શહેરા-લુણાવાડા હાઇવે પર આઇસર અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત: ૫૦થી વધુ મુસાફરોનો આબાદ બચાવ

શહેરા-લુણાવાડા હાઇવે પર શુક્રવારની રાત્રે વાંટાવછોડા પાસે આઇસર ગાડી અને સુરત-સંતરામપુર બસ વચ્ચે અકસ્માત સર્જાતા આઇસર…