દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ (ઓટોનોમસ)ના પ્રાણીશાસ્ત્ર વિભાગ અને ¡ LBALABએસોસિએશનના…
Category: PANCHMAHAL | DAHOD | MAHISAGAR
દાહોદ અર્બન હોસ્પિટલ પાછળ દિપડો દેખાતા ભયનો માહોલ
દાહોદ શહેરને અડીને આવેલા ળીયાતી ગામ વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો દેખાતાં સમગ્ર પંથકમાં ભારે અફરા તફરી…
દાહોદના ઊંડાર ગામે મગર દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ : વન વિભાગ અને રેસ્ક્યુ ટીમ દ્વારા કોતર-તળાવમાં વ્યાપક શોધખોળ
દાહોદ જીલ્લાના ઊંડાર ગામે કોતરમાં મગર દેખાતાં જ ગ્રામજનોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.…
સરકારી શૈક્ષણિક સાધન કૌંભાંડ : ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સજાયો.!
ખાનગી શાળાના કોંભાંડ સામે આવ્યા બાદ પ્રાદેશિક કમિશ્નરના ફતેપુરામાં ધામા: જીલ્લાકક્ષાએથી ડીપીઓ તેમજ ડીઓ દ્વારા પણ…
ઝાલોદના વેલપુરા ગામે મંદિર ફળિયામાં રમાતા શ્રાવણીયા જુગાર પર ઝાલોદ પોલીસનો ઓચિંતો છાપો
રૂપિયા ૩૦,૦૦૦/- ઉપરાંતના મુદ્દા માલ સાથે પાંચ ખેલીયો પકડાયા. ગઈકાલે મોડી રાતે ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે…
સંખેડાના રતનપુર-રામપુરા રોડ પર પેચવર્કની કામગીરી શરૂ કરાઈ
સંખેડા તાલુકાના હાંડોદથી રતનપુર-રામપુરા રોડની લાંબા સમયથી ખરાબ હાલતને પગલે આખરે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે.…
ભાવનગર નકલી દારૂ કાંડને પગલે મહીસાગર પોલીસ એક્શનમાં
ડ્રોન સર્વેલન્સથી જંગલમાં દેશી દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ. ભાવનગરમાં નકલી દારૂના બનાવ બાદ મહીસાગર જિલ્લા પોલીસ તંત્ર…
શહેરા તાલુકાના નિવૃત્ત શિક્ષક લોન અપાવવાના બહાને ઠગાઈ કરનાર સાયબર ફ્રોડના મુખ્ય કોલરને ઝડપ્યો
પંચમહાલ જીલ્લાના શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિવૃત્ત શિક્ષક સાથે થયેલી લાખો પિયાની લોન ફ્રોડની ઘટનામાં શહેરા…
પંચમહાલ જીલ્લામાં GBSના ૩ શંકાસ્પદ કેસ નોંધાયા ગોધરા, મોરવા હડફમાં સર્વેલન્સ, ૪૦૦થી વધુ બાળકોની તપાસ.
પંચમહાલ જીલ્લામાં ગિલન-બારી સિન્ડ્રોમ (GBS)ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ત્રણ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે.…
પંચમહાલ કલેક્ટરે વાંગરવા ગામની મુલાકાત લઈ શાળાના દફતર તપાસ્યા : ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા
પંચમહાલ જીલ્લા કલેક્ટર અજય દહિયાએ ઘોઘંબા તાલુકાના પ્રવાસ દરમિયાન વાંગરવા ગામની બ મુલાકાત લીધી હતી. આ…
ગોધરા તાલુકામાં મનરેગાના કરોડોના બિલ અટવાતા મનરેગા પોર્ટલ ફરી ખોલવા માંગ
૧૦૩ સરપંચો અને ૩૩ તાલુકા સભ્યોની સાંસદ સમક્ષ રજૂઆત. ગોધરા તાલુકામાં મનરેગા યોજના હેઠળ હાથ ધરાયેલા…
નગર પાલિકા કચેરીથી ફગવા નાકા સુધી જેસીબી ફરી વળ્યા
બાલાસિનોરમાં સતત ત્રીજા દિવસે મેગા ડિમોલિશન, કુલ૬૦૦ દબાણ તોડાયા. પાકા અને કાચા મકાન, દુકાન, શેડ, દીવાલ…
મહીસાગરમાં વધુ એક સરપંચની ધરપકડ થતા કોન્ટ્રાકરોમાં ફફડાટ
મહીસાગરના વખતપુર ગ્રામ પંચાયતના સરપંચની નલ સે જલ કૌભાંડમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે, નલ…
મહીસાગર જીલ્લાના ડીટવાસ ખાતે બાગાયત સહાય યોજનાઓ, ઓઇલ પામની વૈજ્ઞાનિક ખેતી તેમજ પ્રાક્રતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ સંપન્ન
મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના ડીટવાસ ગામ આજ રોજ બાગાયત સહાય યોજનાઓ, ઓઇલ પામની વૈજ્ઞાનિક ખેતી તેમજ…
પંચમહાલ રેન્જ ડી.આઈ.જી. વિધિ ચૌધરી દ્વારા મહીસાગર જીલ્લાના સંતરામપુર ડિવિઝનનું વાર્ષિક ઇન્સ્પેક્શન સંપન્ન
લુણાવાડા ખાતે વિવિધ પ્રજાલક્ષી અને પોલીસ કલ્યાણના નવનિર્મિત પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું. મહિલા પોલીસ સ્ટેશનમાં ફીડિંગ મ…
જી.બી.એસ.(GBS)ના શંકાસ્પદ કેસો ધ્યાને આવતામહીસાગર જીલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ : છાત્રાલયો, શાળાઓ અને ખાનગી હોટલોની તપાસ કરી અખાદ્ય સામગ્રીનો સ્થળ પર નાશ કરાયો
૧૯ અને ૨૦ ઓગસ્ટ દરમિયાન બાલાસિનોર, વિરપુર, કડાણા અને લુણાવાડા પંથકમાં ફૂડ સેફ્ટી ટીમનું સઘન ચેકિંગ.…
આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્ર દે. બારિયા ખાતે મકાઈ અને સોયાબીનમાં પાક સંરક્ષણ અંગે એક દિવસીય ખેડૂત તાલીમ યોજાઈ
આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકના આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્ર (TRTC), દેવગઢ બારિયા ખાતે “મકાઈ અને સોયાબીન પાકમાં પાક…
૭૭મો વન મહોત્સવ-૨૦૨૬ રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને સંજેલી તાલુકાની માંડલી આદિવાસી હાઈસ્કૂલ ખાતે જીલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી
માત્ર વૃક્ષારોપણ કરવું પૂરતું નથી, વાવેલા દરેક વૃક્ષની સંભાળ રાખવી એ આપણી સાચી જવાબદારી છે- રાજ્યમંત્રી…
કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે ‘ગાજરઘાસ જાગૃતિ દિવસ’ની ઉજવણી કરાઈ
આઈ. સી. એ. આર.-ડી.ડબલ્યુ.આર. (ICAR-DWR), જબલપુર દ્વારા પ્રેરિત ૨૧માં પારથેનિયમ (ગાજરઘાસ) જાગૃતિ સપ્તાહ અંતર્ગત આણંદ કૃષિ…
નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ અને જિલ્લા ઉદ્યોગ ભવન, દાહોદના સંયુક્ત ઉપક્રમે 21 ઓગસ્ટ “વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતે જીલ્લા ઉદ્યોગ…
ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સામગ્રી મળતા સીલ કરાઈ
દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતેથી ખાનગી શાળા ટચ ધ લાઈટમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના નૈતૃત્વ હેઠળની ટીમે…
દાહોદના નગરાળા, નસીરપુર અને નીમનળીયા ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા : નલ સે જલ યોજના માત્ર કાગળ પર
દાહોદ તાલુકાના નગરાળા, નસીરપુર અને નીમનળીયા ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોએ તંત્ર સમક્ષ રજુઆત…
ઘોઘંબાના ગજાપુરા ગામે ધરમાં ધુસી આવેલા દિપડાએ બકરાનુ મારણ કર્યુ
ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાં મળસ્કે ધરમાં પ્રવેશી દિપડાએ ચાર બકરાનુ મારણ કરી એક બકરાને લઈ જંગલ…
ગોધરામાં બોગસ જન્મ સર્ટિ.અને પાલિકાના બનાવટી સિકકા મામલામાં એક આરોપીના જામીન ફગાવતી કોર્ટ
ગોધરામાં કાયદાકિય કાર્યવાહીમાં ખોટો લાભ લેવા તથા સરકારની વિવિધ યોજનાઓમાંથી આર્થિક લાભ મેળવવાના ઈરાદાથી બોગસ જન્મના…
ગોધરા રેક પોઈન્ટ પુન: શરૂ થતાં ૧,૬૪૦ મે.ટન ખાતર સપ્લાય
ચોમાસાની ખેતીની સીઝનમાં દાહોદ જિલ્લાના ખેડુતોને ખાતર માટે અગવડતા ન પડે અને સમયસર જથ્થો મળી રહે…
ગોધરામાં ગણેશ મહોત્સવ માટે તૈયારીઓની જિલ્લા કલેકટરે સમીક્ષા બેઠક કરી
આગામી ગણેશ મહોત્સવ-૨૦૨૬ની શાંતિપુર્ણ અને સુચા ઉજવણી માટે પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન…
મહિસાગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં કરોડો રૂપિયાની વેરા વસુલાતમાં કોૈભાંડનો આક્ષેપ
મહિસાગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં વર્ષ-૨૦૨૪/૨૫ અને ૨૦૨૫/૨૬ દરમિયાન ચલાવેલી વેરા વસુલાત ઝુંબેશમાં કરોડો પિયાનુ આયોજનબદ્ધ નાણાંકિય…
મોરવા(હ)તાલુકામાં પત્નિ અને પુત્રને આપધાત માટે મજબુર કરનાર આરોપીના જામીન નામંજુર
મોરવા(હ)તાલુકામાં ૫ત્નિને સતત શારીરિક તથા માનસિક ત્રાસ આપી તેના ૫ાંચ માસના અબોલ પુત્ર સાથે કુવામાં ઝંપલાવી…
ઘોઘંબા તાલુકામાં નલ સે જલ યોજના પૂર્ણ કે અધૂરી?
પાણીની ટાંકીઓ બની, પરંતુ અનેક ગામોમાં પાઇપલાઇન અને વીજ જોડાણનો અભાવ હોવાનો આક્ષેપ; જીલ્લા વાસ્મો કચેરીમાં…
દાહોદ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કેન્દ્ર પર મીડિયા સેમિનારનું આયોજન: પત્રકારો રહ્યા ઉપસ્થિત
દાહોદ બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિધાલય કેન્દ્ર ખાતે પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે આ વિશેષ સેમિનારનું ભવ્ય આયોજન…
બાલાસિનોરમાં સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી
બાલાસિનોર શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્રની કાર્યવાહી સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી. શહેરમાંથી…
ગોધરા એ ડીવીઝન પોલીસ મથકના વિશ્ર્વાસધાતના બે વોન્ટેડ આરોપીએ પેરોલ સ્કવોડે ઝડપ્યા
પંચમહાલ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોડને…
ગોધરામાં રીક્ષા પલટી જતા યુવક નીચે દબાયો ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
ગોધરા શહેરમાં ગત મોડી રાત્રે એક રીક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષા ચાલક યુવકને…
ગોધરામાં ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી પૂરતો જથ્થો ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ
ગોધરા શહેરના અઙખઈ માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘના ડેપોમાં ખાતરનો જથ્થો ખૂટી પડ્યો…
ગોધરા પોલીસ હેડ કવાર્ટરમાં કોન્સ્ટેબલ પત્ની પર હુમલો કરનાર પતિનો મૃતદેહ ખેડામાં લટકતો મળ્યો
ખેડા જીલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલી ગામ નજીક મહિસાગર નદીના રેલવે બ્રિજ પાસે આવેલા વણઝાર…
ગોધરા તાલુકાના ભીમા ગામે વાંદરાનો આતંક ૪ લોકો પર હુમલો : વન વિભાગે સુતળી બોમ્બ ફોડવાની સલાહ
ગોધરા તાલુકાના ભીમા ગામે એક વાંદરાએ આતંક મચાવ્યો છે. છેલ્લા એક મહિનામાં આ વાંદરાએ દિવ્યાંગ મહિલા…
ગોધરાના ગોન્દ્રા જમસા સોસાયટીમાં બનાવેલ રોડની કામગીરીમાં ગેરરીતિની રજૂઆત
ગોધરાના ગોન્દ્રા જમસા સોસાયટીમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડના કામમાં ગેરરીતિના આક્ષેપો થયા છે. સ્થાનિક રહીશોની…
પયગમ્બર મહમ્મદ ના જન્મદિવસની ઉજવણી અંતર્ગત કાલોલમાં રંગેચંગે તૈયારીઓ પૂરજોશમાં
ઇસ્લામના આખરી પયગમ્બર હઝરત મહમ્મદ ના જન્મદિવસ “ઈદે મિલાદુન નબીની ઉજવણી માટે કાલોલ સહિત તાલુકાના મુસ્લિમ…
મામલતદાર દ્વારા કાલોલના ઝીલીયા પાસે ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપીને લાકડાની હેરાફેરી કરતું વાહન ઝડપાયું
કાલોલ તાલુકાના ઝીલીયા ગામ ખાતેથી પરવાનગી વિના ઝાડ કાપીને લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરવાનો મામલો સામે આવ્યો…