ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી ૪૦ હજારની લાંચ લેતા ઝડપાયા

ભરૂચમાં એન્ટી કરપ્શન બ્યુરોએ મોટી કાર્યવાહી કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારીઓને ૪૦ હજારની લાંચ…

ભરૂચના પાલેજમાં ચિકન રોલ ખાધા બાદ ૧૪ વર્ષીય કિશોરનું મોત, પરિવારના ચાર સભ્યો બીમાર

ભરૂચ જિલ્લાના પાલેજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલેજના એસ કે નગરમાં રહેતા એક પરિવાર…

ભરૂચમાં કુદરતનો ડબલ કહેર,૨૦૦ એકર જમીન નદીમાં સમાઈ, ઉભા પાકનો વિનાશ

ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદ અને કાવેરી નદીના ઉગ્ર વહેણે ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે.…

ભરૂચના જૂના બોરભાઠામાં મેઘરાજાનો કહેર: ૨૦૦ એકરથી વધુ જમીન જળબંબાકાર

ભરૂચ જિલ્લાના જૂના બોરભાઠા ગામમાં કુદરતે એવી કહેર વરસાવી છે કે, જ્યાં કાલ સુધી લીલાછમ ખેતરો…

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ભરાયા,લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર

ભરૂચ જિલ્લામાં અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અત્યંત પ્રભાવિત થયું છે, જેમાં ખાસ કરીને ભરૂચના…

ભરૂચના દહેજ ખાતે પોલીસ દ્વારા જપ્ત કરાયેલા ૨૧૫૩ કરોડના ૧૩ હજાર કિલો ડ્રગ્સનો નાશ કરાયો

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભરૂચના દહેજ ખાતે આયોજિત એક ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં હાજરી આપી હતી.…

ભરૂચમાં ક્લાસ-વન અધિકારીએ કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં આર્થિક સંકટ, લોન અને ક્રેડિટ કાર્ડના દેવાનો ઉલ્લેખ

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા એક ક્લાસ-વન સરકારી અધિકારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની…

ભરૂચમાં માનવતા શરમાઈ ગઈ, ભારે વરસાદ વચ્ચે નહેર કાંઠે ત્યજી દેવાયું નવજાત બાળક

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે એક માસનું નવજાત બાળક ત્યજી દેવાયેલ…

ભરૂચમાં આવેલી જામા મસ્જિદ આશરે ૬૦૦થી ૭૦૦ વર્ષ જૂની છે અને તેનો સંબંધ ખિલજી વંશના સમય સાથે જાડાય છે,અબ્દુલ બાસિત

દેશભરમાં મંદિર-મસ્જિદ સંબંધિત મુદ્દાઓ વચ્ચે હવે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ ફરી ચર્ચામાં આવી છે. પાકિસ્તાનના પૂર્વ…

ઝઘડિયા લાફા કાંડ કેસમાંઆપ નેતાઓની મુશ્કેલી વધી, ત્રણ આગેવાનો બે દિવસના રિમાન્ડ પર

ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન એÂક્ઝમકેમ પ્રા. લિ. કંપની ખાતે બનેલા લાફા કાંડ કેસમાં પોલીસે તપાસ…

ભરૂચમાં ગોઝારી દુર્ઘટનાઃ વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દિવાલ મકાન પર ધરાશાયી થતા પિતા-પુત્રનું કરુણ મોત

ભરૂચના આલી માતરીયા તળાવ વિસ્તારમાં આવેલી વર્લ્ડ ટ્રેડ સેન્ટરની નિર્માણાધીન સાઇટની એક વિશાળ દિવાલ અચાનક ધરાશાયી…

આપ ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસની નોટિસ, ૨૯ જૂને હાજર થવા નિર્દેશ

આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની કાયદાકીય મુશ્કેલીઓમાં વધુ એક વધારો થયો છે. ભરૂચ જિલ્લાના…

અંકલેશ્વરમાં હેડ કોન્સ્ટેબલ ૨૫ હજારની લાંચ લેતા ઝડપાયો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એક સફળ ટ્રેપ ગોઠવી પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલને રૂ. ૨૫…

ભરૂચની જામા મસ્જીદ વિવાદમાં સંત સમાજે કાઢી રેલી, આવેદન પત્ર આપ્યું

આજે જામા મસ્જીદ વિવાદમાં સંત સમાજે રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. ઐતિહાસિક ધરોહરની જાળવણીની…

ભરૂચ ડબલ મર્ડર કેસમાં નવો ખુલાસો વહુને ચપ્પુના ૪૪ ઘા અને વેવાણને ૨૩ ઘા, મોત બાદ પણ સસરા હુમલો કરતા રહ્યા

ભરૂચ શહેરમાં એક જ પરિવાર સાથે સંકળાયેલી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. સસરાએ…

ભરૂચની જામા મસ્જીદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી,પ્રાચીન જૈન તીર્થ હોવાનો દાવો

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જીદ એ મસ્જીદ કે જૈન મંદિર વચ્ચેના વિવાદ દરમિયાન હિન્દૂ સંત બાદ જૈન…

ભરૂચમાં એક જ પરિવારના ત્રણ સભ્ય પર જીવલેણ હુમલો, માતા-પુત્રીનું મોત; એકની હાલત ગંભીર

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આજે ધોળા દિવસે બનેલી ડબલ મર્ડરની હૃદય કંપાવનારી ઘટના બની હતી. એક જ…

આદિવાસી પટ્ટામાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ આપ્યું રાજીનામું

સ્થાનિક સ્વરાજ્યની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકારણમાં…

ભાજપ સાંસદ મનસુખ વસાવાનો ‘લેટર બોમ્બ: નર્મદામાં દારૂ ના નેટવર્કમાં પોલીસની મિલીભગતના ગંભીર આક્ષેપ

ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાના દાવાઓ વચ્ચે હવે સત્તાધારી પક્ષના જ એક સાંસદે પોતાની સરકાર સામે ગંભીર…

કેટલાક નેતાઓએ ખોટા મુદ્દાઓને વધુ ઉછાળી પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે,મનસુખ વસાવા

ભરૂચ લોકસભા બેઠકના ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના બેબાક નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા…

ભરૂચના ઝઘડિયા નજીક ટ્રકચાલકે અકસ્માત કર્યા,અચાનક રિવર્સ લેતાં ૪ લોકોને અડફેટે લીધા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલા વાઘપુરા ગામ પાસેના ઓલશીલ સિલિકા પ્લાન્ટમાં એક કરુણ અકસ્માત સર્જાયો હતો.…

બે ફરિયાદો બાદ ભરૂચની અદાલતે પણ ચૈતર વસાવાને નોટિસ પાઠવી

ભરૂચ જિલ્લામાં રાજકીય અને કાનૂની પરિસ્થિતિ વચ્ચે એક મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. આપના ધારાસભ્ય ચૈતર…

ઝઘડીયા ફેક્ટરી કાંડમાં મૃતકના ભાઈ અને ચૈતર વસાવા વચ્ચે લાફાલાફી, વીડિયો વાયરલ

ભરૂચમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પીડિત પરિવારના…

ભરૂચના ઝઘડિયાની જીઆઇડીસીની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, ૧૦થી વધુ કામદારો દાઝ્યા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં ગંભીર ઔદ્યોગિક દુર્ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં…

ભરૂચના વાલિયામાં માનવતા શરમાઈ, ચોકલેટની લાલચે ૫ વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ

ભરૂચના વાલિયા તાલુકાના એક ગામમાં રહેતી ૫ વર્ષની બાળકીનું અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ કરી તેના પર…

ભરૂચ ચૂંટણીમાં કોંગ્રેસમાં આંતરિક મતભેદો, મુમતાઝ પટેલની પોસ્ટથી રાજકીય ગરમાવો વધ્યો

ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી ચૂંટણી વચ્ચે રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે. ખાસ કરીને કોંગ્રેસ પક્ષમાં…

ભરૂચમાં ભાજપના ૭ ટર્મથી સાંસદ વસાવા હવે ૮મી ટર્મની લોકસભાની ચૂંટણી નહિ લડે તેવુ કહીને ચોંકાવી દીધા

ભાજપમાં આ શું થઈ રહ્યું છે કે, એક પછી એક દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવા ઈન્કાર કરી…

ભાજપને કોંગ્રેસ કે આપ નો ડર નથી, પણ પાર્ટીએ બનાવેલા નિયમો જ પાર્ટીને હરાવશે,મનસુખ વસાવા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે ભાજપ દ્વારા બનાવવામાં આવેલા કડક નિયમો સામે હવે પક્ષની અંદરથી…

જે ભ્રષ્ટ પ્રથા કોંગ્રેસ અને ભાજપમાં જાવા મળતી હતી, તે હવે ભાજપમાં પણ પ્રવેશી રહી છે,મનસુખ વસાવા

ભરૂચ જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર આંતરિક જૂથબંધી અને અસંતોષ સપાટી પર આવ્યો છે. ભાજપના સાંસદ મનસુખ…

ભરૂચના જંબુસર તાલુકામાં સગીર પર દુષ્કર્મનો કેસ, બે આરોપીઓની ધરપકડ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વયની દીકરી પર દુષ્કર્મ થયાની ગંભીર…

અંકલેશ્ર્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાંથી એમડી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ, કેમિસ્ટ ડ્રગ્સ બનાવતો હતો

ભરૂચ જિલ્લાના અંકલેશ્ર્વર જીઆઇડીસી વિસ્તારમાંથી ડ્રગ્સના ગેરકાયદૃેસર ઉત્પાદૃનનું એક મોટું રેકેટ ઝડપાયું છે, જેણે પોલીસ અને…

ભરૂચમાં સૂમસામ રસ્તા પરથી સ્પા સંચાલકનો હાથ-પગ બાંધેલી હાલતમાં લોહિલુહાણ મૃતદેહ મળ્યો !

વાગરા તાલુકાના ગ્રામ્ય પંથકમાં એક યુવકનો હાથ-પગ બાંધેલો અને ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે…

અંકલેશ્વરમાં ૬૩ વર્ષીય ટ્યુશન સંચાલકની ધરપકડ, ૧૩ વર્ષીય વિદ્યાર્થિની પર દુષ્કર્મ,પોસ્કો હેઠળ કેસ

અંકલેશ્વરમાં એક શરમજનક ઘટના સામે આવી છે, જે સમાજના આધારસ્તંભ માનવામાં આવતા શિક્ષણ ક્ષેત્રને ધબ્બો લગાવે…

ભરુચ પોલીસબેડામાં શોકનું મોજું: ૨૭ વર્ષીય મહિલા કોન્સ્ટેબલે જિંદગી ટૂંકાવી!

ભરુચ શહેરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતી એક યુવાન મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી…

લગ્ન સહિતના ખોટા દસ્તાવેજોથી વિદેશ મોકલવાનું મોટું કૌભાંડ ઝડપાયું, ભરૂચ એસઓજીએ ૪ આરોપીને દબોચ્યાં

ભરૂચ જિલ્લામાં ફેક લગ્ન અને ખોટા દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાના મવટા ફ્રોડનો પર્દાફાશ થયો છે. ભરૂચ…

સત્તા માટે જે પોતાનો કબીલો બદલી શકે, તે નાસમજ સત્તા માટે પક્ષ બદલે એમાં નવાઈ શું, છોટુભાઈ વસાવા

દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ભરૂચના રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આદિવાસી નેતા…

જામા મસ્જિદ મુદ્દે વકર્યો વિવાદ! સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે

ભરૂચ શહેરના મયમાં આવેલી અને પુરાતત્વ વિભાગ હસ્તક હેઠળ આવતી રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદના મૂળ…

ભરૂચમાં જિલ્લા પોલીસવડાએ કરી ૭૦ પોલીસ અધિકારીઓની બદલી

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી બદલીઓનો સિલસિલો ચાલી રહ્યો છે.જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ…

નોકરીની લાલચ અને દેહ વ્યાપારનો ખેલ, ગુજરાતમાં બાંગ્લાદેશી યુવતીઓની તસ્કરી

ભરૂચ પોલીસે બાંગ્લાદેશમાંથી મહિલાઓની તસ્કરી કરીને તેમને દેહ વ્યાપારમાં ધકેલનારા એક આંતર-રાજ્ય રેકેટનો ભાંડો ફોડ્યો છે.…

ટક્કર બાદ ભડભડ સળગી રીક્ષા-બાઈક,મહિલા જીવતી ભડથુ થઈ

આજે વહેલી સવારે અંકલેશ્ર્વર-વાલિયા રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. રીક્ષા-બાઇક વચ્ચે ટક્કર બાદ આગ લાગી…