મતદાર યાદી વિશેષ ઝુંબેશ અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસોની જાહેરાત

ભારતના ચૂંટણીપંચ, નવી દિલ્હી દ્વારા SIR પ્રક્રિયા પૂર્ણ થયેલ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સતત મતદારયાદી સુધારણા (Continuous Updation)…

14 પડતર માંગણીઓને લઈને ઝાલોદમાં મહેસૂલી કર્મચારીઓનો વિરોધ

5 ઓક્ટોબરે માસ CL બાદ 7 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળનું એલાન, તલાટીઓના જોબચાર્ટથી લઈ બઢતી-બદલી અને…

ગામડી પૂર્વમાં ગ્રામસભા મુદ્દે વિવાદ : ૫૧ જેટલા ગ્રામજનોનું તાલુકા વિકાસ અધિકારીને આવેદન

પૂર્વ જાણકારી અને એજન્ડા વગર ૨ ઓક્ટોબરે ગ્રામસભા યોજાઈ હોવાનો આક્ષેપ : ગ્રામસભાના ઠરાવો રદ કરી…

દે.બારીયા નગરપાલિકાનું ફાયર બ્રિગેડ પૂર્વ મંત્રીના ઘર ધોવા માટે ફાયર ફાઈટરનો ચાર્જ રૂ.૨૭૦૦/- બળવંત ખાબડના નામનો વસૂલાત કરાઈ

સરકારી ડીઝલ, પાણી અને કર્મચારીઓનો ઉપયોગ અને જાહેર નાણાંના સંભવિત દુરૂ પયોગ કરવામાં આવ્યો હતો. આખરે…

ગુજરાત ભાડા વિષયક અધિનિયમ સામે ઝાલોદ બાર એસોસિએશનનો વિરોધ

સ્મોલ કોઝ કોર્ટ પાસેથી ભાડા સંબંધિત તકરારોના નિર્ણયની સત્તા દૂર કરી વહીવટી અધિકારીઓને સોંપવાના વિરોધમાં અચોક્કસ…

દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા બે માથા ધરાવતો સાપ રેસ્ક્યુ કરાતાં પ્રકૃતિપ્રેમીઓ આશ્ચર્યચકિત

મંડળની રેસ્ક્યુ ટીમે અદ્દભુત અને દુર્લભ એવો બે મોઢાવાળો વુલ્ફ સ્નેક (વ‚દંતી) રેસ્ક્યુ કર્યો : જુજ…

ગોધરા વોર્ડ નં.-૯ ની મદીના સોસાયટીમાં ઉભરાતી ગટરોથી રહિશોમાં રોષ

ગોધરા નગરપાલિકાના વોર્ડ નં.-૯માં આવેલી મદીના સોસાયટી નજીક વડોદરા હાઈવેના મુખ્ય ગેટ પર છેલ્લા ત્રણ દિવસથી…

પાનમ યોજના દ્વારા લોક ભાગીદારીથી ૭ ગામોમાં ભુગર્ભ જળસ્તર ઉંચા લવાયા

પંચમહાલ જિલ્લાના પાનમ યોજના વર્તુળના અધિકારી દ્વારા ‘જળ છે તો જીવન છે’ ના મંત્રને સાર્થક કરતા…

ઘોઘંબાના દામાવાવમાં જમીન વિવાદમાં ૯ આરોપીઓને ૬ માસની કેદની સજા ફટકારતી કોર્ટ

પંચમહાલ જિલ્લાના દામાવાવ પોલીસ મથક હેઠળના માલુ ગામે કોવિડ મહામારી દરમિયાન જમીનના વિવાદને લઈને થયેલા હુમલાના…

કાલોલ તાલુકાના ગીરધરપુરી સહિતના અનેક ગામોમાં કેનાલોનુ પાણી નહિ છોડવામાં આવતા ખેડુતોમાં ચિંતા

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના છેવાડાના વિસ્તારોમાં પાનમ કેનાલ તેમજ નર્મદા કેનાલમાં સમયસર પાણી છોડવામાં ન આવતા…

જાંબુઘોડા-કણજીપાણી રોડનુ એફ.ડી.આર.પદ્ધતિથી નવનિર્માણ

જાંબુઘોડાથી કણજીપાણી સુધીના આશરે ચાર કિ.મી.ના માર્ગની એફડીઆર (ફુલ ડેપ્થ રિકલેમેશન)પદ્ધતિથી નવીનીકરણની કામગીરી પુરજોશમાં શ‚ થતાં…

સંજેલીની કોટા ગ્રામ પંચાયતમાં આવાસના સર્વેમાં ગેરરિતીના આક્ષેપ

સંજેલી તાલુકાની કોટા ગ્રામ પંચાયતમાં હાલ આવાસનો સર્વે કરાયો હતો. જેમાં ૨૦૬ જેટલા લોકોની સર્વેની કામગીરી…

મહિસાગર નલ સે જલ યોજનાના કોૈભાંડમાં હિમસાગર ક્ધસ્ટ્રકશનના કોન્ટ્રાકટર હેમંત પટેલની ધરપકડ

મહિસાગર જિલ્લાના બહુચર્ચિત નલ સે જલ યોજનામાં ૧૨૩ કરોડના કોૈભાંડમાં એક પછી એક આરોપી સીઆઈડી ક્રાઈમ…

દાહોદમાં ૮.૯૪૫ કિ.ગ્રા.ના પોષડોડા સાથે મધ્યપ્રદેશની મહિલાને ઝડપી

દાહોદ શહેરમાં સ્ટેશન રોડ વિસ્તારમાંથી એએનડબ્લ્યુ(એન્ટિ નાર્કોટિકસ વિંગ)ની ટીમ દ્વારા એક મહિલા પાસેથી ૮.૯૪૫ કિ.ગ્રા.વજનનો રૂ.૧,૩૪,૧૭૫/-નો…

સંતરામપુરના મોલારાની ગ્રામસભાના અધિકારીની ગેરહાજરીને લઈ રદ કરાઇ

સંતરામપુર તાલુકાના મોલારા ગામે ૨ ઓક્ટોબરે યોજાનારી ગ્રામસભા જવાબદાર અધિકારી ની ગેરહાજરીથી રદ કરવાની ફરજ પડી…

વિરપુરના માનાવત પેટા વિસ્તારમાં પાણી, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ

એક તરફ દેશ આધુનિકતાના નવા આયામો સર કરી રહ્યો છે. ત્યારે વિરપુર તાલુકાની સરાડીયા ગ્રામ પંચાયત…

કાલોલના ડેરોલ સ્ટેશન રોડ આઈસર સાથે બાઈક અથડાતા બાઈક ચાલકનું મોત

કાલોલ-ડેરોલ સ્ટેશન રોડ પર જી.આઈ.ડી.સી. કોલોની સામે એક માર્ગ અકસ્માત થયો છે. રોંગ સાઈડમાંથી પૂરઝડપે આવતી…

સંતરોડ ઓવરબ્રિજ પાસે ક્ધટેનર માંથી રૂ.૨૯.૨૭ લાખના દારૂ સાથે બે ઈસમોને એલ.સી.બી. એ જડપ્યા

પંચમહાલ LCBએ સંતરોડ ઓવરબ્રિજ પાસે નાકાબંધી કરીને દારૂ ભરેલું એક કન્ટેનર પકડ્યું. તેમાંથી ₹29.27 લાખનો 10,608…

ગોધરા વોર્ડ ૭માં રૂ.૧.૫ કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું

ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર ૭માં રૂ.૧.૫ કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કામોમાં કબ્રસ્તાનની…

શહેરાના સાધરા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

શહેરા તાલુકાના સાધરા ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રજાજનોના પ્રશ્નો અને વિવિધ સરકારી કામગીરીનો ઘરઆંગણે જ ઝડપી…

શહેરા તાલુકા કક્ષાના વન મહોત્સવમાં પર્યાવરણ જતન અને વૃક્ષારોપણનો સંદેશ અપાયો

શહેરાના ચાંદણગઢમાં ૭૭મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ. શહેરા તાલુકાના ચાંદણગઢ ખોડીયાર માતાજી મંદિર પરિસરમાં…

શહેરાના વાડી ગામે શાળા પાસે ગંદા પાણી ભરાવાની સમસ્યા હલ કરવા ગામના સરપંચ રમેશભાઈ માછી એ સ્થળની મુલાકાત લીધી

શહેરાના વાડી ગામે શાળા પાસે ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ૩૦૦ ડાયાની બે પાઈપલાઈન નખાશે.…

શેઢા પરના ઝાડના ડાળખાં કાપવા બાબતે તકરાર

કાલોલના ભાખરની મુવાડીમાં દંપતી સહિત ૪ શખ્સોનો હુમલો, બે ઘાયલ.  શહેરાના હાંસેલાવ ચોકડી નજીક હરિયાણાથી વાપી…

કાલોલના સણસોલીની આંગણવાડીઓમાં સેવા સંકલ્પ કાર્યક્રમની ઉજવણી

કાલોલ તાલુકાના સણસોલી ગામની આંગણવાડી કેન્દ્ર નં. ૧, ૨, ૩, ૪ અને ૫ ખાતે સેવા સંકલ્પ…

ખેલ મહાકુંભમાં કાલોલ ની નવરચના ગુરુકુલના વિદ્યાર્થીઓનું ચેસ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

ખેલ મહાકુંભ 2026-27 અંતર્ગત તાલુકા લેવલની ચેસ સ્પર્ધા રિફાઈ પબ્લિક સ્કૂલ બોરુ ખાતે યોજાઇ હતી. જેમાં…

કાલોલ પાસે ગેરકાયદેસર સાદી રેતીનુ વહન કરતું ટ્રેક્ટર ઝડપાયું: મામલતદાર ટીમ દ્વારા રોયલ્ટી પાસ વગરનું વાહન સીઝ કરાયું

કાલોલ મામલતદાર અને સર્કલ ઓફિસર દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર ખનીજ વહન કરતું એક…

કાલોલના ડેરોલ સ્ટેશન ત્રણ રસ્તા પાસેથી આંક ફરકનો જુગાર રમતો ઈસમ ઝડપાયો

કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ડેરોલ સ્ટેશન ત્રણ રસ્તા પાસે રેડ…

શહેરાના ગોકળપુરા નજીક બાઇક આગળ કુતરું આવતાં ઈજાગ્રસ્ત બાઇક ચાલકનું  અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન  મોત નિપજ્યું.

શહેરા ના વલ્લભપુરથી લુણાવાડા તરફ બાઇક લઇને જઇ રહેલા ૩૫ વર્ષીય યુવકની બાઇક આગળ ગોકળપુરા ગામ…

શહેરાના બોરિયા ગામની આંગણવાડી કેન્દ્ર ખાતે જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલીયાની અધ્યક્ષતામાં ‘આંગણ ઉત્સવ’ની ઉજવણી કરાઈ

શહેરાના બોરિયા ગામ ખાતે આંગણવાડી કેન્દ્રમાં ધારાસભ્ય જેઠાભાઈ આહીરના માર્ગદર્શન હેઠળ અને ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત…

શહેરામાં બાવન ગામ વણઝારા સમાજના પંચોએ ‘પંચ દરબાર’ ભરીને વિવાદ ઉકેલીને બે પરિવારોનું સુખદ સમાધાન કરાવ્યું

પોલીસ સ્ટેશને જવાને બદલે બાવન ગામ વણઝારા સમાજે ’પંચ દરબાર’માં જટિલ વિવાદ ઉકેલ્યો. શહેરા તાલુકાના સુરેલી…

બાલાસિનોર તાલુકામાં સેવા સંકલ્પ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત

પાંડવા, પરબિયા અને જેઠોલી થઈ રૈયોલી ડાયનાસોર પાર્ક પહોંચી યાત્રા; વિવિધ સ્થળોએ પુષ્પવર્ષાથી સ્વાગત. વડાપ્રધાન નરેન્દ્ર…

સબ જેલ ગોધરા ખાતે આર્ટ ઓફ લીવીંગ સંસ્થા ધ્વારાધ્યાન શિબીરનું આયોજન

ગોધરા સબ જેલ ખાતે જેલોના વડા .ડી.જી.પી. ડો.કે.એલ.એન.રાવ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી (વડોદરા ઝોન)…

બાલાસિનોરના પિલોદરામાં સ્વચ્છ ભારત મિશનમાં મોટું કૌભાંડ

જૂના શૌચાલયો કાગળ પર નવા દર્શાવી ૧૨,૦૦૦ની કટકી કર્યાની આશંકા. બાલાસિનોર તાલુકામાં ’સ્વચ્છ ભારત મિશન’ યોજના…

મહીસાગરના ગોરાડા આંગણવાડી ખાતે સાંસદ રાજપાલસિંહ યાદવના અધ્યક્ષસ્થાને ’આંગણ સેવા મિલન’ અને ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ યોજાયો

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પોષણ ચેમ્પિયન્સ અને કર્મયોગી બહેનોનું કરાયું બહુમાન., મહીસાગર જીલ્લાના લુણાવાડા ઘટક-૧ અંતર્ગત શામણા…

મહીસાગર જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘વિકસિત ભારત @2047’ વિષય પર જિલ્લા કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

લુણાવાડા ખાતે યોજાયેલી સ્પર્ધામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના કુલ ૯૮ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર કલા અને…

મહીસાગર જીલ્લામાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ: રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે રાજ્યવ્યાપી પ્રારંભ

લુણાવાડા ખાતે રાજ્યસભા સાંસદ અને જીલ્લા પંચાયત પ્રમુખ અને સંતરામપુર ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા. પ્રાકૃતિક…

મહીસાગરના લુણાવાડા ખાતે યુવા સેવા યાત્રીઓની સેવા સંકલ્પ યાત્રાનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કર્મભૂમિ કાશીથી જન્મભૂમિ વડનગર સુધી ભાજપ દ્વારા આયોજીત ‘સેવા સંકલ્પ યાત્રા’ મહીસાગર જીલ્લાના…

તલાટી પ્રજાના સેવક છે, ગ્રામ પંચાયત કે ગામના માલિક નહીં!

ચેલાવાડા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની કામગીરી સામે ગ્રામજનો અને સદસ્યોમાં રોષ. ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામની…

ઝાલોદના શ્રી વિશ્વકર્મા મંદિરે શ્રદ્ધા અને સમાજ એકતાનો પાવન સંગમ

અમદાવાદના નરોડા અને તલોદના પંચાલ સમાજ મંડળ દ્વારા વિશ્ર્વકર્મા મંદિરે ધજા ચડાવાઈ, અંદાજે ૧૦૦ સમાજબંધુઓની ઉપસ્થિતિ.…

જેસાવડા પાસે દારૂ ભરેલી સ્વિફ્ટ કાર પકડાઈ, બે આરોપીની ધરપકડ અને ત્રણ વોન્ટેડ: રૂ. ૪.૪૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

જેસાવડા પોલીસ સ્ટેશન વિસ્તારના બાવકા નવાપુરા સબ સ્ટેશન પાસે એલ.સી.બી. દાહોદની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને…