દાહોદ જીલ્લા પોલીસે રૂા.2.56 કરોડનો દારૂના જથ્થા સાથે 11 આરોપીને ઝડપ્યા

દાહોદ ટાઉન અ ડિવિઝન, કતવારા, ફતેપુરા અને ઝાલોદ પોલીસ સ્ટેશનો દ્વારા સંકલિત ઓપરેશન ચલાવી એક જ દિવસમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરાફેરી તથા જુગાર વિરૂદ્ધ કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ રૂા.2,56,68,750/- કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી 11 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. (1) દાહોદ ટાઉન અ ડિવિઝન પોલીસ સ્ટેશન આરોપી : જીલસાદ અલીમોહમદ ચાહતમોહમદ, ઉ.25, રહે.પલવલ, હરીયાણા, મુદ્દામાલ: ઇંગ્લિશ દારૂ પેટીઓ: 206 બોટલો: 6384કિંમત: રૂા.32,52,960/-ટાટા બંધ બોડી ટ્રક ઇંછ38ઢ9864: રૂા.20,00,000/-મોબાઇલ: રૂા.5,000/-રમકડાંના બોક્સ : 601, બિલ્ટી 3 સેટ કુલ મુદ્દામાલ: રૂા.52,57,960/-(2) કતવારા પોલીસ સ્ટેશન કેસ 1આરોપી : જુસબ હાજીભાઈ કાસમભાઈ હીંગોરા, ઉ.32, રહે. ભાણવડ, દેવભૂમિ દ્વારકા મુદ્દામાલ : ઇંગ્લિશ દારૂ પેટીઓ: 603, બોટલો: 7236,કિંમત: રૂા. 91,47,600/-, ટાટા ટ્રક ૠઉં10 ઝટ 8545: રૂા.10,00,000/-,મોબાઇલ: રૂા.5,000/-,પશુઆહાર થેલા 130: રૂા.32,500/-, તાડપત્રી અને દોરડું કુલ મુદ્દામાલ: રૂા.1,01,85,100/-(3) કતવારા પોલીસ સ્ટેશન કેસ 2/આરોપી:વિરાભાઈ રૈયાભાઈ કટારા (રબારી), રહે. પોરબંદર,મુદ્દામાલ:ઇંગ્લિશ દારૂ પેટીઓ: 557,બોટલો: 14496,કિંમત: રૂા.78,32,400/-,હેરાફેરીમાં વપરાયેલ ગાડી: રૂ15,00,000/-,પશુ દાણ કટ્ટા 57: રૂ14,250/-,મોબાઇલ 2: રૂા.10,000/-, કુલ મુદ્દામાલ: રૂ83,51,150/-(4) ફતેપુરા પોલીસ સ્ટેશન આરોપી:મહેશકુમાર રામકિશોર ભાવસાર, ઉ.51, રહે.અમદાવાદ, મુદ્દામાલ : ઇંગ્લિશ દારૂ પેટીઓ: 50,બોટલો: 1056 (564 લીટર)કિંમત: રૂા.3,59,040/-, ટોયોટા ઈનોવા કાર: રૂા. 3,50,000/-,મોબાઇલ: રૂા.10,000/-, કુલ મુદ્દામાલ: રૂ8,69,040/-(5) ઝાલોદ પોલીસ સ્ટેશન જુગાર કેસઆરોપીઓ (7) :1. ઈરફાનભાઈ ગનીભાઈ, 2. સબીરભાઈ મોડાસીયા,3. સલીમભાઈ શેખ, 4. રહ્યા પટેલ, 5. આરીફભાઈ ડાહ્યા,6. સુરેશભાઈ ભુણાતર,7. નૈનેશભાઈ કોળી,મુદ્દામાલ:રોકડ: રૂા.10,630/-દાવની રકમ: રૂા.3,500/-,કુલ મુદ્દામાલ: રૂા.14,130/-,એક જ દિવસમાં દાહોદ જીલ્લા પોલીસ દ્વારા જપ્ત કરાયેલ કુલ મુદ્દામાલ, દારૂની કુલ પેટીઓ: 1,417, કુલ બોટલો: 29,172, કુલ દારૂ મૂલ્ય: રૂા. 2,05,92,214/-, ટાટા ટ્રક (3): રૂા. 45,00,000/-, ટોયોટા કાર: રૂા. 5,00,000/-, મોબાઇલ 5: રૂા. 40,000/-, પશુ દાણ: રૂા. 46,750/, જુગાર મુદ્દામાલ: રૂ14,130/- કુલ મુદ્દામાલ જપ્ત,રૂા. 2,56,68,750/- કુલ આરોપી: 11 (4 દારૂ + 7 જુગાર)કુલ કેસ: 5 (4 પ્રોહિબિશન + 1 જુગાર, દાહોદ જીલ્લા પોલીસ દ્વારા દારૂ માફિયાઓ પર કડક કાર્યવાહી જીલ્લામાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થામાં મોટું યોગદાન.