ભાદરોલી બુઝર્ગ ગામે ભાથીજી મહારાજના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામે આવેલા ભાથીજી મહારાજ મંદિરે ભાથીજી મહારાજ અને ખોડિયાર માતા ની પ્રાણ…

જીલ્લાપોલીસ વડાની સુચના અનુસાર હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરવામાં આવ્યા

પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતની સૂચના અન્વયે, હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને…

કાલોલ બોરૂ ટર્નિંગ પાસે મહાકાય ટેન્કર રોડ વચ્ચે ખોટકાય જતા ટ્રાફિક જામ થયો. બન્ને બાજુ વાહનોની લાંબી લાઈનો ની કતારો લાગી

કાલોલ બોરૂ ટર્નિંગ પાસે મહાકાય ટેન્કર રોડ વચ્ચે ખોટકાય જતા ટ્રાફિક જામ ના દ્રષ્યો સર્જાયા હતા…

પંચમહાલ ખાણ ખનીજ વિભાગનો ઘોઘંબામાં સપાટો:બે દિવસમાં 5 ટ્રેક્ટર, 2 ટ્રક સાથે રૂ80 લાખનો મુદ્દામાલ જપ્ત

પંચમહાલ જીલ્લાના ખાણ ખનીજ વિભાગે ઘોઘંબા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ વહન સામે સપાટો બોલાવ્યો છે. છેલ્લા બે…

મોરવા હડફ: ખેડૂતની જમીન પચાવી પાડનાર બે સામે ગુનો:લેન્ડ ગ્રેબિંગ અને એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના સાલિયા ગામે એક ખેડૂતની દસ્તાવેજથી ખરીદેલી જમીનનો કબજો ન સોંપી, તેને…

ગોધરામાં ચોરી, ઘરફોડ, મારામારીના ત્રણ ગુના:પોલીસે અલગ અલગ કેસ નોંધી તપાસ શરૂ કરી

ગોધરા શહેરમાં ગુનાખોરીના ત્રણ અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. જેમાં મુસ્લિમ સોસાયટીમાંથી મોબાઈલ ચોરી, ભુરાવાવમાં જન્માષ્ટમીની…

ગોધરામાં કોંગ્રેસ કાર્યકરોએ બૂથ મુલાકાત લીધી : અમિત ચાવડાની સૂચનાથી મતદાર સુધારણા અભિયાન અંતર્ગત ASD યાદી ચકાસી

ગોધરા વિધાનસભા વિસ્તારમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મતદાર સુધારણા…

સુરેલી ગામે મેચ રમવા માટે ગયેલો અને તેની બાજુમાં બાજરી નું ખેતર માં વિવેક બોલ લેવા જતા આરોપીએ મારી બાજરી બગાડે છે તેમ કહી ગાળો બોલી માથામાં લાકડું મારી ઇજા કરેલ જેથી બે સામે વેજલપુર પોલીસ મથકે નોંધાય ફરિયાદ

કાલોલ તાલુકાના સુરેલી જીલીયા ફળિયામાં રેહતા નયનાબેન પ્રદિપસિંહ સામંતસિંહ ચૌહાણ એ નોંધાવેલ ફરિયાદ મુજબ નયનાબેનનો છોકરો…

પંચમહાલ સહિત છ જીલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ અને મોડેલ ફાર્મ મુલાકાત કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી GNFSUહાલોલના સંયુક્ત ઉપક્રમે આજરોજ,…

પંચમહાલના હાલોલમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ

ઘોઘંબા, જાંબુઘોડા અને હાલોલ તાલુકાના કુલ 450 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોથી માહિતગાર કરાયા. રાજ્યપાલ…

સશસ્ત્ર સેના ધ્વજદિન”નો ફાળો એકત્રિત કરવામાં સૌ પ્રથમ યોગદાન આપતા જીલ્લા કલેકટર

જીલ્લાવાસીઓને દેશભક્તિના ઉમદા કાર્યમાં જોડાઈને સૈનિકો અને તેમના પરિવારો માટે ઉદાર હાથે ફાળો આપવાનો અનુરોધ. ભારતમાં…

ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માટે પંચમહાલ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

પંચમહાલ જીલ્લાના ટેટ પરીક્ષા પાસ ઉમેદવારો દ્વારા ગોધરા ખાતે કલેકટર, ડી.ઈ.ઓ. અને ડી.પી.ઈ.ઓ.ને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં…

શહેરાના પાદરડી ગામના તળાવ પાસે ગાડી અને ટ્રેકટર વચ્ચે અકસ્માત

શહેરાના પાદરડી ગામના તળાવ પાસે ઈકો ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા બન્ને વાહન ચાલકોને શરીરે…

કરમસદ,આણંદ થી કેવડિયા સુધી Unity March Sardar150રાષ્ટ્રીય સ્તરની પદયાત્રામાં માય ભારત ગોધરાના યુવાનો જોડાયા

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના સ્મરણાર્થે આયોજીતUnity March Sardar150રાષ્ટ્રીય સ્તરની પદયાત્રાનો કરમસદ, આણંદ જીલ્લામાંથી તારીખ 26.11.2025…

સંતરોડ, મોરવા(હ)અને સંતરામપુર ડોળી સુધીના ફોરલેન માર્ગો બનશે

મોરવા(હ)તાલુકામાં હવે ફોરલેન માર્ગો નિર્માણ પામશે. સરકાર દ્વારા સંતરોડથી ડોળી સુધી 45થી 50 કિ.મી.લાંબા રૂ.900 કરોડના…

કાલોલની પરિણીતાએ કેનાલમાં ઝંપલાવી આપધાત કર્યાના કેસમાં પિયરીયાઓ દ્વારા જમાઈ સામે ફરિયાદ નોંધાવી

કાલોલમાં પ્રેમલગ્ન કર્યા પછી પૈસાની માંગણી કરી મારઝુડ કરતા જમાઈના ત્રાસથી પુત્રીએ નર્મદા કેનાલમાં ઝંપ લાવીને…

પંચમહાલના કણજીપાણીના તલાટીનુ બોગસ લગ્ન નોંધણી કોૈભાંડ

–રૂ.2,500 લઈ 2,000 જેટલા લગ્નોની નોંધણી કરી –મોટા બણગા ફુંકતા તલાટી અર્જુન મેઘવાલને તત્કાલિન અસરથી ડી.ડી.ઓ.દ્વારા…

હાલોલના જેપુરા નવીનગરમાં પાણીની સમસ્યા : લોકો હેન્ડપંપથી પાણી ભરવા મજબુર

હાલોલના જેપુરા નવીનગરીમાં પાણીની વિકટ સમસ્યા બનતા લોકો હેન્ડપંપના સહારે જોવા મળી રહ્યા છે. વૃદ્ધો પણ…

પંચમહાલ જિલ્લામાં એસ.આઈ.આર.ની કામગીરી 98 ટકા પુર્ણ : 1.12 લાખ મતદારોના નામ કપાશે

–નો મેપિંગના 72,488 મતદારોને છેલ્લે સુધી યોગ્ય પુરાવા રજુ કરવા નોટિસ અપાશે પંચમહાલમાં 13.48 લાખ મતદારમાંથી…

કાલોલમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહારૂદ્ર યજ્ઞ યોજાયો

કાલોલ નગરમાં આવેલા 232 વર્ષ જુના સિદ્ધનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અને નવ નિર્માણ થયેલ ભગવાન દત્તાત્રેય…

આર્મી ટ્રેનિંગ પુરી કરીને પોતાના માદરે વતન આવેલ કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામના જવાનનું ભવ્ય સ્વાગત કરાયું.

ગુજરાતના એક નાના ગામમાં એવા કાલોલ તાલુકાના ભાદરોલી ગામના વતની સોલંકી દીવ્યરાજસિંહ ગણપતસિંહ આર્મી ટ્રેનિંગ પુરી…

ઘૃણાના કલંકનો અંત લાવીએ,ગૌરવને સ્વીકારીએ રક્તપિત્ત નિર્મૂલન – સૌની જવાબદારી

પંચમહાલ જીલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને “રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત બેઠક યોજાઈ. -જીલ્લામાં 08 ડિસેમ્બર થી 27…

જાંબુધોડાના કણજીયાણી પંચાયતના તલાટી અર્જુન મેધવાલને બોગસ લગ્ન સર્ટીફિકેટ મામલે તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરાયો

જીલ્લા વિકાસ અધિકારીની સુચનાની તપાસ ટીમની રચના કરાઈ. જાંબુધોડા તાલુકાના કણજીયા ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ તલાટી એ.કે.મેધવાલ…

ગોધરાના ડોડપા બળિયાદેવ મંદિર પાસેથી અજાણ્યા વૃઘ્ધનો મૃતદેહ મળ્યો

ગોધરા શહેરમાં ભુરાવાવ વિસ્તારમાં આવેલા ડોડપા બળિયાદેવ મંદિર પાસે વહેલી સવારે એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી…

ગોધરા શહેરા ભાગોળ પાસે ઉભરાતી ગટરોને લઈ રાહદારીઓ પરેશાન

સ્થાનિક રહિશોમાં રોગચાળાનો ભય. ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં ગટરના પાણી રોડ પર ફરી વળતા સ્થાનિક…

મોટી સંખ્યા મા લગ્ન નોંધણી કરવા મામલે વિવાદ મા આવેલ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ના કણજીપાણી ગ્રામ પંચાયત ના તલાટી સસ્પેન્ડ

પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણીની ગેરરીતિનો મોટો મામલો પ્રકાશમાં આવતા પ્રશાસનમાં હલચલ મચી ગઈ છે. જાંબુઘોડા તાલુકાના…

ગોધરા-લુણાવાડા હાઈવે પર ખાંડીયા અને અમદાવાદ-દાહોદ બાયપાસ હાઈવે દરૂણિયા ગામની પ્રા.શાળામાં બાળકો જીવના જોખમે હાઈવે ક્રોસ કરવા મજબુર

ગોધરા નજીક લુણાવાડા હાઈવે માર્ગ ઉપર આવેલા ખાંડીયા અને અમદાવાદ-દાહોદ બાયપાસ ઉપર આવેલ દરૂણિયા ગામની પ્રાથમિક…

પંચમહાલ જિલ્લામાં ડી.ડી.ઓ., ટી.ડી.ઓ.સહિતના અધિકારીઓ ઈન્ચાર્જ : કાયમી નિમણુંક કરવા નાગરિકોની માંગ

પંચમહાલ જિલ્લામાં ડીડીઓ, ડે.ડીડીઓ, ટીડીઓ, તાલુકા બાંધકામ શાખાના ઈજનેર જેવા મહત્વના અધિકારીઓની કાયમી નિમણુંક નહિ થતાં…

અમદાવાદથી દાહોદ જતી યુવતી સાથે કંડકટરે છેડછાડ કરતા ફરિયાદ

અમદાવાદથી દાહોદ જતી એસ.ટી.બસમાં યુવતી સાથે કંડકટર દ્વારા છેડછાડ થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ…

કાલોલ બસ સ્ટેન્ડ પાસે ગાડીમાં આગ ગાડીમાં સવાર વ્યક્તિઓનો આબાદ બચાવ

કાલોલ શહેરમાંથી પસાર થતા હાલોલ-શામળાજી ટોલ હાઈવે સ્થિત પરપ્રાંતિય કાર સળગી ઉઠી હતી. ગાડીમાં સવાર પરપ્રાંતિય…

દાહોદમાં ટેકાના ભાવે ખરીદીમાંથી 1600 માંથી માત્ર 33 ખેડુતોને લાભ

દાહોદ જિલ્લાના ખેડુતો એક તરફ કમોસમી વરસાદના નુકસાનમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે બીજી…

હાલોલમાંથી પસાર થતી યમુના કેનાલમાં ગંદકીનુ સામ્રાજય : સરકારે ‘વંદે વિશ્ર્વામિત્રી’ પ્રોજેકટ માટે પાલિકાને રૂ.75 કરોડની ગ્રાન્ટ ફાળવી

હાલોલમાંથી પસાર થતી યમુના કેનાલમાં ગંદકીની ભરમાર નજીકમાં ધાર્મિક સ્થળો હોવાથી લોકોની લાગણી દુભાઈ રહી છે.…

મોરવા(હ)તાલુકા પંચાયતના બાંધકામ શાખામાં છેલ્લા 5 થી 7 વર્ષથી સરકારી કર્મી ન હોવા છતાં કાયમી અડિંગો જોવા મળતા અનેક તર્ક વિતર્ક

પંચમહાલ જિલ્લા મોરવા(હ)તાલુકા પંચાયત કચેરીના બાંધકામ વિભાગમાં એક વ્યક્તિ જે સરકારી ફરજ બજાવતો નથી તેમ છતાં…

કાલોલ ધરફોડ ચોરી અને ગોધરા તાલુકાના રાયોટીંગ ગુનાના બે આરોપીને એસ.ઓ.જી.પોલીસે ઝડપ્યા

પંચમહાલ એસ.ઓ.જી. પોલીસ બે અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. કાલોલ પોલીસ…

ગોધરા કલાલ દરવાજા પાસે ઇકો ગાડી માંથી ચોરી કરેલ એસી.એમ. સર્કીટ સાથે આરોપીને એસ.ઓ.જી.પોલીસે ઝડપ્યો

ગોધરા એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે ઈકો ગાડી માંથી એસએમ સર્કીટની ચોરી કરનાર આરોપીને દયાળ કાંકરા રોડ…

કાલોલના ઘુસર ગામે રેતી ભરેલ ટ્રેકટર રોકવાની અદાવતે 4 વ્યક્તિઓ દ્વારા હુમલો કરતા એક ઈજાગ્રસ્ત

કાલોલ તાલુકાના ઘણા ગામોમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવે છે. ભૂતકાળમાં ઘુસર ગામે મારામારી સહિત…

ગોધરા યુથ કોંગ્રેસ ચૂંટણીમાં હસન છકડા વિજેતા

ગોધરા યુથ કોંગ્રેસની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં હસન છકડા બહુમતીથી વિજેતા બન્યા છે. તેમણે કુલ 1012 મત…

પંચમહાલ પત્રકારો માટે ગોધરા રેડક્રોસ ખાતે હેલ્થ કેમ્પ યોજાયો

પંચમહાલના પત્રકારો માટે ગોધરા રેડક્રોસ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. ગુજરાત સરકારના વાર્ષિક સ્વાસ્થ્ય જાળવણી…

હાલોલ જ્યોતિ સર્કલ પાસે કન્ટેનર-બાઈક અકસ્માત : બાઇકચાલકને ગંભીર ઈજાઓ

પંચમહાલના હાલોલ સ્થિત જ્યોતિ સર્કલ પાસે ક્ધટેનર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં…

શહેરાના બોરીયા પાસે ગેરકાયદે લાકડા ભરેલ ટ્રકને ફોરેસ્ટ વિભાગે ઝડપી

શહેરા તાલુકામાં વન વિભાગ દ્વારા લાકડાની હેરાફેરી થતી અટકાવવા માટે કાર્યવાહી કરાઇ રહી છે. ત્યારે તાલુકાના…