GUJARAT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રીની ગાંધીનગર સ્થિત સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૧ના ચોથા માળે અચાનક મુલાકાત લેતાં વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ

ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અમદાવાદના ઘાટલોડિયામાં બળાત્કારનો ગુનો, ચેન્નઈનો વિધર્મી ઝડપાયો

ફિલ્મી ઢબે ૧ કિલો સોનું અને ૩ કિલો ચાંદીની લૂંટ, તન્વી ગોલ્ડના લાલજી સરધારાને ભડાકે દઈ ૪ લૂંટારા ફરાર

અમદાવાદના બહેરામપુરામાંથી ૨૦૦૦ કિલો શંકાસ્પદ ટોમેટો સોસનો જથ્થો ઝડપાયો

ધારાસભ્ય ચૈતર વસાવાએ માગ્યા ૩૦ દિવસના જામીન, હાઇકોર્ટે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા સમય આપ્યો

NATIONAL

આઝમ ખાન દબાણ હેઠળ યુનિવર્સિટીના બાંધકામ ખર્ચમાં ૪૧૬ કરોડ રૂપિયાની વિસંગતતા તપાસનો આધાર બને છે

પંજાબી અને ગોજરી જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર ભાષાઓ બનશે; શીખ સમુદાયે વિરોધ પાછો ખેંચ્યો

ઝોટા હત્યા કેસના વિરોધમાં પંજાબ બંધઃ અનેક જિલ્લાઓમાં બજારો બંધ, હાઇવે બ્લોક

ભારત સાથે સંબંધો સુધારવાના કેનેડાના પ્રયાસો વધુ તીવ્ર,અનિતા આનંદ પીએમ મોદી અને જયશંકરને મળ્યા

પીડિતોનો અવાજ દબાવવો એ સરકારની ઓળખ છેઃ રાહુલ ગાંધીએ અંકિતા ભંડારી કેસ પર કેન્દ્રને સવાલ ઉઠાવતા પૂછ્યું

પ્રયાગરાજમાં કોઈ પણ માફિયા પ્રવૃત્તિઓમાં જોડાવાની હિંમત કરશે નહીં,સીએમ યોગી

INTERNATIONAL

PANCHMAHAL | DAHOD | MAHISAGAR

દે.બારીયા નગર પાલિકાના આંગણે કોંગ્રેસ કમીટીના ધરણા પ્રદર્શન સમાપ્ત કર્યા

દે.બારીયા નગર પાલિકાના પટઆંગણે દે.બારીયા કોંગ્રેસ કમીટીના દ્વારા જે દબાણ અચોકકસ મુદ્દતના શ‚ કર્યા હતા તે દબાણોના તા.૧૪/૧૦/૨૦૨૬ના રોજ બપોરે ૩.૦૦ કલાકે ચીફ ઓફિસર નગર પાલિકાના દ્વારા આશ્ર્વાસન અને ખાતરી…

SPORTS

TECHNOLOGY

મોબાઇલ પર અચાનક સાયરન કેમ વાગી: ડિજિટલ યુગમાં નવી જાહેર ચેતવણી વ્યવસ્થાની કસોટી

આજેદેશભરના કરોડો મોબાઇલ ફોન પર અચાનક જોરદૃાર સાયરન સાથે Extremely Severe Aler નામનો મેસેજ દેખાયો. ઘણા લોકો એક ક્ષણ માટે ગભરાઈ ગયા. કેટલાકને લાગ્યું કે કદૃાચ કોઈ મોટી આપત્તિ આવી…

DHARMIK

HEALTH

તમારું બાળક પૂરતી ઊંઘ નથી લેતું?:યાદશક્તિ અને લાગણીઓના નિયમન માટે તે ઊર્જાનો અંતિમ સ્રોત છે; જાણો ઉંમર પ્રમાણે કેટલી ઊંઘ જરૂરી?

શિયાળામાં રોગપ્રતિકારક શક્તિનું રક્ષણ કરો:જાણો ઇમ્યુનિટી નબળી પડવાના કારણો; આ 12 વસ્તુ ખાશો તો રહેશો હેલ્ધી; જીવનશૈલીમાં ફેરફાર જરૂરી

વિશ્વની ડાયાબિટીસ રાજધાની- ભારત, 10.1 કરોડ લોકો પીડિત:13.6 કરોડ પ્રારંભિક તબક્કામાં

ઘરે એકલા હો અને હાર્ટ-એટેક આવે તો!:પ્રારંભિક સંકેતો ઓળખો; 10 પગલાંથી બચવાની શક્યતા 80% રહે છે; હાર્ટ પેશન્ટ હો તો 7 પ્રકારની તૈયારી રાખો

શિયાળો શરૂ થતાં જ ત્વચા શુષ્ક થઈ જાય છે?:ડ્રાયનેસ પાછળ 7 કારણો જવાબદાર, જાણો સ્કિનને હેલ્ધી રાખવાના 14 ઘરેલુ ઉપાય