દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આવેલ સુજાઈબાગ વિસ્તારમાં રહેતા ફોજેફા નૂરૂદ્દીન કાપડિયાએ પોતાના વિસ્તારમાં રહેતા કુતબુદ્દીન…
Author: PanchmahalSamachar
સંખેડાના સુંદરપુરા પેવર બ્લોક નાખવા ગ્રામજનોની માંગ
સંખેડા તાલુકાના સુંદરપુરા ગામે મુખ્ય રસ્તાની બંન્ને બાજુ પેવર બ્લોક ન હોવાને કારણે ગ્રામજનોને રોજિંદી મુશ્કેલીઓનો…
બોડેલી નવીનગરીમાં ઉભરાતી ગટરના પાણીથી સ્થાનિકો પરેશાન : રોગચાળાનો ભય
બોડેલીના અલીપુરા સ્થિત નવીનગરી સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે. આ સમસ્યાને…
નસવાડીના દેવળીયા રોડ પર બાઇક અને પીકઅપ વચ્ચે અકસ્માતમાં જી.આર.ડી. જવાનનું મોત
નસવાડી-દેવળીયા રોડ પર ધમસિયા ગામ નજીક બાઇક અને પીકઅપ જીપ વચ્ચે બપોરના સમયે ગંભીર અકસ્માત સર્જાયો…
સંખેડા તાલુકામાં ગોલાગામડી ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા યોજાઈ
સંખેડા તાલુકાના ગોલાગામડી ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત…
બોડેલીમાં રખડતા શ્ર્વાનનો આતંક છેલ્લા બે દિવસમાં બે વ્યક્તિને બચકા ભર્યા
બોડેલીમાં રખડતા શ્ર્વાનનો આતંક વધ્યો છે. છેલ્લા બે દિવસમાં બે વ્યક્તિઓને શ્ર્વાને બચકા ભર્યા હતા, જેમાં…
છોટા ઉદેપુરના નસવાડીમાં અમિત ચાવડાએ નિવેદન પાણી માંગો તો એટલો દારૂ મળે હપ્તા ગાંધીનગર સુધી જાય છે
પ્રદેશ કોંગ્રેસની રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રા (પરિવર્તનનો શંખનાદ) આજે મધ્ય ગુજરાતના બીજા તબક્કામાં છોટાઉદેપુર જીલ્લામાં પહોંચી…
છોટાઉદેપુરના પીપલેજ પાટિયા પાસે ધોળે લૂંટની ધટનામાં બે આરોપીને મુદ્દામાલ સાથે કરી ભાગી કોંઠબાથી ઝડપાયાં
છોટાઉદેપુર પોલીસ પીપલેજપાટીયા ખાતેથી ધોળે દિવસેબળજબરીથી કઢાવી લેવાનાગુનાનો ગણતરીના કલાકોમાં તમામ મુદ્દામાલ સાથે બેને મહીસાગર જીલ્લાના…
કદવાલ પંથકમાં સગીરાની રહસ્યમય હત્યા:ઘર પાસેના ખેતરમાંથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો; હત્યાનું કારણ અકબંધ, પોલીસે હત્યારાની તપાસ શરૂ કરી
છોટા ઉદેપુર જીલ્લાના કદવાલ તાલુકાના એક ગામમાં 13 વર્ષીય સગીરાની રહસ્યમય રીતે હત્યા કરાયેલી લાશ ઘરની…
ચાંપાનેર શાળાને પપ્પુમાસી કિન્નર પરિવારે રૂા.1 લાખનું કુલર-આરઓ દાન કર્યું:વિદ્યાર્થીઓને શુદ્ધ અને ઠંડું પાણી ઉપલબ્ધ થશે
પંચમહાલના ચાંપાનેર (પાવાગઢ) સ્થિત પ્રાથમિક શાળાને ’પપ્પુ માસી’ તરીકે ઓળખાતા સમાજસેવી માયા કુંવર હસમુખ કુંવર અને…
પાવાગઢ પંચમહોત્સવના ત્રીજા દિવસે સાગરદાન ગઢવીએ લોકસંગીતથી મંત્રમુગ્ધ કર્યા
પંચમહાલના પાવાગઢ સ્થિત ઐતિહાસિક વડા તળાવ ખાતે યોજાઈ રહેલા પંચમહોત્સવના ત્રીજા દિવસે શ્રદ્ધા, સંસ્કૃતિ અને લોકસંગીતનો…
શહેરાના ભુરખલ ગામના 26 વર્ષીય યુવાને પત્નીની બેવફાઈ અને પ્રેમીના ત્રાસથી ઝેરી દવા પી જીવન ટુંકાવી નાખતા ફરિયાદ
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ભુરખલ ગામના 26 વર્ષીય યુવાને પત્ની અને તેના પ્રેમીના કારણે આપઘાત કરી…
ભારતના પ્રથમ સાર્વ.આલ્કલાઈન વોટર એટીએમનો ગોધરામાં પ્રારંભ
ગોધરા પાલિકા અને નાસિકની પ્રથમેશ એન્ટરપ્રાઇઝના સહયોગથી ભારતનો સૌપ્રથમ “આલ્કલાઇન વોટર એટીએમ” પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું હતું.…
ડ્રગ્સ વેચનાર રીઝવાન દલની નારકોટી એકટ હેઠળ ધરપકડ કરી રાજકોટ જેલમાં મોકલ્યો
પંચમહાલ-ગોધરા જઘૠ પોલીસે નશાકારક દ્રવ્યોના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા આરોપી રીઝવાન હુસેન દલની PIT NDPS એક્ટ હેઠળ…
ડેરોલ યાર્ડમાં ROBગર્ડર લોન્ચિંગ માટે 3 કલાકનો બ્લોક વડોદરા-ગોધરા મેમુ ટ્રેન ગોધરા સુધી આંશિક રદ
વડોદરા-દાહોદ મેમુ ટ્રેન આજે વડોદરા અને ગોધરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ડેરોલ યાર્ડમાં રોડ ઓવર…
ગોધરા સરદાર નગર ખંડ પાસે તીરગર સમાજ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો
તીરગર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગોધરાના સરદાર નગર ખંડ ખાતે આજરોજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું…
સંતરામપુર તાલુકાના 151 ગામના ખેડુતોને શિયાળું પાક ભુંડોથી બચાવવા રાત્રીમાં ખેતરમાં ધામા
સંતરામપુર તાલુકાના 151 ગામના ખેડૂતોએ શિયાળુ પાક કર્યો શિયાળો પાક એટલે રોકડીયો પાક સંતરામપુર તાલુકાના ખેડૂતો…
ઝાલોદ મનરેગામાં કૌભાંડ થયાના આક્ષેપ સાથે તપાસ કરવા રજુઆત કરાતા ખળભળાટ : ટીડીઓ પાસે રજૂઆતુ છતાં તપાસ નહીં થતાં અરજદાર દાહોદ DDOપાસે પહોંચ્યા
અધિકારીઓના સગાઓના નામે ચાલતી એજન્સીના નામે કરોડોના બીલો બનાવાયાના આક્ષેપ !! ઝાલોદ તાલુકા પંચાયતમાં મનરેગા યોજના…
ઝાલોદ વસંત મસાલા પરિવારની અનોખી માનવસેવા લગ્નની ખુશી જરૂરિયાતમંદો સાથે વહેંચી, શિક્ષણથી લઈને રોજગાર સુધી સહાય.
ઝાલોદ શહેરમાં વસંત મસાલા પરિવાર દ્વારા સમાજસેવાનું એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે.…
ઝાલોદમાં એકાએક કૂતરાઓની સંખ્યા વધતા નગરજનોમાં ફફડાટ, કોઈ ગાડી ભરીને કૂતરા છોડી ગયું હોવાની ચર્ચાઓ
દાહોદ જીલ્લાના ઝાલોદ નગરમાં છેલ્લા બે દિવસથી રખડતા કૂતરાઓના ત્રાસ અને તેમની સંખ્યામાં થયેલા રહસ્યમય વધારાને…
ફતેપુરા ગ્રામ પંચાયતની બેદરકારીથી ગામમાં પાણીનો વેડફાટ તેમજ આખા ગામમાં સ્વચ્છતાનો અભાવ રજૂઆત મુદ્દે કોઈ કાર્યવાહી નહીં
ફતેપુરા એક તાલુકા પ્લસ ગામ છે, અહીંયા જોવા જઈએ તો નેતાઓનો પડછાયો પણ બહુ સારો છે,…
દાહોદ ઠક્કરબાપા સ્કૂલ ખાતે નગર પાલિકા ચીફ ઓફિસર દિપસિંહ હઠીલાના જન્મ દિવસ નિમિતે સંકલન સંકલ્પના અનુસંધાને વિધાર્થીઓને પેન્સિલ કીટ અને તીથી ભોજન કરાવ્યું
દાહોદ નગર પાલિકા ચીફ ઓફસીર દિપસિંહ હઠીલાના જન્મદિવસનિ ઉજવણી ઠક્કર બાપા સ્કૂલ ખાતે જન્મદિવસ નિમિતે ભોજન…
આગવાડા મુખ્ય પ્રા.શાળામાં વિરબાલ દિવસની ઉજવણી કરાઈ
આગાવાડા મુખ્ય પ્રાથમિક શાળામાં તા.26.12.2025ને શુક્રવારના રોજ શાળાના આચાર્ય ચંદુભાઈ આર. ભાભોરના વિશેષ માર્ગદર્શન હેઠળ વીર…
શ્રીમદ્ રાજેન્દ્રસૂરિશ્ર્વરજી ની 199મી જયંતિ દાહોદમાં ભવ્ય રીતે ઉજવવામાં આવી
સકલ જૈન સંઘ દ્વારા શ્રી સીમંધર સ્વામી મહાવિદેહ પ્રાંગણમાં આજે પૂજ્ય ગુરૂદેવ શ્રીમદ્ રાજેન્દ્ર સૂરિશ્ર્વરજીની 199મી…
ઝાલોદના ઇતિહાસમાં પ્રથમવાર મગજનું જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડાયું ; અચીવ હોસ્પિટલમાં તબીબોની સિદ્ધિ
ઝાલોદ નગરના તબીબી ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ઝાલોદની જાણીતી અચીવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં…
“મેરી ગાડી કિસી ભી ચેકપોસ્ટ પર નહીં રૂકતી”ની ડંફાસો હુમલાખોરને ભારે પડી સ્ટ્રે પર નહીં ચૂકતી ખી
આજ તું મરેગા’કહી ખાખી પર હુમલો કરનાર અંકુશ ડામોર આખરે પોલીસ ગિરફતમાં. કતવારા પી.આઈ ગાવિતને વધુ…
દે.બારીયાના સુન્ની મુસ્લીમોના દ્વારા છઠ્ઠી શરીફની ન્યાઝનું આયોજન
દે.બારીયા શહેરના કસ્બા ભે દરવાજા ઉસ્લુલ્લાહ શાહ બાબાના આસ્તાના પર તા.27/05/2025ના શનિવારના રોજ શાહે હિન્દોસ્તા અતાએ…
પાવાગઢ લકકી ગેસ્ટહાઉસમાં રીસેપ્શન પરના ઉતારુ રજીસ્ટરમાં એન્ટ્રી નહી કરી જાહેરનામનો ભંગ કરતાં ફરિયાદ
પાવાગઢ ખાતે આવેલ લકકી ગેસ્ટ હાઉસમાં એસ.ઓ.જી.પોલીસના ચેકીંગ દરમિયાન ગેસ્ટ હાઉસના રીસેપ્શન ઉપરના ઉતારુંઓના રજીસ્ટરમાં ગેન્ટ્રી…
હાલોલના મસવાડ થી વાસડા રોડ ઉપર બુલેટ ચાલકે બાઈકને ટકકર મારી પાડી દેતાં હાથમાં ફેકચર કર્યું
હાલોલ તાલુકાના મસવાડ થી વરસડા વજીર તળાવ નજીક રોડ ઉ5રથી પસાર થતા બુલેટ મોટર સાયકલ ચાલક…
મોરવા(હ)ના નાટાપુર ગામે ફોર વ્હીલ ચાલકે 71 વર્ષીય વયોવૃધ્ધને ટકકર મારતાં ઈજાઓ
મોરવા(હ) તાલુકાના નાટાપુર ગામે નવા બનતા પેટ્રોલ પંપ નજીક રોડ ઉપર 71 વર્ષીય વયોવૃઘ્ધ ઈકો ગાડી…
મેલોનીના દેશમાંથી નવ લોકો હમાસને ફંડિંગ આપતા હોવાનો આરોપ
ઇટાલીની આતંકવાદ વિરોધી પોલીસે હમાસ માટે ફંડ એકત્ર કરવાના આરોપમાં ત્રણ ચેરિટી સંસ્થાઓ સાથે સંકળાયેલા નવ…
બાંગ્લાદેશમાં હિન્દુ હત્યાઓનો મુદ્દો ગરમાયો છે, લંડનમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે
બાંગ્લાદેશમાં હિન્દુ હત્યાઓનો મુદ્દો ગરમાયો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાઓ સામે લંડનમાં પણ વિરોધ પ્રદર્શનો થયા છે.…
દરેક સમુદાય સુરક્ષિત અનુભવે, દરેક બાળક આશા સાથે થાય,તારિક રહેમાન
બીએનપીના કાર્યકારી પ્રમુખ તારિક રહેમાને ૧૭ વર્ષ પછી બાંગ્લાદેશ પરત ફર્યા બાદ સોશિયલ મીડિયા પર એક…
શાહીન આફ્રિદી ઈજાગ્રસ્ત હોવાથી પાકિસ્તાનને વર્લ્ડ કપ પહેલા ઝટકો લાગી શકે છે
ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનને ઝટકો લાગી શકે છે કારણ કે તેનો સ્ટાર ફાસ્ટ બોલર…
શું બીસીસીઆઇ ટેસ્ટ ક્રિકેટ માટે અલગ કોચ શોધી રહ્યું છે, ભૂતપૂર્વ બેટ્સમેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો મર્યાદિત ઓવરના ક્રિકેટમાં સારો રેકોર્ડ છે, અને તેમના નેતૃત્વમાં, ટીમે…
યશસ્વી ’તેરે નામ’નો સલમાન બન્યો! વિરાટ કોહલીએ તેની પહેલી વનડે સદી પછી તેના પર રમુજી ટિપ્પણી કરી
યુવાન ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ખુલાસો કર્યો છે કે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં તેની પહેલી…