કડાણા તાલુકાની માલવણ જુથ ગ્રામ પંચાયતના સરપંચને ગ્રાન્ટનો દુરૂપયોગ કરવા બદલ બરતરફ કરાયા

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાની માલવણ જુથ ગ્રામ પંચાયતમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને નાણાંકિય અનિયમિતતાને ગેરરિતીઓને પુર્વત મંજુરી…

બાલાસિનોરના ઓથવાડ ગામે સોલાર પ્લાન્માંથી રૂ.૧.૫૦ લાખની કોપર પટ્ટી અને કેબલની ચોરી

બાલાસિનોર તાલુકાના ઓથવાડ ગામે ચાલતા સોલાર પ્લાન્ટમાં કામની જગ્યાએ તસ્કરોએ ‚.૧.૫૦ લાખના કોપરની પટ્ટી તેમજ કેબલ…

સંતરામપુરના એન્દ્રા ગામે ખેતર માંથી ૮ ફૂટ લાંબા અજગરનું વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ

મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના એન્દ્રા ગામે એક ખેડૂતના ખેતરમાં આશરે ૮ ફૂટ લાંબો અજગર જોવા મળ્યો…

મહીસાગરના સાત કુંડા ધોધ વરસાદી માહોલમાં સોળે કલાએ ખીલી ઊઠ્યો

અષાઢ મહિનાના આગમન સાથે મહીસાગર જીલ્લામાં ચોમાસું જામી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદે…

સંતરામપુર નગરપાલિકા દ્વારા ડ્રેનેજ વરસાદી પાણીની નીકાલ માટેની ગોધરા ભાગોળ વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવેલી હતી

મહીસાગર જીલ્લાના કલેક્ટર દ્વારા વન વે જાહેર કરવામાં આવેલો હોત અને જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું…

મહીસાગર જીલ્લાના કાળા ખેતરા (ખાનપુર) ખાતે બાગાયત સહાય યોજનાઓ, ઓઇલ પામની વૈજ્ઞાનિક ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ સંપન્ન

મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના કાળા ખેતરા ગામે આજ રોજ બાગાયત સહાય યોજનાઓ, ઓઇલ પામની વૈજ્ઞાનિક ખેતી…

મહીસાગર જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન (R&B) વિભાગની ત્વરિત કામગીરી: ભારે વરસાદથી ધોવાયેલા માર્ગનું તાત્કાલિક સમારકામ પૂર્ણ

બાલાસિનોર-રાજપુર-સાકરીયા-કોતરબોર રોડનું સત્વરે સમારકામ થતાં વાહનવ્યવહાર સરળ અને સુરક્ષિત બન્યો મહીસાગર જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને…

મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને “માય ભારત” અંતર્ગતની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

૧૫ થી ૨૯ વર્ષની વયજૂથના યુવાનોને વ્યક્તિત્વ અને નેતૃત્વના ગુણો વિકસ માટે તક : MY Bharat…

જામિયતપુરા સ્થિત મૌર્યા એન્વાયરો પ્રોજેક્ટ સામે GPCBનો કડક પ્રહાર : પ્લાન્ટ તાત્કાલિક બંધ, વીજ પુરવઠો કાપવા આદેશ

નિયમભંગના ગંભીર આક્ષેપો વચ્ચે GPCBનો મોટો નિર્ણય, ક્લોઝર ડાયરેકશન જારી; જોખમી કચરો સ્વીકારવા પર પણ પ્રતિબંધ…

મહિસાગર જિલ્લામાં રેવન્યુ અને પંચાયત તલાટીની લડાઈમાં પ્રજા પીસાઇ રહી છે

-પેઢીનામું ન બનાવતા વારસાઈ અને વિદ્યાર્થીઓના દાખલા અટક્યા મહિસાગર જિલ્લામાં હાલ રેવન્યુ તલાટી અને પંચાયત તલાટી…

મહીસાગરના શિક્ષકોને જીલ્લા ફેર બદલી કેમ્પમાં ૯૫ શિક્ષકોને મનપસંદ સ્થળે નિમણૂંક હુકમ અપાયા

મહીસાગર જીલ્લાના પ્રાથમિક શિક્ષકો માટે જીલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લુણાવાડા ખાતે યોજાયેલા…

ઝેરી ડમ્પિંગ સાઇટ મુદ્દે બાલાસિનોરના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી સભાઓનો ધમધમાટ

3 ઓગસ્ટે ગાંધીનગર સ્થિત GPCB કચેરીએ ધરણા માટે ગ્રામજનોને આહ્વાન બાલાસિનોર તાલુકામાં આવેલી વિવાદાસ્પદ ડમ્પિંગ સાઇટને…

સંતરામપુરના માનગઢ ખાતે પર્યટન સ્થળે બટકવાડા ગામના ત્રણ યુવાનો જોખમી સ્ટંટ કરતા વિડીયોના આધારે પોલીસની કાર્યવાહી

સંતરામપુર તાલુકાના માનગઢ ખાતે પર્યટન અને ફરવા લાયક સ્થળ ઉપર બટકવાડા ગામના ત્રણ યુવાનો જોખમી સ્ટંટ…

સંતરામપુરના ગામડી ગામે ૧૦૮ની ટીમે સમયસૂચકતા વાપરી નવજાત શિશુ અને માતાને નવજીવન આપ્યું

ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હોવા છતાં ૧૦૮ની ટીમે સ્થળ પર પ્રસુતિ કરાવી માનવતા મહેકાવી. મહીસાગર જીલ્લાના સંતરામપુર…

બાલાસિનોર વણાંકબોરી વિયર ડેમ ૬૭.૬૭ મીટરની સપાટીએ પહોંચતા ઓવરફલો

ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે બાલાસિનોર તાલુકામાં આવેલો વણાંકબોરી વિયર સંપુર્ણ ભરાઈ જતાં હાલમાં…

લુણાવાડા-ગોધરા હાઈવે પર ભાયાસર પાસે રોડ ઉપર ખાડાને લઈ અકસ્માતનો ભય

મહીસાગર જીલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદને કારણે લુણાવાડા-ગોધરા હાઈવે પર ભાયાસર ગામ નજીક મોટા…

મહિસાગર એલ.સી.બી.એ અમદાવાદ ચોરી કેસનો ફરાર આરોપીને ઝડપાયો

મહીસાગર જીલ્લા પોલીસને વધુ એક સફળતા મળી છે. અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં…

સંતરામપુરના ભાણા સીમલ ગામે નમી ગયેલો વીજપોલ બ બન્યો ‘અકસ્માત ઝોન’: MGVCL ની ઘોર બેદરકારી સામે ખેડૂતોમાં ભારે રોષ

ચોમાસાની ભયાનક સિઝનમાં ચાલુ વીજલાઈન વચ્ચે ખેડૂતોના શિરે મંડરાતું મોતનું જોખમ. સરમી ફળિયાના ખેતરોમાં આખો પરિવાર…

ધી સંત તાલુકા ટીચર્સ કો.ઓ.સોસાયટીની ૨૮મી વાર્ષીક સાધારણ સભા યોજાઈ

ધી સંત તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી સંતરામપુર જી મહીસાગર ની ૬૮ મી વાર્ષિક સાધારણ સભા…

ગૌરીવ્રત નિમિત્તે જલારામ મંદિરે બાલિકાઓને ખાવાના પેકેટનું વિતરણ, ભજન-કીર્તનથી ભક્તિમય માહોલ સર્જાયો

બાલાસિનોર કંબોપા ખાતે આવેલા જલારામ મંદિર ખાતે ગૌરીવ્રતના પાવન અવસરે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…

લુણાવાડાની પુષ્પમ વિલા સોસાયટીમાં ચાર મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા

મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલી પુષ્પમ વિલા સોસાયટીમાં મધ્યરાત્રિએ ચોરીની ધટના સામે આવી છે.…

બાલાસિનોર નવોદય વિદ્યાલયમાં ૪ બોર નીચે જતાં ૫૨૦ જેટલા વિદ્યાર્થીઓ માટે બહારથી મંગાવાતા ટેન્કર

બાલાસિનોર જવાહર નવોદય વિદ્યાલયમાં રહેતા ૫૨૦ વિદ્યાર્થીઓ અને ૧૦૦ જેટલા સ્ટાફને પાણીની સમસ્યા ઉભી થઈ રહી…

લુણાવાડા ખાતે મહીસાગર બ્રિજની સુરક્ષા અને ભૌતિક સ્થિતિ ચકાસવા જીલ્લા કલેક્ટરનું સ્થળ પર નિરીક્ષણ

મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે મહીસાગર બ્રિજની પ્રવર્તમાન સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાના હેતુથી…

મહીસાગર જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણ સજ્જ

જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની ઓચિંતી રાત્રિ મુલાકાત લઈ સમીક્ષા કરી નાગરિકોને…

સંજેલીના કોટા-સંતરામપુર રોડ ઉપર ગટરો ઉભરાઈ રોડ પર રેલાતા ગંદા પાણીથી રોગચાળાની દહેશત

દાહોદ જિલ્લાના સંજેલી ખાતે કોટા-સંતરામપુર રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી ગટરો ઉભરાતા ગંદા પાણી રોડ પર…

સંતરામપુર પોલીસે મહીસાગર નદીમાંથી લાખોનો દારૂ ઝડપ્યો:₹6.19 લાખનો વિદેશી દારૂ, બે હોડી જપ્ત; 4 આરોપી ફરાર

સંતરામપુર પોલીસે મહીસાગર નદી મારફતે થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. રાત્રિના સમયે નાનીક્યાર ગામ…

મહીસાગરમાં ભારે વરસાદની આગાહી:24 જુલાઈએ શાળાઓ, ITI અને આંગણવાડીઓમાં રજા જાહેર

મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે, 24 જુલાઈ, 2026ના રોજ તમામ શાળાઓ, ITI…

મહીસાગર જિલ્લા પ્રભારી સચિવશ્રી કે. એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને લુણાવાડા ખાતે મોન્સૂન એક્ટિવિટી અને ડિઝાસ્ટર પ્લાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ

કોઈપણ આપદાને પહોંચી વળવા તંત્ર સજ્જ રહે, તમામ વિભાગો પરસ્પર સંકલનથી કામ કરે: પ્રભારી સચિવ શ્રી…

જેઠોલી ગામે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિશ્ચય આરોગ્ય શિબિર યોજાઈ

ડિજિટલ એક્સ-રે દ્વારા 86 ગ્રામજનોની ટીબી સ્ક્રીનિંગ, વિવિધ આરોગ્ય તપાસ સાથે જાગૃતિનો સંદેશ મહીસાગર જિલ્લાના બાલાસિનોર…

વિરપુરના હાંડિયા ગામની પ્રા.શાળા ૬ વર્ષથી બંધ પડેલ તે સરકારી શાળામાં ફરી બાળકોનો કલરવ ગુંજ્યો

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના હાંડિયા ગામમાં છેલ્લા અંદાજે ૬ વર્ષથી વિદ્યાર્થીઓની ધટને કારણે બંધ રહેલી ધો.-૧…

ડમ્પિંગ સાઇટથી દૂષિત પાણીના સેમ્પલ લીધા, કાર્યવાહી શૂન્ય : આસપાસના ૧૫થી ૨૫ કિલોમીટર વિસ્તારમાં ૮થી વધુ કૂવા, બોર અને તળાવોમાંથી ઝેરી લાલ પાણી નીકળી રહ્યું છે

જમીયતપુરા ડમ્પીંગ સાઇટની પાસેથી દુષિત પાણીના સેમ્પલ જીપીસીબીએ અનેકવાર લીધા પણ કાર્યવાહી કરાઇ નથી. જ્યારે ગાંધીનગરમાં…

મહીસાગરમાં ધોધમાર વરસાદ:લુણાવાડા સહિત જીલ્લાના અનેક વિસ્તારો મુશળધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર

મહીસાગર જીલ્લામાં હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી મુજબ વરસાદ નોંધાયો છે. ત્રણ કલાક માટે જાહેર કરાયેલા…

સંતરામપુર પંથકમાં વરસાદ ખેંચતા ખેડુતો ચિંતાતુર

સંતરામપુર પંથકમાં ઘણા વિરામ બાદ વરસાદનું આગમન ૧૫ જૂનથી વરસાદ થવાની તેનો સમય થઈ ગયેલો હતો,…

મહીસાગર જિલ્લાના થાણાસાવલીમાં ‘મિશન શક્તિ’ અંતર્ગત બાલિકા પંચાયતના સભ્યો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

કિશોરીઓમાં નેતૃત્વ શક્તિ અને સરકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ લાવવા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિશેષ પહેલ…

મહીસાગરમાં ગૌરક્ષાના નામે દાદાગીરીનો આક્ષેપ: પિકઅપ વાનના ડ્રાઈવર સાથે મારપીટ અને રૂ. 70 હજાર લૂંટ્યાની ડ્રાઈવર નો આક્ષેપો કરવામાં આવ્યા 

મહીસાગર જીલ્લાના સંતરામપુરથી મોડાસા તરફ ભેંસો લઈ જઈ રહેલી એક પિકઅપ વાનના ડ્રાઈવર સાથે કેટલાક અજાણ્યા…

મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ગામે ખેડૂત-વૈજ્ઞાનિક સંવાદ યોજાયો: ઓછા વરસાદની સ્થિતિમાં ખેતી બચાવવા અપાયું માર્ગદર્શન

વરસાદની અછત સામે લડવા ખેડૂતોને સજ્જ કરતું કૃષિ તંત્ર: વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતી અને બાગાયત દ્વારા સમૃદ્ધિનો…

મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને ખાનપુર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

મહીસાગર, ૨૧ જુલાઈ રાજ્યના નાગરિકોના પડતર પ્રશ્નો અને રજૂઆતોના પારદર્શી અને ઝડપી નિવારણ માટે સરકારના અભિગમ…

કુપોષણ મુક્ત મહીસાગર અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા બામરોડા આંગણવાડીની મુલાકાત

બામરોડા આંગણવાડી ખાતે કલેક્ટરશ્રીએ નાના ભૂલકાઓનું જાતે વજન અને ઉંચાઈ માપીને તેમના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરની…

વિરપુરની બારોડા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો ગોકળગતિએ : બાંધકામની કામગીરીના પાંચ વર્ષ પછી પણ કામગીરી અધુરી

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના બારોડા ગામમા વિકાસ ગોકળગતિએ જોવા મળ્યો છે. મનરેગા હેઠળ ‚.૧૪.૨૦ લાખના ખર્ચે…

મહીસાગર જીલ્લામાં ચોમાસું સક્રિય થવાના સંકેત ખેડુતોમાં સારા વરસાદથી આશા બંધાઈ

મહીસાગર જીલ્લામાં ફરી એકવાર ચોમાસું સક્રિય થવાના સંકેતો જોવા મળી રહ્યા છે. આજે, ૨૦ જુલાઈ, સોમવારની…