શહેરા પંથકમાં અનાવૃષ્ટિના એંધાણ વચ્ચે આસ્થાનો ઉત્સવ: મહિલાઓએ પુરુષવેશે ગાયોનું ધણ વાળી ‘ધાડ’ પાડવાની વિધિ કરી

મેઘરાજાને રીઝવવા પંચમહાલમાં અનોખી લોકપરંપરા પુનઃ જીવંત: પુરુષોનો વેશ ધારણ કરી મહિલાઓએ પાડી ‘ધાડ’ હાથમાં ડંડા…

ગોધરા તાલુકાના રતનપુર કાંટડી નર્મદા કેનાલ માંથી મળેલ અજાણ્યા મૃતદેહને ગોધરા પાલિકાના કચરાના ટ્રેકટરમાં મૃતદેહ સ્મશાને લઈ જવાયો

ગોધરા નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. રતનપુર કાંટડી ગામ પાસે નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા પુ‚ષનો મૃતદેહ…

દાઉદ્રા ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા-ગ્રામસભા ન બોલાવાતા સદસ્યોમાં રોષ, જીલ્લા કચેરી બાદ હવે કોર્ટના દરવાજે ન્યાયની લડાઈ

ઘોઘંબા તાલુકાના દાઉદ્રા ગામમાં ગ્રામ પંચાયતની કામગીરીને લઈને વિવાદ વધુ વકર્યો છે. ગ્રામ પંચાયતની સામાન્ય સભા…

ડીડીઓ હિરેન બારોટ દ્વારા પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સરપ્રાઈઝ મુલાકાત: દર્દીઓ સાથે સીધો સંવાદ કરી મેળવી કામગીરીની માહિતી

ગરબાડા તાલુકાના પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે જિલ્લા વિકાસ અધિકારી (DDO) હિરેન બારોટ દ્વારા ખાસ…

મોરવા હડફના ભૂવર ગામની પરિણીતા પર પતિએ ચારિત્ર્યની શંકા રાખીને ત્રણ મહિનાના પુત્રને કૂવામાં ફેંકી હત્યા કરી.

પંચમહાલના મોરવા હડફ તાલુકાના ભૂવર ગામની પરિણીતા પર પતિએ ચારિત્ર્યની શંકા રાખીને દીકરાની હત્યા કરી છે.પતિ…

શહેરામાં દિન-પ્રતિદિન વકરતી ખનીજ ચોરી: તંત્રનો ખોફ સાવ ગાયબ

શહેરા તાલુકામાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી સામે અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવતા દિન-પ્રતિદિન સફેદ પથ્થર…

પંચમહાલ જીલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી: શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું

સરકારની યોજનાઓ હોય કે શિષ્યવૃત્તિ, શિક્ષકોએ બાળકો સાથે એક માતા-પિતા તરીકે રહીને ઉત્તમ કાર્ય કર્યું છે:જીલ્લા…

કાલોલ વોર્ડ નં. ૪માં વર્ષોની સમસ્યાનો આવ્યો અંત, ભાગ્યોદયથી વૃંદાવન સુધીનો મજબૂત CC રોડ બનતા ખુશીનો માહોલ..

મતભેદ વગરની રાજનીતિ અને વિકાસલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી કાલોલ નગરપાલિકા કાલોલ નગરપાલિકાના વોર્ડ નં.…

કોઠંબા પોલીસ સ્ટેશનના PSI રૂ.1 લાખની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

દાહોદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા તા. 5 સપ્ટેમ્બર, 2026ના રોજ ગોઠવાયેલા લાંચના છટકામાં કોઠંબા પોલીસ…

જાંબુઘોડા મામલતદાર કચેરીમાં ACBનો સપાટો : રૂ.25 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાની મામલતદાર કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સફળ લાંચ ટ્રેપ ગોઠવી કાર્યવાહી…

શહેરાના વાડી ગામની શાળા પાસે ગંદા પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી

શહેરા તાલુકાના વાડી ગામની પ્રાથમિક શાળાના પાસે ગંદા પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને અવરજવર કરવામાં…

દાહોદ ઝરીબુઝર્ગના મહિલા સરપંચ નર્મદાબેન માવી હોદ્દા પરથી દૂર, વિકાસ કામોમાં ગેરરીતિ બદલ DDOની મોટી કાર્યવાહી

દાહોદના ઝરીબુઝર્ગ ગામમાં મહિલા સરપંચ સામે જિલ્લા વિકાસ અધિકારીએ મોટી કાર્યવાહી કરી છે. પાંચ વિકાસ કામોમાં…

સેવાલિયાના મેનપુરા પાસે ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી : પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થતા અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે પર આવેલ મેનપુરા ગામ…

શહેરા APMC પર પુનઃ ભાજપનો ભગવો લહેરાયો.. ખેડૂત વિભાગની ચૂંટણીમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પુત્ર ઘનશ્યામ ભરવાડ સહિત ૧૦ ઉમેદવારો બિનહરીફ

શહેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સમર્થિત પેનલનો સંપૂર્ણ વિજય થયો હતો.…

નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની અટકાયત:વડોદરા CID ક્રાઈમે પ્રિતેશને પકડ્યો; કૌભાંડમાં કુલ આરોપીઓની સંખ્યા 54 થઈ

મહીસાગર જિલ્લાના કરોડો રૂપિયાના ‘નલ સે જલ’ મહા કૌભાંડમાં વડોદરા CID ક્રાઈમે વધુ એક કોન્ટ્રાક્ટર પ્રિતેશ…

ગોધરા શહેરા ભાગોળ અંડરપાસના કામમાં વિલંબ થતાં સામાજીક કાર્યકર પ્રતિક ઉપવાસ પર ઉતર્યા

ગોધરા શહેરના મધ્યમાં આવેલા ભાગોળ રેલ્વે LC 4 અંડરપાસનું કામ વિલંબમાં પડતાં સ્થાનિક સામાજિક કાર્યકર સંજયભાઈ…

શહેરામાં MGVCL ની મેગા ડ્રાઇવ: ૧૩૪  કનેક્શનમાં વીજ ચોરી પકડાતા ૩૭.૩૩ લાખનો દંડ ફટકાર્યો.

શહેરા તાલુકામાં વીજ કંપનીનું આક્રમક ચેકિંગ: ૨૫ થી વધુ ગામોમાં ૧૨૫૧ કનેક્શન તપાસાયા, ૩૭.૩૩ લાખનો દંડ…

પડતર માંગણીઓ સંદર્ભે કાલોલ મામલતદાર કચેરીના મહેસૂલી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કામગીરીમાં જોડાયા: મહેસૂલી તલાટીઓ અને નાયબ મામલતદારોએ પણ દર્શાવ્યો વિરોધ

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ મુદાને લઈને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં…

જામનગરના ૧૦૨ વર્ષીય વૃદ્ધા લાકડીના ટેકે પાવાગઢના પગથિયાં ચઢ્યાં

અડગ શ્રદ્ધા અને હિંમત સાથે જેઠીબેને પરિવાર સાથે મહાકાળી માતાના દર્શન કર્યા, શ્રદ્ધાળુઓ આશ્ચર્યચકિત પંચમહાલના પ્રસિદ્ધ…

પંચમહાલ જીલ્લામાં વરસાદ ખેંચાત ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા

પંચમહાલ જીલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ખેતરમાં રહેલ મકાઇ, ડાંગર સહિતના મુખ્ય પાકોને હાલ…

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગોધરા દ્વારા યોગ્નોપવિત પરિવર્તન કરવામાં આવ્યું

પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગોધરા દ્વારા યોગ્નોપવિત પરિવર્તન કરવા માટે…

પંચમહાલ જલ્લામાં રક્ષાબંધન પર્વની ઉલ્લાસભર્યા માહોલમાં ઉજવણી

પંચમહાલ જીલ્લામાં ભાઈ-બહેનના પવિત્ર અને અટૂટ પ્રેમનું પ્રતીક એવા રક્ષાબંધન પર્વની અત્યંત આસ્થા, આનંદ અને ઉલ્લાસભર્યા…

વેજલપુર પોલીસ સ્ટેશનની ‘SHE Team’ દ્વારા પ્રેરણાદાયી પહેલ રક્ષાબંધનના પર્વે સિનિયર સિટીઝન દંપતીના ઘરે પહોંચી બાંધી સ્નેહની રાખડી

 કાલોલ તાલુકા સ્થિત વેજલપુર પોલીસ સ્ટેશન દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે પોલીસિંગની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ અને…

ઘોઘંબા તાલુકાના નવાનગરમાં સ્વચ્છ ભારત મિશનના કચરા સંગ્રહ શેડની દયનીય હાલત

પતરા ગાયબ, ઇમારત જર્જરિત; ગ્રાન્ટના ઉપયોગની તપાસની ગ્રામજનોની માંગ. પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના નવાનગર ગામે સ્વચ્છ…

પંચમહાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઈદની ઉજવણી

પંચમહાલ જીલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરો દ્વારા…

ઘોઘંબા તાલુકાના નવાનગર ગ્રામ પંચાયતના નવા મકાનની કામગીરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો

ધોધંબામાં સળિયા દેખાતા હોવાના આક્ષેપો, દાદરમાં ગાબડાં અને હલકી ગુણવત્તાની સામગ્રી વપરાયાની ગ્રામજનોમાં ચર્ચા. પંચમહાલ જીલ્લાના…

પંચમહાલની બે દિવ્યાંગ એથ્લેટ્સ ભારતનું પ્રતિનિધિત્વ કરશે : હોંગકોંગમાં ’બોલિંગ કેરી ગેમ’માં આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લેશે

પંચમહાલ જીલ્લાની બે દિવ્યાંગ એથ્લેટ્સ જ્યોતિકા રાઠવા અને છાયલ પરમાર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સ્પેશિયલ…

વ્યાસડા ગામથી વાંટા ગામ તરફ જતી વીજ લાઇનના પોલ અને ડીપી પર ઝાડી-ઝાંખરા ઊગી નીકળતા અકસ્માતનો ભય વેજલપુર MGVCLની ઘોર બેદરકારીનો આક્ષેપ.

કાલોલ તાલુકાના વ્યાસડા ગામથી વાંટા ગામ તરફ જતી વીજ લાઇનના પોલ અને ડીપી પર ઝાડી-ઝાંખરા ઊગી…

શ્રાવણના બીજા સોમવારે પંચમહાલ શિવમય બન્યું : ‘હર હર મહાદેવ’ના નાદ સાથે શિવાલયો ગુંજ્યા

શ્રાવણના બીજા સોમવારે શહેરા પંથક હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યું. શહેરાના પૌરાણિક મરડેશ્ર્વર મંદિર ખાતે…

ગોધરામાં ભાટવાળા મંડળ દ્વારા ગણેશ આગમન યાત્રા:ગણપતિ બાપ્પાના જયઘોષ ગુંજી ઉઠ્યા.

ગોધરા શહેરમાં ગણેશોત્સવ પૂર્વે ભાટવાળા નવ યુવક મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીની આગમન યાત્રાનું આયોજન કરાયું…

કાલોલ તાલુકામાં ખનીજ માફિયાઓ પર તવાઈ: પ્રાંત અધિકારી અને મામલતદાર અને ખનીજ વિભાગ ની સંયુક્ત ટીમનો સપાટો, અંદાજિત ૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત

ગોધરાના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર તથા કાલોલ મામલતદાર વિકાસ પટેલ તેમજ ખનીજ વિભાગની સંયુક્ત ટીમ…

નવાનગરમાં વિકાસની ગ્રાન્ટના ઉપયોગ સામે સવાલો, બાંકડા મૂકાયા પરંતુ મૂળભૂત સુવિધાઓનો અભાવ

ઘોઘંબા તાલુકાના નવાનગર ગામમાં વિકાસના કામોને લઈને ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠ્યા છે. લોકચર્ચા મુજબ ગામમાં કરવામાં…

ઝાલોદમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઇવઃ ફરસાણ અને મટન શોપમાં તંત્રની તવાઈ

ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ લાયસન્સની ચકાસણી; ઘરેલુ ગેસનો ઉપયોગ કરતા દુકાનદારો સામે કાર્યવાહી, અંદાજે…

શહેરા ફોટા વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગનાર ત્રણ આરોપીઓના રેગ્યુલર જામીન નામંજુર કરતી જીલ્લા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ કોર્ટ

શહેરામાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગનાર અને મારામારી કરવાના ગુનામાં ૩ આરોપીઓ જયુડીશીયલ કસ્ટડીમાં…

ગોધરા તાલુકામાં મનરેગાના કરોડોના બિલ અટવાતા મનરેગા પોર્ટલ ફરી ખોલવા માંગ

૧૦૩ સરપંચો અને ૩૩ તાલુકા સભ્યોની સાંસદ સમક્ષ રજૂઆત. ગોધરા તાલુકામાં મનરેગા યોજના હેઠળ હાથ ધરાયેલા…

ઘોઘંબા તાલુકામાં નલ સે જલ યોજના પૂર્ણ કે અધૂરી?

પાણીની ટાંકીઓ બની, પરંતુ અનેક ગામોમાં પાઇપલાઇન અને વીજ જોડાણનો અભાવ હોવાનો આક્ષેપ; જીલ્લા વાસ્મો કચેરીમાં…

ગોધરા પોલીસ હેડ કવાર્ટરમાં કોન્સ્ટેબલ પત્ની પર હુમલો કરનાર પતિનો મૃતદેહ ખેડામાં લટકતો મળ્યો

ખેડા જીલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલી ગામ નજીક મહિસાગર નદીના રેલવે બ્રિજ પાસે આવેલા વણઝાર…

ગોધરા રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલને વિદેશી દારૂ સાથે નંદેસરી પોલીસે ઝડપ્યો

ગોધરા રેલવે પોલીસ તાબા હેઠળના ડેરોલ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજય વિક્રમભાઈ ચુડાસમા…

પંચમહાલમાં DJ પર પ્રતિબંધ: 18 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી જાહેરનામું અમલમાં.

તા.૧૮/૦૮/૨૦૨૬ થી તા.૧૭/૧૦/૨૦૨૬ રાતના કલાક: ૧૦/૦૦ થી સવાર કલાક: ૬/00 સુધી સમગ્ર જીલ્લામાં ડી.જે.ના ઉપયોગ પર…

બાલાસિનોરમાં દબાણો પર તંત્રનું બુલડોઝર, 1 હજારથી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી.

બાલાસિનોર: બાલાસિનોર શહેરમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.…