કલોલમાં હિંડોળા ઉત્સવની ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ, કાર ફરી વળતાં ૫ વર્ષની બાળકીનું કરુણ મોત

કલોલ તાલુકાના કોઠા ગામે સ્વામીનારાયણ મંદિર પાસે એક કરુણ અકસ્માત સર્જાયો છે. હિંડોળા ઉત્સવ દરમિયાન અન્ય…

ગાંભોઈમાં સગીરાની છેડતીના મામલે ઘરે પથ્થરમારો, પોલીસ ફરિયાદ કરવા પરિવાર પહોંચ્યો ત્યાં ટોળાએ હુમલો કર્યાે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં સગીરાની છેડતીના આક્ષેપ બાદ બે પક્ષ વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો હતો.…

જોડિયાના વાવડીમાં વીજ લાઇન સામે ખેડૂતોનો કિસાન સત્યાગ્રહ: સરપંચ સહિત ૭ આમરણાંત ઉપવાસ પર, ૫ ગામોનું સમર્થન

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં ખેતરોમાંથી વીજ લાઇન પસાર કરવા અને વીજ થાંભલા ઉભા કરવાના…

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપની મેન્ડેટ પ્રથા તૂટીઃ જૂથવાદ વચ્ચે તમામ ઇચ્છુકોને ફોર્મ ભરવાની સૂચના

રાજકોટ લોધિકા સહકારી સંઘની આગામી સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય અને સહકારી ક્ષેત્રમાં ગરમાવો જોવા મળી રહ્યો…

ભાયલી ગેંગરેપ કેસમાં પાંચેય આરોપી દૃોષિત: પોક્સો કોર્ટે ૨૫ ઓગસ્ટે સજા સંભળાવશે

શહેરના ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ ૨૦૨૪માં નવરાત્રિ દરમિયાન…

ગોડાદરામાં ગર્ભવતી મહિલાના મોતથી પરિવારનો આક્રોશ, ડોક્ટરો પર બેદરકારીનો ગંભીર આક્ષેપ

શહેરના ગોડાદરા વિસ્તારમાં મંદિર નજીક રહેતી ૨૬ વર્ષીય ગર્ભવતી મહિલા રાની રાકેશ માળીનું સારવાર દરમિયાન મોત…

૨૦૧૮ના ચકચારી બહેરાપુરા મર્ડર કેસમાં મુખ્ય આરોપીને આજીવન કેદ, બે આરોપી નિર્દોષ

શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ ૨૦૧૮માં બનેલા ચકચારી હત્યા કેસમાં સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો…

નાના ગોરૈયામાં જુગારધામ પર બજાણા પોલીસનો દરોડોઃ રૂ.૧૧.૯૮ લાખના મુદ્દામાલ સાથે ૧૧ જુગારીઓ ઝડપાયા

બજાણા પોલીસે નાના ગોરૈયા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી ૧૧ જુગારીઓને ઝડપી પાડ્યા છે.…

કેશોદમાં ઘરકંકાસનો કરુણ અંત, પત્નીની હત્યા બાદ પતિએ પણ આપઘાત કર્યાે

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ઘરકંકાસને લઈને એક કરુણ ઘટના સામે આવી છે. પોલીસ માહિતી મુજબ, પત્નીના…

ગિરનાર પર મોટું સુરક્ષા ઓપરેશન, ૨૫ ટ્રેકર તૈનાત; સિંહની હિલચાલ પર ૨૪ કલાક નજર

ગિરનાર પર્વત પર માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટનાઓ રોકવા અને યાત્રાળુઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા વન વિભાગે મહત્વનું…

એએમસીના નામે સેટલમેન્ટનો કાળો ખેલ,પતિ-પત્ની રૂ.૩.૧૫ લાખ સાથે એસીબીના જાળમાં

અમદાવાદ શહેરમાં છસ્ઝ્રના અધિકારીઓના નામે સેટલમેન્ટ કરાવી આપવાના બહાને લાખો રૂપિયાની લાંચ માંગવાના કેસમાં એન્ટી કરપ્શન…

ગ્રાહક બની દુકાનમાં આવ્યો, નજર ચૂકવીને ૨ લાખની સોનાની ઘડિયાળ ચોરી ગયો

શું કોઈ ગ્રાહક દુકાનમાં ખરીદી કરવાના બહાને આવીને એવી ચાલાકીથી હાથફેરો કરી શકે કે વેપારીને ખબર…

સુરતની સરકારી શાળામાં દારૂની મહેફિલ, બાળકોની બેન્ચ પર પીરસાયો દારૂ

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થનગર સરકારી શાળામાંથી એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં શાળાના પરિસરમાં…

વડોદરામાં કરૂણ ઘટનાઃ બસના દરવાજામાં ગળું ફસાતા ૭ વર્ષીય માસૂમ બાળકનું મોત

વડોદરા શહેરના તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જતા સૂર્યનગર વિસ્તારમાંથી એક અત્યંત શંકાસ્પદ ઘટના સામે આવી છે.…

ભાવનગરના ખરકડી ગામે લઠ્ઠાકાંડથી હાહાકાર; ટપોટપ ૭ લોકોના મોત, બુટલેગર રઈશ ઉજ્જૈનથી ઝડપાયો

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલું ખરકડી ગામ. જ્યાં નકલી દારૂ પીવાના લીધે અત્યાર સુધી ૭ લોકોના…

નસવાડીના હરખોડ પ્રા. શાળા વર્ષથી ખાનગી મકાનમાં કાર્યરત શિક્ષણ વિભાગ ધ્યાન આપે તે જરૂરી

નસવાડી તાલુકાના હરખોડ ગામની પ્રાથમિક શાળા છેલ્લા એક વર્ષથી ખાનગી મકાનમાં ચાલી રહી છે. જૂનું શાળામકાન…

બોડેલીમાં ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણીની દુકાનોમાં સધન ચેકીંગ :સ્થળ પર ટેસ્ટિંગ કરાયું

બોડેલીમાં ફૂડ વિભાગ વડોદરાની ટીમે ખાણીપીણીની લારીઓ, હોટલો અને ફરસાણની દુકાનો સહિત વિવિધ સ્થળોએ સઘન તપાસ…

સંખેડાના બહાદરપુરમાં રૂ.૧.૨૧ કરોડના ખર્ચે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ શરૂ કરાયું

સંખેડા તાલુકાના બહાદરપુર ગામમાં ₹1.21 કરોડના ખર્ચે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ના નિર્માણ કાર્યનો પ્રારંભ…

બોરતલાવના હાંડોદમાં પોષણ માહ અંતર્ગત વાનગી સ્પર્ધા

બોરતલાવ તાલુકા પંચાયત હેઠળના હાંડોદ ગ્રામ પંચાયત ખાતે પોષણ માહ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં…

છોટાઉદેપુર ઓરસંગ બ્રિજ પર ખાડાઓ પૂરવામાં આવતાં વાહન ચાલકોને રાહત

છોટાઉદેપુર નજીકથી પસાર થતા અને મધ્યપ્રદેશને જોડતા મહત્વના માર્ગ પર આવેલો ઓરસંગ નદીનો બ્રિજ છેલ્લા કેટલાક…

બિસ્માર રસ્તાઓને લઈ છોટાઉદેપુર ટ્રાન્સ્પોર્ટ ઉદ્યોગો મૃત અવસ્થામાં

છોટાઉદેપુર જિલ્લામાં વિકાસના દાવાઓ વચ્ચે ટ્રાન્સ્પોર્ટ ઉદ્યોગની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. જિલ્લામાં ૩૦૦ થી…

હાલોલના મઘાસર ગામે મુળ માલિકની જાણ બહાર જમીનના દસ્તાવેજ કરી ૭ ઈસમોએ વેચાણ કરી

હાલોલમાં ખેતીની જમીનના મુળ માલિકની જાણ બહાર તે જમીનનો દસ્તાવેજ કરી વેચી માર્યા હોવાની ફરિયાદ હાલોલ…

નસવાડીના આમથા ગામે કાચા ઝુંપડામાં સુવિધા વગર જીવના જોખમે અભ્યાસ કરતા ભુલકાઓ

નસવાડીના આમથા ગામે કાચા ઝુંપડામાં ચાલતી આંગણવાડીમાં નાના બાળકો સુવિધા વગર જીવના જોખમે ભણી રહ્યા છે.…

છોટાઉદેપુર જિલ્લાના ૫ તાલુકામાં કસ્તુરબા વિદ્યાલયની છાત્રાઓને બે માસ બાદ પણ સ્કુલ ડ્રેસ અને શુઝ મળ્યા નથી

છોટાઉદેપુર જિલ્લાના ૫ તાલુકામાં ચાલતી ગાંધી કસ્તુરબા વિદ્યાલયમાં નવુ સત્ર શ‚ થયે બે માસ વિતી જવા…

છોટાઉદેપુરના નબળી ગુણવત્તા મેલેથિયન પાઉડર સપ્લાય કરનાર એજન્સીને દંડને બદલે ઠપકો આપી માલ પરત કર્યો

છોટાઉદેપુર નગરપાલિકામાં મેલેથિયાન પાઉડર સપ્લાય કરનાર એજન્સીએ નબળી ગુણવત્તાનો પાઉડર સપ્લાય કરતા તેને દંડ આપવાને બદલે…

સુરેન્દ્રનગર હિટ એન્ડ રનઃ માતા-પુત્ર બાદ પતિનું પણ મોત, એક જ પરિવારના ૩ સભ્યોનાં જીવ ગયા

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-લખતર રોડ પર બનેલી હિટ એન્ડ રનની ગમખ્વાર ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં…

પાલીતાણા હોસ્પિટલ મોટો ભાંડો ફૂટ્યો,ટાંકી બની નહીં છતાં રૂ.૫૦.૪૩ લાખનું બિલ

ભાવનગર જિલ્લાના પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ભૂગર્ભ પાણીની ટાંકીના કામને લઈને ગંભીર ગેરરીતિ સામે આવી છે. હોસ્પિટલમાં…

વડોદરાની ખાનગી યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજન સામે વિદ્યાર્થીઓનો વિરોધ,એનએસયુઆઇએ તપાસ કમિટીની માગ કરી

વડોદરાની એક પ્રતિષ્ઠિત ખાનગી યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાને લઈને વિવાદ ઉભો થયો છે.…

ભાવનગર લઠ્ઠાકાંડની વચ્ચે અમદાવાદ રાજકોટ હાઇવે પર અંગ્રેજી દારૂની ૨૮૮૦ બોટલ ઝડપાઈ

૪નો ભોગ લેનારા ભાવનગર લઠ્ઠાકાંડની હજી શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક વાર દારુનો મોટો જથ્થો…

અમદાવાદમાં શાકભાજીના ભાવમાં મોટો ભડકો, વરસાદી અસરથી આવક ઘટતા છૂટક બજારમાં ભાવ વધ્યા

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે શાકભાજીના ભાવમાં ફરી એકવાર વધારો થતાં ગૃહિણીઓનું ઘરખર્ચનું બજેટ ખોરવાયું છે. શહેરનાં…

માધવપુર દરિયામાં દિલ્હીનું શર્મા દંપતી તણાયું! પત્નીનું મોત, પતિની હાલત ગંભીર

સૌરાષ્ટ્રના દરિયાકિનારના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોમાંના એક પોરબંદરના માધવપુર દરિયાકિનારે આજે એક પરિવારમાં ખુશીની પળો માતમમાં ફેરવાઈ…

ઓરિસ્સાથી રાજકોટ તરફ આવતો રૂ.૧.૦૪ કરોડનો ગાંજા જપ્ત, બેની ધરપકડ થઇ

રાજકોટ શહેર એસઓજીએ ઓરિસ્સાથી રાજકોટ તરફ આવી રહેલા ટ્રકમાંથી રૂ.૧.૦૪ કરોડથી વધુની કિંમતનો ૨૦૪ કિલોથી વધુ…

સુરતના ઉન પાટિયા ખાતે નીતેશ નામના યુવકની હત્યા કરતાં સ્થાનિકોમાં ફફડાટ

શહેરના ઉન પાટિયા વિસ્તારમાં યુવકની હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ઉન પાટિયાના યાયા નગર-બી વિસ્તારમાં…

દમણના સાંસદ ઉમેશ પટેલને કાયદાકીય ઝટકો, સેશન્સ કોર્ટે બે વર્ષની સજા પર સ્ટેની અરજી ફગાવી

દમણ અને દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. દમણ સેશન્સ કોર્ટે નીચલી અદાલત…

ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી ૪૦ હજારની લાંચ લેતા ઝડપાયા

ભરૂચમાં એન્ટી કરપ્શન બ્યુરોએ મોટી કાર્યવાહી કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારીઓને ૪૦ હજારની લાંચ…

બોપલમાં શરમજનક ઘટનાઃ પ્રેમિકાના ખરાબ વીડિયો બનાવી યુવકે ૧૦ હજાર પડાવવાનો ખેલ રચ્યો!

અમદાવાદના બોપલ વિસ્તારમાં એક શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં આનંદનગરમાં રહેતા એક યુવકે…

ભાવનગરમાં લઠ્ઠાકાંડની આશંકા,ડુપ્લીકેટ દારૂનો નશો કરનાર ૩ યુવાનોના મોત

ભાવનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા દારૂબંધી માટે કડકમાં કડક પગલાં લેવા તમામ અધિકારીઓ ને…

તારામાં ડાકણ બેઠી છે’ તેવો ડર બતાવીને વિધિના નામે યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા હતાં

વડોદરા શહેરમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો અને કમકમાટી ઉપજાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છ મહિના પહેલાં…

સુરત બાદ જૂનાગઢમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ; વાઈલ્ડ વાડી કોટેઝ ફાર્મહાઉસમાંથી ૧૦ સ્ત્રી-પુરુષો ઝડપાયા

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂની મહેફિલો ઝડપાવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે રાજ્યમાં…

બોડેલીના ભદ્રાલી ગામે જુગારધામ પર પોલીસની રેડ:ત્રણ શખ્સો ઝડપાયા, રૂ.૧૦,૯૦૦ રોકડ સહિત પત્તા કબજે

બોડેલીના ભદ્રાલી ગામે પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો છે. આ કાર્યવાહીમાં શ્રાવણીયો જુગાર રમતા ત્રણ શખ્સોને…