વિરપુર પોલીસે અરવલ્લીથી આવતી ઇક્કો ગાડીમાં લવાતો રૂ.૩.૮૮ લાખના દારૂ સાથે એક ઈસમને ઝડપ્યો

મહીસાગર જિલ્લાની વિરપુર પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અરવલ્લી જિલ્લામાંથી વિદેશી દારૂનો…

સંતરામપુર તાલુકા પંચાયત ખાતે આદિજાતિ સ્વ-સહાય જૂથોની ૨૫ મહિલાઓને સિલાઈ મશીન અર્પણ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી અને તાલુકા પંચાયત પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં મહિલાઓને સ્વરોજગારીના સાધનોનું વિતરણ કરાયું મહીસાગર,…

મહીસાગર જીલ્લામાં માઈક, લાઉડ સ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમના ઉપયોગ પર નિયંત્રણ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું

અવાજ પ્રદુષણ (નિયમ અને પ્રતિબંધ) નિયમ, ૨૦૦૦ની જોગવાઈઓ પ્રમાણે સામાન્ય રીતે માઈક સીસ્ટમ /વાજિંત્રો રાતના ૧૦:૦૦…

જનોડ પાટિયા પાસે જીવલેણ અકસ્માત : વેગનઆરની ટક્કરે બાઇકચાલકનું મોત, પોલીસ ફરિયાદ નોંધાઈ

બાલાસિનોર તાલુકાના જનોડ પાટિયા નજીક સર્જાયેલા જીવલેણ માર્ગ અકસ્માતમાં બાઇકચાલકનું સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં…

જમિયતપુરા ડમ્પિંગ સાઇટ પર GPCB ગાંધીનગરના અધિકારીઓની તપાસ, લાલાશ પડતું પાણી જોવા મળતા કૂવાની પણ લીધી મુલાકાત

બાલાસિનોર તાલુકાના જમિયતપુરા ખાતે આવેલી ડમ્પિંગ સાઇટને લઈને ઉઠેલી પ્રદૂષણની ફરિયાદોના અનુસંધાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ…

દોલતપોરડા ગામે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિશ્ચય આરોગ્ય શિબિર યોજાઈ

૮૦ ગ્રામજનોની ટીબી સ્ક્રીનિંગ સાથે વિવિધ આરોગ્ય તપાસ હાથ ધરાઈ. મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના પાંડવા પ્રાથમિક…

સંતરામપુર નગરપાલિકા સમયસર પાણી આપવામાં નગરજનોની નિષ્ફળ રહી

સંતરામપુર નગરપાલિકાનું પાણી કડાણા ડેમમાંથી આવે છે. આ કડાણા ડેમમાંથી જો ખેડામાં જતું હોય અને ૭૦…

નાળના મુવાડા પ્રા.શાળાના ચિરાગ પંચાલ સહિત ત્રણ આર.પી.તજજ્ઞોએ ડાયટ સંતરામપુરમાં ધોરણ ૩ ના ગણિત વિષયની એમ.ટી.તજજ્ઞોને તાલીમ આપી

જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર ખાતે ધોરણ ૩ ના નવીન પાઠ્યપુસ્તકની મહીસાગર જીલ્લાના તમામ તાલુકાઓમાંથી…

મહીસાગરના નવરચિત ગોધર તાલુકાના માંચોડ ગામે ‘કિસાન ગોષ્ટિ’ યોજાઈ: ખેડૂતોને અપાયું આધુનિક કૃષિ અને પશુપાલનનું માર્ગદર્શન

આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અલ્પ વરસાદી સ્થિતિમાં કઠોળના વાવેતર અને પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર…

મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

પ્રજાહિતલક્ષી પ્રશ્નોની સકારાત્મક ચર્ચા અને સંબંધિત અધિકારીઓ દ્વારા અપાયા સંતોષકારક જવાબો મહીસાગર, ૧૮ જુલાઈ: મહીસાગર જિલ્લા…

મહીસાગર જિલ્લાને ‘કુપોષણ મુક્ત’ બનાવવા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને યોજાઈ મહત્વની બેઠક:

આંગણવાડી કેન્દ્રો માટે બીજા નવા ૮૩ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને કેન્દ્રો દત્તક આપવામાં આવ્યા કુપોષણ નાબૂદીનો દ્રઢ…

સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આદિવાસી પરિવાર હજુ પણ ૭૦% ડોળાના તેલનું ઉપયોગ કરે છે

ડોળાનું તેલ એટલે આરોગ્ય માટે સૌથી વધારે ફાયદા કારક સંતરામપુર તાલુકાના આજુબાજુના મોટાભાગના ગામડાઓમાં વર્ષો જૂન…

કેક નહીં, કિતાબોની ભેટ!જન્મદિને PI અલ્પેશ બારીયાની સેવાકીય પહેલ બની પ્રેરણારૂપ

જન્મદિનને માત્ર શુભેચ્છાઓ પૂરતો મર્યાદિત ન રાખી સમાજોપયોગી કાર્ય સાથે ઉજવવાનો પ્રેરણાદાયી સંદેશ વિરપુર પોલીસ સ્ટેશનના…

દેવ પલથી બાલાસિનોર માર્ગ પર ગેરકાયદે દબાણનો રાફડો! રસ્તા પર જ બજાર ભરાતા અકસ્માતનો ભય, R&B વિભાગ ક્યારે જાગશે?

રસ્તા પર દુકાનો, રસ્તા પર પાર્કિંગ! દેવ પલ–બાલાસિનોર માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ બાલાસિનોર તાલુકાના મહત્વના…

કડાણાનુ પાણી ખેડા અને દાહોદ સુધી પણ ૧૫ કિ.મી.દુર સંતરામપુરને પાણીને વલખા

–કરોડોના ખર્ચે બનેલ નગરમાં ચાર ટાંકીઓ શોભાનો ગાંઠિયો સંતરામપુર નગરપાલિકાના અણધડ વહીવટના કારણે દિવા તળે અંધા‚…

સંતરામપુર સાંઢપાડિયા ગામમાં બોગસ આદિવાસીનો દાખલો રજુ કરનાર સરપંચ સામે ગુનો નોંધવા હુકમ

બોગસ આદિવાસીના દાખલાના પ્રકરણમાં સંતરામપુર તાલુકાના સાંંઢપાડિયા ગ્રામ પંચાયતના સરપંચ સામે એસ.ટી.(આદિવાસી)નો અને ઓ.બી.સી.(બક્ષીપંચ)એમ બે અલગ…

સંતરામપુરમાં અમરદીપ સોસાયટીમાં એક નડતર રૂપ વીજ પોલ બે સોસાયટીના 500 ઉપર પરિવારો હાલાકી ભોગવી રહેલા છે 

વીજ કંપનીમાં લેખિતમાં અને મૌખિકમાં વારંવાર રજૂઆત છતાંય નડતર‚પ વીજ થાંભલો ખસેડવા માટે તંત્રની આળસ. સંતરામપુર…

સંતરામપુરમાં ડ્રેનેજ લાઈનની કામગીરીને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: મુખ્ય માર્ગ ‘વન-વે’ જાહેર કરાયો

સંતરામપુરના ગોધરા ભાગોળથી બાયપાસ રોડ સુધીનો રસ્તો ૩૦ જુલાઈ સુધી વન-વે રહેશે મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા…

મહીસાગર જીલ્લામાં કેચ ધ રેઈન અભિયાન હેઠળ જળ સંચયની વ્યાપક ઝુંબેશ: વહીવટી તંત્ર દ્વારા જળ સંરક્ષણ માટે નક્કર આયોજન

જળ શક્તિ મંત્રાલયના અભિગમને સાર્થક કરતું મહીસાગર: સરકારી કચેરીઓ અને શાળાઓમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સનું નિર્માણ.…

મહીસાગર જીલ્લામાં સરકારી કચેરીઓની આસપાસ ૨૦૦ મીટરના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ.

કાયદો અને વ્યવસ્થા જાળવવા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ: ૩૦ જુલાઈ સુધી ધરણા અને રેલીઓ…

મહીસાગર જીલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને ‘દિશા’ સમિતિની બેઠક યોજાઈ

સાંસદના અધ્યક્ષસ્થાને કેન્દ્ર સરકારની વિકાસલક્ષી યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ. મહીસાગર, ૧૭ જુલાઈ: મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના…

બાલાસિનોરના પાંડવા ગામમાં અધુરૂ બનાવેલ શોૈચાલયમાં તપાસના વિલંબથી ચકચાર

પાંડવામાં જાહેર શોૈચાલય બનાવવામાં આવ્યુ છે જે શોૈચાલયમાં ટાંકી કે ટાઈલ્સ લગાવવામાં આવી નથી. પરંતુ બિલ…

બાલાસિનોરમાં ૧૬૦મી જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

નગરમાં સંપૂર્ણ સ્વયંભૂ બંધ વચ્ચે અનોખી ભક્તિ સાથે માનવ મહેરામણ ઉમટ્યું હતું બાલાસિનોર શહેરમાં સમસ્ત હિન્દુ…

લુણાવાડાના ઉચરપી ગામે ૮ ફુટ લાંબા અજગરનુ રેસ્કયુ કરાયુ

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઉચરપી ગામે ૮ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો…

વીરપુર તાલુકાના બારોડા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસે હરિયાળા ગુજરાતના નિર્માણ માટે વૃક્ષારોપણ

 બોક્ષ -પ્રદેશ મંત્રી ગુજરાત ભાજપ મુક્તિબેન જોષી એ વૃક્ષારોપણ કર્યું. રાજ્યના લોકપ્રિય અને યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…

મહીસાગર જિલ્લામાં કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને ‘પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા’ (SPCA) અંગેની મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ

મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને ‘સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ…

મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આગામી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અને મતદાન મથકોના પુનર્ગઠન અંગે રાજકીય પક્ષો સાથે અગત્યની બેઠક યોજાઈ

આજ રોજ મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી અર્પિત સાગરના…

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ૨૦૨૬ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર બાળકોના નોમિનેશન પ્રક્રિયા શરૂ…

​પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે તા.૩૧/૦૭/૨૦૨૬ સુધીમાં https://awards.gov.in/Home/AwardLibrary પર નોમિનેશન માટે આવેદન કરી શકાશે… ​ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય…

મહિસાગર જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની નિયુક્તિ કરાઈ

મહિસાગર જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના નવનિયુકત ચેરમેનો દ્વારા વિધિવત રીતે ચાર્જ સંભાળવામાં આવ્યો હતો. તમામ નવનિયુકત…

વિરપુરના ધાટડા ગામે તબેલામાં સુતેલા વૃદ્ધાને ઝેરી જાનવર કરડી જતા મોત

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ધાટડા ગામે ઝેરી જનાવર કરતા ૬૫ વર્ષિય વૃદ્ધાનુ મોત નીપજયું હતુ. મૃતક…

લુણાવાડાના ગધનપુર ગામે પી.એમ.પ્રણામ કિસાન સંગોષ્ઠી યોજાઈ

લુણાવાડા તાલુકાના ગધનપુર ગામે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈર્ઝ્સ એન્ડ કેમિકલ લિ.(જીએનએફસી)દ્વારા ૫ી.એમ.પ્રણામ કિસાન સંગોષ્ઠી યોજાઈ હતી.…

સંતરામપુરના આંબા ગામે ટ્રેકટરના ભાડાં બાબતે પિતાએ કુહાડીના ધા ઝીંકી પુત્રની હત્યા કરી

આંબા ગામે એક પિતાએ ટ્રેકટરના ભાડાના પૈસા ચુકવવા જેવી નજીવી બાબતે પોતાના સગા પુત્રની કુહાડીના ધા…

બાલાસિનોર પોલીસ તંત્રમાં વહીવટી ફેરફારો: PI અને PSIની બદલી, મહિલા પોલીસ મથકને મળ્યા નવા PI

મહીસાગર જિલ્લા પોલીસ તંત્રમાં તાજેતરમાં વહીવટી સ્તરે કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષકના…

બાલાસિનોરમાં ભક્તિનો ઘોડાપૂર : જય રણછોડના નાદ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની ૧૩૮મી ભવ્ય રથયાત્રા

બાલાસિનોર શહેરમાં આજે અષાઢી બીજના પવિત્ર પર્વે વૈષ્ણવ પરંપરા અનુસાર અદ્ભુત ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.…

મહીસાગર જીલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે નવી બે યોજનાઓ અમલી

ફિલ્ડ કવર અને ફળપાક વાવેતર માટે સહાય યોજનાઓ અમલમાં. મહીસાગર જીલ્લામાં બાગાયતી ખેતી કરતા તેમજ બાગાયતી…

ચાંદીપુરા વાયરસના સંભવિત જોખમ સામે મહીસાગર જીલ્લા વહીવટી તંત્ર એલર્ટ: જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડ તૈયાર

જીલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારે જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ તબીબી સજ્જતાની સમીક્ષા કરી. ગુજરાતના અન્ય ભાગોની…

વિરપુર તાલુકામાં સરકારી ખરીદીમાં બાજરી આપનાર ૨૨૦ ખેડુતોની એક માસથી ચુકવણી નહિ થતાં ખેડુતોમાં રોષ

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં સરકારની ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયઝ કોર્પોરેશન રાજય સરકારની ટેકાના ભાવે અનાજ ખરીદી…

બાલાસિનોરમાં એસ.એમ.સી.રેઈડ બાદ ટાઉન પી.આઈ.ને લીવ રિઝર્વમાં મુકી દેવાયા : અન્ય ૧૩ પી.એસ.આઈ.ની બદલી

બાલાસિનોર ટાઉન વિસ્તારમાં તાજેતરમાં એસએમસી એ રેઈડ પાડી દોઢ કરોડથી વધુનો વિદેશી દા‚નો જથ્થો ઝડપી પાડ્યો…

JCI બાલાસિનોર દ્વારા રૈયોલીમાં જુનિયર જેસી પિકનિક:યુવાનોમાં નેતૃત્વ અને મિત્રતાનો સંદેશ અપાયો

બાલાસિનોરના વિશ્વવિખ્યાત રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્ક ખાતે JCI બાલાસિનોર દ્વારા “જુનિયર જેસી પિકનિક 2026″નું આયોજન કરવામાં…

બાલાસિનોરમાં ‘લાલ પાણી’નો ત્રાસ:ચામડી અને કેન્સરના રોગોમાં વધારો, 4 તાલુકાના ગ્રામજનો GPCB કચેરીએ પહોંચ્યા, TSDF સાઇટ બંધ કરવાની માગ

મહીસાગર જિલ્લાના બાલાસિનોર વિસ્તારમાં કેમિકલયુક્ત લાલ પાણીના પ્રદૂષણથી ત્રસ્ત ગ્રામજનોએ હવે રાજ્ય સ્તરે ન્યાયની માગ ઉઠાવી…