મોરવા(હ) તાલુકાના ચોપડા બુઝર્ગ રોડ ઉપર બાઈક નંબર જીજે.17.બીસી.2380ના ચાલકે પોતાની બાઈક પુરઝડપે હંકારી લાવ્યો હતો…
Category: PANCHMAHAL | DAHOD | MAHISAGAR
હાલોલના નુરપુરા ગામે સર્વે નં.178પૈકી 1 વાળી જમીનની ફેન્સીંગ તોડી તેમજ પાકને નુકશાન કર્યાની ફરિયાદ
હાલોલ તાલુકાના નુરપુરા-રામપુરા ગામે ફરિયાદીની જમીન સર્વે નં.178 પૈકી 1 ઉપર આરોપીઓ જેસીબી મશીનથી જમીન પર…
શહેરાના ખોજલવાસા ગામે ઈકો ગાડીએ રાહદારી 45 વર્ષીય મહિલાને ટકકર મારી મોત નિપજાવ્યું
શહેરા તાલુકાના ખોજલવાસા ગામે રાજુભાઇ દરજીની દુકાન સામે રોડ ઉપરથી પસાર થતી ઈકો ગાડી નં.જીજે.17.સીઈ.7578નો ચાલક…
મોરવા(હ)ના નાટાપુર ગામે ફોર વ્હીલમાં અચાનક આગ લાગતા ચાલકનો આબાદ બચાવ
મોરવા(હ) તાલુકાના નાટાપુર ગામે નાગધરી પાસે રોડ ઉપરથી પસાર થતી ફોર વ્હીલ ગાડીના એન્જીનમાં શોર્ટ સર્કિટથી…
ગોધરા તાલુકા પોલીસ બ્લુપરા ફાટક પાસે વોચ ગોઠવી કતલ માટે લઈ જવાતા 37 પશુઓ સાથે બે ઈસમોને ઝડપ્યા
ત્રણ વાહન ચાલકો વાહન મૂકી ફરાર. ગોધરા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, સંતરોડ થી ધોધંબા…
હાલોલના ઉજેતી ગામે એકસયુવી કાર માંથી દારૂના કટીંગ સ્થળે રેઈડ કરી રૂા.1.30 લાખનો દારૂ ઝડપ્યો
હાલોલ તાલુકાના ઉજેતી ગામે હાલોલ રૂરલ પોલીસ બાતમીના આધારે એસ.યુ.વી. કાર માંથી દારૂના કટીંગ કરવામાં આવી…
ઝાલોદ પોલીસની માનવતાભરી કામગીરી : ખોવાયેલ અસ્થિર મગજના ઈસમને પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસાપાત્ર સેવા
પેટ્રોલીંગ દરમિયાન શકમંદ લાગતાં ઈસમની પૂછપરછ મોબાઈલ દ્વારા સંપર્ક મળી પરિવારને સોંપ્યો : પરિવારજનોમાં ખુશીની લાગણી…
ઘોઘંબા તાલુકા પંચાયત ના અધ્ધરતાલ વહીવટ ને સધ્ધર કરવા કાયમી તાલુકા વિકાસ અધિકારી મૂકવા લોકલાગણી
ઘોઘંબા તાલુકામાં કાયમી TDOની માંગ ચાર્જ માં ચલાવતી તંત્રવ્યવસ્થા પર સ્થાનિકોમાં ભારે નારાજગી. ઘોઘંબા તાલુકામાં છેલ્લા…
SIR અભિયાન અંતર્ગત કાલોલ કુમાર શાળા ખાતેના બુથો પર જીલ્લા નિવાસી અધિક કલેકટર દ્વારા મુલાકાત લઈ સમીક્ષા કરી.
મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (જઈંછ)ને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે આજે જીલ્લા નિવાસી અધિક કલેકટર જે.જે.પટેલ…
કાલોલ શાંતિનગર, કૃષ્ણનગરના રહીશો દ્વારા રોડ બાબતે નગરપાલિકામાં હલ્લાબોલ : નિયમ મુજબ કામ કરવા માંગણી
કાલોલ નગરપાલીકા વોર્ડ નં- 2 માં આવેલ શાંતિનગર અને કૃષ્ણનગર સોસાયટીના રહીશો દ્વારા થોડા દિવસ પહેલા…
ગુરૂ ગોવિંદ લીમડીમાં પરપ્રાંતિયને આઈ.ડી. પ્રૂફ વગર ભાડે મુકતા મકાન માલિક વિરૂદ્ધ ગુનો નોંધાયો
પોલીસને જાણ કર્યા વગર મકાન ભાડે મુકાયું જીલ્લા મેજીસ્ટ્રેટના આદેશનો ભંગ થતા કાયદેસરની કાર્યવાહી. ગુરૂ ગોવિંદ…
પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમ બાલાસિનોર તાલુકાના પાંડવા ગામે, આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવા માટે એક સફળ કિસાન ગોષ્ઠી યોજાઇ
બાલાસિનોર તાલુકાના પાંડવા ગામે કિસાન ગોષ્ઠી કાર્યક્રમમાં ધારાસભ્ય માનસિંહજી ચૌહાણે પરંપરાગત ખેતી પદ્ધતિઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન…
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના 5.50 કિ.મી. લાંબા હરધાસપુર-પટ્ટણ-ચંદપુર માર્ગનું કામ સંપન્ન
રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી માળખાકીય સુવિધાઓ પહોંચાડવાના નેમ સાથે મહીસાગર જીલ્લામાં માર્ગ અને મકાન…
મહીસાગર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા માઈક, લાઉડ સ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમના ઉપયોગ પર નિયંત્રણ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું
અવાજ પ્રદુષણ (નિયમ અને પ્રતિબંધ) નિયમ, 2000ની જોગવાઈઓ પ્રમાણે સામાન્ય રીતે માઈક સીસ્ટમ /વાજિંત્રો રાતના 10:00…
દાહોદમાં ગરબાડા તાલુકાના અભલોડ ખાતે સાંસદના અધ્યક્ષતા હેઠળ સાંસદ ખેલ સ્પર્ધા 2025 નો થયો શુભારંભ
ખેલાડીઓએ રમતમાં હિંમત અને આત્મવિશ્ર્વાસ સાથે મેદાનમાં ઉતરવું જોઈએ.-સાંસદ જશવંતસિંહ ભાભોર દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ…
દાહોદ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજાયો સાંસદ ખેલ મહોત્સવ 2025
સાંસદ ખેલ મહોત્સવ યુવાનોમાં રમત ગમત ક્ષેત્રે રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત કરે છે: સાંસદ જસવંતસિંહ ભાભોર.…
દાહોદ જીલ્લાના લીમડી તાલુકા ખાતે ઝાલોદ ધારાસભ્યના વરદ હસ્તે મંજૂર થયેલ રિસર્ફેસિંગ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું
દાહોદ જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આંતરિયાળ તથા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોના દુરસ્તીકરણ અને રિસરફેસિંગની કામગીરી…
દાહોદ માં 132- વિધાનસભા મતવિભાગમાં મતદાર નોંધણી અધિકારી દ્વારા બોરવાણી તેમજ છાપરી ગામની મુલાકાત લઇ ઊઋ ફોર્મ્સ ઝડપથી ભરવા અપાઈ સૂચના
દાહોદ માં 132- વિધાનસભા મતવિભાગમાં મતદાર નોંધણી અધિકારી દ્વારા રા બોરવાણી ગામે મુલાકાત લઇ જઈંછ ની…
કુદરત તરફ પાછા લઈ જતી પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ?
પ્રકૃતિના મૂળભુત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગોમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી એ પ્રાકૃતિક કૃષિ…
સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત
સસ્તું, સરળ અને કુદરતી રીતે વજન નિયંત્રણ કરવાનું શસ્ત્ર એટલે પાણી પાણી પીવો નિયમત રીતે, ઘટશે…
સ્માર્ટ સિટી દાહોદના પહોળા કરાયેલા રાજમાર્ગો પર સીટી બસ ક્યારે દોડશે?
દાહોદ સ્માર્ટ સિટી બનવાનું જાહેર થતા જ દાહોદ વાસીઓ સ્માર્ટ સિટીના સપના જોવા લાગ્યાં હતાં. દાહોદને…
દાહોદમાં રખડતા કુતરાઓનો ત્રાસ વઘ્યો : પાલિકા ર્ડાગ કેચર વાનનો ઉપયોગ કરે તે જરૂરી
દાહોદમાં છેલ્લા કેટલાય સમયથી વધી રહેલા રખડતા કૂતરાઓના આતંકને મામલે લોક રજૂઆતોના પગલે દાહોદ નગરપાલિકાએ રખડતા…
દે.બારીઆના મનરેગા કૌભાંડને પણ ટક્કર મારે એવા ચાલી રહેલા રેતી કૌભાંડ સામે….
દાહોદના આંગણે થી ધારાસભ્ય ચૈતર વસાવાના ચોંકાવનારા આક્ષેપો: દે.બારીઆના રેતી કૌભાંડમાં ખાણ ખનીજ, પોલીસ તંત્ર અને…
આર એન્ડ એલ પંડ્યા શાળા પરિવાર દ્વારા અનુકરણીય કાર્ય
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર.એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલ અને એસ.એમ.કુંદાવાલા હાયર સેક્ધડરી સ્કૂલ,…
અખિલ ભારત સહકાર સપ્તાહની પૂર્ણાહુતિ તેમજ એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
72માં અખિલ ભારત સહકાર સપ્તાહની પૂર્ણાહુતિ તેમજ જીલ્લા ની સહકારી ક્રેડિટ સોસાયટીની સારી કામગીરી અંતર્ગત એવોર્ડ…
દાહોદ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજાયો સાંસદ ખેલ મહોત્સવ 2025
સાંસદ ખેલ મહોત્સવ યુવાનોમાં રમત ગમત ક્ષેત્રે રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત કરે છે: સાંસદ જસવંતસિંહ ભાભોર.…
દાહોદ જીલ્લા પોલીસે રૂા.2.56 કરોડનો દારૂના જથ્થા સાથે 11 આરોપીને ઝડપ્યા
દાહોદ ટાઉન અ ડિવિઝન, કતવારા, ફતેપુરા અને ઝાલોદ પોલીસ સ્ટેશનો દ્વારા સંકલિત ઓપરેશન ચલાવી એક જ…
છોકરી સાથે એશ કરવાની લાલચ સુખસરના પિપલારા ગામના ત્રણ યુવાનોને ભારે પડી
લુટારૂઓએ કમર પટ્ટા વડે માર મારી રૂપિયા એક લાખ ઉપરાંતની ચીજ વસ્તુઓ લૂંટી લીઘી. રાતના સમયે…
સંખેડાના ચંદાનગર દૂધ મંડળીના વાર્ષિક હિસાબો તથા યોગ્ય બોનસ ન અપાતાં નારાજગી
સંખેડા તાલુકાના ચંદાનગર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વર્ષ 2024-25ના વાર્ષિક હિસાબો તથા યોગ્ય બોનસ ન…
સાવરકુંડલા, કવાંટ રૂટની એસટી બસ જૂની હોઇ મુસાફરોને રોજની પરેશાની
નસવાડી, કવાંટ તાલુકો આદિવાસી વિસ્તાર હોવા છતાંય સાવરકુંડલાથી કવાંટ સુધી અંદાજીત દરરોજ અવર જવરના 800 કિલોમીટર…
નસવાડીમાં કુપ્પા મતદાન મથકના અંત્રાસ ગામે એસ.આર.આઈ. માટે બી.એલ.ઓ. નાવડીથી જોખમી મુસાફરી કરી
નસવાડી તાલુકાના કુપ્પા મતદાન મથક હેઠળ આવતા અંત્રાસ ગામમાં જઈંછ (સ્પેશિયલ સમરી રિવિઝન) સંબંધિત કામગીરી કરવા…
બોડેલીની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે હેલ્થ કેમ્પ:એમડીઆઈ અને ખત્રી વિદ્યાલયમાં આરોગ્ય તપાસ કરાઈ
બોડેલીની એમડીઆઈ પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…
સંતરામપુર તાલુકાની એસઆઇઆરની 46 ટકા કામગીરી પૂર્ણ થઇ
સંતરામપુર તાલુકાની એસઆઈઆરની કામગીરી 46 ટકા પૂર્ણ થઇ હતી. મતદારયાદી ગણતરી લઈને સંતરામપુર તાલુકાના 1,48 લાખ…
મહીસાગરમાં મોડીફાઇડ સાયલેન્સરવાળા 6 બુલેટ ડિટેઇન કરી સૂચનાથી ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી કરી રૂા.28,500નો દંડ ફટકાર્યો
મહીસાગર જીલ્લામાં મોડીફાઇડ સાયલેન્સર લગાવી ફરતા વાહનચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જીલ્લા પોલીસ…
ગોધરામાં ભુરા મોટર્સ માલિક સામે પીકઅપ ગાડી સર્વિસના બહાને ચોરી કરી વિશ્ર્વાસધાત કર્યાની ફરિયાદ
ગોધરાના બહારપુરા સ્મશાન રોડ પર રહેતા મુકેશભાઈ મંગળભાઈ ચૌહાણે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી…
ગોધરા તાલુકાના ગઢ ચુંદડીમાં યુવક યુવતી ભાગી જવા બાબતે મહિલા પર હુમલાની ફરિયાદ
ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામની ફરીયાદ મુજબ લીલાબેનના નાનાં પુત્ર રાજુભાઈએ છએક મહિના પહેલા ડાંગરીયા ગામની…
ગોધરાના લીલેસરા ચોકડી પાસેથી પોલીસે પાસા હેઠળ આરોપીને ઝડપ્યો
ગોધરા શહેર બી ડિવિઝન મથક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીઓ, મંદિરો, સરકારી શાળાઓ, દુકાનો તેમજ…
ઘોઘંબામાં અંધશ્રદ્ધાના નામે પશુબલિ : આઠ બકરા, એક મરઘાની હત્યા; પાંચ સામે ફરિયાદ
ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે અંધશ્રદ્ધાના નામે પશુ-પક્ષીઓની બલિ ચડાવવાનો એક કિસ્સો સામે આવ્યો છે. બાબાદેવ મંદિરે…
ગોધરા સબ-જેલમાં સત્સંગ:150થી વધુ કેદીઓને આત્મસુધારણાનો સંદેશ અપાયો
ગોધરા સબ-જેલમાં સાવન કૃપાલ રૂહાની મિશન, ગોધરા સેન્ટર દ્વારા સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…
દે.બારીયા શહેરની એસ.બી.આઈ. શાખા અન્ય સ્થળે ખસેડવાની હીલચાલથી ગ્રાહકોમાં નારાજગી ???
દે.બારીયા શહેરમાં ભારતીય સ્ટેટ બેંકની શાખા વર્ષોથી એક જ સ્થળે કાર્યરત છે. જે એસ.બી.આઈ. શાખાનું મકાન…