કાલોલ જેટકો (JETCO)ની ઘોર બેદરકારી, વૃક્ષ સાથે બાંધેલા ખુલ્લા વીજ વાયરોથી જીવલેણ જોખમ

કાલોલ શહેરના કોલેજ વિસ્તાર પાછળ આવેલા ખેતરોમાં વીજ કંપનીની બેદરકારીને કારણે ખેડૂતો અને અબોલ પશુઓના જીવ…

કાલોલ નજીકથી ANTF વડોદરા ઝોને રૂ.૧૪.૯૪ લાખના ગાંજાના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપ્યા

વડોદરા ઝોન ANTF (એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ) ની ટીમે કાલોલ નજીક ગોધરા રોડ પરથી ગેરકાયદેસર ગાંજાના…

પંચમહાલ જીલ્લાના પાનમ, હડફ અને કરાડ ડેમની સપાટી વધતાં ખેડૂતોને રાહત

પંચમહાલ જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં મેઘરાજાએ મહેર વરસાવતા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. માત્ર ૧૦ દિવસમાં સિઝનનો…

ઘોઘંબા તાલુકા પંચાયત હોલ ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાનની બેઠક યોજાઈ

આજરોજ ઘોઘંબા તાલુકા પંચાયત હોલ ખાતે ભાજપ કાર્યકરોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક ‘હર ઘર…

કાલોલ મામલતદારે અલાલી પાસે ગેરકાયદે લાકડાનું ટ્રેક્ટર ઝડપ્યું

કાલોલ મામલતદાર વિકાસ પટેલે અલાલી ગામ નજીકથી પંચરાઉ લાકડાનું ગેરકાયદે વહન કરતું એક ટ્રેક્ટર ઝડપી પાડ્યું…

ગોધરા પાલિકાના ઉપપ્રમુખના જન્મદિવસ નિમિત્તે મેગા કેમ્પમાં ૧૦૦૦ થી વધુ લોકોએ મેડિકલ અને સરકારી યોજનાનો લાભ લીધો

ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ ઈશાંત સોનીએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે ગોધરાની દલુની વાડી…

પંચમહાલ સંત સમાજનું દ્વારા પપ્પુ યાદવ, રાહુલ ગાંધી સહિત નેતાઓ દ્વારા સનાતન સંસ્કૃતિના અપમાનના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર

પંચમહાલ સંત સમાજે સનાતન સંસ્કૃતિ અને સાધુ-સંતોના અપમાનના આક્ષેપ મુદ્દે જીલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન…

શહેરા વચ્છેસર કોલોની તરફ જતા માર્ગ પર સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા પરિવારો રાત્રિના સમયે અંધારામાં પ્રસાર થયા મજબુર

શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી વચ્છેસર કોલોની તરફ જતા માર્ગ પર મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી…

શહેરા તાલુકાના સુરેલી ગામે કિસાન ગોષ્ઠી સંપન્ન : પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને અપાયું માર્ગદર્શન

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના સુરેલી ખાતે આજરોજ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે જાણકારી આપવાના…

ગોધરા આર.ટી.ઓ. કચેરી દ્વારા પસંદગીના (ફેન્સી) નંબર માટે ઓનલાઇન ઈ-હરાજી હાથ ધરાશે

પંચમહાલ,ગુરુવાર:: પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગોધરાની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ગોધરા કચેરી હેઠળના તમામ વાહનોના…

ભારત સરકાર અને બ્રહ્મકુમારીઝ સંસ્થાના સંયુક્ત પ્રોજેક્ટ અંતર્ગત

નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાન ના શુભારંભ સમારંભ ભારત સરકાર અને પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્ર્વરીય…

બૂટલેગરોની હોશિયારી ધૂળધાણીમાં ગરબાડા પોલીસે પુજારા ફળીયા રોડ પરથી ઝડપ્યો દારૂનો જથ્થો!

પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક  વિધિ ચૌધરી, દાહોદના પોલીસ અધિક્ષક  રવિરાજસિંહ જાડેજા સાહેબ તથા ગરબાડા dysp…

ગોધરા ખાતે મહિલા ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને આઉટરીચ કાર્યક્રમ યોજાશે

 J.S.W. MG Motor India Pvt. Ltd. (હાલોલ) દ્વારા ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ માટે સીધી ભરતી કરાશે…

શહેરાના અણીયાદ ગામના એક ખેતરમાં નીચા લટકતા વીજ વાયરથી કરંટનો ભય :MGVCLની મેન્ટેનન્સ કામગીરી સામે ઉઠ્યા સવાલો

શહેરાના અણીયાદ ગામની ડેરીથી કોલેજ તરફના ડામર રસ્તા પર આવેલા એક ખેતરમાં વીજ વાયર જમીનથી અત્યંત…

ગોધરા રેલ્વે પોલીસના ચાંપાનેર સમલાયા રેલ્વે સ્ટેશન વચ્ચે અપલાઈનપ ર ટે્રનની આગળ ૩૫ વર્ષીય ઈસમનું મોત

ગોધરા રેલ્વે પોલીસની હદ વિસ્તાર ચાંપાનેર અને સમલાયા રેલ્વે સ્ટેશન વચ્ચે અપરેલ્વે લાઈન પર ટ્રેન નંબર…

હાલોલ જુના ઝાંખરીયા રોડ પર અજાણ્યા બાઈક ચાલકે બાઈકને ટકકર મારી ચાલકનું મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ

હાલોલ તાલુકાના જુના ઝાંખરીયા તથા નવા ઝાંખરીયા રોડ પર આરોપી પોતાના કબ્જાનું બાઈક પુરઝડપે હંકારી લાવી…

કાલોલના નેવરીયા ગામે કરાડ નદીના કાંઠે ભેંસો ચરાવવા ગયેલ આધેડનો પગ લપસી જતાં નદીના પ્રવાહમાં તણાઈ જતાં મોત

કાલોલ નેવરીયા ગામની કરાડ નદીના કાંઠે ભેંસો ચરાવતા આધેડનો પગ લપસીને નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જતાં…

પંચમહાલ જીલ્લામાં યોજાશે “હર ઘર ત્રિરંગા અભિયાન; આયોજન માટે જીલ્લા કાર્યશાળા સંપન્ન

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ‚પે હર ઘર ત્રિરંગા અભિયાન શ‚…

ગોધરા તાલુકાની સખીદાસની મુવાડી પ્રાથમિક શાળાનું વિલીનીકરણ સ્થગિત

ધારાસભ્ય સી.કે. રાઉલજીની રજુઆતનું પરિણામ. જીલ્લા પંચાયત શિક્ષણ શાખા, પંચમહાલ-ગોધરા દ્વારા ગોધરા તાલુકાની સખીદાસની મુવાડી પ્રાથમિક…

મલવાસી ગામે રોડના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું

લોખંડની કોશથી હુમલો કરી વૃદ્ધ ખેડૂતને ઇજા, દંપતી સામે જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાયો. ગોવિંદ…

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ ખાતે કેમિસ્ટ્રી વિભાગ દ્વારા સફળ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું.

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, વિંઝોલના ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી ખાતે આજે તા. ૦૫ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ ૨૦…

ગોધરા ખાતે શ્રીમતી મ.અ.હ. સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરાયું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તેમજ વૈદ્ય…

નારી વંદન ઉત્સવ અંતર્ગત હાલોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસ ઉજવાયો : ૨૫૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો, ૧૧૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

પંચમહાલ જીલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણીના ભાગ‚પે જીલ્લા રોજગાર વિનિમય કચેરી-પંચમહાલ, જીલ્લા મહિલા અને બાળ અધિકારીની…

કાલોલ મામલતદાર કચેરીની ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને તાલુકાના નેતાઓએ લીધી મુલાકાત: અધિકારીઓ અને કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન

આજરોજ કાલોલ તાલુકામાં સરકારી કામગીરીને વધુ ઝડપી અને લોકાભિમુખ બનાવવાના હેતુથી એક મહત્ત્વપૂર્ણ બેઠક અને કચેરી…

હાલોલ તાજપુરા ગામમાં મગર દેખાતા વન વિભાગે મગરનું રેસ્ક્યૂ કર્યું

હાલોલના તાજપુરા ગામમાં સાડા ત્રણ ફૂટ લાંબો મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગ…

હાલોલના રવાલિયામાં ખેતર માંથી અચાનક ધુમાડો નીકળતા ગ્રામજનોમાં ભય

પંચમહાલ જિલ્લાના હાલોલના રવાલિયા ગામમાં એક ખેડૂતના ખેતરમાંથી છેલ્લા બે-ત્રણ દિવસથી જમીનમાંથી રહસ્યમય રીતે ધુમાડો નીકળી…

હાલોલના ઘનસર વાવમાં ગ્રામસભા પૂર્વ જાણ વિના યોજાતા ગ્રામજનોનો લેખિત વિરોધ સાથે કરી ગ્રામસભા યોજવા માંગ

હાલોલ તાલુકાના ઘનસરવાવ ગામે પૂર્વ જાણ વિના ગ્રામસભા યોજાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગ્રામજનોએ…

અમદાવાદ-ઈન્દોર હાઈવે ભામૈયા ગામે પાણીની ટાંકી સામે પીકઅપ ડાલાએ ૪ ગાયોને અકસ્માત સર્જી મોત નિપજાવી રૂ.૧.૭૦ લાખનું નુકશાન કર્યાની ફરિયાદ

અમદાવાદ-ઈન્દોર હાઈવે રોડ ભામૈયા નગર પાલિકા પાણીની ટાંકી સામે રોડ પર બોલેરો પીકઅપ નંબર એમપી.ઝેડએન.૨૦૫૬ના ચાલક…

ગોધરા શહેર અશરફી મસ્જીદ વિસ્તારમાં ભુર્ગટ ગટરના ખોદકામ દરમિયાન મારી ધસી પડતા ૨૫ વર્ષીય શ્રમિકનું મોત

ગોધરા શહેરના પશ્ર્ચિમ વિસ્તારમાં અશરફી મસ્જીદ નજીક ભુર્ગભ ગટરના ખોદકામ દરમિયાન માટી ધસી પડતા એક શ્રમિકનું…

ગોધરા બી ડીવીઝન પોલીસે ગુમ થયેલ ૬ મોબાઈલ ફોન (CEIR) પોર્ટલ અંતર્ગત શોધી કાઢી ગુમ માલિકને પરત સોંપવામાં આવ્યા

ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથક વિસ્તાર માંથી ગુમ થયેલ મોબાઈલ ફોનની અરજીના આધારે પોલીસ દ્વારા…

હાલોલના બાસ્કા ગ્રામસભામાં આટલવાડી યોજના હેઠળ સમાજધર બનાવવા ગ્રામજનોની રજુઆત

હાલોલ તાલુકાના બાસ્કા ગામ ખાતે યોજાયેલી ગ્રામસભામાં ગામના વિકાસલક્ષી વિવિધ મુદ્દાઓ સાથે સમાજધરના નિર્માણનો પ્રશ્ર્ન પણ…

કાલોલના વેજલપુર પાસે મહારાષ્ટ્રના બે ઈસમોએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી રમખાણ કરતા ફરિયાદ

ગોધરા-વડોદરા હાઈવે પર ખરસાલીયા ચોકડી પાસે સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા મહારાષ્ટ્રના બે ઈસમોએ પોલીસ સાથે…

પંચમહાલના ધુસર અને સાલીયામાં ૯ બ્લોકની રેતી ઈ-હરાજીમાં ન ભરે અને બ્લોકમાંથી રેતીની બેફામ ચોરી

પંચમહાલ જિલ્લાના ધુસર અને સાલીયા ખાતે સાદી રેતીના ૯ બ્લોકની ઓનલાઈન ઈ-હરાજીમાં ખનીજ માફિયાઓના સિન્ડિકેટે મસમોટું…

ગોધરા હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા હજયાત્રાના ડ્રોમાં પંચમહાલના ૧૪૫૦ માંથી માત્ર ૨૬૬ અરજદારોની પસંદગી

ગોધરા હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૭ ની હજયાત્રા માટે યોજાયેલા લકી ડ્રો બાદ પંચમહાલ જિલ્લા…

કાલોલની વૃંદાવન સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ અને સાફસફાઈના અભાવે ગંદકીનુ સામ્રાજય

કાલોલ શહેરના વોર્ડ નં.-૪ સ્થિત વૃંદાવન સોસાયટી વિસ્તારમાં ચોમાસુ સીઝનના પ્રારંભથી વરસાદી પાણીના નિકાલ તેમજ સાફસફાઈના…

ગોધરા રેલ્વે આર.પી.એફ. બેરેક નજીક રેલ્વે દ્વારા ક્રિકેટ ગેમઝોનનું ટેન્ડર રદ કરવા ડી.આર.એમ.ને લેખિત રજુઆત

ગોધરા રેલ્વે આર.પી.એફ. બેરેકની બાજુમાં ફાળવવામાં આવેલ ક્રિકેટ એમઝોન બંધ કરવામાં આવે તેવી માંગ સાથે વિશ્ર્વ…

વેજલપુર પાસે ટ્રાફિક પોઇન્ટ પર પોલીસ સાથે ઘર્ષણ : મહારાષ્ટ્રના બે ઈસમો સામે સરકારી ફરજમાંરૂકાવટનો ગુનો નોંધાયો

ગોધરા-વડોદરા હાઈવે પર આવેલી ખરસાલીયા ચોકડી પાસે ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન સીટ બેલ્ટ વગર ગાડી હંકારતા ચાલકને…

પંચમહાલ ડી.ડી.ઓ.ના આદેશ છતાં તલાટીઓ રેવન્યુ કામગીરી બંધ રાખતા અરજદારો અટવાયા

ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના આહ્વાનના પગલે પંચમહાલના પંચાયતી તલાટી કમ મંત્રીઓએ મહેસુલી (રેવન્યુ) કામગીરી…

ગોધરા તાલુકાના થાણાગર્જન ગામના રસ્તાની સુવિધા અભાવે વૃઘ્ધ મહિલાને ખાટલામાં ઉંચકી બે કિલોમીટર ઉંચકવા મજબુર

ગોધરા તાલુકાના થાણા ગર્જન ગામે આઝાદીના સાત દાયકા કરતા પણ વધુ સમય વીતી ગયા હોવા છતાં…

કાંકણપુર કોલેજમાં નશામુક્તિ કાર્યક્રમમાં ‘વિકસિત ભારત’ માટે યુવાનોએ નશામુક્તિના શપથ લીધા

ગોધરા તાલુકાના કાકણપુર ખાતે જે.એલ.કે. કોટેચા આર્ટ્સ અને એસ.એચ.ગાર્ડી કોમર્સ કોલેજમાં નશા મુક્ત યુવા ફોર વિકસિત…