સંતરામપુરના ખેડાપા ગામે ૭ ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ

મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા (સર્મી) ગામે ખેડૂતના ઘર નજીક ઝાડ પર આશરે ૭ ફૂટ લાંબો…

સંતરામપુર પોલીસ મથક લૂંટ કેસના ૨૦ વર્ષથી વોન્ટેડ આરોપીને એસ.ઓ.જી. એ ઝડપ્યો

મહીસાગર જઘૠએ મધ્યપ્રદેશના મેઘનગર રેલવે સ્ટેશન પરથી ૨૦ વર્ષથી ફરાર લૂંટ અને ધાડના આરોપી પીકું ભુરિયાને…

મોના વિદ્યામંદિર પાસે સ્પીડ બ્રેકરનો અભાવ,૫૬૫ વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલ બાળકોની સુરક્ષા ભગવાન ભરોસે!

અંબે માતા મંદિરથી કોર્ટ સુધીનો ધમધમતો માર્ગ, શાળા નજીક વાહનોની બેફામ ઝડપ સામે તંત્ર ક્યારે જાગશે?…

લુણાવાડામાં જેસીઆઈ વીક ૨૦૨૬નો ભવ્ય પ્રારંભ

લુણાવાડા જેસીઆઈ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજલક્ષી, સેવાકીય, શૈક્ષણિક, પર્યાવરણલક્ષી અને મનોરંજનસભર વિવિધ…

મહીસાગર નલ સે જલ કૌભાંડનો મુખ્ય આરોપી તત્કાલીન યુનિટ મેનેજર એ.જી. રાજપુરાની હિંમતનગરથી સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા ધરપકડ કરાઈ

મહીસાગર જીલ્લામાં થયેલા કરોડો ‚પિયાના નલ સે જલ કૌભાંડમાં વડોદરા CID ક્રાઇમને મોટી સફળતા સાંપડી છે.…

લુણાવાડા ST ડેપોની નવી પહેલ : અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ-મુસાફરો માટે લુણાવાડા-વાવકુવા રૂટ પર નવી બસ સેવા શરૂ

મહીસાગર જિલ્લાના લુણાવાડા ST ડેપો દ્વારા અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને નવી બસ…

બાલાસિનોર-રૈયોલી માર્ગ પર ડામરનો દેખાડો, જેઠોલી તરફ કમરતોડ ખાડા: તંત્રની કામગીરી સામે સવાલો

શું રૈયોલીથી જેઠોલી સુધીનો રસ્તો ગુજરાતમાં નથી? સ્થાનિકોનો તંત્રને વેધક સવાલ. બાલાસિનોરથી રૈયોલી થઈ જેઠોલી તરફ…

મધવાસ ગામના વતની અને નાળના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક ચિરાગકુમાર પંચાલને લુણાવાડા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે શિક્ષક દિને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે આવેલ બાવન પાટીદાર સમાજઘરમાં ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ ૫ મી સપ્ટેમ્બર નિમિત્તે…

બાલાસિનોરમાં બારે ગામ લીંબચ વાળંદ સમાજના શ્રી લીંબચ ધામ મંદિરનું ભવ્ય ખાતમુહૂર્ત

સમાજની એકતા અને સંગઠનનું બન્યું પ્રતીક, દ્વિતીય માહિતી પુસ્તિકાનું પણ વિમોચન કરાયું. બાલાસિનોરમાં બારે ગામ લીંબચ…

સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બનતી કાલુપુર પ્રા.શાળામાં શિક્ષક દિનની અનોખી ઉજવણી

મસ્જિદે બદર કમિટી અને ગ્રામજનો દ્વારા આચાર્ય સહિત તમામ શિક્ષકોનું સન્માન. શિક્ષક દિન નિમિત્તે બાલાસિનોરની કાલુપુર…

લુણાવાડા નાળાના મુવાડા પ્રા.શાળાના શિક્ષક ચિરાગકુમાર પંચાલનું એવોર્ડ આપી સન્માન કરાયું

શબ્દછત્રીથી બાળકોમાં પ્રિય બનેલા અને શિક્ષક તાલીમોમાં નાટકો દ્વારા ગુજરાત રાજ્યમાં લોકપ્રિય થયેલા એવા નાળના મુવાડા…

સંતરામપુર પોલીસ મથકના વોન્ટેડ આરોપીને ગોઠીબ ચોકડી પાસેથી એલ.સી.બી.એ ઝડપ્યો

મહીસાગર LCBએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના કેસમાં વોન્ટેડ આરોપીને પકડ્યો છે. LCB સ્ટાફના હેડ કોન્સ્ટેબલ…

દહેગામથી મજુરી કરી ઘરે આવેલા પતિએ પત્ની સાથે ઝઘડો કરી ૩ માસના માસૂમ પુત્રને કૂવામાં ફેંકી દીધો

કૂવો ઉલેચીને બાળકની લાશને બહાર કઢાઇ. સંતરામપુર તાલુકાના ઝાલદડા ગામે કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે…

મહીસાગર જીલ્લામાં ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ વિષય પર જીલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

મહીસાગર જીલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા રાષ્ટ્રીય પોષણ માહ (૯ સપ્ટેમ્બર – ૮ ઓક્ટોબર, ૨૦૨૬) ના…

લુણાવાડા તાલુકામાં સિંચાઈના પાણી વિના પાક નિષ્ફળ જવાની ભિતી

મહિસાગર જિલ્લામાં ચોમાસાની શ‚આતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ લાંબા સમયથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા…

સંતરામપુરની સત્ય પ્રકાશ સોસાયટીમાં ગટરના ગંદા પાણીનો ભરાવો થતાં રહિશોના આરોગ્ય પર ગંભીર ખતરો

સંતરામપુર નગરના વિસ્તારમાં આવેલી સત્ય પ્રકાશ સોસાયટીમાં છેલ્લા ધણા સમયથી ઉભરાતી ગટરોના દુષિત પાણી રોડ-રસ્તા પર…

લુણાવાડા બાવન પાટીદાર સમાજઘર ખાતે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા બદલ નપાણિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા ગ્રીષ્માબેન પટેલને મહીસાગર જીલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક – ૨૦૨૬” એનાયત કરવામાં આવ્યો

શિક્ષિકા ગ્રીષ્માબેન પટેલ “મહીસાગર જીલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક – ૨૦૨૬” થી સન્માનિત. શિક્ષક એ માત્ર અક્ષરજ્ઞાન…

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, કોટડા (ગોધરા) ખાતે ઉત્સાહભેર ઉજવાયો શિક્ષક દિન

સ્થળ: કોટડા, ગોધરા. તારીખ: ૭ સપ્ટેમ્બર, ૨૦૨૬. પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, કોટડા (ગોધરા) ખાતે ભારતના…

મહીસાગર જીલ્લાના ૧૨૪ શાહુકારોને ઓડિટ રિપોર્ટ રજૂ ન કરવા બદલ નોટિસ ફટકારાઈ

શાહુકારોના નિબંધક અને જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, મહીસાગર દ્વારા જીલ્લામાં નોંધાયેલા શાહુકારો પૈકી ૧૨૪ શાહુકારોને કાયદાકીય…

વિરપુર જનતા સિનેમા ચોકડી પાસે બાઈકની અડફેટે એકનુ મોત

વિરપુરમાં જનતા સિનેમા ચોકડી નજીક થયેલા બાઈકની અડફેટે આવતા ઈજાગ્રસ્ત જમાલભાઈ હુસેનભાઈ શેખનુ સારવાર દરમિયાન મોત…

મહિસાગરમાં ગ્રામસેવકોને અન્ય સંદર્ભની કામગીરી ઠોપાતા આક્રોશ

ગુજરાત રાજય ગ્રામસેવક મહામંડળના આહ્વાન અંગર્તત મહિસાગર જિલ્લા ગ્રામસેવક મંડળ દ્વારા પડતર પ્રશ્ર્નોના નિરાકરણ અને અન્ય…

જમીન દફતરની જિલ્લા કચેરી સંતરામપુર ખસેડાતા ત્રણ તાલુકાના અરજદારોને રાહત

જમીન સંબંધિત વિવિધ કામગીરી માટે હવે સંતરામપુર સહિત આસપાસના તાલુકાના અરજદારોને જિલ્લા કચેરી સુધી ધકકા ખાવાની…

મહિસાગર જિલ્લામાં ગેરરિતી સામે ઝીરો ટોલરન્સ નિતી અપનાવાશે

મહિસાગરમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી કામગીરીને વધુ પારદર્શક બનાવવા માટે મહેસુલી નુકસાન અટકાવવા નાયબ કલેકટર એચ.ટી.મકવાણાની…

બાલાસિનોરમાં ટ્રાફિક નિયમો સામે સવાલો: બાઇકચાલકોને મેમો-ડિટેન, ઓવરલોડ રિક્ષા-ઈકોની તપાસ ક્યારે?

સામાન્ય વાહનચાલકોને મેમો, પેસેન્જર વાહનોને છૂટ? ટ્રાફિક પોલીસ સામે સવાલો. બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક…

૨૮ ગામોની ૭૪૫ બહેનો એકસાથે ભજનના રંગે રંગાઈ, લાલસરમાં ગુંજી ભક્તિની સૂરાવલી

લુણાવાડા તાલુકાના લાલસરમાં વરઘરી-વિરપુર વિભાગ લેઉઆ પાટીદાર સમાજ વિકાસ ઘટકનો ભવ્ય મહિલા ભજન સ્પર્ધા કાર્યક્રમ યોજાયો.…

વરસાદ ખેંચાતા બાલાસિનોર તાલુકાના ખેડૂતોની ચિંતા વધી

સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ, ઉભા પાકને બચાવવા તાત્કાલિક સિંચાઈ જરૂરી. બાલાસિનોર તાલુકામાં ચોમાસાની શ‚આત બાદ…

મહિસાગર બાકોર પાસેથી ગાડી માંથી રૂ.૧૯.૬૧ લાખનો મુદ્દામાલ સાથે ૩ ઈસમોને ઝડપ્યા

મહીસાગર LCBએ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2.72 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ…

મહિસાગરમાં PM મોદીના ૨૫ વર્ષના સુશાસન ‘સેવા ઉત્સવ’ તરીકે ઉજવવાશે

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ ઉજવવામાં આવી રહ્યું છે. આ અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર…

કોઠંબા પોલીસ સ્ટેશનના PSI રૂ.1 લાખની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

દાહોદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા તા. 5 સપ્ટેમ્બર, 2026ના રોજ ગોઠવાયેલા લાંચના છટકામાં કોઠંબા પોલીસ…

લુણાવાડા એકતા શાંતિનગરમાં જાહેરમાં જુગાર રમતા ૫ જુગારીયાઓને ઝડપાયા

મહિસાગર જીલ્લાના લુણાવાડા ટાઉન વિસ્તારમાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી છે. એકતા શાંતિનગરમાં ખુલ્લામાં બેસીને…

મહીસાગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મેદાને:કલેક્ટરને આવેદનપત્ર આપી પાણી અને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી

મહીસાગર જીલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ ન આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વરસાદના અભાવે પાક…

મહિસાગરના DPEO કૃપા ઝાને દિલ્હીમાં નેશનલ એવોર્ડ મળ્યો

અમદાવાદ ગ્રામ્યમાં ડ્રોપ આઉટ ઘટાડવા મિશન સિદ્ધત્વ પ્રોજેક્ટ માટે સન્માનિત કરાયા. મહિસાગર જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી…

નાળના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક ચિરાગકુમાર પંચાલનું લુણાવાડા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે શિક્ષક દિને એવોર્ડ આપીને સન્માન કરવામાં આવશે

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ઝારા ક્લસ્ટરની નાળના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક અને લુણાવાડા તાલુકાના મધવાસ ગામના…

મહીસાગર જીલ્લામાં સપ્ટેમ્બર-૨૦૨૬ માસનો તાલુકા અને જીલ્લા ‘સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ’ યોજાશે: ૧૦ સપ્ટેમ્બર સુધીમાં અરજીઓ આવકાર્ય

મહીસાગર જીલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્નો અને ફરિયાદોના ઝડપી તથા સ્થળ પર જ નિકાલ માટે માનનીય મુખ્યમંત્રી…

કડાણા તાલુકા પુરવઠા નિગમે ગેરરિતીના કિસ્સામાં તલાટીઓ પાસે અહેવાલ મંગાવાયા

કડાણા તાલુકામાં આવેલ અન્ન નાગરિક પુરવઠા નિગમમાં ખેડુતોના ઉતારા અને તલાટીના ખોટા દાખલા મેળવી બહારથી અનાજ…

બાલાસિનોરથી ગોધરા વાયા સેવાલિયાની ૨૦ વર્ષ જુની એસ.ટી.બસ બંધ કરાતા લોકોમાં રોષ

બાલાસિનોર ડેપો અને ડિવીઝનની મનમાનીના કારણે અપડાઉન કરતા ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને હોસ્પિટલના લેડીઝ…

વિરપુર તાલુકાના ખેડુતોએ વરસાદ ખેંચાતા સુજલામ-સુફલામ કેનાલમાં કડાણા ડેમથી પાણી છોડવા માંગ

વિરપુર તાલુકામાં છેલ્લા આશરે ૨૦ દિવસથી વરસાદનું એક પણ ટીપું ન પડતાં ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે…

મહીસાગર SOG પોલીસે કોઠંબા પોલીસ મથકના ૩ વોન્ટેડ આરોપીને પેટલાદ, ખંભાત અને રાજસ્થાનથી ઝડપ્યા

મહીસાગર SOG ટીમે કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને પકડ્યા છે. આ આરોપીઓને…

નાળના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક ચિરાગ પંચાલ દ્વારા ઓગષ્ટ મહીનામાં ૧૦૦% હાજર રહેનાર વિદ્યાર્થીઓને બચત બેંક માટેના ગલ્લાં સ્વ ખર્ચે આપી સન્માન કરવામાં આવ્યું.

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ઝારા ક્લસ્ટરની નાળના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક અને લુણાવાડા તાલુકાના મધવાસ ગામના…

બાલાસિનોર ટાઉન PI એમ.ડી. ગઢવીનો સપાટો: શ્રાવણિયો જુગાર રમતા 10 જુગારીઓ રંગેહાથ ઝડપાયા

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીલોદરા રોડ પર તબેલા નજીક ખુલ્લી જગ્યામાં શ્રાવણ માસ…