ભાજપ સરકારે સામાન્ય માણસ અને છેવાડાના લોકો સુધી સુવિધાઓ પહોંચાડી છે,જગદીશ વિશ્વકર્મા

આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો…

વલસાડમાં ૩ કરોડથી વધુનું મસ મોટું સાયબર ફ્રોડ રેકેટ,૨ આરોપીઓની ધરપકડ

આજના ડિજિટલ યુગમાં મોટેભાગે હવે લોકો ઓનલાઈન મની ટ્રાન્સફર અને ઓનલાઈન બેન્કિંગ વ્યવહાર કરે છે .આમ…

વલસાડના કપરાડામાં મોતનું તાંડવ,કુંભઘાટ પર ભયાનક અકસ્માતમાં પાંચા જિંદગીઓ હોમાઈ

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. કપરાડાના જોખમી ગણાતા…

વલસાડના ઉમરગામમાં કળયુગી પુત્રએ માતાની કરી હત્યા, સમગ્ર પંથકમાં અરેરાટી

વલસાડ જિલ્લાના ઉમરગામમાં લોહીના સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કળયુગી પુત્રએ પોતાની જ…

વલસાડમમાં ફરી એક વખત નિર્માણાધીન ટાંકીનો સેન્ટીંગનો ભાગ ધરાશાયી થયો

નિર્માણાધીન પ્રોજેક્ટ્સની ગુણવત્તા પર ફરી એકવાર સવાલો થઈ રહૃાા છે. વલસાડના કલ્યાણ બાગ વિસ્તારમાં બની રહેલી…

વાપી-ઉદવાડા વચ્ચે વંદેભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટના,બે આરોપીઓની ધરપકડ

વલસાડ જિલ્લાના વાપી નજીક ઉદવાડા વિસ્તારમાં ભારતની અત્યાધુનિક અને હાઈ-સ્પીડ ટ્રેન ‘વંદૃે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની…

વલસાડ જિલ્લામાં કરુણ આત્મહત્યાની ઘટના, ૧૫ વર્ષીય ધોરણ-૧૧ની વિદ્યાર્થિનીએ ખાધો ગળેફાંસો

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઈમાં ગામમાં એક ૧૫ વર્ષીય કિશોરીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.આ…

વલસાડમાં ગમખ્વાર અકસ્માત: બે બાઇક સામસામે અથડાતા બે યુવાનોના મોત

વલસાડ જિલ્લાના પારડીના રામપોર મરીમાતા મંદિર નજીક મોડી રાત્રે બે બાઇક સામસામે અથડાઈ હતી. સામસામે અથડાતા…

ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસનો એક્શન પ્લાન, ૩૬ પોઈન્ટ પર વાહન ચેકિંગ!

૩૧ ડિસેમ્બર અને નવા વર્ષને લઈ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર થઈ જિલ્લામાં સઘન ચેકિંગ…

વલસાડમાં શાસક પક્ષના મહિલા સભ્યના પતિ પર લાંચના આરોપથી સન્નાટો

ગુજરાતના વલસાડમાં ભાજપ મહિલાના પતિ પર ભ્રષ્ટાચારના આક્ષેપથી સમગ વલસાડ રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. ભાજપ…

વલસાડમાં સગા પિતાએ પોતાની દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. ૨૫ વર્ષની સખત કેદની સજા ફટકારી છે

ગુજરાતના વલસાડ જિલ્લાના વાલોડ તાલુકાના એક ગામમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લજવતી ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે.…

વલસાડ: ૬ વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા

વાપીમાં શ્રમજીવી પરિવારની માત્ર ૬ વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને સ્પેશિયલ પોક્સો…

વલસાડ રેલવે સ્ટેશનના ટોયલેટમાં મળેલી નવજાત બાળકી કેસમાં મોટો ખુલાસો: માતા-પિતા સહિત ૪ ઝડપાયા

વલસાડ રેલ્વે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનના શૌચાલયમાં નવજાત બાળકી મળી આવવાના ચોંકાવનારા કેસમાં, પોલીસે ઝડપી અને…

મંત્રી અર્જુન મોઢવાડિયાએ તાલીમાર્થીઓને કૌશલ્ય શીખીને આત્મનિર્ભર બનવા માર્ગદર્શન આપ્યું

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયા એ વલસાડ…