ગુજરાતના ૭ ગામડામાં પ્રદૂષણનો તાંડવઃ પાણી ઝેરી, વૃક્ષો સુકાયા અને માછીમારોની રોજીરોટી છીનવાઈ!

વલસાડ તાલુકાના હરિયા ગામ નજીક અતુલ કંપની દ્વારા પાર નદીમાં ખુલ્લેઆમ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું…

વલસાડના ઉમરગામના દરિયામાં ૬ બાળકો તણાયા, ૧નું મોત, ૫નો આબાદ બચાવ

વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે દરિયામાં નહાવા પડેલા છ બાળકોમાંથી એક બાળકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું…

વલસાડમાં પ્રાથમિક શાળાના આચાર્યએ જીવન ટૂંકાવ્યું, ઓનલાઈન કામગીરીના ભારણથી તણાવમાં હોવાની ચર્ચા

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નિલોશી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શંકર જાધવના મોતનો બનાવ સામે આવતા વિસ્તારમાં…

ઔદ્યોગિક નગરી વાપીના છીરી વિસ્તારમાં એક પડોશી એ જ તેના પાડોશી ન ઢીમ ઢાળી નાખ્યું

ઔદ્યોગિક નગરી વાપીના છેવાડેઆવેલા છીરી વિસ્તારમાં પહેલી ઓક્ટોબરના દિવસે એક યુવક પર જીવલેણ હુમલો થયો હતો.…

વાપીના છેવાડે આવેલા છરવાડામાં સરેઆમ જાહેરમાં થયેલી એક યુવતીની હત્યામાં ચોકાવનારો ખુલાસો થયો

વાપીના છરવાડામાં એક યુવતીની હત્યામાં ચોકાવનારો ખુલાસો થયો છે. આ મામલે વાપીની ડુંગરા પોલીસે ગણતરીના સમયમાં…

વાપીમાં સોશિયલ મીડિયાની મિત્રતા યુવતીને ભારે પડી, મુંબઈ બોલાવી કેફી પીણું પીવડાવીને આચર્યું દુષ્કર્મ

સોશિયલ મીડિયામાં અજાણ્યા શખ્સ સાથે મિત્રતા કરીને તેના પર વિશ્વાસ કરવો કેટલો ભારે પડી શકે છે…

સ્પોર્ટ્‌સ ક્લબ ઓફ વાપીના સ્વિમિંગ પુલમાં ડૂબતા ૨૦ વર્ષીય વિદ્યાર્થીનીનું મોત

વલસાડના વાપીમાં એક ક્ષણમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો. સ્પોર્ટ્‌સ ક્લબ ઓફ વાપીના સ્વિમિંગ પુલમાં ડૂબી…

વલસાડના કપરાડામાં લાઈટનો થાંભલો ઊભો કરતી વખતે ૫ મજૂરોને લાગ્યો કરન્ટ, ૨ના મોત

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાવર ગામે લાઈટનો થાંભલો ઊભો કરતી વખતે ૫ મજૂરોને કરન્ટ લાગ્યો હતો…

વલસાડના કપરાડામાં શિક્ષક પર પત્નીની હત્યાનો આરોપ, દારૂની લતના મુદ્દે ઝઘડા બાદ લાકડીથી હુમલો

કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કરજુન ગામે પતિ-પત્ની વચ્ચેના ઘરેલુ વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાની…

વલસાડમાં સતત ત્રીજા દિવસે વરસાદ, કપરાડામાં ૧૦૩ મીમી વરસાદથી કોઝવે-પુલ પાણીમાં

વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી મહેર…

ઉમરગામના નારગોલ ગામના મહિલા સરપંચે ને પત્ર લખી દારૂબંધી હળવી કરવા અને તાડી વેચવાની છૂટ આપવા માંગ કરી

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યના ચોરે અને ચૌટે દારૂ મળી રહે છે. દારૂબંધી રોકવા માટે પોલીસ…

તિથલ બીચ પાસે સગીરા સાથે ગેંગરેપનો આરોપ, ત્રણ સગીર આરોપીઓને અટકાયતમાં લેવાયા

વલસાડના જાણીતા તિથલ દરિયાકિનારા પાસે સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક પોલીસ…

વલસાડમાં પોણા ચાર ઇંચ વરસાદ,આગામી ૭ દિવસ વરસાદની આગાહી કરાઇ

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન…

સેલવાસનાં બંધ મકાનમાંથી આવતી હતી દુર્ગંધ, બાથરૂમમાં સૂટકેસમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. સેલવાસના દાન…

વલસાડમાં ૨૪ ઇંચ વરસાદ બાદ કોલક નદીના પૂરથી આદિવાસી વિસ્તારોમાં ભારે તબાહી; ઘરો, અનાજ અને દસ્તાવેજો પાણીમાં તણાયા

તારીખ ૨૩ અને ૨૪ જુલાઈના રોજ વલસાડ જિલ્લામાં પડેલા અંદાજે ૨૪ ઇંચ જેટલા અતિભારે વરસાદને પગલે…

ભારે વરસાદ વચ્ચે વલસાડ તંત્ર સજ્જ, ૬ ગામોના લોકોનું સ્થળાંતર શરૂ

વલસાડ જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ…

વલસાડના પંડોરમાં દુર્ઘટનાગ્રસ્ત પરિવારોને સહાય,૪-૪ લાખની આર્થિક મદદ

વલસાડ જિલ્લાના પંડોર ગામમાં કોલક નદૃીના તીવ્ર પ્રવાહમાં બે લોકોના દુ:ખદ મોતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની…

વલસાડમાં પૂર બાદ ભયાનક તારાજી: વાપીના ઉદ્યોગોને કરોડોનું નુકસાન થયું

ભારે વરસાદને પગલે દમણગંગા નદૃીમાં અંદાજે ૩ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. નદૃીના પ્રચંડ પ્રવાહને…

વલસાડમાં પૂર વચ્ચે મેગા રેસ્ક્યુ ઓપરેશન: હેલિકોપ્ટરથી યુવકનો બચાવ, ૧૨,૭૫૪ લોકોનું સ્થળાંતર

વલસાડ જિલ્લામાં પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની મદદથી પ્રથમ એર રેસ્ક્યુ ઓપરેશન હાથ…

વલસાડમાં પૂરની સ્થિતિ બાદ જનજીવન ઝડપથી સામાન્ય બનાવવા નાયબ મુખ્યમંત્રીએ બેઠક યોજી

વલસાડ જિલ્લામાં પૂરની વિકટ પરિસ્થિતિ બાદ હવે જનજીવન ઝડપથી સામાન્ય બને તે માટે રાજ્ય સરકારે કામગીરી…

દક્ષિણ ગુજરાતમાં વરસાદનો મહાપ્રલય: ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદે અનેક વિસ્તારોમાં વિકટ પરિÂસ્થતિ ઊભી કરી છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં…

ઔરંગા નદી ૯ મીટરની ઐતિહાસિક સપાટીએ, ૨૦૦થી વધુ લોકોનું સ્થળાંતર, તમામ શાળા-કોલેજામાં રજા

વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. ઉપરવાસમાં…

વલસાડમાં મેઘરાજાનો મહાપ્રલય; ઉમરગામમાં ૪૨ ઈંચથી વધુ વરસાદ,લોકો છત પર આશરો લેવા મજબૂર

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘરાજાએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે સમગ્ર જિલ્લો જળમગ્ન થઈ…

વલસાડમાં મેઘતાંડવઃ કપરાડામાં ૧૬ ઇંચથી વધુ વરસાદ, મધુબન ડેમના દરવાજા ખોલાયા; ૧૫૦થી વધુ રસ્તા બંધ

દક્ષિણ ગુજરાતમાં મંગળવારથી વરસાદે ફરી જાર પકડ્યું છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના…

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ વલસાડ શહેર અને સમગ્ર તાલુકામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે,એસડીઆરએફની ટીમ તૈનાત

વલસાડ શહેર અને સમગ્ર તાલુકામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. વલસાડ શહેરથી અતુલ નેશનલ હાઇવે…

વાપી ઇસ્કોન મંદિરમાં ભવ્ય અન્નકૂટ, ૩૫૦૦થી વધુ વ્યંજનો ભગવાન જગન્નાથને અર્પણ

વાપી સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા લેઉઆ પટેલ સમાજ વાડી ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે…

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં બે સગા દીકરાએ બાપનું ઢીમ ઢાળી દીધું!

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ એવા મુરદડ ગામે ૧૦ તારીખે એક ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં…

વલસાડ સાયબર પોલીસને મોટી સફળતા, ટેલીગ્રામથી દેશભરમાં ઠગાઇનું નેટવર્ક ઝડપાયું

રાજ્યભરમાં સાયબર ગુનેગારો સામે ચાલી રહેલા “ઓપરેશન મ્યુલ હંટ ૨.૦” અંતર્ગત વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે દેશવ્યાપી…

વાપીના છીરીમાં ૧૨ કિલો ગાંજા અને દેશી તમંચા સાથે બે આરોપી પકડાયા

વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાપીના છીરી ખાતે આવેલી ચાલીની રૂમમાં છાપો મારી ૧૨.૨૫૯ કિ.ગ્રા. ગાંજાનો જથ્થો,…

વલસાડમાં રેડ એલર્ટ વચ્ચે માત્ર બે કલાકમાં ૧૫ ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે મોડી રાતથી જ મેઘરાજાએ ધમાકેદાર વરસાદ…

યુકે વર્ક વિઝાની લાલચમાં મહિલા લેક્ચરર સાથે ૩૪ લાખની છેતરપિંડી, લંડન સ્થિત એજન્ટ સામે ફરિયાદ

ગુજરાતની એક મહિલા લેક્ચરર સાથે યુકે વર્ક વિઝા અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે…

વાપીની ૧૪ વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ કરનાર ૩૭ વર્ષીય આરોપીને ૨૦ વર્ષની કેદ

વાપીના ચણોદ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી સમયાંતરે શારીરિક સંભોગ કરી ગર્ભવતી બનાવી દેવાના…

ધારાસભ્ય રમણ પાટકરની હાજરીમાં વિદ્યાર્થીની હાલત બગડી. આકરા તાપથી વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઇ

સરકારી કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવા માટે શાળાના માસૂમ બાળકોનો ઉપયોગ કરવો અને ત્યારબાદ તેમની સુરક્ષા કે…

વલસાડમાં એક જ દિવસમાં બે કરુણ ઘટના બનતા લોકોમાં શોક વ્યાપી ગયો

જિલ્લામાં બે અલગ-અલગ હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી છે, જેમાં એક તરફ વલસાડ શહેરમાં આર્થિક તંગીથી કંટાળીને…

માત્ર કેરી તોડવા જેવી નજીવી બાબતે મહિલાની હત્યા; વલસાડમાં ‘બ્લાઇન્ડ મર્ડર કેસ’નો ભેદ ઉકેલાયો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાંકલ ગામે એક સનસનીખેજ ઘટના સામે આવી હતી. ગામના હિતેન્દ્રસિંહ પરમારની આંબાવાડીમાં…

વલસાડમાં એક જ પરિવારના ૩ માસૂમ બાળકોના મોત, પંથકમાં ચકચાર

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે…

વાપી નજીક ભંગારના ગોડાઉનમાંથી ૭૧ લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું

વાપી નજીક ભંગારના ગોડાઉનની આડમાં ચાલતો નશાનો કાળો કારોબાર ઝડપાયો છે. વાપી નજીક આવેલા કુંતા ગામમાં…

વલસાડમાં વિધર્મીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું, ભાંડો ફૂટતાં યુવતીને બંધક બનાવી

શહેરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. એક વિધર્મી યુવકે પોતાની…

વલસાડમાં ગરીબી-લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક ’ઈચ્છા મૃત્યુ’ ની માગ કરી, કલેક્ટરને પત્ર લખ્યો

વલસાડ જિલ્લાના અબ્રામા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને વહીવટીતંત્રને ઝંઝોળી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. સરકારી…

વલસાડની દીકરીનો ગુજરાતમાં ડંકોઃ ધોરણ-૧૦ના પરિણામમાં માર્ગી વેકરીયા સમગ્ર રાજ્યમાં પ્રથમ

રાજ્યમાં ધોરણ.૧૦ના પરિણામો જાહેર થતા જ વલસાડ જિલ્લામાં ખુશીની લહેર જોવા મળી છે. વલસાડના અબ્રામા ધારાનગર…