પ્રવીણ તોગડિયાએ હિન્દુ સમાજને સંગઠિત થવા અપીલ સાથે વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવવાની માગ કરી હતી

મોરબીના પંચાસર રોડ પર આવેલા શક્તિધામ મંદિરમાં આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ હિન્દૃુ પરિષદૃના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં…

મોરબીના રાજપર રોડના ગોડાઉનમાંથી યુરિયાની ૧૨૭૨ બેગ ઝડપાઈ, ‘જય એગ્રો’નું ગોડાઉન સીલ

મોરબી એસઓજીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજપર રોડ વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી…

મોરબીમાં સીઆઇડી ક્રાઈમનો દરોડો: બંધ સિરામિક ફેક્ટરીમાંથી ૮૦૪ બેગ યુરિયા ખાતર ઝડપાયું

મોરબી જિલ્લામાં સીઆઇડી ક્રાઈમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એક બંધ સિરામિક ફેક્ટરીમાંથી યુરિયા ખાતરનો મોટો જથ્થો…

મોરબીના હળવદમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદી વહેણને કારણે ખેતરોમાં રણની રેતી ઘુસી છે

હળવદમાં વરસાદે વેરેલા વિનાશનું હવે વાસ્તવિક ચિત્ર ઉપસી આવ્યું છે. ગત ૧ ઓગસ્ટે પડેલા ધોધમાર વરસાદ…

મોરબીમાં ફરી ચક્કાજામ, પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોનો આક્રોશ; કોર્પોરેટર પણ વિરોધમાં જોડાયા

મોરબીના રણછોડનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં ફરી એકવાર ભારે રોષ ફાટી નીકળ્યો છે. વરસાદી પાણીથી…

મોરબીમાં રહેણાંક મકાનમાંથી એમડી ડ્રગ્સ સાથે વેપારી ઝડપાયો, ૧.૦૯ લાખનો મુદ્દામાલ જપ્ત

ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે મોરબી એસઓજી ટીમને મોટી સફળતા મળી છે.…

મોરબીમાં માતાજીની રથયાત્રામાં હજારોની જનમેદની,૪૦૦ કિલો શુદ્ધ ઘીના શીરા સાથે ૫૨ ગજની ધજા અર્પણ કરાઇ

અષાઢી બીજના પાવન પર્વ પર ગુજરાતના અમદાવાદ અને ઓરિસ્સાના જગન્નાથપુરીની સૌથી મોટી સહિત દેશભરમાં ઠેર ઠેર…

મોરબીમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનું મહા આંદોલનઃ ૩૫૦ ગામના ખેડૂતોની કલેક્ટર કચેરી સુધી રેલી, નવી નીતિનો વિરોધ

ગુજરાત સરકાર દ્વારા ખાનગી વીજ કંપનીઓના વીજપોલ અને હાઈટેન્શન વીજલાઈન માટે જાહેર કરાયેલી નવી વળતર નીતિ…

મોરબીમાં એક ગેંગ લૂંટના ઈરાદે નીકળી, કંઈ ના મળતા ૨ મહિલાઓને હવસનો શિકાર બનાવી !

મોરબીના જેતપર અને ચકમપર ગામની સીમમાં પાંચ શખ્સો ચોરી અને લુંટ કરવાના ઇરાદે ગત તા. ૪/૬…

વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનો સરકારને અઅલ્ટિમેટમ, રાજસ્થાન જેવું ૪ ગણું વળતર નહીં મળે તો આંદોલન

મોરબી જિલ્લાના જેતપર ગામેથી વીજપોલ અને વીજ કોરિડોરના વળતર મુદ્દે ખેડૂતો ફરી એકવાર આંદોલન માટે સજ્જ…

૧૯ દિવસના ઉપવાસ બાદ હવે ‘આંદોલન પાર્ટ-૩’ નું રણશિંગું ફૂંક્યું; ખેડૂતોની લડત તેજ

વીજપોલ વળતર નીતિના મુદ્દે ગુજરાતના ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા ૧૯ દિવસથી ચાલી રહેલા આમરણાંત…

મોરબીના માળિયામાં પોલીસનું મેગા કમ્બિંગ, ૭૦ હથિયારો અને ૧૦૦ સોનાના બિસ્કિટ ઝડપાયા

માળિયા મિયાણામાં ગયા મહિને નોંધાયેલા મર્ડર અને આર્મ્સ એક્ટના ગુનાને પગલે પોલીસે આજે મેગા કોÂમ્બંગ ઓપરેશન…

નેહુલ અમૃતિયાની તબિયત લથડી, રાત્રે પારણા કરાવાયા; હવે ખેડૂત આંદોલનનો ‘પાર્ટ ૩’ શરૂ થશે

મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખાનગી વીજ કંપનીના વીજપોલ અને ટ્રાન્સમિશન લાઈનના વળતર મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી…

વીજ લાઈન વળતર વિવાદઃ કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાનો સરકાર પર પ્રહાર, ‘પહેલા પોલિસી બનાવો પછી કામ શરૂ કરો’

ગુજરાતમાં વીજ લાઈન અને વીજ પોલ માટે જમીન વળતર મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે કિસાન કોંગ્રેસના…

મોરબીમાં વીજપોલ વિવાદ ઉગ્ર બન્યોઃ કલેક્ટર કચેરી સામે ૨૨ ગામના સરપંચો-ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો

મોરબી જિલ્લામાં વીજપોલ ઊભા કરવા મુદ્દે વિવાદ વકર્યો છે. જે ચર્ચાનો વિષય બન્યો છે. મોરબીમાં સીમ…

૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખાનગી વીજ કંપની સામે પૂરતું વળતર મેળવવાની માંગ સાથે ચાલી રહેલા ખેડૂત…

જેતપર ખેડૂત આંદોલન યથાવત, સરકારના સંવાદના આમંત્રણનો ખેડૂતોએ ઇન્કાર કર્યા

મોરબીના જેતપર ગામે વીજ લાઇન માટે થાંભલા ઉભા કરવાની કામગીરી સામે ખેડૂતોનું આંદોલન ૧૧ દિવસથી યથાવત…

મોરબીમાં ખેડૂતોના આંદોલનને મહિલાઓનું જોરદાર સમર્થન, દીકરીઓના નાટકે કંપની સામે સવાલ ઉઠાવ્યા

મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખાનગી વીજ કંપની દ્વારા વીજ લાઈન અને પોલ ઊભા કરવાની કામગીરી સામે…

જેતપર ખેડૂત આંદોલનનો ૮મો દિવસઃ ૫,૫૫૧ ખેડૂતોનું એક જ દિવસમાં રક્તદાન, ગુજરાતનો નવો રેકોર્ડ

મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખાનગી વીજ કંપની સામે ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર…

મોરબીમાં સ્કૂલની ચાર છાત્રાઓને બાઇક સવારે ફંગોળી,એકનું મોત, વાલીઓમાં આક્રોશ

મોરબીના હળવદ તાલુકાના જુના દેવળીયામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. શાળાએથી ઘરે પરત ફરી રહેલી…

જેતપર ખેડૂત આંદોલનઃ વળતર સહિત ખેડૂતોની છે ૬ માંગ, પ્રાંત અધિકારીને લેખિતમાં રજુઆત કરાઈ

મોરબી જિલ્લાના જેતપર ગામમાં જગતના તાત ખેડૂતોનું આંદોલન હવે વધુ તેજ બનતું જોવા મળી રહ્યું છે.…

હકાભા ગઢવીની સરકારને ભાવુક અપીલઃ ‘ખેડૂતોની માગણીઓ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે’

મોરબી જિલ્લાના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનને વધુ મજબૂતી…

જેતપરમાં ખેડૂતોની આરપારની લડાઈ, મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ પણ આંદોલનમાં જોડાયા

ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે ગુજરાતના ખેડૂતો મેદાને પડ્યાં છે. મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોનું આંદોલન…

મોરબી પાસે ચરાડવા ગામ નજીક કાર ડમ્પરમાં ઘૂસી જતાં ૫નાં મોત

મોરબી-હળવદ હાઇવે પર ચરાડવા ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગતરાતે પૂરઝડપે આવી રહેલી…

વાંકાનેરમાં ૨ કરોડના દારૂના કેસમાં ફરાર જામનગર પાલિકાના ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ

મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે કરોડ રૂપિયાના વિદેશી દારૂના કેસમાં રાજકોટ રેન્જ આઈજીની ટીમને…

મોરબીમાં હનીટ્રેપનો ભાંડાફોડઃ સ્પા વર્કરે વેપારી પાસેથી ૧૯ લાખ અને દાગીના પડાવ્યા

મોરબી શહેરમાં હનીટ્રેપનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં કરિયાણાના વેપારીને પ્રેમ અને લગ્નની લાલચ…

હળવદમાં પિયતના પાણી મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, કેનાલમાં ઉતરી રામધૂન સાથે તંત્ર સામે હલ્લાબોલ

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પિયતના પાણીનો પ્રશ્ન દિવસેને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે. વાવણીની સિઝન…

મોરબીમાં ઈકો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત; બે બાળકો સહિત ૪ ના કમકમાટીભર્યા મોત

ગુજરાતના હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે મોરબીના માળિયા નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને…

લગ્નની લાલચ આપી યુવતીનું રાજકોટમાં દુષ્કર્મ, ન્યૂડ ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર સોહિલખાન જેલભેગો!

સોશિયલ મીડિયાના દુરુપયોગ અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ગુના આચરવાની ઘટનાઓમાં ગુજરાતમાં સતત વધારો થઈ રહ્યો છે.…

હળવદ પાસે નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા તમિલનાડુના બે કિશોરો ડૂબ્યા, પરિવારમાં માતમ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનસર ગામ પાસેથી પસાર થતી નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ આજે એક પરિવાર…

મોરબી મહાનગરપાલિકાની તમામ બેઠકો ઉપર ભાજપની જીત

ગુજરાતમાં નવી મહાનગરપાલિકાઓની રચના થઈ, ત્યારે મોરબીને પણ મહાનગરપાલિકાનો દરજ્જા આપવામાં આવ્યો હતો. ૨૬ એપ્રિલ ૨૦૨૬ ના…

ભાજપ સામે બળવો કરીને અપક્ષ તરીકે મેદાનમાં ઉતરેલા દેવાભાઈ અવાડિયાના પુત્ર અમિત દેવાભાઈ અવાડિયાની હાર

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ સૌથી વધુ ચર્ચામાં રહેલા વોર્ડ નંબર ૧માં રોમાંચક વળાંક…

મોરબીમાં ફરી પાછું શરૂ થયું ચેલેન્જનું રાજકારણઃ કાંતિ અમૃતિયાનો ૨૦ કરોડ મંજૂર કરાવવાનો દાવો

મોરબીમાં ફરી પાછું ચેલેન્જનું રાજકારણ શરૂ થયું છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એક સભામાં કહ્યું, “મેં…

કળયુગી પુત્રએ કુહાડીથી પિતાનું ઢીમ ઢાળી દીધું, કામધંધા અંગે ટોકવું આધેડને ભારે પડ્યું

મોરબી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કુટુંબિય વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે.…

મોરબીના માળીયા નગરપાલિકાની ૨૪ બેઠકો માટે એક પણ ભાજપ દાવેદાર સામે આવ્યો નથી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થતા જ હાલ ગુજરાતમાં ભારે રાજકિય ગરમાયો જામ્યો છે. રાજ્યભરમાં હાલ…

મોરબીમાં અસામાજિક તત્વોના 4 દબાણ તોડી પડાયા:3 પાકા મકાન સહિત 642 ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાઈ

મોરબીના જેલ રોડ અને બોરીચા વાસ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા…

ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો રેલો ગુજરાત પહોંચ્યો, મોરબીમાં ૧૦૦ કારખાનાને તાળાં લાગ્યા, વધુ ૪૫૦ બંધ થવાને આરે

ઇરાન -ઈઝરાયેલ યુદ્ધ અને વૈશ્ર્વિક રાજકીય અસ્થિરતાની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે.…

દિલ ચીરી નાંખે તેવી કરુણ ઘટના : પ્રેમીએ પ્રેમિકાની નજર સામે આપઘાત કર્યો

મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સ નગરમાં રહેતા યુવાને આપઘાત કરીને મોત વ્હાલુ કર્યું છે. લિન…

મોરબીના હળવદમાં ૩૪૪ વીઘા સરકારી જમીન કૌભાંડ, ૪ આરોપી ઝડપાયા

ગુજરાતમાં જમીન કૌભાંડના કેસો સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મોટું જમીન…

વાડીમાં કપડાં કાઢીને ભરી બાથ’, મોરબીમાં ’ખુશી’એ ખેડૂતને હનીટ્રેપમાં ફસાવીને ૫૧ લાખ પડાવ્યાં

મોરબીમાં હનીટ્રેપમા ખેડુતને ફસાવી ૫૩ લાખ પડાવાના ગુનામાં હનીટ્રેપના આરોપીઓ પાસેથી સોનાના બિસ્કીટ તથા સોનાનો ચેઇન…