મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં બાગેશ્વર ધામ સાથે સંકળાયેલા કથિત બળાત્કાર કેસમાં જબલપુર હાઇકોર્ટે ખૂબ જ કડક વલણ…
Category: TOP NEWS
રાષ્ટ્રપતિએ એમ્સના ડોક્ટરોની પહેલી બેચને દૂરના વિસ્તારોમાં જઈને લોકોની સેવા કરવાની અપીલ કરી
એઈમ્સ બિલાસપુરના પ્રથમ દીક્ષાંત સમારોહમાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્નાતક વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને તેમને દવા કરતાં…
બે મુખ્ય કેબિનેટ નિર્ણયોઃ પરિવહન અને સ્જીસ્ઈ ક્ષેત્રો માટે સરકારની મોટી જાહેરાત
કેન્દ્રીય કેબિનેટે ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક ઓથોરિટી અને ૧૦,૦૦૦ કરોડના સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ ગ્રોથ ફંડને…
ઉત્તર પ્રદેશઃ ‘કોહલીને પ્રેમાનંદના દરબારમાં પાંચ કરોડ રૂપિયા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું
શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ટ્રસ્ટના પ્રમુખ દિનેશ ફલાહારી મહારાજે સંત પ્રેમાનંદને બેલવન આશ્રમ છોડીને ગોવર્ધન આવવા…
ભારતને વર્લ્ડ કપ જીત અપાવનાર કેપ્ટન હરમનપ્રીત કૌરે ત્રણેય ફોર્મેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છોડી દેવાનો નિર્ણય લીધો
૩૭ વર્ષીય હરમનપ્રીત પાંચ ટેસ્ટ, ૫૧ વનડે અને ૧૫૫ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું નેતૃત્વ કરી ચૂકી…
નૌકાદળની તાકાત વધશે યુદ્ધ જહાજા માટે બ્રહ્મોસ લોન્ચર સિસ્ટમ ખરીદવામાં આવશે, ૬૬૧ કરોડ રૂપિયાનો સોદો
આ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો સહિત વિવિધ ભારતીય ઉદ્યોગોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપશે. સંરક્ષણ મંત્રાલયે…
ટાટા ગ્રુપના શેર ૧૨.૭૮% વધ્યા, જેનાથી બજાર મજબૂત વધારા સાથે બંધ થયું
મંગળવારે સ્થાનિક શેરબજાર મજબૂત વધારા સાથે બંધ થયું. અઠવાડિયાના બીજા ટ્રેડિંગ સત્રમાં, સેન્સેક્સ ૦.૯૫ ટકાના વધારા…
છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓ અને અધિકારીઓ વચ્ચે રૂ.૧૦૪ કરોડનું વિતરણ થયું,કોલસા કૌભાંડમાં સનસનાટીભર્યા આરોપો
છત્તીસગઢમાં કથિત કોલસા લેવી કૌભાંડની તપાસ કરી રહેલી આર્થિક ગુના શાખાએ તેનું છઠ્ઠું પૂરક બિલ, લગભગ…
જમ્મુ અને કાશ્મીર પોલીસે રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું, ૪,૦૦૦ થી વધુ ડ્રગ હેરફેર કરનારાઓની ધરપકડ કરી
૧૩૮ કરોડની આતંક અને ડ્રગ સંબંધિત મિલકતો જપ્ત કરી જમ્મુ અને કાશ્મીરમાં ડ્રગ સમસ્યા સામે મોટી…
રાજકોટમાં પીએમ નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના નેતૃત્વની અનોખી ઉજવણી, ભારતના નકશાની ૪૦ હજાર ફૂટની માનવ સાંકળ
શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ૨૫ વર્ષની સેવા, સુશાસન અને સમર્પણની સફરની ભવ્ય ઉજવણી…
અમરેલીના વડીયામાં પોલીસે કારમાંથી ૧.૮૩ લાખનો દારૂ ઝડપી પાડ્યો, એક ઝડપાયો
અમરેલી જિલ્લા એલસીબી પોલીસે વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટો સપાટો બોલાવીને વિદેશી દારૂનો જથ્થો…
અમદાવાદના વિરમગામના સચાણામાં મકાનના દરવાજા મુદ્દે જૂથ અથડામણ, ૩ ઈજાગ્રસ્ત, ૯ લોકો સામે ફરિયાદ
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સચાણા ગામમાં નવા બની રહેલા મકાનનો દરવાજા રસ્તા તરફ રાખવા બાબતે ઉગ્ર…
ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ના વિરોધમાં ઉતર્યા વકીલોઃ અમદાવાદ-સાવલીમાં પૂતળું સળગાવ્યું
ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ના વિરોધમાં રાજ્યભરના વકીલો દ્વારા ઉગ્ર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના…
અમદાવાદના શેલામાં આવેલા મોબાઈલ શો-રૂમમાં ૨૦ લાખની છેતરપિંડી,મેનેજરે મોંઘા સ્માર્ટફોન વેચી દીધા
અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા મોબાઈલ શો-રૂમમાં સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવતા શખસે દુકાન માલિક સાથે લાખો…
નવસારીના વાંસદામાં દીપડાનો આતંક, ૩ વર્ષના બાળકને ઉઠાવીને જંગલમાં ખેંચી ગયો
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ફરી એકવાર દીપડાના આતંકની ઘટના સામે આવી છે. વાંસદા તાલુકાના ભીનાર ગામે…
કેનેડાની પીઆર બાદ લગ્નજીવનમાં વિખવાદ, વડોદરામાં મહિલાએ પતિ અને સાસરિયાં સામે એફઆઇઆર નોંધાવી
આ ઉપરાંત પતિના એક મિત્રના વર્તન અંગે પણ મહિલાએ ગંભીર આક્ષેપો કર્યા છે વડોદરામાં પોતાના ચાર…
વલસાડમાં પ્રાથમિક શાળાના આચાર્યએ જીવન ટૂંકાવ્યું, ઓનલાઈન કામગીરીના ભારણથી તણાવમાં હોવાની ચર્ચા
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નિલોશી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શંકર જાધવના મોતનો બનાવ સામે આવતા વિસ્તારમાં…
અમદાવાદની હોસ્પિટલમાં રૂપવાન દર્દી જાઈને ડોક્ટરની દાનત બગડી; દરવાજા બંધ કરીને નીચ હરકત કરી
મૂળ હૈદરાબાદની ૨૫ વર્ષીય યુવતી અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત કોલેજમાં એમબીએનો અભ્યાસ કરે છે..…
હુથીઓએ સાઉદી અરેબિયા પર મિસાઇલો છોડી, રિયાધ એરપોર્ટ અને અરામકો રિફાઇનરીને નિશાન બનાવી
યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયામાં અનેક મુખ્ય લક્ષ્યો પર મિસાઇલ અને ડ્રોન હુમલાનો દાવો કર્યો છે.…
ફ્લાયદુબઈ હુમલા પાછળ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર શંકા વ્યક્ત કરી
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લાયદુબઈ ઘટના પર એક મોટું નિવેદન જારી કર્યું. તેમણે કહ્યું કે તેમનું…
“હું શહીદ થઈને મરવા માંગતો હતો,” ફ્લાયદુબઈ ફ્લાઇટના કો-પાયલટે પોતાની યોજના જાહેર કરી
ઇઝરાયલી ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ માકો અનુસાર, દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈ ફ્લાઇટના કેપ્ટન પર હુમલો કરનાર…
પાકિસ્તાન, તુર્કી અને સાઉદી અરેબિયા હવે સંયુક્ત રીતે હુથી હુમલાનો જવાબ આપશે
મક્કા સંરક્ષણ કરાર મજબૂત થતો દેખાય છે. તુર્કી અને પાકિસ્તાને જાહેરાત કરી હતી કે તેઓ સાઉદી…
સલમાન અલી આગાને કેપ્ટનશીપથી હટાવવામાં આવ્યા, બાબર અને શાહીનને પણ પડતા મૂકવામાં આવ્યા
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ મોટો નિર્ણય લીધો. બોર્ડે ઓપનર સાહિબઝાદા ફરહાનને પાકિસ્તાનની ટી ૨૦ ટીમના…
લિયોનેલ મેસ્સી છેલ્લી વખત આર્જેન્ટિનાની જર્સીમાં રમશે; બેનિનનો સામનો કરશે
જ્યારે ફૂટબોલની દુનિયાના સૌથી મોટા સ્ટાર્સમાંના એક, લિયોનેલ મેસ્સી, બ્યુનોસ એરેસના પ્રખ્યાત એસ્ટાડિયો મોન્યુમેન્ટલમાં મેદાનમાં ઉતરશે,…
દિલ્હી કેપિટલ્સ ફિનિશર આશુતોષ શર્માએ પોતાની ટીમ બદલી છે, રેલ્વે છોડીને ગુજરાત જાડાયો છે
આશુતોષ શર્મા, જેમણે પોતાની વિસ્ફોટક બેટિંગથી આઇપીએલમાં પોતાની છાપ છોડી હતી, હવે તે સ્થાનિક ક્રિકેટમાં એક…
ઐયર બે વનડેમાં કેપ્ટનશીપ કરશે, આકાશ દીપનું પુનરાગમન કન્ફર્મ, ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમની જાહેરાત ટૂંક સમયમાં
ભારતીય ટીમ આ મહિનાના અંતમાં ન્યુઝીલેન્ડના પ્રવાસ પર જઈ રહી છે, જે ૨૨ ઓક્ટોબરથી ટી૨૦ મેચથી…
સૂર્યકુમાર યાદવ મુંબઈની રણજી ટ્રોફી ટીમમાંથી બહાર, ૩૪ વર્ષીય કેપ્ટન તરીકે નિયુક્ત
૨૦૨૬-૨૭ રણજી ટ્રોફી ૧૧ ઓક્ટોબરથી શરૂ થશે, અને ટીમોની જાહેરાત શરૂ થઈ ગઈ છે. મુંબઈની ટીમની…
વિજયે રશ્મિકા સાથે જારદાર અવાજમાં વાત કરી, ત્યારે અભિનેત્રી તેમની પહેલી મુલાકાતમાં રડી પડી
રશ્મિકા મંડન્ના અને વિજય દેવેરાકોંડાની પહેલી મુલાકાત બહુ સારી નહોતી. તેઓએ ‘ગીથા ગોવિંદમ’ ફિલ્મમાં સાથે કામ…
સલમાન ખાન સહિત અન્ય ઘણા સ્ટાર્સે અરબાઝ ખાનની પુત્રીના પહેલા જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી
અરબાઝ ખાન અને શૂરા ખાનની પુત્રી સિપારા ખાનનો જન્મ ૫ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ થયો હતો.…
જાવેદ અખ્તરે ટ્રિપલ તલાક પર પ્રશ્ન ઉઠાવ્યો, મુસ્લિમ સમુદાયમાં આંતરિક સુધારાની જરૂરિયાત પર ભાર મુક્યો
પ્રખ્યાત લેખક અને બોલિવૂડ ગીતકાર જાવેદ અખ્તર તેમના સ્પષ્ટવક્તા વિચારો માટે જાણીતા છે. તેઓ ઘણીવાર સામાજિક…
માધુરી દીક્ષિત કેબીસી પર “પારો” તરીકે ચમકી, અમિતાભ બચ્ચન તેના વખાણ કર્યા સિવાય મદદ કરી શક્યા નહીં
અમિતાભ બચ્ચનના જન્મદિવસ સપ્તાહ દરમિયાન, “કોન હોનાર કરોડપતિ” હોસ્ટ માધુરી દીક્ષિત “કૌન બનેગા કરોડપતિ” માં સ્પર્ધક…
બિગ બોસ ૨૦ માં, માહી વિજે અમન ગાંધીને “કાયર” કહ્યો અને ગુસ્સાથી જવાબ આપ્યો, “તમે બધાને માફ કરો છો.”
“બિગ બોસ ૨૦” ના રમતમાં જેમ જેમ સ્પર્ધકો આગળ વધી રહ્યા છે, તેમ તેમ તેમના સંબંધોમાં…
શહેરના વાસણામાંથી રિક્ષામાંથી ગાંજાની ૯૦ પડીકીઓ ઝડપાઈ, ડ્રાઈવર ઝડપાયો
અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી તેજ કરી છે. શહેરના વાસણા એપીએમસી મેટ્રો સ્ટેશન…
મનપાના દરોડાથી વેપારીઓમાં ફફડાટ, રાજકોટમાં ૧૧૫ કિલો અખાદ્ય જથ્થાનો નાશ
રાજકોટ શહેરમાં ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા સ્વચ્છતા અને ખાદ્ય ગુણવત્તાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની…
સોમનાથમાં મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષની ઉજવણી, ૧૦ હજારથી વધુ કાર્યકર્તાઓ જોડાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને શાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશ અને ગુજરાતમાં વિવિધ…
લિવ-ઈન રિલેશનનો કરૂણ અંજામ,૪૨ વર્ષની મહિલા બની શંકાનો શિકાર
ગુજરાત સહિત ભારત ભરમાં આજકાલ પોતાના સંબંધો ઉપર શક કરવો એ હવે આદત બની ગઈ છે.…