાં કડક પગલાં લેવા તમામ અધિકારીઓ ને…

ઉખલા ગામના વાડી વિસ્તારમાં જુગાર રમતા સમયે ભાગોની બૂમથી દોડેલા ૪ યુવક કૂવામાં પડ્યા હતા. જેમાં ૩ લોકોના મોત થયા

ભાવનગરના ઉખલા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે એક ગંભીર ઘટના બની હતી. જેમાં ઉખલા ગામના વાડી…

ભાવનગર સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળોઃ ઢોકળામાં સિગારેટ, દાળ-ભાતમાં જીવજંતુ હોવાના આક્ષેપથી ખળભળાટ

ભાવનગરની સમરસ છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓએ ભોજન અને હોસ્ટેલની વિવિધ વ્યવસ્થાઓ સામે ગંભીર આક્ષેપો સાથે વિરોધ નોંધાવતા…

ભાવનગરમાં હોટલમાં બીજી ડિશ માંગવા મુદ્દે હોબાળો, સંચાલક પર છરીથી હુમલાનો પ્રયાસ; ચાર સામે ફરિયાદ

ભાવનગર શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલી હોટલમાં જમવા બાબતે થયેલી સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ…

ભાવનગરમાં બે યુવતીઓને ભગાડવાનો પ્રયાસ નિષ્ફળ, પોલીસે ૫ કલાકમાં બે વિધર્મી આરોપીને ઝડપી પાડ્યા

જિલ્લાના ઉમરાળા વિસ્તારમાંથી બે યુવતીઓને ભગાડી રાજ્ય બહાર લઈ જવાનો પ્રયાસ કરવાના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી…

ગારીયાધાર તાલુકાના જાળીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછતને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓએ તાળાબંધી કરી

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના જાળીયા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછતને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા…

બોટાદમાં સળગતા કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો દેહ મળી આવ્યો, લોકોમાં ભારે આક્રોશ

બોટાદ શહેરમાં આવેલ કાદર શેઠની વાડી વિસ્તારમાં કચરાનો ઢગલો સળગી રહ્યો હતો. તે દરમિયાન કોઈ અજાણ્યા…

ઈંગ્લેન્ડની ધરતી પર પ્રથમવાર ઐતિહાસિક સંત સંસદનું આયોજન ,ગઢડાના એસપી સ્વામી સહિત દેશભરના સંતો ઉપસ્થિત રહેશે

ઈંગ્લેન્ડની ધરતી પર પ્રથમવાર ઐતિહાસિક સંત સંસદનું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી ૭ ઓગસ્ટથી ૧૪…

ભાવનગરમાં એસીબીનો સફળ ટ્રેપ, આધાર કાર્ડમાં સુધારા માટે લાંચ લેતા ઓપરેટર ઝડપાયો

ભાવનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ વધુ એક સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનના…

વિકાસ કે વહીવટી બેદરકારી? ભાવનગર-ગીર સોમનાથમાં કરોડોના કામો સામે વિરોધનો સૂર

ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકામાં ગટરલાઈનના કામને લઈને વિવાદ ઊભો થયો છે. વર્ષ ૨૦૧૯માં ગટરલાઈન પાછળ ખર્ચાયેલા…

ભાવનગરમાં ગેરકાયદેસર મદરેસા ઝડપાયું, મૌલાના સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

શહેરના સીદસરના ૨૫ વારીયામાં ચાલતા રાષ્ટ્રીય એકતાને અખંડિતતાને નુકશાન પહોંચાડવાના પ્રયાસ ઉપર પોલીસે પાણી ફેરવી દીધું…

ભાવનગરમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ગીર સોમનાથના ૫ વર્ષના બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા

ભાવનગરમાંમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું છે. શહેરની સર.ટી.હોસ્પિટલમાં બાળરોગ વિભાગમાં ગીર સોમનાથ જિલ્લાના…

ભાવનગરમાં ભારે હાલાકીના એંધાણ કાલથી અલગ-અલગ વિસ્તારોમાં ત્રણ દિવસ ૬-૬ કલાકનો વીજકાપ જાહેર

ભાવનગર શહેરના નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં વીજ લાઈન અને મેઇન્ટેનન્સની તાકીદની…

ભાવનગરની ઐતિહાસિક ૪૧મી રથયાત્રાચુસ્ત બંદોબસ્ત વચ્ચે નગરચર્યાએ નિકળ્યા

ભાવનગર શહેરમાં આજે આસ્થા અને ભક્તિનો અનેરો ઉત્સવ જાવા મળ્યો હતો, જ્યાં પરંપરાગત રીતે ૪૧મી ભગવાન…

ભાવનગરમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી,એલસીબીએ ૧૨૪૮ બોટલ ઝડપી

વાઉ વાઉ કરતી એમ્બ્યુલન્સ જોઈને લોકો રસ્તો આપે, પણ ભાવનગરમાં એક એમ્બ્યુલન્સ સ્ટાઇલની કારમાં દર્દી નહીં…

રાજ્યની બીજા ક્રમની ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે લંબાઈમાં ટૂંકી થશે

રાજ્યની બીજા ક્રમની ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે લંબાઈમાં ટૂંકી થશે. કોરોના કાળ બાદ આ બીજું…