કાલોલના રાણાવાસ ખાતે રહેતા અંજલી સુરેશભાઈ રાણા દ્વારા જીલ્લા પોલીસ અધિક્ષક સહિત જીલ્લા કલેકટર અને ગૃહમંત્રીને…
Category: EXCLUSIVE
કાલોલ તાલુકાના રીછીયા ગામના મેધવાલ પરિવારના પુત્રએ માતા-પિતાની યાત્રાની મનોકામના પૂર્ણ કરી સમાજ અને પરિવારનું ગૌરવ વધાર્યું
કાલોલ તાલુકાના રીંછીયા ગામના રહિશ અરવિંદભાઇ રાજુભાઇ મેધવાલ એ હળાહળ કળયુગમાં પોતાના માતા-પિતાને ૧૧ જયોતિલીંગ ૩…
પંચમહાલ પાનમ સિંચાઈ વિભાગના નિવૃત્ત ના.કાર્યપાલક ઈજનેરની એ.સી.બી.તપાસમાં રૂ.૩૩ લાખથી વધુ અપ્રમાણસર મિલ્કત સામે આવતાં ગુનો નોંધાયો
પંચમહાલ એ.સી.બી. દ્વારા પાનમ સિંચાઈ પેટા વિભાગના નિવૃત્ત ના.કાર્યપાલક ઈજનેર સ્નેહલકુમાર શાહની વર્ષ ૨૦૪ થી ૨૦૧૫…
ગોધરા તાલુકાનારતનપુર ગામે પંક્ષીઓના રક્ષણ માટે પતંગ દોરાના ગુંચડા આપી રોકડ આપવાનું અભિયાન
પંચમહાલ જીલ્લામાં ગોઘરા તાલુકાનાં રતનપુર(કાં)ગામે ઉતરાયણ પર્વ નિમિત્તે વઘુ પ્રમાણમાં દોરી આમતેમ ગુચડા રોડ, રસ્તા, ગલીઓમાં,…
પંચમહાલના ગોધરા તાલુકા વિસ્તાર માંથી પસાર થતી મહિસાગર નદીમાં થતાં ગેરકાયદેસર ખનન પ્રવૃતિથી પર્યાવરણ અને બ્રીજને થતાં નુકશાનને અટકાવવા જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકા વિસ્તાર માંથી પસાર થતી મહિસાગર નદી માંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર થઈ રહેલા…
પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવણી કરાઈ
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં ઉત્તરાયણ પર્વની ધામધુમથી ઉજવણી કરાઈ હતી. વહેલી સવારથી આકાશ રંગબેરંગી પતંગોથી…
ગોધરામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો કહેર : બે દિવસમાં બે યુવાનોના નાક કપાયા, ગંભીર રીતે ઇજાગ્રસ્ત
પંચમહાલ જિલ્લામાં ઉતરાયણ અને વાસી ઉતરાયણના પર્વ દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના કારણે અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો…
પોલીસે જ કરી દારૂની હેરાફેરી:દાહોદના 3 કોન્સ્ટેબલે રાજસ્થાનથી દારૂની કાર ભરી, LCBએ પીછો કરતાં એક કારનો અકસ્માત; બીજી કાર ફરાર
દાહોદમાં પોલીસકર્મચારીઓ જ વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની ઘટના સામે આવી છે. ચાકલિયા પોલીસ મથકમાં ફરજ…
હાલોલ સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવની પરંપરાગત ઉજવણી:વડતાલ ધામના સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
પંચમહાલ જીલ્લાના હાલોલ શહેરના કંજરી-ગોધરા બાયપાસ રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ જ્યોત મંદિર અને નિષ્ઠા વિદ્યામંદિર…
ગોધરા પતંગ બજારમાં અંતિમ તબક્કામાં વેપારીઓમાં ખુશી; પતંગ, દોરી, ચશ્મા-ટોપીની ખરીદી માટે લોકોનો ધસારો
ગોધરા શહેરના પતંગ બજારમાં ઉતરાયણ પૂર્વે અંતિમ તબક્કાની ઘરાકી નીકળી છે, જેના કારણે વેપારીઓમાં ખુશીનો માહોલ…
હાલોલ પાવાગઢ રોડ ફુટપાથ ઉપરથી અપહરણ કાયેલ પાંચ માસના બાળકને પનોરમા ચોકડી સામે શોધી કાઢતી પોલીસ
અપહરણ થયેલ બાળક સાથે કરોડના યુગલની ધરપકડ કરાઈ. હાલોલના પાવાગઢ રોડ ફુટપાથ ઉપરથી તા.7 જાન્યુઆરી 2026ના…
ઘોઘંબાના વાંકોડ ગામે દીપડાએ વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ઘોઘંબા તાલુકાના વાંકોડ ગામે ફરી એકવાર વન્ય પ્રાણી દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. આજ રોજ…
ગોધરામાં રાજપૂત સમાજ શતાબ્દી મહોત્સવની ઉજવણીએ ભવ્ય બાઇક એકતા રેલી યોજાઈ લોકડાયરાનું આયોજન કરાયું.
ગોધરામાં પંચમહાલ જીલ્લા રાજપૂત સમાજ દ્વારા શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દ્વિદિવસીય કાર્યક્રમ અંતર્ગત 9…
ગોધરા-અમદાવાદ હાઈવે ર્ડાકટરના મુવાડા પાસે બે ટ્રક વચ્ચે થયેલ અકસ્માતમાં લાગેલ આગમાં ટ્રક ચાલક જીવતો ભુંજાયો
અન્ય ટ્રકના ચાલક અને એક વ્યકિતનો આબાદ બચાવ. ગોધરા-અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ ર્ડાકટરના મુવાડા પાસે…
ગોધરા શહેરમાં મીઠાઈ-ફરસાણના ભાવો ઉપર નિયંત્રણ તેમજ લારીઓ ઉપર વેચાતા ખાદ્ય પદાર્થની ગુણવત્તાની તપાસ માટે શહેરના સીનીયર સીટીઝન દ્વારા ફ્રુડ એન્ડ ડ્રગ્સ અને જીલ્લા પુરવઠાને લેખિત રજુઆત
ગોધરા શહેરમાં ચાલતી ફરસાણ-મીઠાઈની દુકાનોમાં ચાલતી ઉધાડી લુંટ તેમજ લારીઓ ઉપર વેચાતી ખાદ્ય ચીજ વસ્તુઓમાં ખાદ્ય…
ગોધરા તાલુકાના કેવડીયા પીકઅપ સ્ટેન્ડ પાસેથી બોલેરો પીકઅપમાં લઈ જવાતો રૂા.21.51 લાખના દારૂ સાથે ચાલકને એલ.સી.બી. પોલીસે ઝડપ્યો
ગોધરા તાલુકાના કેવડીયા ગામ પીકઅપ સ્ટેન્ડ હાઈવે રોડ ઉપરથી પસાર થતી બોલેરોને પીકઅપ નંબર એમએચ.12.કયુજી.6162ને એલ.સી.બી.…
કાલોલની યુવતી પાસેથી દસ્તાવેજો મેળવી કોરા કાગળોમાં સહીઓ કરાવી લગ્ન રજીસ્ટર કરાવનાર તલાટી કમ મંત્રી અને નોટરી સહિત 6 સામે આક્ષેપો : તલાટી કમ મંત્રીની યોગ્ય તપાસ કરાવવા માંગ
ધુંડી તા ઠાસરા ગ્રામ પંચાયતના તલાટી દ્વારા નિયમો વિરૂદ્ધ લગ્ન રજીસ્ટર કરવામાં આવે છે, જેની પણ…
પંચમહાલ જીલ્લા કિસાન સંધ 12 જાન્યુઆરીએ જીલ્લામાં પાક નુકશાન સહાયથી ખેડુતો વંચિત રહેવા મુદ્દે ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરશે
પંચમહાલ જીલ્લામાં પાક નુકશાન સહાયથી 18000 ખેડુતો વંચિત રહેતા ભારતીય કિસાન સંધ આંદોલનની જાહેરાત કરી છે.…
ગોધરા વચલા ઓઢા મુસ્લીમ સોસાયટીના મકાનમાં વેચાણ માટે રાખેલ 18 કિલો માંસના જથ્થા સાથે આરોપીને ઝડપ્યો
ગોધરા શહેરના વચલા ઓઢા મુસ્લીમ સોસાયટીમાં રહેતા આરોપીએ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ માટે માંસનો જથ્થો રાખેલ…
ગોધરાના ભામૈયા તળાવમાં શંકાસ્પદ માંસનો જથ્થો ફેંકી આરોગ્ય સાથે ચેડાંનો પ્રયાસમાં ગ્રામજનો પોલીસ મથકે રજુઆત માટે પહોેંચ્યા
પંચમહાલ જીલ્લાના ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલા ભામૈયા પશ્ચિમ ગામના તળાવમાંથી વહેલી સવારે આશરે 40 શંકાસ્પદ માંસ…
ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીમાં લાંચ લેતા ઝડપાયેલ કોમ્પ્યુટર ઓપરેટરના બે દિવસના મંજુર કરાયા
પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાંચ લેવાના કેસમાં કોમ્પ્યુટર ઓપરેટર સોબાન સિરાજ…
ગોધરા નજીક આવેલ ભામૈયા પશ્ચિમ ના તળાવમાં મોટા પ્રમાણમાં માંસનો જથ્થો ઠાલવી જતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો
ગોધરા શહેરને અડીને આવેલ ભામૈયા પશ્ચિમ ગામે આવેલ તળાવમાં અજાણ્યા ઈસમો દ્વારા 30 થેલા જેટલો જંગી…
ધોધંબા તાલુકા પંચાયત કચેરીમાં પી.એમ.આવાસના બીજા હપ્તા માટે રૂા.2 હજારની લાંચ લેતા કરાર આધારીત કર્મચારી એસીબીના છટકામાં આબાદ ઝડપ્યો
ધોધંબા તાલુકા પંચાયત કચેરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આરોપી સોબાન સિરાજ મજીદ બાગવાલા કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર…
PMAY(G) આવાસ યોજનામાં લાંચ લેતા ઘોઘંબા તાલુકા પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર ACB ટ્રેપમાં ઝડપાયો
પંચમહાલ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ગોધરા એકમે ટોલ ફ્રી નંબર 1064…
પંચમહાલ ડેરી દ્વારા વર્ષ 2025ની અંતિમ સંધ્યાએ પશુપાલકો માટે ઐતિહાસિક જાહેરાત, દૂધના ખરીદ ભાવમાં મોટો વધારો
વર્ષ 2025ની અંતિમ સંધ્યાએ પંચમહાલ ડેરી દ્વારા પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે એક ઐતિહાસિક અને ખુશખબર…
ગોધરા સમાજ કલ્યાણ કચેરીના કર્મચારીનો રૂા.8000 ની લાંચ લેતો વિડીયો વાયરલ થતાં ખડભડાટ
વિડીયો કમિશ્રરસુધી પહોંચ્યો હોવા છતાં કાર્યવાહી કેમ નહીં ? ગોધરા સમાજ કલ્યાણ કચેરીમાં ફરજ બજાવતા અધિકાી…
ગોધરાના વયોવૃદ્ધ તબીબી વિદ્યાર્થીઓ માટે દેહદાન કરી સેવાનો રાહ ચીંધ્યો
ગોધરાના વયોવૃદ્ધ નાગરિકે તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સંશોધન અને શિક્ષણ હેતુ માટે પોતાના નશ્ર્વર દેહનું દાન…
ભારતના પ્રથમ સાર્વ.આલ્કલાઈન વોટર એટીએમનો ગોધરામાં પ્રારંભ
ગોધરા પાલિકા અને નાસિકની પ્રથમેશ એન્ટરપ્રાઇઝના સહયોગથી ભારતનો સૌપ્રથમ “આલ્કલાઇન વોટર એટીએમ” પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું હતું.…
ઝાલોદ મનરેગામાં કૌભાંડ થયાના આક્ષેપ સાથે તપાસ કરવા રજુઆત કરાતા ખળભળાટ : ટીડીઓ પાસે રજૂઆતુ છતાં તપાસ નહીં થતાં અરજદાર દાહોદ DDOપાસે પહોંચ્યા
અધિકારીઓના સગાઓના નામે ચાલતી એજન્સીના નામે કરોડોના બીલો બનાવાયાના આક્ષેપ !! ઝાલોદ તાલુકા પંચાયતમાં મનરેગા યોજના…
ગોધરામાં બળદની કતલનો પ્રયાસમાં એક આરોપી ઝડપાયો:ગેની પ્લોટમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલો બળદ મળ્યો.
ગોધરાના ગેની પ્લોટ વિસ્તારમાં એક બળદની ક્રૂરતાપૂર્વક કતલ કરવાનો પ્રયાસ નિષ્ફળ બન્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી એક…
રાજ્યકક્ષા મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે પાવાગઢ-ચાંપાનેરના આંગણે 9 મા તબક્કાના પંચમહોત્સવનો ભવ્ય પ્રારંભ
ગુજરાતના પ્રખ્યાત ગાયક પાર્થિવ ગોહિલના મધુર અવાજથી સંગીતમય સાંસ્કૃતિક કાર્યક્રમનો લ્હાવો. વડાતળાવ ખાત મનમોહક દ્ર્શ્યનું સર્જન:…
ચૈતર વસાવાએ 75 લાખના લાંચના આરોપો નકાર્યા : મનસુખ વસાવાને માનસિક બીમાર ગણાવી લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા જણાવ્યું
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા પર માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી રૂ75…
લાખ્ખોની ફી ભરી સંશોધન કરનારા PhDવિદ્યાર્થીઓ અવગણાયા : SGGUના દીક્ષાંત સમારોહમાં આમંત્રણ ન મળતા નારાજગી
શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી દ્વારા આગામી શનિવાર, તારીખ 20 ડિસેમ્બર, 2025ના રોજ યોજાવા જઈ રહેલા સાતમા…
દાહોદ જીલ્લામાં પૂર્વ ઈન્ચાર્જ પ્રા.શિક્ષણાધિકારીની મુશ્કેલી વધી એસીબીએ રૂા.65.40 લાખની અપ્રામણિતસર મિલ્કત શોધી
દાહોદ જીલ્લાના પૂર્વ ઇન્ચાર્જ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરકુમાર શાંતીલાલ પારેખની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લાંચ કેસમાં…
મોરવા હડફ નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારના આરોપો:CID ક્રાઈમે ગ્રામજનોના નિવેદનો લીધા, તપાસ શરૂ
મોરવા હડફ તાલુકામાં ‘નલ સે જલ’ યોજનામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. આ મામલે…
ગોધરામાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીનું ‘સનાતન ધર્મ જાગૃતિ અભિયાન’:પંચમહાલ જિલ્લામાં 16 થી 21 ડિસેમ્બર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો
ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લામાં ધાર્મિક વાતાવરણને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ‘સનાતન ધર્મ જાગૃતિ સેવા અભિયાન’નો…
ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ 20 ડિસેમ્બરે:રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 21,626 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો વાર્ષિક પદવીદાન સમારોહ આગામી શનિવાર, 20 ડિસેમ્બર, 2025ના રોજ યોજાશે. આ…
મોટી સંખ્યા મા લગ્ન નોંધણી કરવા મામલે વિવાદ મા આવેલ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ના કણજીપાણી ગ્રામ પંચાયત ના તલાટી સસ્પેન્ડ
પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણીની ગેરરીતિનો મોટો મામલો પ્રકાશમાં આવતા પ્રશાસનમાં હલચલ મચી ગઈ છે. જાંબુઘોડા તાલુકાના…
પંચમહાલમાં ઝેરી દવા પીવાથી એકનું મોત:ગોધરા સહિત 4 તાલુકામાં ડીઝલ-દવા ગટગટાવવાના 4 બનાવ; 6ને શ્વાન કરડ્યા
પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ઝેરી દવા અને ડીઝલ ગટગટાવવાના ચાર અલગ-અલગ બનાવો નોંધાયા છે, જેમાં…
વેજલપુર ગામે મનરેગા યોજના ના કામોમાં ઓનલાઈન રેકોર્ડ કરતા પચાસ ટકા જેટલું કામ સ્થળ ઉપર મળી આવતા ભ્રષ્ટાચારી બાબુઓનો પર્દાફાશ
પંચમહાલ જીલ્લા ના કાલોલ તાલુકાના વેજલપુર ગામેં થયેલા મનરેગા યોજનાના કામોમાં ભ્રષ્ટાચાર છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ…