ગોધરામાં દોશી પરિવારના 4 મૃતક સભ્યોના શરીરમાંથી કાર્બન મોનોકસાઈડના કણો મળ્યાનુ પી.એમ.રિપોર્ટમાં બહાર આવ્યુ

ગોધરાના બામરોલી રોડ વિસ્તારની વૃંદાવન નગર-2ના કમલભાઈ દોશીના મોટા પુત્ર દેવ દોશીની સગાઈ કરવા વાપી ખાતે…

ગોધરા વિધાનસભાના 294 બી.એલ.ઓ.એ 2.91 લાખમાંથી 1.95 લાખ ફોર્મ મેપિંગ કરી લીધા : તણાવ વગર વેકેશનમાં મતદારોનુ વેરિફિકેશન કરી 4 બી.એલ.ઓ.એ 100 ટકા કામગીરી પુર્ણ કરી

ગોધરા વિધાનસભામાં અત્યાર સુધી 71 ટકા એસ.આઈ.આર.ની કામગીરી પુર્ણ થઈ છે. ત્યારે મત વિસ્તારના 4 બી.એલ.ઓ.તણાવમાં…

નસવાડીના ભાખા નર્મદા વસાહત શાળાના ઓરડા જર્જરિત હોવાથી નવુ બિલ્ડિંગ બનાવવા માંગ

નસવાડી તાલુકાના ભાખા નર્મદા વસાહત ખાતે ધો.-1 થી 5ની પ્રાથમિક શાળા આવેલી છે. આ પ્રાથમિક શાળા…

નસવાડીના આંતરિયાળ વિસ્તારોમાં કાચા રસ્તાના કારણે મહિલા બી.એલ.ઓ.એ ઝેરોક્ષ મશીન માથે લઈ ગામોમાં કામ કર્યુ

નસવાડી તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આજે પણ કાચા રસ્તાના અભાવે મહિલા બી.એલ.ઓ.દ્વારા ઝેરોક્ષ મશીન સાથે લઈ જઈ…

નસવાડી સિંધડીયામાં પાણી પુરવઠા વિભાગના બે સંપ છતાં પાઈપલાઈન તુટેલી હોવાથી ફિલ્ટર વાળુ શુદ્ધ પાણી લોકોને મળતુ નથી

નસવાડી તાલુકાના સિંધડીયા ગામમાં બે પાણી પુરવઠા વિભાગના સંપ આવેલા છે. તેમાં પાણી આવે છે.પરંતુ ગ્રામજનોનો…

કાલોલ મલાવ ચોકડી પાસે ડમ્પરની અડફેટે બાઈક ચાલકનુ મોત

કાલોલ-હાલોલ હાઈવે સ્થિત મલાવ ચોકડી પાસે ડમ્પર ચાલકે બાઈકને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનુ મોત…

વિરપુર તાલુકામાં બી.એલ.ઓ.ના ઓર્ડર કાઢવામાં ભાંગરો વટાતા બે શાળાઓમાં બહારથી શિક્ષક આવી અભ્યાસ કરાવે તેવી સ્થિતિ સર્જાઈ

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના બલવાખાંટના મુવાડા અને મોતીખાંટના મુવાડા પ્રા.શાળામાં માત્ર બે જ શિક્ષકોની નિમણુંક આપી…

માનવતાનું જીવંત ઉદાહરણ : રિક્ષા ચાલકે સોનાના દાગીના ભરેલું પર્સ પરત કરી માનવતા મહેકાવી

આજના સ્વાર્થી યુગમાં પણ ઈમાનદારી અને માનવતા જીવંત છે, તેનું એક ઉત્તમ ઉદાહરણ ગોધરા શહેરમાં જોવા…

ગોધરામાં 4.64 કરોડની ખનીજ ચોરી:સરકારી અને ગૌચર જમીનમાંથી માટી-મોરમનું ગેરકાયદેસર ખનન

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામે સરકારી અને ગૌચર જમીનમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરીનું કૌભાંડ સામે…

ગરબાડા-દાહોદ નેશનલ હાઈવે પર અકસ્માત ટાળવા ફોરલેન બનાવાવા માંગણી પ્રબળ બની

ગરબાડા-દાહોદ નેશનલ હાઈવે અકસ્માત ઝોન બન્યો છે. જેને કારણે અવાર નવાર થતાં અકસ્માતોની ધટનાઓને ઘ્યાન પર…

લુણાવાડા-ગોધરા રોડ પર આવેલ રહેણાંક બાંધકામને ગેરકાયદેસર ઠેરવી તાત્કાલિક દુર કરવા કલેકટરની નોટિસ

લુણાવાડાના ગોધરા રોડ ઉપર આવેલા રહેણાંક બાંધકામને સ્વેૈચ્છાએ દુર કરવા જિલ્લા કલેકટરે નોટિસ ફટકારી છે. તેમજ…

ઘોઘંબામાં દિપડો રાત્રિના સમયે ટહેલતો વીડિયો વાયરલ : ગ્રામજનોમાં ફફડાટ

ઘોઘંબા નગરમાં દિપડો લટાર મારતો હોવાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને…

ગોધરા તાલુકાના નદીસર ગામે પંચાયતની જમીનમાં માટી ખનન કરનારા સામે કાર્યવાહી કરવા રાજકિય નેતાઓનો આદેશ

ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતની ગોૈચર અને સરકારી પડતર જમીન ઉપરાંત નર્મદા નિગમને ફાળવવામાં આવેલી જમીનમાંથી…

દાહોદ જિલ્લામાં SIR ના 6.19 લાખ ફોર્મ પરત જમાં ન થયા : લાખો નામો કમી થવાની લટકતી તલવાર

દાહોદ જિલ્લામાં એસ.આઈ.આર.ની કામગીરીના બંને ચરણ પુર્ણ થઈ ગયા છે. ધણે ઠેકાણે મતદારોના નામ ન મળ્યા…

કાલોલ પાલિકાના વોર્ડ નં.-2ના રસ્તાનુ કામ અધુરૂ મુકતા રહિશોમાં વિરોધ

કાલોલ પાલિકાના વોર્ડ નં.-2માં રસ્તાનુ કામ શરૂ કર્યા બાદ અધુરૂ મુકાતા રહિશોે ઉગ્ર રજુઆત કરવા પાલિકામાં…

કડાણા જળાશય યોજનામાં વિસ્થાપિતોને 50 વર્ષથી ફળવાયેલ જમીન હજુ પણ મળી નથી

સંતરામપુર તાલુકાના કડાણા જળાશય યોજનાના અસરગ્રસ્તો દ્વારા 24 નવેમ્બર ગુરૂવારે ગોધરાની જિલ્લા સેવાસદન કચેરી ખાતે એકત્રિત…

હાલોલ તાલુકાના તલાવડીના જિલ્લા પંચાયત સભ્યને અધુરી માહિતી મળતા તાલુકા સ્વાગતમાં અરજી

–મિશન મંગલમની માહિતી માટે દોઢ મહિનો ધકકો ખાધા બાદ પણ ન મળી હાલોલ તાલુકા પંચાયતના પુર્વ…

હાલોલ તાલુકા સ્વાગતમાં મોબાઈલ ટાવર ઉતારવા કંપનીને 7 દિવસનો સમય અપાયો

હાલોલમાં અરાડ રોડ પર લાલજી કોમ્પ્લેકસ પરના મોબાઈલ ટાવરને ઉતારવા વર્ષ-2012થી સ્થાનિક વહીવટી તંત્રથી લઈ ઉચ્ચકક્ષાએ…

ગોધરાના ભામૈયા ટોલબુથ પર રખડતા કુતરાઓએ ટોલકર્મી સહિત બે ઉપર હિંસક હુમલો કર્યો

ગોધરા પાસે આવેલ ભામૈયા ગામે દિલ્હી-મુંબઈ ટોલબુથ જે હજુ કાર્યરત નથી.ત્યાં રખડતા શ્ર્વાનનો આતંક જોવા મળ્યો…

દાહોદ જિલ્લામાં SIR કામગીરીમાં સવારથી સાંજ માત્ર ફોર્મ ઉઘરાવો અને ડિજિટા-ઈન્સ્ટેશન રાત્રે અથવા વહેલી સવારે કરવુ તેવા આદેશથી માનસિક દબાણમાં

દાહોદ જિલ્લામાં એસ.આઈ.આર.ની કામગીરીમાં જોતરાયેલા બી.એલ.ઓ.અને સહયોગી કર્મચારીઓ ઉપર માનસિક દબાણ વધી રહ્યુ છે. કામગીરી પુર્ણ…

પંચમહાલમાં ડાંગર પકવનાર 12 હજાર ખેડુતો અને ટેકાના ભાવ માટે નોંધણી માત્ર 3,474

પંચમહાલ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગરનુ વેચાણ કરવા 3474 ખેડુતોએ નોંધણી કરાવી છેે. સરકારે ખરીદી શરૂ કરવાની…

ગોધરા એ ડીવીઝન પોલીસ સ્ટેશન અને ચોકી નં.4માં તોડફોડ તેમજ દસ્તાવેજો સળગાવી દેવાના ગુનામાં પાલિકા સભ્ય સહિત 3 આરોપી ઓના જામીન નામંજુર કરતી મુખ્ય સેશન્સ કોર્ટ

ગોધરા બી ડીવીઝન પોલીસ સ્ટેશન ઉપર હુમલો અને હુલ્લડ કરી તેમજ ચોકી નં.4માં ભાગફોડ કરીને સરકારી…

કાલોલના મલાવ ચોકડી પાસે ડમ્પર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતાં 44 વર્ષીય ઇસમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

કાલોલ તાલુકાના મોટા કરાડા ગામના રહેવાસી વિજયસિંહ મથુરસિંહ સોલંકી એમ.જી.કંપનીમાં સિક્યોરીટી તરીકે ફરજ બજાવી ગઈ કાલે…

વોર્ડ નં.2 ના રહીશો દ્વારા સીવીલ એન્જીનિયરને સાથે રાખી પાલીકા પ્રમુખની હાજરીમાં ટેન્ડર કોપી આપી નવા સીસી રોડની માપણી કરી

વોર્ડ નંબર-2 ના રહીશો દ્વારા કાલોલ નગરપાલીકા ખાતે રોડ બાબતે રજુઆત બાદ આજરોજ કાલોલ નગરપાલિકાના પ્રમુખ…

જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેકશન : રાબોડ ગામે લોકદરબાર યોજાયો

જીલ્લા પોલીસ અધીક્ષક હરીશ દુધાત દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનનુ વાર્ષીક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. કાલોલ પોલીસ…

બોડેલીના વાસણા ગામ હીબકે ચઢ્યું, બોડેલી પાસે હિટ એન્ડ રનમાં ત્રણ આધેડે ગૂમાવ્યો છે જીવ

બોડેલી નજીક વણીયાદ્રિ ગામ પાસે ગત રાત્રિએ હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ અકસ્માતમાં ત્રણ…

મહીસાગરમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ : APMC ખાતે પુરવઠા નિગમ દ્વારા પ્રારંભ, 5596 ખેડૂતોએ નોંધણી કરાવી

મહીસાગર જીલ્લામાં પુરવઠા નિગમ દ્વારા લીંબડીયા અઙખઈ ખાતે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરવામાં…

આણંદ-ગોધરા સેક્શન પર એન્જિનિયરિંગ કાર્ય:25 નવેમ્બરે ટ્રેન સંચાલનમાં ફેરફાર, એક રદ, એક મોડી

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ હેઠળના આણંદ-ગોધરા સેક્શન પર એન્જિનિયરિંગ કાર્યને કારણે 25 નવેમ્બરે કેટલીક ટ્રેનોના સંચાલનમાં…

ખેલ મહાકુંભ-2025: પંચમહાલ જીલ્લો સ્પોર્ટસ કોમ્પલેક્ષ,ગોધરા ખાતે જીલ્લા કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટનું ભવ્ય શુભારંભ

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને પંચમહાલ જીલ્લા…

અમેરિકામાં ગુજરાતની દીકરીએ ગુજરાત નું ગૌરવ વધાર્યું ધો.4 માં અભ્યાસ કરતી વેદાંશી સોનીએ શાળામાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ કમાંક મેળવ્યો અને ત્રણ મિનિટની સ્પીચ આપી

અમેરિકા ખાતે વેટરન્સ ડે પ્રસંગે વેદાંશી સોનીનો ગૌરવસભર સન્માન. પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામની વતની…

સંતરામપુર તાલુકાના ભાણા સીમલા ગામના પી.એમ.આવાસ યોજના લાભથી લાભાર્થી વંચિત

સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ લાભાર્થી લાભોથી વંચિત સરકારે જાહેર કરેલો ગામડે…

બાલાસિનોર-વડદલા હાઇવેથી ભાટ વાસને જોડતો માર્ગ પરનું સમારકામ પૂર્ણ

મહીસાગર જીલ્લાના બાલાસિનોર-વડદલા હાઇવેને ભાટ વાસ સાથે જોડતા મહત્ત્વના માર્ગના સમારકામની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી…

મહીસાગર જીલ્લામાં POCSO Act 2012, ગુડ ટચ બેડ ટચ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અન્વયે જાગૃત્તિ સેમીનાર યોજાયો

મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાની બી.આર.પટેલ હાઈસ્કુલ, કોયડમ ખાતે મહીસાગર જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા…

ઉત્તર બુનિયાદી કારઠ શાળામાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ

આજરોજ તારીખ 24/11/2025 ના રોજ તમાકુ મુકત યુવા અભિયાન 3.0 અંતર્ગત ઉત્તર બુનિયાદી વિદ્યાલય કારઠ શાળામાં…

દાહોદ જીલ્લામાં આરોગ્યનું ઉજાસ કિરણ

દાહોદ જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તેમજ…

દાહોદ જીલ્લા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (sir) અંતર્ગત થઇ રહેલ કામગીરી અન્વયે બી.એલ.ઓ.એ દાહોદ કલેકટરે સમક્ષ પોતાના અનુભવો રજુ કર્યા

રાત્રે મોડે સુધી આ કામગીરી કરીએ અને સવારે વહેલા ફરીથી એ માટે અમે નીકળી જતા. દાહોદ…

નવોદયની પ્રવેશ પરીક્ષા તા. 13/12/2025 નારોજ દાહોદ જીલ્લાના દે.બારિયા, ધાનપુર, ગરબાડા, લીમખેડા, સિંગવડ તાલુકાનાં 14 પરીક્ષા કેન્દ્ર પર લેવાશે

ઓનલાઇન અરજી કરેલ વિધ્યાર્થીઓએ તેમના પ્રવેશ પત્રો નવોદયની વેબ સાઇટnavodaya.gov.in તથhttps://cbseitms.rcil.gov.in/nvs/Admit Card પરથી ડાઉનલોડ કરવાના રહેશે…

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-દાહોદ

દાહોદ કલેકટર એ મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બુથ લેવલ ઓફિસરો, સુપરવાઇઝરને સન્માનિત…

મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR)

દાહોદ જીલ્લામાં આગામી તા.29 અને 30 નવેમ્બર, 2025ના રોજ ખાસ કેમ્પનું આયોજન. જીલ્લાની દરેક મામલતદાર કચેરી…

દે.બારીયા મામલતદાર કચેરીમાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ (SIR)નું 30 નવેમ્બર 2025ના રોજ ખાસ કેમ્પનું આયોજન

દાહોદ જીલ્લામાં આગામી તા.29 અને 30 નવેમ્બર 2025ના રોજ જીલ્લાની દરેકે દરેક મામલતદાર કચેરી ખાતે ખાસ…