મોરવા(હ) તાલુકાના સાગવાડા ઉમરદેવી ફળીયામાં રહેતા આરોપીએ ફરિયાદીની સગીરવયની દિકરીને પટાવી ફોસલાવી લગ્નની લાલચે ભગાડી ગયો…
Category: PANCHMAHAL | DAHOD | MAHISAGAR
હાલોલના વાસેતી ગામેથી ભારતીય બનાવટનો રૂા.1.30 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો
હાલોલ તાલુકાના વાસેતી ગામે આરોપીઓ ભારતીય બનાવટનો દારૂ મંગાવેલ છે. તેવી બાતમીના આધારે રેઈડ કરી હતી.…
કવાંટ ખાતે આવેલ કરા નદી પર બ્રિજની પેરાફિટ તુટતા સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા વાંસના લાકડાં બાંધી પેરાફિટ બનાવી
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે કરા નદી ઉપર 300 મીટર લાંબો બ્રિજ છે. આ રસ્તો સ્ટેટ આર…
ગોધરાના રાજય અનામત પોલીસ દળ (જછઙ) જુથ-5માં ઈંૠઙ કપ ટુર્નામેન્ટનુ સમાપન
–ટુર્નામેન્ટની ફાઈનલમાં પંચમહાલ પોલીસે દાહોદ કલેકટરની ટીમ સામે વિજય મેળવ્યો ગોધરા શહેરના રાજય અનામત પોલીસ દળ…
શહેરા તાલુકાના જુના વલ્લભપુરથી નવી વાડી સુધીનો રસ્તો 7 વર્ષથી બિસ્માર
શહેરાથી 25 કિ.મી.દુર પશ્ર્ચિમમાં આવેલુ છેવાડાના જુના વલ્લભપુર ગામે જવાનો માર્ગ નવીવાડી ગામથી બદથી બદતર હાલતમાં…
દાહોદ નવજીવન મીલથી પરેલ જવાના મુખ્ય માર્ગ પર ગટરના ચેમ્બરની ઈંટો નીકળી ભુવો પડતા રાહદારી અને વાહનચાલકોને અકસ્માતનો ભય
દાહોદના નવજીવન મીલથી પરેલ તરફ જતા મુખ્ય માર્ગ પર નીલમ સોસાયટી નજીક સ્માર્ટ સિટી અંતર્ગત બનાવેલી…
વોઈસ ચેન્જરથી હની ટ્રેપ : ફતેપુરાના યુવકને પ્રેમ ભરી વાતોમાં ફસાવીને યુવકને બોલાવી ચપ્પુની અણીએ ત્રણ મિત્રોને લુંટ્યા
દાહોદ જિલ્લાના સુખસર પોલીસ મથક વિસ્તારમાં હની ટ્રેપ દ્વારા લુંટનો સનસનાટી ભર્ય ગુનો નોંધાયો છે. ફતેપુરા…
દાહોદને હરિયાળુ બનાવવા ધર્મગુરૂઓનો સહયોગ : પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વિશેષ વિચાર વિમર્શનુ આયોજન કરવામાં આવ્યુ
–ધાર્મિક વિચારસરણીથી પર્યાવરણને જોડવાની પહેલ દાહોદ શહેરને પર્યાવરણની દ્રષ્ટિએ પણ ‘સ્માર્ટ’ બનાવવાની તાતી જરૂરિયાતને ઘ્યાનમાં રાખીને…
ગોધરામાં પાંચ ગાડીઓમાંથી 37 પશુઓનું રેસ્ક્યૂ:બે ઝડપાયા, ત્રણ ફરાર; ₹16.90 લાખનો મુદ્દામાલ જપ્ત
ગોધરા તાલુકામાં પોલીસે ગેરકાયદેસર પશુઓની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પેટ્રોલિંગ દરમિયાન પાંચ ગાડીઓમાંથી કુલ 37 પશુઓનું…
દાહોદમાં એક બી.એલ.ઓ.ની દૈનિક સરેરાશ 6થી 9 કિ.મી.ની પદયાત્રા
ભારતીય લોકશાહીના પાયાને મજબૂત બનાવવાની કામગીરીમાં જોડાયેલા દાહોદ જિલ્લાના બૂથ લેવલ ઓફિસરની અથાક મહેનત હવે આધુનિક…
જેસાવાડા દાહોદ સ્ટેટ હાઈવેની કથળતી હાલત : નાના-મોટા ખાડાઓથી અકસ્માતનું જોખમ વધ્યું
ચોમાસુ પૂર્ણ થયા બાદ દાહોદથી જેસાવાડાને જોડતા સ્ટેટ હાઈવેની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, જેના…
દાહોદ શહેરમાં રેલ્વે ટ્રેક પાસેના મતદારો 2002ની યાદીમાંથી ગુમ
દાહોદ શહેરમાં એસ.આઈ.આર.નીકામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ધણા છબરડા હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાં ગત…
સંતરામપુરના મોવાસા ગ્રામ પંચાયતમાં 8 માંથી 5 સભ્યોને ગેરલાયક જાહેર કરતા ખળભળાટ
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોવાસા ગામમાં ગ્રામ પંચાયત રાજકારણ ભારે બનતુ જાય છે. કુલ 8 સભ્યોમાંથી…
હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર એમ.જી.હાઈવે પાસે ટ્રકની અડફેટે ત્રણ બાઈક સવાર વ્યક્તિના મોત
હાલોલના ઓેૈદ્યોગિક વિસ્તારમાં ગોધરા બાયપાસ રોડ પર એમ.જી.મોટર્સ કંપની પાસે મુખ્ય રસ્તા પર ટ્રકના ચાલકે બાઈક…
વિરપુર માર્કેટયાર્ડ ખાતે 2678 ગુણ મગફળી અને 733 કટ્ટા સોયાબીનની આવક નોંધાઈ
વિરપુરના સરદાર પટેલ અનાજ માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી ચાલુ થતા 2678 ગુણ…
હાલોલમાં જુગારધામ પર રેઈડ કરી 10 જુગારીયાઓને 2.52 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા
હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દારૂ-જુગારની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ તપાસ ગોઠવી પકડી પાડવા પોલીસના…
હાલોલ કાળીભોઈની પ્રસૃતા જોડિયા બાળકોને જન્મ આપે તે પહેલા જ મોત થતાં હોબાળો
હાલોલ કાળીભોઈ વિસ્તારમાં રહેતી પાયલબેન સુનીલ દંતાનીને સંતાનમાં 5 વર્ષનો પુત્ર કૃણાલ અને 3 વર્ષની પુત્રી…
હાલોલ ટોલનાકા પાસે નશામાં ધુત ટ્રેલર ચાલકે વાહનોને અડફેટે લેતા 8 ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
હાલોલ ટોલનાકા નજીક વડોદરા તરફથી આવતા નશામાં ધુત ટ્રેલર ચાલકે આગળ ચાલતી ઈકો કારને અડફેટે લેતા…
મહિસાગરના બાકોર પોલીસ મથકના કોન્સ્ટેબલ રાજસ્થાનથી બુટલેગર મિત્ર સાથે દારૂની હેરાફેરી કરતા ઝડપાયો
બાકોર પોલીસ મથકમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ બુટલેગર મિત્રના દારૂની હેરાફેરી કરતા ડીટવાસ પોલીસના હાથે રંગેહાથે ઝડપાઈ…
ગોધરા તાલુકાના કબીરપુર ગામે કેનાલમાંથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો
ગોધરા તાલુકાના કબીરપુર ગામ પાસેની નર્મદા મુખ્ય કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મોત…
ગોધરામાં નાયબ મામલતદારે 200 ફોર્મનો ટાર્ગેટ આપતા બી.એલ.ઓ.એ ફેસબુક પર લાઈવ થઈ આત્મહત્યાની ચિમકી ઉચ્ચારી
ગોધરાના શિક્ષકે બી.એલ.ઓ.ની કામગીરીમાં નાયબ મામલતદાર દબાણ કરીને એસ.આઈ.આર.ની કામગીરીનો ટાર્ગેટ આપતા શિક્ષકે ફેસબુક લાઈવ કરીને…
ઘોઘંબામાં અંધશ્રદ્ધાના નામે પશુબલિ:આઠ બકરા, એક મરઘાની હત્યા; પાંચ સામે ફરિયાદ
ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે અંધશ્રદ્ધાના નામે પશુ-પક્ષીઓની બલિ ચડાવવાનો એક કિસ્સો સામે આવ્યો છે. બાબાદેવ મંદિરે…
ખાખી શર્મસાર થઈ : બાકોર પોલીસ મથકનો કોન્સ્ટેબલ રાજસ્થાનથી બૂટલેગર મિત્રના દારૂ હેરાફેરી કરતા ઝડપાયો
બાકોર પોલીસ મથકમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ બુટલેગર મિત્રના દારૂની હેરાફેરી કરતા ડીટવાસ પોલીસના હાથે રંગેહાથે ઝડપાઇ…
કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો:વીરપુરમાં આયોજિત કાર્યક્રમમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સંગઠનને મજબૂત કરવા પર ચર્ચા
મહીસાગર જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા વીરપુર તાલુકા કોંગ્રેસ પરિવાર માટે એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં…
પોક્સો સહિતના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો:મહીસાગર SOGએ કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આરોપીને છોટાઉદેપુરથી પકડ્યો
મહીસાગર SOG પોલીસે કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપી મહેશ કોદરભાઈ પરમારને છોટાઉદેપુર જિલ્લાના…
ઝાલોદમાં AAPને ફટકો:ઝાલોદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયા, સ્થાનિક હોદ્દેદારોએ પાર્ટીનો પહેરાવ્યો ખેસ
ઝાલોદ નગરપાલિકાના રાજકારણમાં મોટો પલટો આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ના નગરપાલિકાની ચૂંટણી લડેલા ઉમેદવારો સહિત…
દાહોદમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી:જનજાતીય ગૌરવ દિવસ માટે આયોજન બેઠક, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાએ આપ્યા સૂચનો
દાહોદમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે “જનજાતીય ગૌરવ દિવસ”ની ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ…
હાઈકોર્ટે ગોધરા ફાસ્ટટ્રેક કોર્ટના ચુકાદાનો યોગ્ય ઠેરવ્યો:2002 રમખાણોના એક કેસમાં ગોધરા કોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ છોડ્યા’તા, મોટાભાગના સાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થયા
ગોધરા ફાસ્ટ ટ્રેક સેશન્સ કોર્ટે વર્ષ 2003માં અપાયેલા ચુકાદામાં નિર્દોષ છૂટેલા ત્રણ વ્યક્તિઓ જગદીશ ત્રિવેદી, રમેશ…
4500 KM સાઈકલ યાત્રા ગોધરા પહોંચી:સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કાશ્મીરથી કન્યાકુમારી યાત્રાનું સ્વાગત
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે આયોજિત કાશ્મીરથી કન્યાકુમારી સુધીની 4500 કિલોમીટર લાંબી સાઈકલ…