સંતરામપુર તાલુકાની એસઆઈઆરની કામગીરી 46 ટકા પૂર્ણ થઇ હતી. મતદારયાદી ગણતરી લઈને સંતરામપુર તાલુકાના 1,48 લાખ મતદારોની બીએલઓ દ્વારા વેરિફિકેશનની કામગીરી હાથ ધરાઇ છે.
જેના મામલતદાર કચેરીમાં 10 જેટલા ઓપરેટરો મામલતદાર ફરજીયાત તમામ કર્મચારી મામલતદાર કચેરીમાં સવારે 4 કલાક સુધી ઓનલાઇન કામગીરી કરવાની કરી રહ્યા છીએ. જેમાં અત્યાર સુધીમાં 63415 ઓનલાઇન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલી છે.
જ્યારે બીએલઓ દ્વારા અલગ અલગ ગામડાઓમાંથી ભાગ પ્રમાણે રોજના 8થી 10 હજાર જેટલા ફોર્મ ભરીને મામલતદાર કચેરીમાં અને બીઓલો દ્વારા જમા કરવામાં આવતા હોય છે. રોજના રોજ રાત અને દિવસે ઓનલાઈન સતત કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ સંતરામપુરના મામલતદાર પ્રાંત અધિકારી તમામ એસઆઈઆરની કામગીરીમ સતત જોતરાયેલા જોવા મળી આવેલા છે. સંતરામપુર તાલુકાના ગામડી અને વાવ્યા મુવાડા બંને ગામોમાં એસઆઇઆરની વેરીફિકેશન અને ઓનલાઈન અંગેની કામગીરી સંપૂર્ણ પૂરી કરવામાં આવી રહી છે