જામનગરમાં એટીએસ અને મરીન કમાન્ડોનું દરિયામા સંયુક્ત ઓપરેશન, મધ્ય-પૂર્વ તણાવને પગલે સતર્કતા વધારી

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ગંભીર તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને…

જામનગર મોદીના સ્વાગત માટે સજ્જ, અભેદ્ય કિલ્લામાં ફેરવાયું શહેર; રસ્તા ચકાચક થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ મેના રોજ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના આગમન અને તેમના જામનગર…

જામનગરના રામેશ્વરનગરમાં રહેતા વ્યક્તિનું હાર્ટએટેકથી મોત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

ગુજરાતના જામનગરમાં કામ કરતી વખતે એક યુવાનને હૃદયરોગનો હુમલો આવ્યો. તે તરત જ પડી ગયો. રામેશ્વર…

વડાપ્રધાન મોદી ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે,જામનગરમાં રાત્રિ રોકાણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦…

જામનગરમાં પાર્ક કરાયેલી વેગેનાર કારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો,રૂ.૪,૯૩,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે

જામનગર શહેરમાં સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન ત્યજી દેવાયેલી વેગેનાર કારમાંથી મોટા…

જામનગર કોર્ટે ગોસાબારા આરડીએકસ કેસમાં ૧૨ને ઠેરવ્યા કસૂરવાર

વર્ષો જૂના અને સમગ્ર દેશને હચમચાવી દેનારા પોરબંદરના ગોસાબારા આરડીએકસ લેન્ડીંગ કેસમાં જામનગરની સ્પેશિયલ કોર્ટે આજે…

જામનગરની સાધના કોલોનીમાં જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા, ૧૫ હજારથી વધુની રોકડ જપ્ત

જામનગર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે. જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના…

જામનગર શહેરમાં ફરી ચાલ્યું ‘દાદાનું બુલડોઝર’! હાપા વિસ્તારમાં ૧.૨૦ લાખ ચોરસ ફૂટ ગેરકાયદેસર દબાણ હટાવાયું

જામનગર મહાનગરપાલિકા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો વિરુદ્ધની સતત કાર્યવાહી અંતર્ગત હાપા વિસ્તારમાં મોટા પાયે…

જામનગર મનપામાં ભાજપના વિજય બાદ સત્તાના સંગ્રામની તૈયારી, મેયર-ચેરમેન પદ મેળવવા માટે લોબિંગ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ હવે વિવિધ મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પસંદ…

કેદી બન્યાં કોર્પોરેટર, જેલમાં બેઠા બેઠા આરોપીઓ જામનગર મનપાની ચુંટણી જીત્યા

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનેક રસાકસીભર્યા જંગ જાવા મળ્યા છે, પરંતુ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૨નું…

જામનગરના લાખોટા તળાવમાં ડૂબી જતાં બે બાળકોનાં મોત નિપજયા

જામનગર શહેરના લાખોટા તળાવમાં ન્હાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. હવે બંને બાળકો…

જામનગરમાં કારે શેરડીનો રસ પીતા લોકોને અડફેટે લીધા, મહિલા અને સગીરનું મોત

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા મથકની ભાગોળે એક અત્યંત કમકમાટીભરી અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે…

ચૂંટણી પહેલા નણંદ નયનાબા અને ભાભી રીવાબા શુભેચ્છા આપવા બદલ ચર્ચામાં આવ્યા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આખા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ પ્રચારની સાથે સાથે એકબીજાના…

જામનગરમાં રાજકીય ટક્કર, ચૂંટણી મેદાનમાં પૂનમ માડમ અને વિક્રમ માડમ વચ્ચે ચેલેન્જની જંગ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકીય હલચલ…

જામનગર ભાજપમાં ૨૧ આયાતી ઉમેદવારોને ટિકિટ મળતા કાર્યકરોમાં બગાવત, વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જામનગર ભાજપમાં ભયાનક આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ટિકિટ ફાળવણીમાં પક્ષના…

નારી શક્તિ વંદના અધિનિયમ દેશને નવી ઊંચાઈએ લઈ જશે, જગદીશ વિશ્વકર્મા

ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન પર્વ અને વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે પ્રદેશ ભાજપ અગ્રણી જગદીશ વિશ્વકર્મા જામનગરના પ્રવાસે…

ગુજસીટોકના આરોપી અસલમ ખીલજીએ પોલીસ જાપ્તા હેઠળ આપમાંથી ઉમેદવારી નોંધાવી, જામનગરના ઇતિહાસની પ્રથમ ઘટના

ગુજરાતમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જામનગરના રાજકીય ઇતિહાસમાં આશ્ચર્યજનક ઘટના બની છે. જામનગરમાં ગુજસીટોક…

અંબાણી પરિવારના ખાસ ફંક્શન માટે જામનગર સેલિબ્રિટીઝનું હબ બન્યું

ગુજરાતની ‘છોટી કાશી’ તરીકે ઓળખાતા જામનગરમાં ફરી એકવાર બોલીવુડનો ગ્લેમર જાવા મળ્યો છે. અંબાણી પરિવારના ખાસ…

જામનગરના ધ્રોલ પોલીસે વિદેશી દારુ ભરેલી ફોર્ચ્યુનર ઝડપી, ૧૮૫૨ બોટલ સાથે ૧૮.૨૨ લાખનો મુદ્દામાલ જપ્ત

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે પ્રોહિબિશનના ગુનાઓ ડામવા માટે હાથ ધરેલા પેટ્રોલીંગ દરમિયાન મોટી…

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી પહેલા કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું વચન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા જ ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પુરજાશમાં તૈયારીઓ શરૂ કરી છે. જામનગર…

જામનગરમાં એસીબીએ સીપીડબ્લ્યુડીના મદદનીશ ઇજનેરને ૪.૫૨ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો

જામનગરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી સરકારી તંત્રમાં ચાલી રહેલી લાંચપ્રથા સામે કડક…

જામનગરમાં મેગા ડિમોલેશન, નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ તંત્રનું કડક વલણ

જામનગરમાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં જાવા મળી…

જામનગરમાં ત્રણ દિવસથી ગુમ વિધવા મહિલાનો તેના પુત્રના મિત્રના ઘરમાંથી મૃતદેહ મળ્યો

શહેરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં ત્રણ દિવસથી લાપતા ત્રણ સંતાનની વિધવા માતાનો બંધ મકાનમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ…

જામનગરમાં પૂર્વ વિપક્ષી નેતાઓ અલ્તાફ ખફી અને અસલમ ખિલજી વચ્ચેની જૂની રંજીશ વકરી,ખિલજીના ભત્રીજા પર ફાયરિંગ

જામનગર શહેરમાં બે પૂર્વ વિપક્ષી નેતાઓ વચ્ચેની જૂની અદાવતે ગઈકાલે રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો છે. જેએમસીના…

જામનગરના મેઘપરમાં ગામેથી બે બોગસ ડોક્ટરો ઝડપાયા, બંને પશ્ચિમ બંગાળના રહેવાસી

જામનગર જિલ્લામાં માનવ જિંદગી સાથે ચેડાં કરતા તત્વો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ લાલ આંખ કરી છે.…

જામનગરના ધ્રોલમાં હોસ્ટેલમાં ૧૧ સાયન્સની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, પરિવાર પર આભ તૂટ્યો

જામનગર જિલ્લામાં ફરી એકવાર વિદ્યાર્થી જીવનને ઝંઝોડતી દુઃખદ ઘટના સામે આવી છે. ધ્રોલ સ્થિત જી.એમ. પટેલ…

જામનગરના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં વૃદ્ધ દંપતીની આત્મહત્યા

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાંથી એક અત્યંત કરુણ અને હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. લાંબા…

જામનગર વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પ્રોજેક્ટ સાઈટ પર તાળાબંધીનો પ્રયાસ

જામનગર મહાનગરપાલિકાના વિવાદાસ્પદ ‘વેસ્ટ ટુ એનર્જી’ પ્રોજેક્ટ સામે કોંગ્રેસે મોરચો માંડ્યો છે. આ પ્રોજેક્ટના કારણે શહેરમાં…

બહેનોએ મોંઘા મેકઅપ થથેડા કરવાની જરૂર નથી,વિશ્વ ઉમિયાધામના મહિલા વિગના ચેરપર્સન

જામનગરમાં સિદસર ઉમિયાધામના પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાસજાડિયાએ મોટું નિવેદન આપ્યું હતું. પાટીદાર અગ્રણી જેરામ બાપાએ સમાજમાં…

જામનગરમાં શહેરના જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે છેતરિંપડી, રોકાણની લાલચ આપીને ૪૧.૮૬ લાખ પડાવ્યા

શહેરમાં રોકાણના નામે છેતરિંપડીના કિસ્સાઓ સતત વધી રહૃાા છે, ત્યારે લેટેસ્ટ ટાર્ગેટ શહેરના એક પ્રતિષ્ઠિત તબીબ…

જામનગરમાં શોભાયાત્રામાં ૪૫ વર્ષમાં પહેલી જ વખત ડીજે બંધ રખાતા શ્રદ્ધાળુઓ લાલઘૂમ

જામનગરમાં શિવરાત્રિની શોભાયાત્રામાં પોલીસ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શોભાયાત્રામાં પોલીસના ત્રાસ…

જામનગર ડ્રગ્સ કેસમાં મોટી કાર્યવાહી: ૩ પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા

જામનગર ડ્રગ્સ કેસમાં એસપી ડો. રવિ મોહન સૈનીએ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ૩ પોલીસ કર્મી…

જામનગરના જાણીતા ઉદ્યોગપતિની આત્મહત્યા, શહેરમાં ચકચાર ગઇ

જામનગરના એક જાણીતા ઉદ્યોગપતિએ તળાવમાં કૂદીને આત્મહત્યા કરી છે. વહેલી સવારે પોતાના ઇલેક્ટ્રિક  બાઇક પર ઘરેથી…

જામનગરમાં જોડિયા તાલુકાના રણજીતપર ગામમાં ગેરકાયદે ખનન રોકવા જતા હુમલો

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર ગામમાં ગેરકાયદૃેસર રેતી ખનન અટકાવવાનો પ્રયાસ કરતી વખતે એક સ્થાનિક ખેડૂત…

જામનગરમાં પ્રેમ લગ્નના વિવાદમાં જૈન યુવાન નિલય કુંડલિયાની છરીના ઘા મારી હત્યા

જામનગરના પંચેશ્ર્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં આજે એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં પ્રેમલગ્નના કારણે…

જામનગર-રાજકોટ હાઇવે પર બસ, ઓક્સિજન ટેક્ધર વચ્ચે સર્જાયો અકસ્માત, મુસાફરો સુરક્ષિત

આજે સવારે જામનગર-રાજકોટ હાઇવે પર ખીજડિયા બાયપાસ નજીક એક પ્રવાસી બસ અને ઓક્સિજન ટેક્ધર વચ્ચે ટક્કર…

જામનગર: ઉત્તરાયણની રાત્રે જ્વેલર્સની દૃુકાનમાં બાકોરું પાડી લાખોના દાગીનાની ચોરી

ધ્રોલમાં નગરપાલિકાની કચેરી નજીક આવેલી તુલજા ભવાની જ્વેલર્સ નામની દૃુકાનમાં મકરસંક્રાંતિના રાત્રીના કોઈ અજાણ્યા ચોરોએ દૃુકાનની…

જામનગરના પટેલ કોલોનીમાં એસઓજી દ્વારા પાંચ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી

તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે ભારતભર સહિત ગુજરાતમાં પણ હિન્દુ સમાજમાં ભારેલા અગ્નિ…

જામનગરના કનસુમરા ગામમાં એલસીબીનો દરોડો: જુગાર રમતા ૪ ઝડપાયા,૨.૦૮ લાખની મતા કબજે

જામનગર તાલુકાના કનસુમરાગામની સીમમાં જાહેરમાં જામેલી જુગારની મહેફીલ પર એલસીબીએ દરોડો પાડીને ૪ શખસોને રોકડ સહિત…

જામનગરમાં ગરીબ વિદ્યાર્થોનીઓ માટેની સરકારી સાઇકલ સરપંચે વેચી માર્યાનો આક્ષેપ

જામનગરમાં ગરીબ વિદ્યાર્થીનીઓ માટેની સરકારી સાઇકલ ગામના જ ભૂતપૂર્વ સરપંચે વેચી મારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો…