બાલાસિનોર નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તે હેતુથી આયોજન. બાલાસિનોર નગરપાલિકા દ્વારા…

‘સેવા સંકલ્પ અભિયાન’ અતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર, કડાણા ખાતે ‘સેવા મારું યોગદાન’ વિશેષ સ્વાસ્થ્ય શિબિર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો.

મોટી સંખ્યામાં નાગરિકો અને મહિલાઓએ વિનામૂલ્યે હેલ્થ સ્ક્રીનીંગ તેમજ તપાસ સેવાઓનો લાભ લીધો. સમગ્ર રાજ્યભરમાં એક…

વિરપુર, સંતરામપુર અને બાલાસિનોરમાં ‘સેવા મારૂં યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત BLO તથા સુપરવાઇઝરોએ લીધા મતાધિકારના શપથ

રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નાગરિકોમાં રાષ્ટ્રભાવના અને સામાજિક પ્રતિબદ્ધતા વધુ સુદ્રઢ બને તેવા…

મહીસાગર જીલ્લામાં બાળમજૂરી નાબૂદી અર્થે લુણાવાડા ખાતે ટાસ્ક ફોર્સ દ્વારા આકસ્મિક દરોડા: એક તરૂણ શ્રમિક મુક્ત કરાયો, સંચાલકને નોટિસ

મહીસાગર જીલ્લા માંથી બાળમજૂરીની બદીને જડમૂળથી નાબૂદ કરવાના ઉમદા આશય સાથે જીલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા લુણાવાડા…

લુણાવાડાના કરણ બારીયાના મુવાડા ગામે મહિલા કુવામાં પડી જતાં મોત

મહિસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ મથકમાં કરણબારીયાના મુવાડા ગામે એક મહિલાનુ કુવામાં પડી જવાથી થયેલા મૃત્યુ અંગે…

ડમ્પિંગ સાઇટના વિરોધમાં ૧૩૫ જેટલી અરજીઓ, અરજદારો પ્રાંત કચેરીએ ઉમટ્યા

ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા અને ડમ્પિંગ સાઇટના મુદ્દે કાયમી ઉકેલ લાવવાની માંગ. બાલાસિનોર તાલુકામાં ડમ્પિંગ…

લુણાવાડા-બાલાસિનોરમાં ડાંગરના પાકમાં ચુસીયા જીવાતનો ઉપદ્રવથી ખેડૂતો ચિંતિત, ખેતીવાડી વિભાગ અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ માર્ગદર્શન આપ્યું

મહીસાગર જીલ્લાના લુણાવાડા અને બાલાસિનોર પંથકમાં ડાંગરના પાકમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો છે. આ…

કડાણા ડેમમાં ઉપરવાસમાં વરસાદથી પાણીથી આવક વધી ડેમ ૭૧ ટકા ભરાયો, ૮ જીલ્લાને ફાયદો થશે

મહીસાગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે સારા સમાચાર છે. મહીસાગર જીલ્લાની જીવાદોરી…

કડાણાના સાળિયા મુવાડી ગામની સરકારી જમીનમાં ૨૫ ઉપજાઉ વૃક્ષોનુ નિકંદન કરતા એપીએમસી ચેરમેન સહિત ૮ ને નોટિસ

કડાણાના સાળિયા મુવાડી ગામની સરકારી પડતર જમીન પચાવી પાડવા ૨૫ ધટાદાર લીલા વૃક્ષોનુ ગેરકાયદેસર નિકંદન કરી…

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર થી ૧૦ કિમી દૂર આવેલ રાજગઢ સીમલીયા ગામ વચ્ચે કોતરમાં વાઘ કે દિપડો દેખાયાની સ્થાનિકોમાં ચર્ચા

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાજગઢ અને સીમલીયા ગામ વચ્ચે આવેલા કોતરમાં વાઘ કે દિપડો હોવાની સ્થાનિકોમાં…

મહીસાગર જીલ્લા પોલીસ વડા સફિન હસનની આગેવાનીમાં સાતકુંડા ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મહા સ્વચ્છતા અભિયાન

સમગ્ર રાજ્યમાં એક માસ સુધી ચાલનાર રાજ્યવ્યાપી ’સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મહીસાગર જીલ્લા પોલીસ દ્વારા પર્યાવરણ…

મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

પ્રજાહિતલક્ષી પ્રશ્નોની સકારાત્મક ચર્ચા અને સંબંધિત અધિકારીઓ દ્વારા અપાયા સંતોષકારક જવાબો મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે…

નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની આકસ્મિક તપાસમાં રૂ.૧૨ લાખથી વધુની સ્ટેમ્પ ડ્યુટીની ગેરરીતિ ઝડપાઈ

મહીસાગર જિલ્લામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ નાના સોનેલા ખાતે આવેલા અર્બુદા બંગ્લોઝની આકસ્મિક મુલાકાત લઈ તપાસ…

૯ કલાકમાં ૫૫ મીમી વરસાદથી ખેડૂતોમાં જીવ આવ્યો, પરંતુ શહેરમાં પાલિકાની બેદરકારી છતી

સંતરામપુર પંથકમાં મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતોમાં રાહત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નગરજનો પ રેશાન. લાંબા સમયથી વરસાદની…

“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત લુણાવાડા ખાતે “સ્વચ્છતા સેવા યોગદાન કાર્યક્રમ યોજાયો

જીલ્લા કલેક્ટર અર્પિત સાગરે જાતે શ્રમદાન કરી નગરજનોને સ્વચ્છતા જાળવવા પ્રેરણા આપી. જીલ્લા કલેક્ટરએ લુણાવાડા બસ…

અંબાજી જતા પદયાત્રીઓની રાત્રિ સુરક્ષા માટે મહીસાગર ARTO કચેરીનો સંવેદનશીલ અભિગમ: રેડિયમ સ્ટિક, સેફ્ટી જેકેટ અને નાઇટ ગ્લોઇંગ બેન્ડનું વિતરણ

સુરક્ષિત પદયાત્રા, સુરક્ષિત યાત્રા માર્ગ સલામતી સૌની જવાબદારીના મંત્ર સાથે યાત્રાળુઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવાઈ…

મેઘલિયાથી અંબાજી પગપાળા સંઘનું પ્રસ્થાન પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠકે સંઘને પ્રસ્થાન કરાવી માતાજીના આશીર્વાદ લીધા.

બાલાસિનોર તાલુકાના મેઘલિયા ગામેથી જય અંબે યુવક મંડળના માઈભક્તો દ્વારા અંબાજી ખાતે યોજાનારી પગપાળા યાત્રા માટે…

બાલાસિનોરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દીપ પ્રાગટ્ય

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બાલાસિનોરના અંબાજી માતા મંદિર ખાતે દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાયો હતો.…

બાલાસિનોરમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ : ૫૨ યુનિટ રક્ત એકત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બાલાસિનોરમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ રક્તદાન શિબિર યોજાઈ હતી. લાયન્સ હોલ…

કોઠંબા પોલીસે અંબાજી જતા ૫દયાત્રીઓને રિફલેકટર સ્ટીક અને રેડીયમ પટ્ટીઓ આપી સલામતી સુનિશ્ર્ચિત કરી

મહીસાગર જીલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિગ્નલી હાઇવે પર અંબાજી ધામ તરફ પદયાત્રા કરનાર શ્રદ્ધાળુઓની સલામતીને…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે પ્રવીણ વિદ્યાલય, ચૂથાના મુવાડા માં નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ

આજરોજ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે પ્રવીણ વિદ્યાલય, ચૂથાના મુવાડા, તા. ગોધર, જી.મહીસાગર…

વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે લુણાવાડા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ: ૪૦ યુનિટ રક્ત એકત્ર

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર અને સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ ની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ…

પાદેડી કલાસવા ફળિયાથી ખેરવા સુધીનો ૨૦ કિમીનો રસ્તો બિસ્માર

-વારંવાર રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી ન હલ્યું, ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ સહિત હજારો લોકોની રોજિંદી હાલાકી.…

મહીસાગરમાં અંબાજી જતા પદયાત્રીઓનો ઘસારો : દાહોદ-સંતરામપુર માર્ગ જય અંબેના નાદથી ગુંજ્યો, રાજસ્થાનથી ભક્તો રથ સાથે નીકળ્યા

મહીસાગર જીલ્લામાં ભાદરવી પૂનમને લઈને મા અંબાના ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાહોદથી સંતરામપુર અને…

બાલાસિનોરમાં પોલીસે કારમાં લઈ જવાતો રૂ.૨.૩૩ લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

મહીસાગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે પોલીસની ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત LCBને વધુ એક…

બાકોર પોલીસે ખેતર માંથી મોટર-કેબલ ચોરીના ૩ આરોપીને લીમડીયા ગામેથી ઝડપી ૧૫,૫૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો

મહીસાગર જીલ્લાના બાકોર પોલીસ સ્ટેશન હદમાં ખેતરમાંથી ઇલેક્ટ્રિક મોટર અને કેબલ વાયરની ચોરી થઈ હતી. પોલીસે…

સંતરામપુર તાલુકાના ખેરવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ૫ડતા ડાંગરના પાકને નુકસાન : સર્વેની માંગ

સંતરામપુર તાલુકાના ખેરવા સહિત ગ્રામ્યમાં અચાનક આવેલ ભારે પવન સાથેના વરસાદે ખેડુતોના મોં સુધી આવેલ કોળિયો…

કડાણાના કેળા મૂળ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે મહિલાઓના મોત : ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

મહીસાગર જીલ્લાના કડાણા તાલુકામાં આવેલ કેળામૂળ નજીક રીંગળિયા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે જોરદાર અકસ્માત…

લુણાવાડાના કણજાવ ગામે ઈમરજન્સી સેવા મોડી પહોંચતા આધેડનુ મોત

લુણાવાડા તાલુકાના કણજાવ ગામે રોજિંદા કામકાજમાં વ્યસ્ત વાડીલાલ બાબરભાઈ ભોઈને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. દર્દીની…

વિરપુર કોર્ટમાં એક દિવસમાં ૧૫૫ સમાધાનપાત્ર કેસોનો નિકાલ કરાયો

મહિસાગર જિલ્લાના વિરપુર કોર્ટ પરીસરમાં તાલુકા કાનુની સેવા સમિતિ, વિરપુર દ્વારા નેશનલ લોક અદાલતનુ આયોજન કરવામાં…

કડાણા ડીટવાસમાં બોલેરો ગાડી માંથી ઈંગ્લીશ દારૂ સાથે આરોપીને એલ.સી.બી.એ ઝડપ્યો

પોલીસના ઉપરી અધિકારીઓના માર્ગદર્શનમાં મહીસાગર જીલ્લામાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.…

સંતરામપુરમાં ઈકો ટક્કરે યુવકનું મોત: યુવતી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાઈ

મહીસાગરના સંતરામપુરના બાયપાસ રોડ પર મુલતાનીવાસ પાસે એક ઈકો કાર ચાલકે બે રાહદારીઓને ટક્કર મારી હતી.…

મહીસાગર જીલ્લામાં ત્રીજા દિવસે પણ વરસાદ પડતા ખેતીના પાકોમાં ફાયદો

મહીસાગર જીલ્લામાં લાંબા સમયના વિરામ પછી ફરી વરસાદ શરૂ થયો છે. જીલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી…

સંતરામપુરના ભમરી કુંડા ગામેથી ૮ ફૂટના અજગરનું રેસ્ક્યુ કરાયું

મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ભમરી કુંડા ગામે એક ખેડૂતના ઘર નજીક આવેલા ખેતરમાંથી આશરે ૮ ફૂટ…

મહીસાગરમાં સતત બીજા દિવસે વરસાદ લુણાવાડામાં મકાન પર વીજળી પડતાં નુકસાન સદનસીબે કોઈને ઈજા નહિ

મહીસાગર જીલ્લામાં સતત બીજા દિવસે બપોર પછી વાતાવરણ બદલાયું હતું. જીલ્લા મથક લુણાવાડા શહેર અને આસપાસના…

લુણાવાડા ટાઉન પોલીસે ગણેશ ઉત્સવ માટે શાંતિ સમિતિની બેઠક કરી

મહીસાગર જીલ્લામાં ગણેશ ઉત્સવ અને ગણેશ વિસર્જનને લઈ લુણાવાડા ટાઉન પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી હતી.…

બાલાસિનોર તાલુકામાં ભાદરવો ભરપૂર, સતત બીજા દિવસે મેઘમહેર

ભાદરવાના પ્રારંભે જ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી. મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકામાં ભાદરવાના પ્રારંભ સાથે જ…

આ તો ખોટું કહેવાય! ખાડા પૂરવામાં પણ તંત્રનો દેખાડો! અડધા ખાડા પૂરી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ?

પંચમહાલ સમાચારની અહેવાલ બાદ તંત્ર જાગ્યું ખરૂ,પરંતુ સ્થળ પરની કામગીરી જોઈ સવાલ ઊભો થયો અધિકારીઓ ઓફિસમાં…

મહિસાગર નલ સે જલ કોૈભાંડમાં વાસ્મોના બે કર્મચારીઓની ધરપકડ

મહિસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાના કામોમાં ‚.૧૨૩ કરોડનુ કોૈભાંડ સામે આવ્યા બાદ વડોદરા સીઆઈડી ક્રાઈમમાં…

JCI બાલાસિનોર દ્વારા યુવાનો માટે બે કાર્યક્રમો યોજાયા

JCI Week 2026 અંતર્ગત JCI બાલાસિનોર દ્વારા યુવાનો અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ વિકાસ અને…