ગોમતીપુર પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું, અમદાવાદમાંથી ૩ કિલોથી વધુ ગાંજા સાથે રીઢો ડ્રગ્સ પેડલર ઝડપાયો

ગોમતીપુર પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યા જેવી ઘટના બનવા પામી છે. ગોમતીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં…

વેન્ટીલેશન વગરના બાથરૂમમાં ગેસ ગીઝર બન્યું જીવલેણ,૭ મહિનામાં ૪ લોકોના મોત

શહેરમાં વેન્ટીલેશન વગરના બાથરૂમમાં ગેસ ગીઝરનો ઉપયોગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. કતારગામમાં ૧૫ વર્ષીય ધોરણ-૧૧ની…

રાજ્યમાં રસ્તા-પુલના કામો હવે ઝડપથી થશે, ટેન્ડર મંજૂરીની સમયમર્યાદા ૫૧થી ૬૬ દિવસ નક્કી

રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગના કામોને વધુ ઝડપથી પૂર્ણ કરવા સરકાર દ્વારા ટેન્ડર (બોલી પ્રક્રિયા)ની મંજૂરી…

અમદાવાદના વટામણ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રકની અડફેટે ૮ પશુનાં મોત

અમદાવાદ જિલ્લાના વટામણ-બગોદરા હાઈવે પર મેમર ગામ નજીક મોડી રાત્રે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.…

ગુજરાતમાં ૭૮ લાખ બેન્ક ખાતામાં ૨૮૩૭ કરોડ રૂપિયા બિનવારસુ હાલતમાં, સૌથી વધુ અમદાવાદમાં

કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી ‘આપ કી પુંજી આપ કા અધિકાર’ ઝુંબેશને એક વર્ષ…

બિલકિસ બાનો કેસના દોષિત રાધેશ્યામ શાહને ૭ દિવસની પેરોલ

૨૦૦૨ના બિલકિસ બાનો સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ૧૧ દોષિતોમાંના એક…

ખાનગીમાં ૭,૦૦૦ રૂપિયાની મળતી લેપ્રસી વેક્સીન હવે અમદાવાદ સિવિલમાં મફત મળશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ક્રિન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડા. રીમા જાશીના ૧.૫ વર્ષના સતત સંશોધન અને પ્રયાસો બાદ…

અમદાવાદમાં ફરી વરસાદી માહોલ, આગામી ૩ દિવસ હળવા વરસાદની આગાહી

અમદાવાદમાં ૧૯ સપ્ટેમ્બરની સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ…

ગૂજરાત વિદ્યાપીઠ હોસ્ટેલમાં પાણી ભરાયાઃ વિદ્યાર્થીઓ પાણીમાં ઊભા રહી જમ્યા,કાનખજૂરો તરતો જાવા મળ્યો

અમદાવાદમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આ દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠની…

ધારાસભ્ય અમિત શાહે સાબરમતી નદીમાં પાણીના નિકાલની નિષ્ફળ સિસ્ટમ સામે ભારે રોષ વ્યક્ત કર્યો

અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ સર્જાતી જળબંબાકારની સ્થતિને લઈને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)…

દાહોદ-છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદ સહિત ૮ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ વચ્ચે હવે વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટવાની શક્યાતા છે. હવામાન…

અમદાવાદઃ પૈસાની લેતીદેતીને કારણે બે ભાઇઓ વચ્ચે થયેલી તકરાર,નાના ભાઇનું મોત

અમદાવાદના વાડજ વિસ્તારમાં સામાન્ય બોલાચાલી ગણતરી ક્ષણોમાં ગંભીર ઘટનામાં ફેરવાઈ ગઈ હતી. પરિવારના બે ભાઈઓ વચ્ચે…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં ગણેશોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ મેમનગરના તરુણ નગર-૨…

શાહઆલમમાં સગીરા સાથે દુષ્કર્મના આક્ષેપ, લગ્નની લાલચ આપનાર ઈમ્તિયાઝ શેખની ધરપકડ

શહેરના શાહઆલમ વિસ્તારમાં ૧૬ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે છેલ્લા એક વર્ષથી વારંવાર દુષ્કર્મ…

અમદાવાદમાં ધર્મના નામે ઠગાઈઃ જૈન મહારાજના નામે વેપારી સાથે ૨૧.૭૯ લાખની છેતરપિંડી કરનાર ૮ પાસ આરોપી ઝડપાયો

શ્રદ્ધા જ્યારે અંધશ્રદ્ધા અથવા અતિશય વિશ્વાસમાં બદલાઈ જાય છે, ત્યારે ગુનેગારો તેનો ફાયદો ઉઠાવવા તૈયાર બેઠા…

અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકાર, અંડરપાસ અને બીઆરટીએસ રૂટ બંધ, વાસણા બેરેજના ૧૪ દરવાજા ખોલાયા

અમદાવાદમાં સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું.શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી અનેક જગ્યાએ…

આરટીઇના ૩૫ પ્રવેશ સામે સવાલ, ૨૭ લાખ સુધીની આવક ધરાવતા વાલીઓના કેસ ડીઇઓને મોકલાયા

અમદાવાદની ચાર સ્વનિર્ભર શાળાઓમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવેલા ૩૫ વિદ્યાર્થીઓના કેસમાં વાલીઓની આવકને લઈને ગંભીર સવાલો…

અંબાજી ભાદરવી પૂનમ મહામેળા માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. આ…

દહેજ બ્લાસ્ટના પીડિતો માટે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, રૂ.૩.૨૭ કરોડનું વળતર ચૂકવાશે

વર્ષ ૨૦૨૨માં દહેજ ખાતે ભારત રસાયણ લિમિટેડના જંતુનાશક પ્લાન્ટમાં થયેલા ભયાનક વિસ્ફોટ અને આગની ઘટનામાં અસરગ્રસ્ત…

જિમ લોન્જમાં ૧૦ હજારમાં ૧૦ વર્ષની મેમ્બરશિપનો ખેલઃ ૧૫૦૦થી વધુ ગ્રાહકો પાસેથી ૧.૬૬ કરોડ પડાવ્યાનો આક્ષેપ

શહેરમાં જાણીતી ‘જિમ લોન્જ’ સાથે જાડાયેલો કરોડો રૂપિયાની છેતરપિંડી નો કથિત કિસ્સો સામે આવ્યો છે. જિમના…

ધોળકામાં ખેડૂતોનો હલ્લાબોલઃ મંત્રી મોઢવાડિયા અને ધારાસભ્યની કાર ઘેરી, સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો

અમદાવાદના ધોળકા તાલુકાના સરોડા ગામમાં વનમંત્રી અર્જુન મોઢવાડિયા અને ધારાસભ્ય કિરીટસિંહ ડાભીને ખેડૂતોના ઉગ્ર આક્રોશનો સામનો…

નવરાત્રિ ડોમમાં વ્યક્તિદીઠ ૧ ચો.મી. જગ્યા અને ૨ ઇમરજન્સી એક્જિટ ફરજિયાત,અમદાવાદમાં કડક નિયમોની તૈયારી

અમદાવાદમાં આગામી નવરાત્રિ મહોત્સવ દરમિયાન એરકન્ડીશન્ડ ડોમ ધરાવતા પ્રીમિયમ અને મિડ-લેવલ પાર્ટી પ્લોટ્‌સની સંખ્યામાં ગત વર્ષના…

અમદાવાદમાં એએમસી,ઔડા નામે છેતરપિંડી, લાખો રૂપિયાની ઠગાઈ કરનારો ઝડપાયો

એએમસી અને ઔડાના નામે ખોટા દસ્તાવેજા બનાવી મકાન અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં…

મોદીના ૭૬મા જન્મદિવસે વિશ્વ ઉમિયાધામમાં ભવ્ય મહાઆરતી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માં ઉમિયાને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસની ગુજરાતમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી ત્યારે અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે…

અમદાવાદના શિલજ અકસ્માતમાં મહિલાનું મોત,આરોપી રાજસ્થાનથી ઝડપાયો

અમદાવાદના શિલજ કેનાલ રોડ પર ૧૨ સપ્ટેમ્બરની મોડી રાત્રે થયેલા જીવલેણ અકસ્માતના કેસમાં બોપલ પોલીસે કાર્યવાહી…

અમદાવાદના રખિયાલમાં યુવતી મામલે મિત્રો વચ્ચે લોહિયાળ ખેલઃ પાનના ગલ્લે બોલાવી માથામાં ચપ્પુના ઘા ઝીક્યા

અમદાવાદ શહેરમાં નજીવી તકરાર અને અંગત અદાવતમાં હિંસક હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે સામે આવી રહી છે.…

જીઇટીસીઓમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીમાં આઉટસો‹સગ સામે ઉમેદવારોએ અમદાવાદમાં વિરોધ પ્રદર્શન

જીઇટીસીઓ માં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયાને લઈને ઉમેદવારોમાં અસંતોષ જાવા મળી રહ્યો છે. આજે આંબેડકર સર્કલ…

અમદાવાદમાં ડેન્ગ્યુનો કહેર, ૧૦ વર્ષના ટ્રેન્ડથી ૫૧ હોટસ્પોટ નક્કી કરાયા, સપ્ટેમ્બર-નવેમ્બરમાં કેસ વધવાની ભીતિ

અમદાવાદમાં પડેલ ભારે વરસાદ બાદ એકાએક મચ્છરજન્ય રોગોમાં વધારો થવા પામ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને…

રાજ્યના તળાવો-જળાશયોની હાલત પર હાઇકોર્ટ નારાજ,ઇસરોની મદદ લેવા નિર્દેશ

રાજ્યમાં આવેલા તળાવો સહિતની વિવિધ વોટરબોડીની જાળવણી અને તેની સ્થિતિ અંગે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી…

ખોટા દસ્તાવેજાના આધારે પાસપોર્ટ મેળવી વિદેશ પ્રવાસ કરનાર સામે એસઆઇટીની કાર્યવાહી

ગુજરાત એસઆઇટી દ્વારા ખોટા દસ્તાવેજ તેમજ ખોટી માહિતીના આધારે બીજા ભારતીય પાસપોર્ટ મેળવી વિદેશ પ્રવાસ કરનારા…

ફ્લાઇટ ટિકિટ બુકિંગમાં ‘ડિસ્કાઉન્ટ’ની લાલચ ભારે પડી, નિવૃત પ્રોફેસર સાથે ૧.૮૭ લાખની છેતરપિંડી

ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા નિવૃત્ત પ્રોફેસર સાથે ઓનલાઈન ફ્લાઈટ ટિકિટ બુકિંગના નામે ૧ લાખ ૮૭ હજાર રૂપિયાની…

અમદાવાદના નારોલમાં નંબર પ્લેટ વગરની કારમાંથી રૂ. ૨૧.૧૫ લાખની કિંમતની નશાકારક કફ સિરપ ઝડપાઈ

નારોલ ચાર રસ્તા પાસે આવેલા સ્વામીનારાયણ બિઝનેસ પાર્ક નજીકથી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કારમાંથી ગેરકાયદે કોડીન…

અમદાવાદમાં નકલી પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ, આરોપીની ગુજરાત એટીએસએ ધરપકડ કરી

અમદાવાદમાં બનાવટી દસ્તાવેજાના આધારે કાયદાકીય પ્રક્રિયાથી બચવાનો પ્રયાસ કરવાના આરોપમાં ગુજરાત એટીએસએ એક વ્યક્તિની ધરપકડ કરી…

અમદાવાદના સરખેજમાં સગીરાના મોત મામલે ચોંકાવનારો વળાંક, પ્રેમીની માતા જેલ હવાલે

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ધોરણ-૧૨ કોમર્સમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય સગીરાનો તેની સાથે જ અભ્યાસ કરતા સગીર…

ફરી એકવાર અમદાવાદમાં દીપડાની હાજરીથી લોકોમાં ફફડાટ; પંજાના નવા નિશાનથી ચકચાર

અમદાવાદ જિલ્લાના સાણંદ પંથકમાં ફરી એકવાર હિંસક પ્રાણી દીપડાની હાજરીના સ્પષ્ટ પુરાવા મળી આવતા સમગ્ર વિસ્તારમાં…

બાળકોની સુરક્ષા અને ત્વરિત ન્યાય એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે,નાયબ મુખ્યમંત્રી

ગુજરાતમાં ન્યાયતંત્ર અને કાયદો-વ્યવસ્થાના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ દાખલો બેસાડતો ફેંસલો સામે આવ્યો છે. તાજેતરના કલોક પોક્સો…

અમદાવાદના સરખેજમાં ૧૭ વર્ષીય સગીરાના આપઘાત કેસમાં આખરે ફરિયાદ નોંધાઈ

અમદાવાદના સરખેજમાં ૧૭ વર્ષીય સગીરાના આપઘાત કેસમાં ફરિયાદ નોંધાઈ છે. સગીરા ૩૧ ઓગસ્ટે ઘરે ગળેફાંસો ખાઈ…

નારોલમાં બે શખ્સે ક્રાઈમ બ્રાંચના નામે યુવક પાસેથી ૬૨૦૦૦ પડાવી લીધા

શહેર પોલીસના નામે તોડબાજી કરતી ગેંગ ફરી એક વખત સક્રિય થઇ ગઈ છે. નારોલના લાંભા ગામે…

અમદાવાદઃ વેજલપુરની ‘બાબુ કાલિયા ગેંગ’ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ, મુખ્ય સૂત્રધારના રિમાન્ડ મંજૂર

અમદાવાદના વેજલપુર સ્થિત ફતેવાડી વિસ્તારમાં સંગઠિત ગુનાખોરી આચરતી કુખ્યાત બાબુ કાલિયા ગેંગ પર પોલીસે સકંજા કસ્યો…

અમદાવાદમાં ભયાનક અકસ્માતઃ અંજલિ બ્રિજ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત

અમદાવાદ શહેરમાં ૧૫ સપ્ટેમ્બરના રોજ સવારના સમયે અકસ્માતના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. પાલડીના અંજલિ…