હાલોલ કોર્ટનો મહત્વનો ચુકાદો ફરિયાદી કાયદેસરનું લેણું સાબિત કરી શકતા ન હોય  રૂ. ૧.૭૦ લાખનો ચેક બાઉન્સ કેસ રદ્દ, આરોપી નિર્દોષ જાહેર

હાલોલની એડી. ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ ચાલી રહેલા ચેક રિટર્નના…

પંચમહાલ જીલ્લામાં વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા તલાટીઓની ભૂમિકા નિષ્પક્ષ તપાસની માંગ

પંચમહાલ જીલ્લાના વિવિધ તાલુકાઓમાં ગ્રામ પંચાયતોના વહીવટ અને વિકાસના કામોમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે હવે વર્ષોથી એક…

ગોધરા તાલુકાના નદીસર ગામે તળાવ સામે બોલેરો ગાડીને બાઈક ચાલક ૧૯ વર્ષીય યુવકને ટકકર મારી ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન મોત

ગોધરા તાલુકાના નદીસર ગામે તળાવ પાસે રોડ પર બોલેરો ગાડીના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો…

ધોધંબાના ચેલાવાડા ગામે તળાવના પાણીમાં ડુબી જતાં મોત નિપજાવા પામ્યું

ધોધંબા તાલુકાના ચેલાવાડા ગામે મંદિર સામે આવેલ તળાવમાં આશરે ૪૦ થી ૪૫ વર્ષના અજાણ્યો ઈસમ કોઈ…

હાલોલ તાલુકાના રવાલીયા ગામે જુગાર રમતા ૪ જુગારીયાને પોલીસે ઝડપ્યા

હાલોલ તાલુકાના રવાલીયા ગામે રહેતા કોતર પાસે કેટલાક ઈસમો જાહેરમાં પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે…

શહેરાના નાંદરવા ગામે ખેતરમાં ધાસનો ભારો લેવા ગયેલ મહિલાને પગમાં સાપ કરડી જતાં મોત

શહેરા તાલુકાના નાંદરવા રાવત ફળીયામાં રહેતા ૫૦ વર્ષીય પોતાના ખેતરમાં ધાસ કાપી ધાસનો ભારો માથે મુકતી…

પાવાગઢ ખાતે જીપમાંથી પટકાયેલા ઉંઝાના શ્રદ્ધાળુનુ મોત

મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના મહેરવાળા ગામના માઈભકતને યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા જતા પહેલા અકસ્માત…

શહેરા તાલુકાના આદિવાસી ગામોમાં શિક્ષણ અને કનેક્ટિવિટીના અભાવે રોષ

શહેરા તાલુકાના પશ્ર્ચિમ વિસ્તારમાં આવેલ શહેરા તાલુકાના બોરીયા વિસ્તારના કોઠા, બલુજીના મુવાડા, આસુંદરીયા જેવા આદિવાસી બાહુલ્ય…

ગોધરા તાલુકાના પાંડવા ગામે મોરવા(હ)ના અસરગ્રસ્તોને ફળવાયેલ જમીન પ્રકરણમાં નિરીક્ષણ કરાયુ

ગોધરા તાલુકાના પાંડવા ગામ ખાતે આવેલી મોરવા(હ)સિંચાઈ યોજનાના અસરગ્રસ્તોને પુન: વસવાટ કલેકટર પંચમહાલ ફળાવયેલ જમીન પ્રકરણમાં…

કાલોલમાં ધો.-૬ ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળ્યા નથી : ૧૭ મીથી પરીક્ષા શરૂ

કાલોલમાં ધો.-૬ ના વિદ્યાર્થીઓને પુસ્તકો હજુ સુધી મળ્યા નથી. અને ૧૭મીથી ત્રિમાસિક પરીક્ષા શ‚ થઈ જશે.…

ગોધરા તાલુકાના ઓરવાડા ગામ પાસે પીકઅપ ડાલામાં માટીના વાસણોની આડમાં લઈ જવાતા રૂ.૧૨.૨૮ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને એલ.સી.બી.એ ઝડપ્યો

ગોધરા તાલુકાના ઓરવાડા ગામ નજીક લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ બાતમીના આધારે નાકાબંધી કરી હતી. નાકાબંધી દરમિયાન…

હાલોલની ફાઈનાન્સ કંપનીના ૨૩ વર્ષીય કર્મચારીએ જીવન ટૂંકાવ્યું. કાલોલ કેનાલ નજીકથી લાશ મળી આવી

ઘરેથી નોકરી પર જવા નીકળ્યા બાદ પરત ન ફરતા શોધખોળ હાથ ધરાઈ, કેનાલ નજીકથી મૃતદેહ મળ્યો.…

કાલોલ મામલતદાર કચેરી બહાર સીઝ કરેલ ડમ્પરમાં ઈંટોના રોડા નાંખી મામલે રફેદફે કરવાનો કારમો

કાલોલ ખાતે મામલતદાર અને તેમની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ગેરકાયદેસર ખનીજ ભરેલા ડમ્પરો પરથી દંડનીય…

કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર-૩ માં રોડની અધૂરી કામગીરીે પગલે મંદિરે જતા શ્રદ્ધાળુઓ પરેશાન

રણછોડજી મંદિરના પ્રવેશદ્વારે ગંદકી કામ શરૂ કરાવાશે.-ઉપપ્રમુખ. પંદર દિવસ પહેલા કાલોલ નગરપાલિકા ના વોર્ડ નંબર-૩માં આવેલ…

કાલોલના ખરસાલીયા ગામની જીલ્લા કલેક્ટરએ મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી

પંચમહાલ જીલ્લા કલેક્ટર અજય દહિયાએ કાલોલ તાલુકાના પ્રવાસ દરમિયાન ખરસાલીયા ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગામની…

શ્રી કમલમ ખાતે પંચમહાલ મહિલા મોરચાની બેઠક યોજાઈમાં સંગઠનાત્મક ચર્ચા સાથે નરેન્દ્ર મોદી માટે રાખડીઓ એકત્ર કરાઈ

ચમહાલ જીલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રીકમલમ’ ખાતે જીલ્લા મહિલા મોરચાની પરિચય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જીલ્લા…

ગોધરા સબ જેલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

ગોધરા સબજેલ ખાતે વિશ્ર્વ આદિવાસી દિવસ નિમિત્તે એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલ…

શહેરા તાલુકા મથક ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ધામધૂમ પૂર્વક અને ઉત્સાહભેર ઉજવણી કરાઈ …

શહેરા તાલુકા મથકે આવેલ કેશવ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એક વિશાળ જાહેર સભા અને…

ગોધરા ધી ઈકબાલ યુનિયન હાઈસ્કુલ ખાતે પોલીસ દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજયો

ગોધરાની ધી ઈકબાલ યુનિયન હાઈસ્કૂલ ખાતે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફ માટે એક વિશેષ જાગૃતિ…

શહેરાના ગોકળપુરા ગામના ટેકરા ફળીયા થી પંચાયત સુધી રસ્તા પરના દબાણો અને ઝાડી ઝાંખરા દુર કરવા રજુઆત

શહેરા તાલુકાના ગોકળપુરા ગામમાં ટેકરા ફળિયાથી ગ્રામ પંચાયત કચેરી સુધીના ડામર રસ્તા પર થયેલા દબાણો તેમજ…

ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકમાં હુમલાના ગુનાના આરોપીની જામીન અરજી નામંજુર

ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે હુમલો અને ચોકી નં.-૪માં તોડફોડ કરી સરકારી દસ્તાવેજોને સળગાવી દેવાના ગુનાના આરોપીની…

ગોધરા શેખ કબ્રસ્તાન રોડ પર મુકેલ ગટરનુ ચેમ્બર વાહનચાલકો માટે જોખમી

ગોધરા શહેરમાં શેખ કબ્રસ્તાન મુખ્ય માર્ગ પર છેલ્લા ધણા સમયથી રસ્તાની વચ્ચોવચ આવેલી ગટરની ચેમ્બરનુ ઢાંકણુ…

કાલોલના દેવપુરા ખાતે જમીન વેચાણ બાદ પચાવી પાડનાર ચાર ઈસમો સામે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધાયો

કાલોલ તાલુકાના દેવપુરા ગામની સીમમાં વેચાણ કરેલ જમીન પર તેના અગાઉના માલિકોએ ગેરકાયદેસર કબ્જો જમાવી જમીન…

કાલોલમાં ખાનગી ફાયનાન્સ કં૫નીમાં નોકરી કરતા યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કર્યો

કાલોલમાં ખાનગી ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા ૨૩ વર્ષિય યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કરી…

ધાર-ઉજ્જૈન હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ટ્રેલર અને ઈકો કાર વચ્ચે ટક્કર, પંચમહાલના 6 યુવકોનાં મોત

ઉજ્જૈન દર્શન કરી પરત ફરી રહેલા ગોધરા અને શહેરા તાલુકાના 6 મિત્રોના કરુણ મોતથી પંચમહાલમાં શોકનો…

હાલોલ બ્રાન્ચ પ્રાથમિક શાળાનું જીલ્લા પંચાયત પ્રમુખના હસ્તે લોકાર્પણ

શાળામાં ૧૨ વિશાળ વર્ગખંડો, નવા ભવનના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વાતાવરણ પ્રાપ્ત થશે. પંચમહાલ જિલ્લાના…

કાલોલ તાલુકાની કરાના મુવાડા પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર બાલમેળાનું આયોજન સંપન્ન

આજરોજ કરાના મુવાડા પ્રાથમિક શાળા ખાતે બાળકોમાં રહેલી છૂપી શક્તિઓ અને સર્જનાત્મકતાને બહાર લાવવાના હેતુથી એક…

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, મોરવા હડફ ખાતે ‘મહિલા કલ્યાણ દિવસ’ની ભવ્ય ઉજવણી

 નારી વંદન ઉત્સવ’ અંતર્ગત યોજાયો કાર્યક્રમ: ૩૦૦ કિશોરીઓને ‘હાઇજિન કીટ’નું વિતરણ કરાયું  મહિલા સુરક્ષા, કાનૂની અધિકારો…

કાલોલ મામલતદારની કડક કાર્યવાહી : ગેરકાયદેસર ખનીજ વહન કરતા બે હાઇવા ડમ્પર ઝડપી પાડ્યા.

કાલોલ મામલતદાર અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ વહન કરનારાઓ સામે લાલ આંખ કરીને દંડનીય કાર્યવાહી…

કાલોલની સી.બી. ગર્લ્સ હાઈસ્કુલ ખાતે શાળા સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓમાં માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવાના હેતુથી શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલ, કાલોલ ખાતે આજરોજ…

કાલોલ બાર એસોસિએશન દ્વારા હાઇકોર્ટના નવા નોટિફિકેશન સામે વિરોધ: બે દિવસ કોર્ટ કામકાજથી અળગા રહેવાનો સર્વાનુમતે નિર્ણય

કાલોલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા એક નોટિફિકેશન સામે કાલોલ બાર એસોસિએશને સખત વિરોધ…

કાલોલ તાલુકામાં ગેરકાયદેસર રેતી વહન કરતું ટ્રેક્ટર મામલતદારની ટીમે ઝડપી પાડ્યું

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામાં આવેલ સમડીયાની મુવાડી વિસ્તાર માંથી ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા વાહનો સામે…

હર ઘર તિરંગા અભિયાન તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણીના આયોજન સંદર્ભે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

પંચમહાલ જીલ્લા કક્ષાની તિરંગા યાત્રા તા.૧૩ ઓગસ્ટના રોજ ગોધરા ખાતે યોજાશે. તા.૧૪ ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા…

શહેરાના ડેમલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત પસાર

શહેરા તાલુકાની ડેમલી ગ્રામ પંચાયતમાં સભ્યોની જાણ બહાર કામો કરવાના ગંભીર આક્ષેપો સાથે મહિલા સરપંચ વિ‚દ્ધ…

ગોધરા રામસાગર તળાવ કિનારે આવેલ બંધ શૌચાલયના પંચમહાલ સમાચારના અહેવાલ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું : શૌચાલયના તાળા ખોલાયા

ગોધરા સોનીવાડ હોળી ચકલા રામસાગર તળાવ કિનારે આવેલ સુલભ શૌચાલય ધણા લાંબા સમયથી બંધ રહેતુ હોય…

હાલોલ બાંધેલી પાવાગઢ રોડ પર બાઈક ચાલક બળદ સાથે અથડાતા ગંભીર ઈજાઓ થતાં ચાલકનું મોત

હાલોલ તાલુકાના બાંધેલી ગામથી પાવાગઢ તરફ આવતા બાંધેલી ગામની સીમમાં રોડ પરથી પસાર થતા બાઈક નં.…

ગોધરા સોનીવાડમાં રહેતા ફરિયાદીના મોબાઈલમાં વોટસએપમાં ઈ-ચલણ એપ મોકલી IDBI બેંક એકાઉન્ટ માંથી રૂ.૩,૫૯,૯૯૨/-નું ફ્રોડ થયાની ફરિયાદ

ગોધરા સોનીવાડ જવેર કંદોઈના ખાંચામાં રહેતા ફરિયાદીના મોબાઈલ ફોન પર અજાણ્યા ઈસમે વોટસએપમાં ઈ-ચલણ નામની ઓ.પી.કે.…

જાંબુઘોડા-કણજીપાણીરોડ પર પડેલા ખાડાઓથી વાહનચાલકો પરેશાન

જાંબુઘોડાથી કણજીપાણી તરફ જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર મોટા…

શહેરામાં ખાતરની અછત વચ્ચે ખેડુતોએ ખાતર મેળવવા લાંબી લાઈનો લગાવી

પંચમહાલ જિલ્લામાં ચાલુ ચોમાસાની સીઝનમાં ડાંગર અને મકાઈ સહિતના ખેતી પાકોનુ વાવણી કાર્ય પુર્ણ થઈ ગયુ…

ડેરોલ રેલ્વે સ્ટેશન પર ડોગ સ્કવોર્ડની તપાસમાં મુસાફરની બેગમાંથી ગેસ સિલીન્ડર મળ્યો

ડેરોલ રેલ્વે સ્ટેશન પર ડોગ સ્કવોર્ડ દ્વારા તપાસ હાથ ધરતા એક મુસાફર પાસેથી એક એલપીજી સિલીન્ડર…