ગોધરા શહેરના લુણાવાડા રોડ પર આવેલી પંચામૃત ડેરી માંથી ઘીના બોક્સ ચોરીને લઈ જતા કર્મચારીને ઝડપી પાડવામાં આવ્યો

શહેરા તાલુકાના અણીયાદ ગામે રહેતા વિષ્ણુકમાર જશુભાઈ જાતે ભરવાડ પંચામૃત ડેરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવેછે,…

કાંકણપુર પોલીસે ગોઠડા ગામની હદમાંથી બોલેરો ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

કાંકણપુર પોલીસમથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો. ત્યારે બાતમી મળી હતી કે, ગોધરા તાલુકાના ગોઠડા ગામની હદમાં…

ગોધરા રેલવે સ્ટેશન પર ઇન્દોર-દોન્ડ એક્સપ્રેસ ટ્રેનના શૌચાલય માંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતકના વાલીવારસોની શોધખોળ ચાલી રહી છે.…

રાજ્યસભા સાંસદની રજૂઆત રંગ લાવી : ગોધરા સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટને ડેપ્યુટેશન ઉપર મૂકવામાં આવ્યા

વડોદરા રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટ ધ્વારા તબીબને ડેપ્યુટેશન ઉપર મૂકવામાં આવ્યા. અઠવાડિયામાં ત્રણ દિવસ સોમવાર, બુધવાર અને…

કાંકણપુર પોલીસે 6.72 લાખનો દારૂ-વાહન મુદ્દામાલ જપ્ત કર્યો

પંચમહાલ જીલ્લાના કાંકણપુર પોલીસે ગોધરા તાલુકાના ગોઠડા ગામની સીમમાંથી દારૂ ભરેલી બિનવારસી બોલેરો ગાડી ઝડપી પાડી…

ગોધરામાં 9 દિવસમાં 123 લોકો શ્વાન હુમલાનો ભોગ બન્યા

ગોધરા શહેર અને તાલુકામાં રખડતા શ્વાનોનો આતંક ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. ગોધરા સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ,…

કાલોલ તાલુકાના બેઢીયા ગામે અગાઉ ઝગડા ની અદાવતમાં લાકડીઓ અને છુટા પથ્થરોથી હૂમલો કરતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

કાલોલ તાલુકાના બેઢીયા ગામે રહેતા મંજુલાબેન રમેશભાઇ ચૌહાણ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ વિગત અનુસાર કેતનભાઈ…

કાલોલ શહેરમાં રોજબરોજ સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાઓને દૂર કરવા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું

કાલોલ નગરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક જામની સમસ્યાઓને લઈને સ્થાનિક લોકોના હિત સાથે સીધો સંબંધ ધરાવતો…

કાલોલ બાર એસોસિએશન ની ચટણીમાં તમામ સભ્યો બિનહરીફ ચૂંટાતા વકીલ મંડળમાં આનંદની લાગણી પ્રસરી

ગુજરાત બાર એસોસિએશનના માર્ગદર્શન હેઠળ કાલોલ બાર એસોસિએશન ની ચૂંટણી પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી.…

પંચમહાલ જીલ્લા મહીલા કોંગ્રેસ સંગઠનના પ્રમુખ તરીકે કાજલબેન પરમારની નિમણુંક કરવામાં આવી

પ્રદેશ કોંગ્રેસ પાર્ટી દ્વારા નવા સંગઠનની રચના અંતર્ગત આજે મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી હતી. જેમાં પંચમહાલ…

ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં શિક્ષિકાના મકાનમાંથી 79 હજારની મત્તાની ચોરી થતાં ફરિયાદ

ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં રહેતી શિક્ષિકા સાસરીમાં જતા ધરનુ તોડી 79 હજારની મત્તાની ચોરી થઈ…

હાલોલ કોર્ટે તપાસ અધિકારી સામે ખાતાકિય કાર્યવાહી કરવા હુકમ કર્યો : તપાસ અધિકારી દ્વારા મહત્વના દસ્તાવેજો પુરાવા તરીકે રેકર્ડ પર લાવ્યા ન હતા

વેજલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ-2020માં ફારૂમ અબ્દુલ કાદિર જમાલ ઉર્ફે ગુલઝાર સામે કતલના ઈરાદે ગાયો અને બળદ…

પાવાગઢનો મુખ્ય પ્રવેશદ્વાર પુન: બંધ, યાત્રાળુઓને 2 કિ.મી.નો ફેરો

પાવગઢ ગામમાં પ્રવેશવાના મુખ્ય પ્રવેશદ્વાર નજીકમાં આવેલ બગીચાના ગેટના મરામતને પગલે પુરાતત્વ વિભાગ દ્વારા પોલીસ બેરિકેટીંગ…

ગોધરા તાલુકામાં એક જ દિવસમાં રખડતા શ્ર્વાનોનો 25 લોકો પર હુમલો : હિંસક બની રહેલા શ્ર્વાનોને પકડવામાં તંત્રની ગંભીર બેદરકારી

ગોધરા શહેર અને ગ્રામ્યમાં રખડતા શ્ર્વાનોનો ત્રાસ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. એક જ દિવસમાં 25થી…

પંચમહાલ જિલ્લામાં તાપમાન 14 ડિગ્રીએ પહોંચતા ઠંડીનો ચમકારો વઘ્યો

પંચમહાલ જિલ્લામાં શિયાળાનો પ્રારંભ થયા બાદ લોકોને ઠંડીનો અહેસાસ થતો ન હતો. ત્યારે ડિસેમ્બરના પ્રારંભમાં ઉત્તર…

LCBએ 28 વર્ષથી ફરાર આરોપી સહિત બે ઝડપ્યા:ધાડ અને પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીઓ પકડાયા

પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ LCB) એ બે અલગ-અલગ ગુનાઓમાં લાંબા સમયથી ફરાર બે વોન્ટેડ આરોપીઓને ઝડપી…

પંચમહાલના કણજીપાણી ગ્રામ પંચાયતમાં બોગસ લગ્ન નોંધણી મામલો : કણજીપાણીના તલાટી સહિત ત્રણ સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

પંચમહાલ જીલ્લાના કણજીપાણી ગ્રામ પંચાયતમાં બોગસ લગ્ન નોંધણી કરવાના મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.…

વેજલપુરમાં બહુ ચર્ચિત મનરેગા કૌભાંડમાં ગોધરાની તપાસ ટીમ દ્વારા તપાસ કરતા ભ્રષ્ટાચારી બાબુ દોડતા થયા હજુ તો દાહોદની જેમ એફ.આઈ.આર. નથી થઈ તે પહેલાં મથામણો શરૂ

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુરમાં બહુ ચર્ચિત મનરેગા કૌભાંડમાં લોક મુખે ચર્ચાઓ શરૂ ભ્રષ્ટાચારી બાબુ દોડતા…

ગોધરાના પઢીયારમાં સ્વચ્છતાના દેખાડા વચ્ચે રસ્તા પરના દબાણ યથાવત અને ખુદ પંચાયતનું પરિસર અને શૌચાલય ગંદકીમાં ગરકાવ

ગાંધીનગર ચીફ સેક્રેટરી, વિકાસ કમિશનર અને ગ્રામ વિકાસ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાના 6 જેટલા અધિકારીઓને રજૂઆત…

શહેરા પોલીસ મથકના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડે વડોદરાથી ઝડપી પાડ્યો

શહેરા તાલુકાના પાદરડી ગામ નજીક આવેલ ગોરાડા ગામના રંગીત ઉર્ફે રંગો મડાભાઈ પગી નામના ઈસમ સામે…

પોપટપુરા ગામેથી ધોડા ગામ તરફ જતા રોડ સાઈડમાં ચાલતા જતા રાહદારીને અજાણ્યા વાહન ચાલકે ટકકર મારતા મોત

ગોધરા-વડોદરા હાઈવે રોડ ઉપર પોપટપુરા ગામે થી ઘોડા ગામ તરફ જવાના રોડની સામે સાઈડમાં ચાલતા જતા…

તક્ષશિલા ક્લાસીસ,ગોધરાના બાળકો દ્વારા અનાથ આશ્રમમાં સેવા,સાહિત્ય અને સંસ્કારથી ભરેલું વિશાળ આયોજન

ગોધરા શહેરની પ્રતિષ્ઠિત તક્ષશિલા ક્લાસીસ દ્વારા અનાથ આશ્રમમાં માનવતા, સેવા અને સર્જનાત્મકતાને કેન્દ્રમાં રાખી વિશાળ કાર્યક્રમ…

ચંચેલાવ ગામે દાહોદ ગોધરા-હાઇવે રોડ ઉપરથી રૂા.9,82,395 નો વિદેશી દારૂ ગોધરા તાલુકા પોલીસે ઝડપ્યો

પોલીસે આ કાર્યવાહી દરમિયાન રૂા.10 લાખની ટ્રક કબ્જે કરી હતી. જ્યારે ટ્રકનો ચાલક પોલીસને જોઈ નાસી…

મોરવા(હ)ના સાલીયા-સંતરોડ બ્રીજ ઉપર અકસ્માતમાં મોટર સાયકલ સવારનું મોત

મોરવા હડફ તાલુકાના સાલીયા-સંતરોડ ગામના બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે લીમખેડા તાલુકાના સેડીયા પાટા ગામના મોટરસાયકલ…

ગોધરા શહેરના દેવ તલાવડી વિસ્તારમાં ધારાસભ્યના હસ્તે રૂા.12 કરોડ ઉપરાંતના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિકાસકાર્યો ચાલી રહ્યા છે, જે ઉપલક્ષ્યમાં હવે નવું વિકાસકાર્ય ઉમેરાવા…

ગોધરા વિધાનસભા બેઠકના સાંસદ ખેલ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

આગામી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરની રમત સ્પર્ધાઓમાં દેશમાંના ખેલાડીઓ વધુ સક્ષમ બને તે હેતુસર સમગ્ર દેશમાં…

પંચમહાલ જીલ્લામાં ફરી ગેસ લીકેજની ઘટના, લોકોમાં ભયનો માહોલના આક્ષેપ સાથે જીલ્લા કોંગ્રેસ સમિતિએ કંપની બંધ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિ. કંપનીમાં વારંવાર બનતી ગેસ લીકેજની…

કાલોલ શહેરમાં હાઈવે ટ્રાફિક જામથી જનજીવન મુશ્કેલ બન્યું હોવાની રજુઆત સાથે પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પંચમહાલ જીલ્લામાં હાલોલશામળાજી હાઈવે કાલોલ શહેર માંથી પસાર થતો હોવાથી શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વિકરાળ…

ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા માટે જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા સેવાસદન કચેરી ખાતે રજુઆત કરવામાં આવી હતી

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગોધરા સર્કિટ હાઉસથી રેલી યોજી હતી અને જીલ્લા સેવાસદન કચેરી…

ગોધરા શહેરના શહેરા ભાગોળ રેલ્વે ફાટક હેઠળના અન્ડરબ્રીજની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી અધૂરી રહેતા નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે

આ સંદર્ભે ગોધરા શહેરના પાવરહાઉસ અને શહેરાભાગોળ વિસ્તારના વેપારીઓ દ્વારા જીલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપી…

ગોધરા શહેરમાં ઝકરીયા ઉર્દુ સ્કુલની પાસે મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિતની ચોરી કરી તસ્કરો ફરાર

ગોધરા શહેરના ઈસા મસ્જિદ, ઝકરીયા ઉર્દુ સ્કુલની સામે આવેલા રહેણાંક મકાનમાં ધરફોડ ચોરી થવા 5ામી હતી.…

ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલ જી.એફ.એલ.કંપનીમાં ગેસ ગળતર બાદ રાહત કામગીરીની મોકડ્રીલ યોજાઈ

ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલી ગુજરાત ફલોરો કેમિકલ લિ.કં5નીમાં ગેસ ગળતર થયુ હોવ અંગેની વાત…

હિરાપુર ગામમાં પ્લાસ્ટિક વેસ્ટનો પ્રોસેસ કરતી કં5ની દ્વારા દુષિત પાણી કોતરમાં છોડાતા જીપીસીબીની નોટિસ

હિરાપુર ગામના રહેણાંક વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટની પ્રોેસસ કરતી કંપનીના સંચાલકો દ્વારા કોતરમાં દુષિત પાણી છોડાતા…

ગોધરાના 35 ઉમરાહ યાત્રીઓ ઈન્ડિગો એરલાઈન્સની અવ્યવસ્થાના કારણે અટવાયા

દેશભરના એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની અસંખ્ય ફ્લાઈટ્સ રદ્દ થવાના કારણે ભારે અવ્યવસ્થાનો માહોલ જોવા મળી રહ્યો…

ગોધરા તાલુકાના તરવડી ગામે કોતર પર બિનજરૂરી બનાવેલ બે નાળા એક જ વર્ષમાં ઘ્વસ્ત : સિમેન્ટને બદલે માટીનો ઉપયોગ કરાયાના આક્ષેપ સાથે ગ્રામજનોની ઉચ્ચકક્ષાએ રજુઆત

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના તરવડી ગામે ગત વર્ષ-2023/24 દરમિયાન નાળાની કામગીરી કરવામાં આવીહતી. એક વર્ષના ગાળામાં…

મોરવા(હ)તાલુકાના વંદેલી ગામે કબુતરી કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ભરાયા

મોરવા(હ)તાલુકાના વંદેલી ગામે કબુતરી કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ભરાતા ખેડુતોને ભારે નુકસાન થવા પામ્યુ…

હાલોલ જીઆઇડીસીમાં રૂબામિન કંપનીમાં ભભૂકેલી આગ, ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી જીઆઇડીસી વિસ્તારમાં આજે બપોરે રૂબામિન કંપનીના ઓઇલ ટેન્કમાં અચાનક આગ લાગી…

તક્ષશિલા ક્લાસીસના બાળકો દ્વારા અનાથ આશ્રમમાં સેવા, સાહિત્ય અને સંસ્કારથી ભરેલું વિશાળ આયોજન

ગોધરા શહેરની પ્રતિષ્ઠિત તક્ષશિલા ક્લાસીસ દ્વારા અનાથ આશ્રમમાં માનવતા, સેવા અને સર્જનાત્મકતાને કેન્દ્રમાં રાખી વિશાળ કાર્યક્રમ…

પંચમહાલના વેજલપુર ખાતે વિશ્વ જમીન દિવસ નિમિત્તે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ

પંચમહાલ જીલ્લામાં “વિશ્વ જમીન દિવસ”ની ઉજવણીના ભાગરૂપે જમીનનું સ્વાસ્થ્ય સુધારવા અને ફળદ્રુપતા વધારવાના ઉદ્દેશ્ય સાથે તા.05/12/2025ના…

કાલોલ પરિશ્રમ ફિઝિકલ એકેડમી દ્વારા આર્મી જવાનોની ભવ્ય શોભાયાત્રા યોજાઇ.નગરમાં ઉત્સાહ અને ગૌરવનું વાતાવરણ

કાલોલ પરિશ્રમ ફિઝિકલ એકેડમી માંથી તાલીમ પામેલા 11 સૈન્ય અને 4 વનવિભાગના તાલીમાર્થીઓ ની ભવ્ય શોભાયાત્રા…