પંચમહાલ જીલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક મેધમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેડુતોમાં આનંદ

પંચમહાલ જીલ્લામાં વહેલી સવારથી ગોધરા સહિત તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી…

ગોધરાના બજારમાં દશામા વ્રતને લઈ ભારે ભીડ : બગીચા રોડ પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા, વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી

દશામાના પર્વને કારણે ગોધરા શહેરના બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ…

મોરવા(હ)માં વરસાદનું પુનરાગમન, વાતાવરણમાં ઠંડક પ્રસરી : લાંબા વિરામ બાદ મોરા, સુલિયાત સહિતના ગામોમાં મેઘમહેર

મોરવાહડફ અને આસપાસના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ આજે ફરી વરસાદ શ‚ થયો છે. મોરવાહડફ, મોરા અને…

હાલોલના કંજરી ગામમાં ૧૦ દિવસથી લોકોને ઈજાઓ પહોંચાડતા બે કપીરાજને વન વિભાગે પાંજરે પૂર્યા

પંચમહાલના હાલોલ તાલુકાના કંજરી ગામમાં છેલ્લા દસ દિવસથી લોકોને પરેશાન કરી રહેલા બે વાંદરાઓને ફોરેસ્ટ વિભાગની…

પાવી જેતપુરના કોલીયારી ગામ શાળાના જર્જરિત ઓરડાને લઈ બાળકો મંદિરમાં ભણવા મજબૂર

છોટાઉદેપુર જીલ્લાના પાવી જેતપુર તાલુકાના કોલીયારી ગામમાં શિક્ષણ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. કોલીયારી પ્રાથમિક…

શહેરામાં ભારે વરસાદથી હાલાકી: પાનમ ડેમ તરફ જતો મુખ્ય માર્ગ બંધ

શહેરા તાલુકા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન ભારે ખોરવાયું હતું. પાનમ પાટિયાથી પાનમ ડેમ…

પાધોરા હાઈસ્કૂલ તરફ જતો રસ્તો કીચડમય બનતા વિદ્યાર્થીઓ સહિત વાહનચાલકો પરેશાન

રસ્તા પર ઊંડા ખાડા અને પાણી ભરાવાથી અવરજવર મુશ્કેલ, તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત છતાં સમસ્યા યથાવત.…

કાલોલમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી : પાણીના સંપ માંથી પ્રાણીઓના હાડપિંજર નીકળ્યા, લોકોના આરોગ્ય સાથે ચેડાં!

કાલોલ નગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી છે, જેનાથી સ્થાનિક રહીશોના આરોગ્ય સામે ગંભીર સવાલો ઊભા થયા…

કાલોલ કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એફ.બી. પઠાણ નો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

કાલોલના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એફ.બી. પઠાણ નિવૃત્ત થતાં, કાલોલ બાર એસોસિએશન દ્વારા કાલોલ કોર્ટ પરિસરમાં…

કાલોલ બોરૂ રોડ પરથી સીએનજી રિક્ષા માંથી પકડાયેલા ગૌમાંસ ગુનામાં હાલોલ કોર્ટે આરોપીને ૭ વર્ષની સજા ફટકારી

ઈનોક્સ કંપની નજીક કાલોલ-બોરૂ રોડ પરથી સીએનજી રિક્ષામાંથી કથિત રીતે ગૌમાંસ સાથે પકડાયેલા કેસમાં પંચમહાલ (હાલોલ)ની…

પંચમહાલ જીલ્લાના મુખ્ય બજારોમાં દશામાની મૂર્તિ ખરીદવા ભક્તોની ભીડ: વરસાદી માહોલ વચ્ચે શ્રદ્ધાનો માહોલ

આજથી પંચમહાલ જીલ્લામાં ૧૦ દિવસીય દશામા વ્રતનો પ્રારંભ. પંચમહાલ જીલ્લામાં આજથી શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક દશામાઁ…

શહેરામાં સંજીવની સમાન ૫ ઇંચ વરસાદ : પાકને નવજીવન મળતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર

શહેરામાં અષાઢી માહોલ: માત્ર ૬ કલાકમાં ૫ ઇંચ ખાબકતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. શહેરામાં મંગળવારની…

ગોધરા તાલુકાના ગઢ ચૂંદડી ગામ પીકઅપ સ્ટેન્ડ પાસે એલ.સી.બી. પોલીસે વોચ ગોઠવી ટ્રકમાં લઈ જવાતો રૂ.૧.૪૩ કરોડનો દારૂનો જથ્થો ઝડપ્યો

પંચમહાલ જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળેલ બાતમીના આધારે ગોધરા તાલુકાના ચુંદડી ગામે હાઈવે રોડ પીકઅપ…

હાલોલ તાલુકાના સીંગપુરા ગામે ચોકડી પાસે સ્ટેટ મોનીટરીંગ સેલ વોચ ગોઠવી ઈકો ગાડીમાં લઈ જવાતોરૂ.૩.૭૧ લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

હાલોલ તાલુકાના સીંગપુરા ગામે ચોકડી પાસે સ્ટેટ મોનીટરીંગ સેલએ ચોકકસ બાતમીના આધારે રેઈડ કરી હતી. રેઈડ…

શહેરા તાલુકામાં એમજીવીસીએલના ચેકિંગ દરમિયાન ૧૪૯ કનેકશનોમાંથી રૂ.૨૫.૭૨ લાખની વીજ ચોરી ઝડપાઈ

ગોધરા સર્કલ અને ડીવીઝનના શહેરા સબ ડીવીઝન વિસ્તારમાં વીજ ચોરીનુ દુષણ નાબુદ કરવા માટે વીજ વિભાગ…

ગોધરાના એક યુવાને મળાશયમાં છુપાવેલી 422 ગ્રામ ગોલ્ડ પેસ્ટ ઝડપાઈ : કતાર એરવેઝની ફ્લાઈટમાં જેદાહથી અમદાવાદ આવતા કસ્ટમ્સે ઝડપી પાડ્યો, સોનાની બજાર કિંમત 66 લાખ

કતાર એરવેઝની ફ્લાઇટમાં આજે અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી અંદાજે 66 લાખનું સોનુ પકડાયું છે.મુસાફર ગોધરાનો…

કંજરી ગામમાં બે વાંદરા પાંજરે પુરાયા:10 દિવસમાં 7થી 8 લોકોને ઈજા પહોંચાડી હતી, ફોરેસ્ટ ટીમે રેસ્ક્યુ કરતા ગ્રામલોકોને રાહત

પંચમહાલના હાલોલ તાલુકાના કંજરી ગામમાં છેલ્લા દસ દિવસથી લોકોને પરેશાન કરી રહેલા બે વાંદરાઓને ફોરેસ્ટ વિભાગની…

ગોધરામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ વચ્ચે વરસાદ પડતા ખેડુતોમા: આનંદ

શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી…

ગોધરા-દાહોદ હાઈવે પીપલોદ પાસે અકસ્માતમાં કારમાં સવાર ૨૭ વર્ષીય યુવકનું મોત : બે યુવાનો ઈજાગ્રસ્ત

પંચમહાલના ગોધરા-દાહોદ હાઈવે પર પીપલોદ નજીક ઘનશ્યામ હોટલ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં…

મોરવા (હ)ના મેખર ગામે દોઢ વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો મોઢાના ભાગે ગંભીર ઈજા

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના મેખર ગામે રખડતા શ્ર્વાનના આતંકની ગંભીર ઘટના સામે આવી છે. બંગલી…

હાલોલમાં ભારત ગેસ એજન્સીનું સર્વર ડાઉન થતાં ગેસ બોટલ વિતરવણ કામગીરી ખોરદાઈ

પંચમહાલના હાલોલમાં ભારત ગેસ એજન્સીનું સર્વર ડાઉન થતાં ૧૦૦થી વધુ ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો…

પાવાગઢમાંથી રૂ.3.71 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:સ્ટેટ મોનીટરીંગ સેલે 2,156 બોટલ સહિત રૂ.8.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, એક ઝડપાયો

પંચમહાલ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલે ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરી છે. પાવાગઢ પોલીસ સ્ટેશનની હદમાંથી…

વૃક્ષારોપણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી કાલોલ સી.બી. ગર્લ્સ હાઈસ્કુલ ખાતે” એક પેડ મા કે નામ યોજાયો

આજરોજ સી.બી. ગર્લ્સ હાઇસ્કૂલ, કાલોલ ખાતે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી “એક પેડ…

કાલોલ તાલુકાના સુરેલી ગામમાં સરકારી જમીનો પર ગેરકાયદે દબાણો અને ગ્રાન્ટના કામોમાં ભ્રષ્ટાચાર અંગે કલેક્ટરને રજૂઆત

કાલોલ તાલુકાના સુરેલી ગામના રહીશ અને અરજદાર પ્રવિણકુમાર દિલીપસિંહ પટેલ દ્વારા ગામમાં ચાલી રહેલી ગેરરીતિઓ, સરકારી…

શહેરામાં સોમવારના રોજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો :વરસાદના કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી

શહેરા નગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારના રોજ અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ…

શ્રી સરસ્વતી વિદ્યામંદિર, કાલોલ ખાતે ‘રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ’ (NDD) ની સફળ ઉજવણી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ (આઈ.સી.ડી.એસ.) તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે…

શહેરામાં સોમવારે મેઘરાજાની પધરામણી : અસહ્ય બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી

શહેરામાં સોમવારના રોજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.વરસાદના કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરા…

કાલોલ પાલિકાના  નિવૃત્ત પેન્શનરોના ૧૨ માસથી પેન્શન અને ૨૨ માસના મોંઘવારી ભથ્થાં બાકી: ઉકેલ ન આવતાં પ્રતિક ઉપવાસ શરૂ.

કાલોલ નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. છેલ્લા ૧૨ મહિનાથી પેન્શન અને ૨૨…

હર ઘર તિરંગા અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી અંતર્ગત પંચમહાલ જીલ્લા કલેક્ટરના અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ

નગરજનો દેશભક્તિના આ મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી બને:જીલ્લા કલેક્ટર અજય દહિયા. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ‚પે પંચમહાલ જીલ્લામાં…

હાલોલ કોર્ટનો મહત્વનો ચુકાદો ફરિયાદી કાયદેસરનું લેણું સાબિત કરી શકતા ન હોય  રૂ. ૧.૭૦ લાખનો ચેક બાઉન્સ કેસ રદ્દ, આરોપી નિર્દોષ જાહેર

હાલોલની એડી. ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ ચાલી રહેલા ચેક રિટર્નના…

પંચમહાલ જીલ્લામાં વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા તલાટીઓની ભૂમિકા નિષ્પક્ષ તપાસની માંગ

પંચમહાલ જીલ્લાના વિવિધ તાલુકાઓમાં ગ્રામ પંચાયતોના વહીવટ અને વિકાસના કામોમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે હવે વર્ષોથી એક…

ગોધરા તાલુકાના નદીસર ગામે તળાવ સામે બોલેરો ગાડીને બાઈક ચાલક ૧૯ વર્ષીય યુવકને ટકકર મારી ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન મોત

ગોધરા તાલુકાના નદીસર ગામે તળાવ પાસે રોડ પર બોલેરો ગાડીના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો…

ધોધંબાના ચેલાવાડા ગામે તળાવના પાણીમાં ડુબી જતાં મોત નિપજાવા પામ્યું

ધોધંબા તાલુકાના ચેલાવાડા ગામે મંદિર સામે આવેલ તળાવમાં આશરે ૪૦ થી ૪૫ વર્ષના અજાણ્યો ઈસમ કોઈ…

હાલોલ તાલુકાના રવાલીયા ગામે જુગાર રમતા ૪ જુગારીયાને પોલીસે ઝડપ્યા

હાલોલ તાલુકાના રવાલીયા ગામે રહેતા કોતર પાસે કેટલાક ઈસમો જાહેરમાં પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે…

શહેરાના નાંદરવા ગામે ખેતરમાં ધાસનો ભારો લેવા ગયેલ મહિલાને પગમાં સાપ કરડી જતાં મોત

શહેરા તાલુકાના નાંદરવા રાવત ફળીયામાં રહેતા ૫૦ વર્ષીય પોતાના ખેતરમાં ધાસ કાપી ધાસનો ભારો માથે મુકતી…

પાવાગઢ ખાતે જીપમાંથી પટકાયેલા ઉંઝાના શ્રદ્ધાળુનુ મોત

મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના મહેરવાળા ગામના માઈભકતને યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા જતા પહેલા અકસ્માત…

શહેરા તાલુકાના આદિવાસી ગામોમાં શિક્ષણ અને કનેક્ટિવિટીના અભાવે રોષ

શહેરા તાલુકાના પશ્ર્ચિમ વિસ્તારમાં આવેલ શહેરા તાલુકાના બોરીયા વિસ્તારના કોઠા, બલુજીના મુવાડા, આસુંદરીયા જેવા આદિવાસી બાહુલ્ય…

ગોધરા તાલુકાના પાંડવા ગામે મોરવા(હ)ના અસરગ્રસ્તોને ફળવાયેલ જમીન પ્રકરણમાં નિરીક્ષણ કરાયુ

ગોધરા તાલુકાના પાંડવા ગામ ખાતે આવેલી મોરવા(હ)સિંચાઈ યોજનાના અસરગ્રસ્તોને પુન: વસવાટ કલેકટર પંચમહાલ ફળાવયેલ જમીન પ્રકરણમાં…

કાલોલમાં ધો.-૬ ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળ્યા નથી : ૧૭ મીથી પરીક્ષા શરૂ

કાલોલમાં ધો.-૬ ના વિદ્યાર્થીઓને પુસ્તકો હજુ સુધી મળ્યા નથી. અને ૧૭મીથી ત્રિમાસિક પરીક્ષા શ‚ થઈ જશે.…

ગોધરા તાલુકાના ઓરવાડા ગામ પાસે પીકઅપ ડાલામાં માટીના વાસણોની આડમાં લઈ જવાતા રૂ.૧૨.૨૮ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને એલ.સી.બી.એ ઝડપ્યો

ગોધરા તાલુકાના ઓરવાડા ગામ નજીક લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ બાતમીના આધારે નાકાબંધી કરી હતી. નાકાબંધી દરમિયાન…