છોટાઉદેપુર ખાતે આવેલી જીએસએફસી પરથી હજાર જેટલા ખેડુતોને સડેલુ બિયારણ અપાતા ખેડુતોમાં રોષ

છોટાઉદેપુર ખાતે આવેલી જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર જીએસએફસી ઉપર ખેડુતોને સડેલુ બિયારણ આપવામાં આવ્યુ હતુ. તેવો…

છોટાઉદેપુરમાં શિયાળુ પાક માટે યુરિયા ખાતર ન મળતા ખેડુતો પરેશાન

છોટાઉદેપુર જિલ્લામાં હાલ ખેડુતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે. તેવા સમયે ખાતર ન મળતા ધારાસભ્ય અને…

જોરીયા પરમેશ્ર્વર વિનયન અને વિજ્ઞાન કોલેજ,જાંબુઘોડામાં ગીતા જયંતીની ઉજવણી

માગશર સુદ એકાદશીને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. ગીતા એક જ એવો ગ્રંથ છે, જેની…

છોટાઉદેપુરમાં ટ્રાઈબલ યોજના મકાઈનું બિયારણ સડેલું નીકળતા સેમ્પલ લઈ તપાસ શરૂ કરી

છોટાઉદેપુર જીલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિવાસી ખેડૂતોને આપવામાં આવેલું મકાઈનું બિયારણ સડેલું અને ગુણવત્તાવિહીન નીકળ્યું…

પાવીજેતપુરમાં CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરાઈ : ક્વિન્ટલ રૂા.8.069નો ભાવ મળતા રાહત

છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુરમાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા CCI ) દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે.…

છોટાઉદેપુર એસ.આર.આઈ. કામગીરીમાં પડતી મુશ્કેલી અંગે ભાજપે અધિક કલેકટરને આવેદન અપાયું

છોટાઉદેપુર જીલ્લા ભાજપે સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત મતદારોને પડતી મુશ્કેલીઓ અંગે જીલ્લા અધિક…

નસવાડીમાં વોટર વર્કસની પાઈ5લાઈનમાં ભંગાણ સર્જાતા ચાર દિવસથી પાણીની અછત

નસવાડીમાં વોટર વર્કસની લાઈનમાં ભંગાણ સર્જાતા નસવાડીના સ્ટેશન વિસ્તાર, સરકાર ફળિયા ચાર રસ્તા અને પરમાર ફળિયામાં…

છોટાઉદેપુરના ખેડુતોએ બજારમાં 6,300 રૂપિયાના ક્વિન્ટલે કપાસ વેચવા મજબુર : ખેડુતોને ક્વિન્ટલે રૂ.1,800નુ નુકસાન

છોટાઉદેપુરમાં સીસીઆઈએ કપાસની ખરીદી શરૂ ન કરતા ખેડુતો પાયમાલ બન્યા છે.જેને કારણે બજારોમાં 6,300 રૂપિયા ક્વિન્ટલ…

કવાંટના મુખ્ય માર્ગ પરના દબાણો દુર કરી વાહન વ્યવહાર સુવ્યવસ્થિત કરાયો

કવાંટ નગરમાં મુખ્ય માર્ગ પર વધતી અવર જવર તથા ટ્રાફિકની સમસ્યાને પગલે પંચાયત તથા પોલીસ તંત્ર…

નસવાડી તાલુકા પંચાયત ચુંટણી માટે 22 બેઠકોની અનુસુચિત જાહેર કરતા જાહેર મુળતિયાઓની ગણતરીઓ શરૂ થઈ

નસવાડી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે ચુંટણી પંચ દ્વારા અનુસુચિત આદિજાતી તેમજ અનુસુચિત જાતિ તેમજ બક્ષીપંચ…

છોટાઉદેપુરમાં પાણીજન્ય રોગો વકર્યા : કમળાના 120 દર્દીઓ નોંધાયા

છોટાઉદેપુર નગરમાં પાણીજન્ય રોગોએ માથું ઉંચકતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. નગરમાં સ્વચ્છતાનો અભાવ જોવા…

છોટાઉદેપુરના ખાતરની અછત ખેડુતો અડધી રાતની લાઈનોમાં લાગવા છતાં પુરતુ ખાતર મળતું નથી.

છોટા ઉદેપુર જીલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો હાલમાં ખાતરની તીવ્ર અછત અને સરકારી નિયમોના કારણે ભારે હાલાકીનો…

બોડેલીમાં સુખી હોસ્પિટલ ખાતે અજીમે મિલ્કત બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું

બોડેલીની સુખી હોસ્પિટલ ખાતે સરકાર અજીમે મિલ્લતની યાદમાં એક બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.…

સંખેડાના પંચેશ્ર્વર-રતનપુર રોડ ઉપર ખનિજ માફિયાઓ ઓવર લોડ રેતી ભરેલ વાહનોનું બેફામ હેરાફેરી

સંખેડા તાલુકાના પંચેશ્ર્વરથી રતનપુર રોડ ઉપર ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો દોડતી હોવા છતાં ખાણ ખનીજ ખાતા…

છોટાઉદેપુરના હાંડોદ પાણી પુરવઠા યોજનાની વિધાનસભા સમિતિએ મુલાકાત લઈ આદિવાસી વિસ્તારમાં પાણી પુરવઠાની સમીક્ષા કરાઈ

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના સભ્યોએ છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકામાં આવેલી હાંડોદ જૂથ પાણી પુરવઠા…

ક્વાંટમાં ટ્રાફિકની સમસ્યા : પોલીસ વિભાગ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઈ

કવાંટ બાયપાસ રોડ પરનો મુખ્ય પુલ જર્જરિત થતાં તેના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ…

સંખેડાના પીપસર ગામે માતાએ 8 માસની દીકરીને હોજમાં ડૂબાડી, પોતે ફાંસો ખાધો

મહિલાએ પ્રેમલગ્ન કરેલા હોવાથી પિતા સમાજની રીતે છૂટાછેડા કરાવી દેશે તેવા ડરને કારણે આપઘાત કર્યો હોવાનું…

છોટાઉદેપુરમાં mgvclનું વીજ ચેકિંગ:46 ટીમોએ 74 જગ્યાએ તપાસ કરી ચોરી પકડી, 35.06 લાખનો દંડ ફટકારાયો

છોટા ઉદેપુરમાં વીજ કંપની દ્વારા વહેલી સવારથી હાથ ધરાયેલા સઘન ચેકિંગ દરમિયાન 74 સ્થળોએ વીજ ચોરી…

નસવાડીના કંડવા જુથ ગ્રામ પંચાયતમાં પેટા ચુંટણી નહિ થતાં ચાર્જ ડે.સરપંને હવાલે

નસવાડી તાલુકાના કંડવા જુથ ગ્રામ પંચાયતના સરપંચનુ અવસાન સાત માસ પહેલા જવા છતાંય તાલુકા 5ંચાયત દ્વારા…

છોટાઉદેપુરના ભીલપુર જુથ ગ્રામ પંચાયતના સરપંચના નામનો બોગસ લેટર બનાવાયો

છોટાઉદેપુર તાલુકાના ભીલપુર જુથ ગ્રામ પંચાયતના સરપંચના નામનો બોગસ લેટરપેડ બનાવી સુરત ખાતે આવેલી ગુજરાત જમીન…

માતાએ 8 માસની દીકરીને હોજમાં ડૂબાડી, પોતે ફાંસો ખાધો : મહિલાના આપઘાત તથા બાળકીની હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પીપળસટ ગામ ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક…

બોડેલીના ઢોકલીયા રેલ્વે ફાટક પર ઓવરબ્રિજનુ કામ ચાલુ થતાં પહેલા જ ઠપ્પ

–વીજ લાઈન અને વૃક્ષ કટિંગની પરમીશનની અડચણ બોડેલીના ઢોકલીયા રેલ્વે ફાટક પર ઓવરબ્રિજનુ કામ ચાલુ થતાં…

છોટાઉદેપુર ગેસ એજન્સીના માલિકને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

છોટાઉદેપુરની ગીતા ગેસ એજન્સીના માલિકે નગરપાલિકાના માજી પ્રમુખને 10 લાખનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી…

નસવાડીના કુકાવટી ગામ પાસે પુલ મંજુર કરાયા પછી ખાતામુર્હુત બાદ કામગીરી શરૂ ન કરાતા ગ્રામજનો પરેશાન

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે 6 કરોડથી વધુના ખર્ચે પુલ મંજુર કરાયો પરંતુ ખાતામુર્હુત…

છોટાઉદેપુરના ઓરસંગ અને મેરીયા પુલ પર ભારે કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ મુકતા વાહનચાલકો પરેશાન

છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રિય ધોરીમાર્ગ-56 પર બોડેલી પાસે આવેલ મેરીયા નદી પુલ તથા ઓરસંગ નદી પુલને નુકસાન…

વડોદરા રેન્જની મહિલા ખો-ખો ટીમે DGP કપ જીત્યો :છોટાઉદેપુરની 8 ખેલાડીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું

પાલનપુર ખાતે યોજાયેલી ગુજરાત પોલીસ વિભાગની DGP કપ મહિલા ખો-ખો ટુર્નામેન્ટમાં વડોદરા રેન્જની ટીમે વિજય મેળવી…

બહાદરપુરના શિક્ષક કિરીટકુમાર સમાયાને PHD પદવી મળી : સરદાર પટેલ યુનિવર્સિટીએ શિક્ષણ સહાયકોની સમસ્યાઓ પર સંશોધન બદલ પદવી આપવામાં આવી

છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર સ્થિત ડી.એસ. હાઈસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષક કિરીટકુમાર એ. સમાયાએ…

રેલવે PROની છોટાઉદેપુરની મુલાકાત : ધાર રેલવે લાઇનનો પ્રોજેક્ટ 2027 સુધી પૂર્ણ થવાની સંભાવના

રેલવે વિભાગના ઙછઘ અનુભવ સક્સેનાએ છોટાઉદેપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે છોટાઉદેપુર-ધાર…

સંખેડામાં સાંસદ ખેલ મહોત્સવ યોજાયો : સાંસદ જશુભાઈ રાઠવાએ રમતવીરોને સન્માનિત કર્યા, રમતગમતનું મહત્વ સમજાવ્યું

છોટાઉદેપુર જીલ્લાના સંખેડા ખાતે ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો સાંસદ ખેલ મહોત્સવ યોજાયો હતો. આ…

છોટાઉદેપુર હોસ્પિટલમાં સુવિધાનો અભાવ : યુવાનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સુવિધાઓના અભાવ અને સ્ટાફના વર્તન અંગે સ્થાનિક આદિવાસી યુવાનો દ્વારા જીલ્લા અધિક કલેક્ટરને…

છોટાઉદેપુર અને જેતપુરપાવી વિધાનસભાના 100% કામગીરી કરનાર બીએલઓનું જીલ્લા વિકાસ અધિકારી અને મદદનીશ કલેક્ટર દ્વારા સન્માન

છોટાઉદેપુર જીલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત 137-છોટાઉદેપુર અને 138-જેતપુરપાવી વિધાનસભા મત વિસ્તારના બી.એલ.ઓ દ્વારા 100%…

કવાંટ બાયપાસ રોડ પર 50 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત સમારકામની માંગ સાથે આપ પાર્ટીએ વિરોધ કર્યો

છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકામાં આમ આદમી પાર્ટી (અઅઙ) દ્વારા જર્જરિત બ્રિજના તાત્કાલિક સમારકામની માંગ સાથે વિરોધ…

બોડેલી APMC દ્વારા સહકારીતા સ્નેહમિલન સંપન્ન : આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025 અંતર્ગત સ્વદેશીનો સંકલ્પ લેવાયો

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (અઙખઈ) ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025 અંતર્ગત…

GCPBને સાડી ઉદ્યોગોનું નિયમિત મોનિટરિંગ કરવા હુકમ

જેતપુર પાલિકાને 26 ડિસે. સુધીમાં સુએઝ નેટવર્ક પૂર્ણ કરવા આદેશ. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા જેતપુર નગરપાલિકાને…

નસવાડીના દુગ્ધાની સરદાર પટેલ આશ્રમશાળામાં 60 જેટલા બાળકોનુ ભવિષ્ય અંધકારમાં

નસવાડીના દુગ્ધાની સરદાર વલ્લભભાઈ પટેલ આશ્રમશાળાના 60 જેટલા બાળકોનુ ભવિષ્ય અંધકારમય બન્યુ છે. સંચાલકોએ આશ્રમશાળા બંધ…

નસવાડીના ડુંગર વિસ્તારના વિયાવાંટના પંચાયતના રોડ ઉપર ભુવો પડતા અકસ્માતનો ભય

નસવાડી તાલુકા ડુંગર વિસ્તારના વિયાવાંટ ગામ પાસે રોડ ઉપર મોટો ભુવો પડ્યો છે. જે કોઈનો ભોગ…

નસવાડીના ડુંગર વિસ્તારમાં શિક્ષિત યુવાનો એસ.આઈ.આર.ની કામગીરીમાં જોડાયા

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આદિવાસી સમાજના યુવાનો એસ.આઈ.આર.ની કામગીરીમાં જોતરાયા છે. શિક્ષિત યુવાનો બી.એલ.ઓ.ને કામગીરીમાં મદદ…

સંખેડા તાલુકામાં આધારકાર્ડ કઢાવવા માટે રૂ.300 ન આપતા વીસીઈ અને લાભાર્થી વચ્ચે ઝપાઝપી : પોલીસ ફરિયાદ નોંધાઈ

સંખેડા તાલુકાની કંટેશ્ર્વર વસાહતના પંકજભાઈ લુલજીભાઈ તડવીની પોલીસ ફરિયાદ મુજબ તેઓએ પાંચેક મહિના પહેલા તેમના દિકરાનુ…