ગીર સોમનાથમાં પ્રેમનો કરુણ અંત: યુવકરૂસગીરાએ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામમાં આજે એક દૃયદ્રાવક ઘટના સામે આવી છે. સમાજ…

શિવભક્તોની ભીડ,હાથમાં ડમરુ, અને ૧૦૮ ઘોડા સાથે શૌર્ય યાત્રા.. સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન સામેલ થયા

ગુજરાત પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર સોમનાથ ધામમાં આયોજિત સ્વાભિમાન પર્વમાં ભાગ લીધો. આ…

ગઝનવીથી માંડીને ઔરંગઝેબ… ઈતિહાસમાં દફન થઈ ગયા, સોમનાથ ત્યાં જ ઊભું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મોદીએ મંદિરની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપી. તેમણે પ્રાર્થના પણ કરી.…

સોમનાથ આક્રમણને એક હજાર વર્ષ વીતી ગયા, પીએમ મોદીએ કહ્યું ’અટલ શ્રદ્ધાના ૧૦૦૦ વર્ષ’

સોમનાથ ખરેખર ભારત માતાના લાખો બહાદુર પુત્રોના સ્વાભિમાન અને અદમ્ય હિંમતની ગાથા છે ગુજરાતમાં સોમનાથ જ્યોતિલગ…

ગીર સોમનાથના તાલાલામાં ફરી ધરતી ધ્રૂજી, સતત ત્રીજા દિવસે ભૂકંપનો આંચકો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઊઠી છે. મોડી રાત્રે ૧૧:૪૬ વાગ્યે આવેલા…

ગીર સોમનાથના તાલાલામાં ફરી ધરા ધ્રૂજી, એક જ દિવસમાં ૪ આંચકા

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના હળવા આંચકાઓની શ્રેણી ચાલુ છે. મંગળવારે (૨૯…

પ્રથમ જ્યોતિલગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા અનંત અંબાણી, રૂ.૫ કરોડનું શિવાર્પણ કર્યું

દેવાધિદેવ પ્રથમ જ્યોતિલગ શ્રી સોમનાથ મહાદેવના પાવન ધામે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે.…

ગીર સોમનાથમાં સોશિયલ મીડિયા પર બે સમુદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવનાર યુવકની ધરપકડ

ગીર સોમનાથમાં સોશિયલ મીડિયા પર અપશબ્દો અને ભડકાઉ ભાષાનો ઉપયોગ કરીને બે સમુદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના…

વેરાવળમાં યોજાઈ જિલ્લાકક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, ૨૭૧ કરોડના એમઓયુ થયા

રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત જ્ર૨૦૪૭ના વિઝનને સાકાર કરવા માટે રાજ્યના ચાર અલગ અલગ વિસ્તારોમાં વાઇબ્રન્ટ…

૩૧ ફર્સ્ટ પહેલા બુટલેગરોના અવનવા કીમિયા, દીવમાંથી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ

જિલ્લાના ઉના તાલુકામાં નવાબંદર મરીન પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસને…

નવાબંદર પોલીસે ઇંગ્લિશ દારૂ સાથે બુટલેગરને ઝડપ્યો, કારના ગેસના બાટલામાં ચોરખાનું બનાવી દારૂ છુપાવતો

કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાંથી ગુજરાતમાં ગેરકાયદે રીતે ઇંગ્લિશ દારૂ ઘુસાડવાનો પ્રયાસ નવાબંદર મરીન પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.…

ગીર સોમનાથ: વેરાવળ તાલુકાના ડારી ગામે પત્નીની હત્યા બાદ પતિએ જીવન ટૂંકાવ્યું

વેરાવળ તાલુકાના ડારી ગામે હચમચાવી નાખે તેવી હૃદયદ્રાવક અને રક્તરંજિત ઘટના સામે આવી છે. ૧૨ ડિસેમ્બરના…

ગીર સોમનાથના મોરાસા ગામે એક ભાઈ દ્વારા ભાઈની હત્યાનો હચમચાવતો કિસ્સો

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક ભાઈ દ્વારા ભાઈની હત્યાનો હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે.…

ઉનામાં દુકાનની દીવાલ ધરાશાયી, કાટમાળ નીચે દબાઈ જતા બે શ્રમિકોના મોત

ગીર-સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં એક દુ:ખદ બનાવ બન્યો હતો. ઉના શહેરના લાઈબ્રેરી ચોક ખાતે એક દુકાનનું…

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ સોમનાથની સંયા આરતી કરી

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ (લેટનન્ટ ગવર્નર) મનોજ સિંહા ગીર સોમનાથ જિલ્લાની બે દિવસની મુલાકાતે છે. ઉપરાજ્યપાલ…

જરૂરી રજા ન મળતાં પાટણના પીઆઈ માંદગીની રજા પર ઉતરી જતાં સસ્પેન્ડ

રાજ્યમાં ગીર-સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મંજૂરી વગર જ માંદગીની રજા પર ઉતરી જતા…

ગુજરાતથી કુંજપુરી જઈ રહેલા ૨૯ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ અકસ્માતમાં પાંચ લોકોના મોત

તેહરી જિલ્લાના નરેન્દ્રનગરમાં કુંજપુરી મંદિર પાસે બસ અકસ્માત થયો. બસ કુંજપુરી મંદિરના દર્શન માટે ગુજરાતથી ૨૯…