દાહોદ માં 132- વિધાનસભા મતવિભાગમાં મતદાર નોંધણી અધિકારી દ્વારા બોરવાણી તેમજ છાપરી ગામની મુલાકાત લઇ ઊઋ ફોર્મ્સ ઝડપથી ભરવા અપાઈ સૂચના

દાહોદ માં 132- વિધાનસભા મતવિભાગમાં મતદાર નોંધણી અધિકારી દ્વારા રા બોરવાણી ગામે મુલાકાત લઇ જઈંછ ની કામગીરી બાબતે ઇકઘ, આંગડવાડી કાર્યકર, તલાટી, સરપંચ તથા ગામલોકો સાથે મુલાકાત કરી ઝડપથી ઊઋ ફોર્મસ સમયમર્યાદામાં ભરવા જરૂરી સૂચના આપી હતી. એ સાથે છાપરી ગામની પણ મુલાકાત લઇ જઈંછની કામગીરી બાબતે ઇકઘ, આંગડવાડી કાર્યકર, તલાટી, સરપંચ તથા ગામલોકો સાથે મુલાકાત કરી ઝડપથી ઊઋ ફોર્મસ સમયમર્યાદામાં ભરવા જરૂરી સૂચના આપી.

તારીખ 1- 1 – 2026ના લાયકાતના સંદર્ભે ખાસ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજ તારીખ 22- 11 – 2025 નારોજ ખાસ ઝુંબેશના દિવસે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા 131 – લીમખેડા વિધાનસભા મત વિભાગમાં સમાવિષ્ટ પાણીયા ગામના મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી.