ભાજપના ઉમેદવાર રાજુ કરપડા પાસે ૩.૧૨ કરોડની મિલકત, ૬ પોલીસ કેસનો ખુલાસો

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠક પરથી ભાજપના ઉમેદવારે ભરેલા ફોર્મ સાથેના સોગંદનામાએ રાજકીય આલમમાં ચર્ચા જગાવી…

સુરેન્દ્રનગરમાં ભાજપમાં ભંગાણ, નૌશાદ સોલંકીની હાજરીમાં કોળી સમાજના ૫૨ ગામોના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચૂકી છે. જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો, તાલુકા પંચાયતની…

ચોટીલા હાઈવે પર ભયાનક અકસ્માત,મોરબીના મહંત-પત્નીનું ઘટનાસ્થળે કરૂણ મોત થયાં

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. ગોપી હોટલ પાસે કાર ચાલકે સ્ટીયરિંગ…

સુરેન્દ્રનગર લીંબડીમાં ચૂંટણી પહેલા આપને ઝાટકો, ૨૦ આગેવાનોના રાજીનામા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સાથે-સાથે રાજકીય ઉઠાપઠક તેજ બની ગઈ છે. આ જ રાજકીય પગલાના અનુસંધાનમાં સુરેન્દ્રનગર…

લીંબડીમાં બહેનના લગ્નના ડીજેમાં ગીત વગાડવા જેવી બાબતમાં ભાઈએ જ કરી ભાઈની હત્યા!

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે લગ્નપ્રસંગમાં રાસગરબામાં ડીજેના બદલે મોબાઈલમાંથી એક ગીત વગાડવા બાબતે કૌટુંબિક ભાઈઓ વચ્ચે…

કોરોનામાં મૃત્યું પામેલા વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇશ્યુ કરી ચલાવાતું હતું ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ!

થાનના ગૂગલિયાણામાં મૃત વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇશ્યુ કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ચોટીલા નાયબ કલેક્ટરની…

સુરેન્દ્રનગરઃ પ્રેમ સંબંધમાં આડખીલીરૂપ સસરાનું પુત્રવધૂએ પ્રેમી સાથે મળી જાહેરમાં ઢીમ ઢાળી દીધું

લગ્નેતર સંબંધોમાં અનેક પરિવારોના માળા વિખેરાઈ ચૂક્યા છે ત્યારે આવો જ એક કરૂણ અંજામની વધુ એક…

હાઇવે પર આઇબી અધિકારીની ઓળખ આપી તોડ કરતી ગેંગ ઝડપાઈ, પોલીસકર્મી-હોમગાર્ડ સહિત ૬ની ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા-વિરમગામ નેશનલ હાઈવે આવેલા ટોલનાકા નજીક ડુપ્લીકેટ આઇબી અધિકારીની ઓળખ આપી અને તેની સાથે…

સુરેન્દ્રનગર જિલ્લાની ૨૭૧૦ જેટલી આંગણવાડીમાં ફરજ બજાવતી બહેનો હડતાલ ઉપર ઉતરી

સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ૧૩૫૫ જેટલી આંગણવાડીઓમાં ૨૭૧૦ જેટલી બહેનો પ્રશિક્ષણ મળે તે પ્રકારના પ્રયાસો આંગણવાડીમાં…

સુરેન્દ્રનગર જમીન કૌભાંડના મોટા રાઝ ખૂલ્યા : જમીન એનએ કરવા રીતસરનો ભાવ બોલાતો

કરોડો રૂપિયાના સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં ઈડ્ડીએ ૧૮૨ પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા…

વડવાળા મંદિરના આધુનિકીકરણ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે વધુ રુ. ૨ કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત

ઝાલાવાડ ની પવિત્ર ધરા પર આવેલા સુપ્રસિદ્ધ દૂધરેજ વડવાળા મંદિરના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મોડી રાત્રે રાજ્યના…

સુરેન્દ્રનગરના તમામ હાઇવે પર કૉંગ્રેસના નેતાઓનું ચક્કજામ, ૨૦૦થી વધુ કાર્યકર્તાઓની અટકાયત

જિલ્લામાં હાલ એસઆઇઆરની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા સતત વિરોધ…

ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, કિસાન મોરચા પ્રમુખે રાજીનામું ધરી દીધુ

ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું છે. આમ આદમી પાર્ટીના કિસાન મોરચા પ્રમુખ રાજુ કરપડાએ…

કલાકારના જોરે અલ્પેશ ઠાકોર ભીડ ભેગી કરે છે, ક્ષત્રિય ઠાકોર સમાજના અધ્યક્ષના ગંભીર આરોપ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વાલેવડા ગામે યોજાયેલી બેઠક દરમિયાન રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદૃેશ અધ્યક્ષ રમેશ…

સુરેન્દ્રનગરમાં ૧૬ વર્ષના કિશોરની હત્યા, બે-ત્રણ લોકો છરીના ઘા ઝીંકીને ફરાર

રતનપર બાયપાસ રોડ પર આવેલા મેક્શન સર્કલ પાસે દિનદહાડે સગીરની હત્યા નીપજાવતા ચકચાર મચી જવા પામી…

સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના યુવા આગેવાન પર ગોળીબારની ચોંકાવનારી ઘટના, નિવૃત્ત પોલીસકર્મીએ હુમલો

સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં એક ભયાનક ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચાવી દૃીધો છે. જિલ્લા પંચાયતના સદૃસ્યના પુત્ર…

સુરેન્દ્રનગર સબ જેલની કપરી સ્થિતિ : ક્ષમતા કરતાં અઢી ગણા કેદીઓ

ઝાલાવાડ પંથકમાં વધતી જતી ગુનાખોરી અને કાયદૃો-વ્યવસ્થાની જાળવણી વચ્ચે એક િંચતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરની…

સુરેન્દ્રનગરના તરણેતર ગામમાં ગૌશાળાના નામે કરોડોની છેતરપીંડી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં તાજેતરમાં એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જે ગૌશાળાના લાભાર્થે…

સુરેન્દ્રનગરના લીંબડીમાં જાહેરમાં યુવકની હત્યા, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં હત્યાની ઘટના સામે આવી છે. શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં એક…

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ ખૂલ્યા બાદ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા, ગાંધીનગરથી ઓર્ડર છૂટ્યો

કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ.રાજેન્દ્ર પટેલ સામે મોટી કાર્યવાહી કરાઈ છે. સુરેન્દ્રનગર જમીન…

સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર પર ઈડ્ઢની કાર્યવાહી,દિલ્હી લઈ જવાની શક્યતા

સુરેન્દ્રનગરમાં જમીનના બિનખેતી રૂપાંતરણમાં ચાલી રહેલા કરોડોના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મોટી કાર્યવાહી કરી છે. પૂર્વ જિલ્લા…

સુરેન્દ્રનગરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, ઇતિહાસની સૌથી મોટી જપ્તી; ૧૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગરમાં ગણતરીના કલાકોમાં જ ગાંજાના વાવેતરની બે ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના ઇતિહાસમાં ગાંજાનું સૌથી મોટું…

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: ૧૫૦૦ કરોડના સ્કેમમાં તત્કાલીન કલેક્ટરની ધરપકડ કરાઇ

૧૫૦૦ કરોડના એનએ (બિનખેતી) જમીન કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સુરેન્દ્રનગરના…

સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં ચંદ્રસિંહ મોરી જેલમાં ધકેલાયા : ઘરમાંથી મળી હતી ૬૭.૫૦ લાખ રોકડ કેશ

સુરેન્દ્રનગરના ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડમાં હવે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના પગ તળે રેલો આવ્યો છે. ચંદ્રસિંહ…

સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં મહિલા અધિકારીની એન્ટ્રી : મહિલા કર્મચારી બધા સેટિંગ ગોઠવતી હતી

ઈડી કેસમાં હજુ પણ મોટા ખુલાસાઓ થઈ શકે તેવી સંભાવનાઓ છે. ઈડી દ્વારા કલેક્ટર કચેરીના અન્ય…

સુરેન્દ્રનગરમાં ઈડીની રેડ: વહેલી સવારે નાયબ મામલતદારની ધરપકડ કરાઇ

સુરેન્દ્રનગર તથા વઢવાણ શહેરમાં અલગ અલગ સ્થળો પર ગાંધીનગર ઈ.ડી.ની ટીમ દ્વારા દરોડાનો મામલે હાલ સૌથી…

સુરેન્દ્રનગરમાં કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઈડીની રેડ : બેનામી સંપત્તિનો મામલો

સુરેન્દ્રનગરમાં વહેલી સવારે ઈડીના દરોડાથી સવાર પડી હતી. સુરેન્દ્રનગરના કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની…

સુરેન્દ્રનગર જિલ્લામાં એસએમસીનો સપાટો, ૨૪ કલાકમાં ૧ કરોડથી વધુનો દારૂ ઝડપ્યો

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં લિંબડી અને ચોટીલા વિસ્તારમાં બે અલગ-અલગ…

૯૯.૬૮ કરોડની નોટીસ મળતા ભૂમાફિયાઓમાં ફફળાટ! સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનન મામલે રેકોર્ડબ્રેક દંડ ફટકારાયો

ગેરકાયદેસર ખનન મામલે સુરેન્દ્રનગર જીલ્લા ખાણ ખનીજ વિભાગે અધધ રૂ.૯૯.૬૮ કરોડનો દંડ વસુલ કરવા નોટીસ ફટકારતા…

પાટડી નજીક હિટ-એન્ડ-રનની ઘટના, અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ૩ યુવાનો મોતને ભેટ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે.એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલ…

સુરેન્દ્રનગર: ગાળો આપવાની ના પાડતા મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

ધ્રાંગધ્રા તાલુકાના રામદેવપુર ગામની સીમમાં બે મિત્રો વાતચીત કરી રહ્યા હતા, જેમાં એક મિત્રએ બીજા મિત્રને…

થાનગઢમાં ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ: છ આરોપી ઝડપાયા, ૧૨૦ મેટ્રિક ટન કોલસો જપ્ત

ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંતમાં ગેરકાયદેસર ખનન થતું હોવાનું બહાર આવ્યું છે. ચોટીલાના નાયબ કલેકટર…

ચોટીલા-જસદણ હાઇવે પર રેતી ખનન ઝડપાતા ૩.૨૨ કરોડનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા-જસદણ હાઇવે પરથી મોટી માત્રામાં રેતીનું ગેરકાયદેસર ખનન કરતાં વાહનોને ચોટીલા ડેપ્યૂટી કલેક્ટરની ટીમે…

સુરેન્દ્રનગરના ખેતરમાં પહોંચતા જ પોલીસ ચોંકી! ૧૨ જીઆરડી જવાનોની મદદથી ૧૯ કલાક ’ખાસ ઓપરેશન’ ચલાવ્યું

જિલ્લા એસઓજી પોલીસની ટીમે સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં કપાસની આડમાં ગાંજાનું મસમોટું વાવેતર ઝડપી પાડ્યું…