છોટાઉદેપુર જીલ્લા પંચાયતના પોર્ટલ પર સંખેડા તા.પં.ના પૂર્વ પ્રમુખનું નામ યથાવત

સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નવા પ્રમુખે ચાર્જ સંભાળ્યાને ચાર મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા…

છોટાઉદેપુરના સીમલ ફળીયાના યુવક નદીનાબંધ લીઝ ખાડામાં ડૂબી જતાં મોત

છોટા ઉદેપુર નજીક સીમલ ફળિયા ગામનો એક યુવક ગઈકાલે ઓરસંગ નદીના પટમાં આવેલી બંધ રેતી લીઝના…

નસવાડીના ખુશાલપુરામાં બેદરકારી:મેણ નદીના ચેકડેમનું ધોવાણ થતાં ખેડૂતો ચિંતિત

નસવાડી તાલુકા ના ખુશાલપુરા ગામે મેણ નદી ઉપર સિંચાઈ વિભાગ વડોદરા દ્વારા બનાવવામાં આવેલ ચેકડેમના એબેટમેન્ટ…

બોડેલી જલારામ મહિલા કો.ઓ.ક્રેડિટ સોસાયટીને રૂ.૧.૨૦ લાખ ચુકવવા કોર્ટનો હુકમ

બોડેલી જલારામ મહિલા કો.ઓ.ક્રેડિટ સો.લિ.માં ૧૦ વર્ષ અગાઉ બોડેલીના છુટક વેપાર કરતા દુકાનદારે ૧,૨૦,૦૦૦ રૂપિયાની થાપણ…

છોટાઉદેપુરની અંબાલા જુથ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં વિવિધ પ્રશ્ર્નોને લઈ હોબાળો

છોટાઉદેપુર તાલુકાની અંબાલા જુથ ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભા દરમિયાન ગ્રામ પંચાયતમાં વિભાજન સહિતના વિવિધ પ્રશ્ર્નોને લઈ…

બોડેલી મોડાસર ચોકડી પાસે રેતી ભરેલા ૯ ડમ્પર ઝડપાયા

બોડેલીના મોડાસર ચોકડી પાસેથી ગેરકાયદે રેતી ભરેલા ૯ ડમ્પર જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને બોડેલી મામલતદારે…

નસવાડીના પાયાકોઈ ગામે પ્રા.શાળાના નવા ઓરડાઓ માટે માત્ર પાયા ખોદી બાંધકામ નહિ કરતા કોન્ટ્રાકટર સામે ગ્રામજનોનો રોષ

નસવાડી તાલુકાના પાયાકોઈ ગામે પ્રા.શાળાના ઓરડા માટે પાયા ખોદી કાઢ્યા બાદ બાંધકામ શ‚ નહિ કરાતા કોન્ટ્રાકટર…

છોટાઉદેપુરના પાલસંડા ગામના ચાર ફળિયાઓ પાકા રસ્તાથી વંચિત

છોટાઉદેપુર તાલુકાના પાલસંડા ગામના ચાર ફળિયાના આદિવાસી પરિવારો મુળભુત રસ્તાની સુવિધાથી વંચિત રહ્યા છે. આઝાદીના દાયકાઓ…

કવાંટના મોટી સાંકળ ગામે નવા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત

કવાંટ તાલુકાના મોટી સાંકળ ગામમાં નવા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરાયું.પાવીજેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે આ ભવનનું…

કદવાલના બાર ગામે ૭૭મો વન મહોત્સવ અને આંગણ ઉત્સવ યોજાયો

છોટાઉદેપુર વન વિભાગ દ્વારા કદવાલ તાલુકાના બાર ગામે ૭૭મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ અને આંગણવાડી આંગણ…

કદવાલ ગામમાં નવરાત્રી મહોત્સવનો થંભ રોપાયો :પૂર્વ તૈયારી રૂપે મુખ્ય બજારમાં ચોકડી પર કરાઈ સ્થાપના; આસપાસના ગામોમાંથી લોકો આવે

કદવાલ તાલુકાના કદવાલ ગામે સાર્વજનિક નવરાત્રી મહોત્સવની પૂર્વ તૈયારી ‚પે આજે માતાજીના થંભની સ્થાપના કરવામાં આવી.…

કદવાલ પોલીસ સ્ટેશને સમડી અને જામ્બા શાળાના ૧૦૦ બાળકોની મુલાકાત

આજરોજ કદવાલ પોલીસ સ્ટેશન ખાતે કદવાલ તાલુકાની સમડી પ્રાથમિક શાળા અને જામ્બા પ્રાથમિક શાળાના શિક્ષકો અને…

કદવાલ ગ્રામ સભામાં સબ સેન્ટર અને આંગણવાડીની માંગ

આજરોજ ૨ ઓક્ટોબર, મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કદવાલ જૂથ ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા યોજાઈ.…

સુખસર મામલતદાર કચેરીમાં દાખલાની ફાઈલોનો ઢગલો : અરજદારોને ધરમ ધકકા

સુખસર મામલતદાર કચેરીમાં જાતિ અને મરણના દાખલા મેળવવા અરજી કરનારા અરજદારોને છેલ્લા કેટલાક મહિનાથી ધરમ ધકકા…

છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ચેકડેમ પર પાલિકા દરવાજો લગાવવાનુ ભુલી

છોટાઉદેપુર નગરપાલિકાને પીવાના પાણીની તંગી ન પડે તે માટે સરકાર દ્વારા રૂ.૪ કરોડથી વધુના ખર્ચે ઓરસંગ…

પાવીજેતપુરના સાધલી ગ્રામ પંચાયતમાં વિકાસના નામે મીંડુ

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા હેઠળ આવેલા સાધલી જુથ ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્યો અને સરકારી ગ્રાન્ટનો ઉપયોગ…

બોડેલીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સફાઈ ઝુંબેશ

બોડેલી નગરમાં આજે સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. રાજ્યસભા સાંસદ મુકેશભાઈ…

વાંટના જામલીમાં ૭૭મા વન મહોત્સવની ઉજવણી :‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ

સામાજીક વનીકરણ રેન્જ કવાંટ અને વડોદરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ૭૭મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.…

છોટાઉદેપુરના ડોલરીયા પંથકના ખેડૂતો MGVCL પર ધરણા પર બેઠા

ખેતી માટે પૂરતી વીજળીની માંગ, બે દિવસમાં વીજળી ન મળે તો આંદોલન. છોટા ઉદેપુર જિલ્લાના ડોલરીયા…

છોટાઉદેપુરમાં ઓછા વરસાદથી ડાંગરનો પાક નિષ્ફળ જવાની દહેશત

છોટાઉદેપુર તાલુકામાં મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા અનેક ગામોમાં ઓછા વરસાદના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયુ…

નસવાડીના કંકુવાસણથી મીઠીવાવ ગામ તરફના માર્ગ પરના પુલના બંને છેડે ગાબડું

નસવાડી તાલુકાના કંકુવાસણથી નર્મદા જિલ્લાને જોડતા મીઠીવાવ તરફના માર્ગ પર આવેલા નાના પુલના છેડે મોટુ ગાબડું…

કવાંટમાં ૪૦ વર્ષ જૂની શાળાનું રૂ.૨.૦૯ કરોડના ખર્ચે નવનિર્માણ કરાશે

કવાંટ નગરમાં આવેલી ૪૦ વર્ષ જૂની પ્રાથમિક શાળા નંબર-૨ નું નવનિર્માણ શ‚ થયું છે. વર્ષ ૧૯૮૬માં…

કર્મયોગી મહાઅભિયાન અંતર્ગત સંખેડામાં કર્મચારીઓ માટે તાલીમ વર્ગ યોજાયો

સંખેડા તાલુકામાં કર્મયોગી મહાઅભિયાન હેઠળ સરકારી કર્મચારીઓ માટે તાલીમ વર્ગ યોજાયો હતો. આ તાલીમ વર્ગ વર્ગ-૩…

છોટાઉદેપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં BSP નો યુટર્ન, ભાજપ ઉમેદવારને સમર્થન:

-નગરપાલિકા વોર્ડ નં.૪ની અનુ. આદિજાતિ બેઠકની પેટા ચૂંટણીમાં હવે ત્રિપક્ષીય મુકાબલો થશે. છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર…

કદવાલ મામલતદાર કચેરીના પટાંગણમાં તાલુકાકક્ષાનો સેવા સેતુ યોજાયો

આજરોજ કદવાલ મામલતદાર ઓફિસના પટાંગણમાં તાલુકા કક્ષાનો બારમો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કદવાલ મામલતદાર ે…

સંખેડાના ગોલાગામડી પાસે ચેકપોસ્ટ સામેના રોડ પર ધૂળ- માટીના ઢગલાં, ચાલકો હેરાન

સંખેડા તાલુકાના ગોલાગામડી પાસે શુક્રવારે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ પણ ખાણખનિજ ખાતા દ્વારા ચેકપોસ્ટ સામેના…

છોટાઉદેપુરના નાના ટોકરી ગામે ટ્રેક્ટર માંથી ચોરાયેલી બેટરી સાથે આરોપીને ઝડપ્યો

છોટાઉદેપુર જીલ્લાની પાનવડ પોલીસે ટ્રેક્ટર બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરાયેલી બેટરી…

છોટા ઉદેપુરમાં મેરેથોન ૨.૦ ની ટીશર્ટ-કેપનું કલેકટરે કર્યું લોન્ચ

છોટા ઉદેપુરમાં યોજાનારી મેરેથોન ૨.૦ ની તૈયારીના ભાગ‚પે ટીશર્ટ અને કેપનું લોન્ચિંગ કરાયું છે. સેવા સદન…

છોટાઉદેપુર જીલ્લાની ઓરસંગ નદી માંથી રેતીના ઓવરલોડ વાહનથી રસ્તાને નુકશાનથી લોકોમાં રોષ

છોટાઉદેપુર જીલ્લાની લોકમાતા ગણાતી ઓરસંગ નદીમાં હાલ ગેરકાયદેસર તથા બેફામ રેતી ખનનનો કાળો કારોબાર ફાલીફૂલી રહ્યો…

નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ/ઉપપ્રમુખની વરણી ચુંટણી પરિણામના ૧૮ દિવસ બાદ પણ બાકી

નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણીનુ પરિણામ જાહેર થયાને ૧૮ દિવસ વિતી ગયા હોવા છતાં હજુ…

છોટાઉદેપુર જિલ્લાના ૩૫ જીન માલિકોએ કરાર નહિ કરતા કપાસ ખરીદી પર અસરની શકયતા

છોટાઉદેપુર જિલ્લામાં કપાસની નવી સીઝન શ‚ થવા આરે છે. ત્યારે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કપાસની…

નસવાડીના જીતપુરા ગામે ૨૫ વર્ષથી ખાનગી જમીન ભાડે લઈ ચલાવાતુ સામાજિક વનીકરણ વિભાગનુ રોપા ઉછેર કેન્દ્ર

નસવાડી તાલુકાના જીતપુરા ગામે સામાજિક વનીકરણ વિભાગ, નસવાડી દ્વારા છેલ્લા આશરે ૨૫ વર્ષથી ખાનગી માલિકીની જમીન…

નસવાડીના પાયાકોઈ ગામે પ્રા.શાળાના એક વર્ગમાં ૧૦ વિદ્યાર્થીઓ વચ્ચે ૩ શિક્ષકો

નસવાડી તાલુકાના પાયાકોઈ ગામમાં શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી છે. પ્રા.શાળાના ઓરડા તોડી નાંખતા વિદ્યાર્થીઓને અભ્યાસ…

સંખેડામાં બેવડી ઋતુનો અનુભવ; સવારે ધુમ્મસ, બપોરે બફારાથી આરોગ્ય અને ખેતી પાક પર અસરી

સંખેડા પંથકમાં આજે બેવડી ઋતુનો અનુભવ થયો હતો. સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેના કારણે વાહનચાલકોને…

સંખેડા ખેલ મહાકુંભમાં લાંબીકૂદમાં પરવટા શાળાના વિદ્યાર્થી પ્રથમ

ગુજરાત સરકારના ખેલ મહાકુંભ ૨૦૨૬ અંતર્ગત સંખેડા તાલુકા કક્ષાની રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં છોટાઉદેપુર જીલ્લાની…

કવાંટ તાલુકામાં ઓછો વરસાદ પડતાં ૫ાક નિષ્ફળ રોજગારી માટે સ્થળાંતર કરવા મજબુર

કવાંટ તાલુકામાં આ વર્ષે ઓછો વરસાદ થવાથી ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થયું છે. પાક નિષ્ફળ જતાં…

બોડેલીની ખત્રી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમથી બચવા જાગૃત કર્યા

બોડેલીની ખત્રી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અને નશાની ખરાબ અસર અંગે જાગૃત કરવા એક કાર્યક્રમ યોજાયો.…

બોડેલીમાં સૈયદ મોહસીન અલી બાપુએ RCC રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું

બોડેલી નગરપાલિકાના વોર્ડ નંબર ૭માં નવા છઈઈ રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરાયું છે. સૈયદ મોહસીન અલી બાપુના…

છોટાઉદેપુર જીલ્લામાં “વહીવટી તંત્ર આપના દ્વારે થકી વિશિષ્ટ ઝુંબેશ

છોટાઉદેપુર જિલ્લામાં અંતરિયાળ ગામોના નાગરિકોની ફરિયાદો અને સ્થાનિક સમસ્યાઓનું ઘરઆંગણે નિરાકરણ લાવવા જિલ્લા વહીવટી તંત્રે “વહીવટી…

છોટા ઉદેપુરમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે આવેદન

છોટા ઉદેપુર જીલ્લા કોંગ્રેસે આજે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું. મોટી…