
દિવાળી અને નવા વર્ષની ખરીદી માટે કદવાલ તાલુકાના મુખ્ય મથકના ચોકડી બજારમાં લોકોની ભીડ જોવા મળી. કાપડ, વાહન, કરિયાણા અને ફટાકડાની દુકાનોમાં ખરીદી માટે લોકો ઉમટ્યા.
કાપડની દુકાનોમાં ગીરીશ વસ્ત્ર ભંડાર અને આધ્યા શક્તિ વસ્ત્ર ભંડારનો સમાવેશ થાય છે. વાહનોની ખરીદી માટે હીરો શોમરૂગુકૃપા વિરેન્દ્રસિંહ ઠાકોર લક્ષમ હોન્ડા શોરૂમરૂસબીરભાઈ અને ટીવીએસ શોમમાં પણ લોકો આવ્યા અને ધૂમ ખરીદી કરી હતી
બજારમાં નાની-મોટી ખરીદી માટે લોકોની ભીડ હતી. વેપારીઓએ ખુશી વ્યક્ત કરી. આ પ્રસંગે સુશાસન અને પ્રશાસનની પણ પ્રશંસા થઈ.